Home Dessert & Drinks Shakkar teti no Slush banavani rit

Shakkar teti no Slush banavani rit

0
Image credit – Youtube/Sanjeev Kapoor Khazana

કેમ છો બધા મજામાં છો ને આજ આપણે શક્કરટેટી નો સ્લશ બનાવવાની રીત શીખીશું. આમ તો ઉનાળા માં શક્કરટેટી ખાવાની મજા જ કાંઈક અલગ છે ઘણા એના બીજ માંથી પણ શરબત બનાવી મજા લેતા હોય છે પણ જો એમાંથી ઠંડો ઠંડો સ્લશ બનાવીને તૈયાર કરીએ તો તો મજા પડી જાય. આ સ્લશ ખૂબ ઓછી મહેનતે અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે તો ચાલો Shakkar teti no Slush banavani rit શીખીએ.

શક્કરટેટી નો સ્લશ બનાવવા જરૂરી સામગ્રી

  • ઓરેન્જ સ્ક્વાશ ( ઓરેન્જ શરબત સીરપ ) ½ કપ
  • શક્કરટેટી 1-2 ના કટકા
  • બરફ ના કટકા જરૂર મુજબ

Shakkar teti no Slush banavani rit

શક્કરટેટી નો સ્લશ બનાવવા સૌપ્રથમ શક્કરટેટી ને ધોઇ લ્યો ત્યાર બાદ ચાકુથી છોલી ને સાફ કરી લ્યો અને ત્યાર બાદ એના મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો અને ઝીપ લોક બેગ માં ભરી લ્યો અને ફ્રીઝર માં ચાર પાંચ કલાક માટે અથવા આખી રાત મૂકી દયો.

હવે પાંચ કલાક પછી શક્કરટેટી ના કટકા ને બારે કાઢી અને મિક્સર જાર માં નાખી દયો હવે એમાં ઓરેન્જ સ્કાવશ  ( ઓરેન્જ શરબત સીરપ ) નાખો અને સાથે પાંચ સાત બરફ ના કટકા નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો.

 આમ બરોબર પીસી લ્યો ત્યાર બાદ ઠંડો ઠંડો સર્વ કરો શક્કરટેટી નો સ્લશ.

Shakkar teti no Slush NOTES

  • અહીં તમે ઓરેન્જ સ્ક્લસ ની જગ્યાએ ખાંડ ની ચાસણી બનાવી એને પણ નાખી શકો છો.
  • બરફ ને ક્રશ કરી ને નાખશો તો પણ સ્લશ સારો બની જશે.

શક્કરટેટી નો સ્લશ બનાવવાની રીત

Video Credit : Youtube/ Sanjeev Kapoor Khazana

Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Shakkar teti no Slush recipe

શક્કરટેટી નો સ્લશ - Shakkar teti no Slush - શક્કરટેટી નો સ્લશ બનાવવાની રીત - Shakkar teti no Slush banavani rit

શક્કરટેટી નો સ્લશ બનાવવાની રીત | Shakkar teti no Slush banavani rit

કેમ છો બધા મજામાં છો ને આજ આપણે શક્કરટેટી નો સ્લશ બનાવવાનીરીત શીખીશું. આમ તો ઉનાળા માં શક્કરટેટી ખાવાનીમજા જ કાંઈક અલગ છે ઘણા એના બીજ માંથી પણ શરબત બનાવી મજા લેતા હોય છે પણ જો એમાંથીઠંડો ઠંડો સ્લશ બનાવીને તૈયાર કરીએ તો તો મજા પડી જાય. આ સ્લશ ખૂબ ઓછી મહેનતે અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે તો ચાલો Shakkar teti no Slush banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Resting time: 5 hours
Total Time: 5 hours 20 minutes
Servings: 4 ગ્લાસ

Equipment

  • 1 મિક્સર
  • 1 ઝીપલોક બેગ

Ingredients

શક્કરટેટી નો સ્લશ બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ ઓરેન્જ સ્ક્વાશ ( ઓરેન્જશરબત સીરપ )
  • 1-2 શક્કરટેટીના કટકા
  • બરફ ના કટકા જરૂર મુજબ

Instructions

Shakkar teti no Slush banavani rit

  • શક્કરટેટી નો સ્લશ બનાવવા સૌપ્રથમ શક્કરટેટી ને ધોઇ લ્યોત્યાર બાદ ચાકુથી છોલી ને સાફ કરી લ્યો અને ત્યાર બાદ એના મિડીયમ સાઇઝ ના કટકા કરીલ્યો અને ઝીપ લોક બેગ માં ભરી લ્યો અને ફ્રીઝર માં ચાર પાંચ કલાક માટે અથવા આખી રાતમૂકી દયો.
  • હવે પાંચ કલાક પછી શક્કરટેટી ના કટકા ને બારે કાઢી અનેમિક્સર જાર માં નાખી દયો હવે એમાં ઓરેન્જ સ્કાવશ  (ઓરેન્જ શરબત સીરપ ) નાખો અને સાથે પાંચ સાત બરફ ના કટકા નાખી ઢાંકણબંધ કરી પીસી લ્યો.
  •  આમ બરોબર પીસી લ્યો ત્યાર બાદ ઠંડોઠંડો સર્વ કરો શક્કરટેટી નો સ્લશ.

Shakkar teti no Slush NOTES

  • અહીં તમે ઓરેન્જ સ્ક્લસ ની જગ્યાએ ખાંડ ની ચાસણી બનાવીએને પણ નાખી શકો છો.
  • બરફ ને ક્રશ કરી ને નાખશો તો પણ સ્લશ સારો બની જશે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version