જય શ્રી કૃષ્ણ આજ આપણે સુકી ભાજી બનાવવાની રીત – sukhi bhaji banavani rit શીખીશું. આ સુકી ભાજી ને બટાકા નું કોરું શાક, બટાકા ની સૂકી ભાજી, થી પણ ઓળખાય છે, Please subscribe Nikita’s Kitchen Recipes YouTube channel If you like the recipe , જે એકદમ ટેસ્ટી અને ઝડપથી તૈયાર થઈ જાય છે. લગ્ન પ્રસંગ હોય કે ઘર માં નાનું મોટું જમણ બટાકા ની સૂકી ભાજી અથવા બટાકા નું રસાવાળા શાક વગર અધૂરા અધૂરા લાગે છે. તો ચાલો આજ એજ ઝટપટ તૈયાર થતી suki bhaji recipe gujarati – sukhi bhaji recipe gujarati શીખીએ.
સુકી ભાજી બનાવવા જરૂરી સામગ્રી
- બાફેલા બટાકા 5-6 ના કટકા
- તેલ 4-5 ચમચી
- જીરું 1 ચમચી
- અધ કચરા પીસેલા આખા ધાણા 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- હળદર ½ ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- આદુ પેસ્ટ ½ ચમચી
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- કસુરી મેથી 1 ચમચી (ઓપ્શનલ છે જો ભાજી ને ફરાળી બનાવી હોય તો ના નાખવી )
- ગરમ મસાલો ½ ચમચી
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
સુકી ભાજી બનાવવાની રીત | suki bhaji recipe gujarati
સૂકી ભાજી બનાવવા સૌપ્રથમ બટાકા ને કુકર માં બાફી લ્યો ને બાફેલા બટાકા ને એક બે કલાક ફ્રીઝ માં મૂકી ઠંડા કરી લ્યો. બટાકા ઠંડા થાય એટલે એને છોલી લ્યો ને ચાકુથી મોટા મોટા કટકા માં કટ કરી લ્યો. કટકા અલગ અલગ કરી એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું, અધ કચરા પીસેલા આખા ધાણા અને હિંગ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બટાકા ના કટકા નાખી મિક્સ કરો ને બે ચાર મિનિટ તેલ માં બરોબર શેકી લ્યો.
બટાકા શેકાઈ ને થોડો રંગ બદલે એટલે એમાં લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ, હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને બે મિનિટ શેકી લ્યો મસાલા શેકાઈ જાય એટલે એમાં ચીલી ફ્લેક્સ / લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હાથ થી મસળી ને કસુરી મેથી, આમચૂર પાઉડર અને ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી ફરી બે ત્રણ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ રોટલી, પરોઠા સાથે સર્વ કરો સૂકી ભાજી.
suki bhaji recipe gujarati | sukhi bhaji recipe gujarati | Recipe video
- જો તમારે સૂકી ભાજી સવારે નાસ્તા માં કે ટિફિન માં બનાવી હોય તો બટાકા ને રાત્રે બાફી ને ફ્રીઝ માં મૂકી દયો ને સવારે સૂકી ભાજી ખૂબ ઝડપથી તૈયાર થઈ જશે.
- જો આ ભાજી ને ફરાળી બનાવવી હોય તો કસુરી મેથી ના નાખવી અને હળદર ના ખાતા હો તો હળદર પણ ના નાખવી.
sukhi bhaji banavani rit | Recipe video
Youtube પર Nikita’s Kitchen Recipes ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
sukhi bhaji recipe gujarati

સુકી ભાજી બનાવવાની રીત | sukhi bhaji banavani rit | sukhi bhaji recipe | suki bhaji recipe gujarati | sukhi bhaji recipe gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
સુકી ભાજી બનાવવા જરૂરી સામગ્રી
- 5-6 બાફેલા બટાકા ના કટકા
- 4-5 ચમચી તેલ
- 1 ચમચી જીરું
- 1 ચમચી અધ કચરા પીસેલા આખા ધાણા
- ¼ ચમચી હિંગ
- ½ ચમચી હળદર
- 2-3 લીલા મરચા સુધારેલા
- ½ ચમચી આદુ પેસ્ટ
- 1 ચમચી ચીલી ફ્લેક્સ
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી આમચૂર પાઉડર
- 1 ચમચી કસુરી મેથી (ઓપ્શનલ છે જો ભાજી ને ફરાળી બનાવી હોય તો ના નાખવી )
- ½ ચમચી ગરમ મસાલો
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
Instructions
સુકી ભાજી | sukhi bhaji | sukhi bhaji recipe | suki bhaji recipe gujarati | sukhi bhaji recipe gujarati
- સૂકી ભાજી બનાવવા સૌપ્રથમ બટાકા ને કુકર માં બાફી લ્યો ને બાફેલા બટાકા ને એક બે કલાક ફ્રીઝમાં મૂકી ઠંડા કરી લ્યો. બટાકા ઠંડા થાય એટલે એને છોલી લ્યો ને ચાકુથી મોટા મોટા કટકા માં કટ કરી લ્યો.કટકા અલગ અલગ કરી એક બાજુ મૂકો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું, અધ કચરા પીસેલા આખા ધાણા અને હિંગ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બટાકા ના કટકા નાખી મિક્સ કરો નેબે ચાર મિનિટ તેલ માં બરોબર શેકી લ્યો.
- બટાકા શેકાઈ ને થોડો રંગ બદલે એટલે એમાં લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ, હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને બે મિનિટ શેકી લ્યો મસાલા શેકાઈ જાય એટલે એમાં ચીલી ફ્લેક્સ / લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હાથ થી મસળી ને કસુરી મેથી,આમચૂર પાઉડર અને ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી ફરી બે ત્રણ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ રોટલી, પરોઠા સાથે સર્વ કરો સૂકી ભાજી.
suki bhaji recipe gujarati | sukhi bhaji recipe gujarati | Recipe video
- જો તમારે સૂકી ભાજી સવારે નાસ્તા માં કે ટિફિન માં બનાવી હોય તો બટાકા ને રાત્રે બાફી ને ફ્રીઝમાં મૂકી દયો ને સવારે સૂકી ભાજી ખૂબ ઝડપથી તૈયાર થઈ જશે.
- જો આભાજી ને ફરાળી બનાવવી હોય તો કસુરી મેથી ના નાખવી અને હળદર ના ખાતા હો તો હળદર પણ ના નાખવી.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ગલકા મગદાળ નું શાક | Galka magdaal nu shaak banavani rit | Galka magdaal nu shaak recipe in gujarati
ગટ્ટાનું શાક બનાવવાની રીત | gatta nu shaak | gatte ki sabji in gujarati
ભાખરી બનાવવાની રીત | bhakhri banavani rit | gujarati bhakri recipe