જય શ્રી કૃષ્ણ આજ આપણે બચેલી રોટલી માંથી લાડુ બનાવવાની રીત – Bacheli rotli mathi ladu banavani rit શીખીશું. દરેક ઘર માં રોટલી તો બનતી જ હોય છે અને ક્યારેક રોટલી બચી પણ જતી હોય છે, Please subscribe Nirmla Nehra YouTube channel If you like the recipe, ત્યારે હમેશા બચેલી રોટલી ની શું કરવું એ વિચારતા હોઈએ છીએ તો આજ આપણે એક મીઠાઈ બનાવશું જે ખૂબ ઓછી સામગ્રી થી અને ખૂબ ઝડપી થી તૈયાર થઈ ને ટેસ્ટી લાડુ બનાવવાની રીત શીખીશું. તો ચાલો Bacheli rotli mathi ladoo recipe in gujarati શીખીએ.
બચેલી રોટલી માંથી લાડુ બનાવવા જરૂરી સામગ્રી
- બચેલી રોટલી 5-6
- ઘી ¼ કપ
- સૂકા નારિયળ નું છીણ ¼ કપ
- કાજુ ના કટકા ¼ કપ
- બદામ ના કટકા ¼ કપ
- એલચી પાઉડર ½ કપ
- પિગળેલો ગોળ 150 ગ્રામ
- પિસ્તા ની કતરણ 1 ચમચી
બચેલી રોટલી માંથી લાડુ બનાવવાની રીત
બચેલી રોટલી માંથી લાડુ બનાવવા સૌ બચેલી રોટલી લઈ એના કટકા કરી લ્યો ને કટકા ને મિક્સર જારમાં નાખી ને ઢાંકણ બંધ કરી પીસી લ્યો. પીસેલી રોટલી ને કડાઈ માં નાખી ને ધીમા તાપે હલાવતા રહો ને શેકી લ્યો. રોટલી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
હવે એજ કડાઈ માં કાજુ અને બદામ નાખી ને ધીમા તાપે હલાવતા રહો ગોલ્ડન શેકી લ્યો . ડ્રાય ફ્રુટ ગોલ્ડન થાય એટલે ઠંડા કરી મિક્સર જારમાં નાખી પીસી ને પાઉડર બનાવી લ્યો. હવે નારિયળ ના છીણ ને ગરમ કડાઈ માં નાખી અડધી મિનિટ હલાવી ને શેકેલ રોટલી માં નાખી દયો. ત્યાર બાદ એમાં એલચી પાઉડર અને પીસેલા ડ્રાય ફ્રુટ નો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે ગોળ ને સાવ ઝીણો સુધારી ને રોટલી ના ભૂકા માં નાખો ત્યાર બાદ એમાં પીગળેલ ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને તૈયાર મિશ્રણ માંથી લાડુ બનાવી ને તૈયાર કરી લ્યો અને ઉપર પિસ્તા ની કતરણ મૂકી સજાવી ને મજા લ્યો બચેલી રોટલી માંથી લાડુ.
અથવા હવે ગેસ પર એજ કડાઈ માં ઘી ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે એમાં છીણેલો ગોળ નાખી ને ધીમા તાપે ગોળ ને ઓગળી લ્યો. ગોળ ઓગળી જાય એટલે એને રોટલી ના પાઉડર સાથે મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાંથી લાડવા બનાવી લ્યો ને મજા લ્યો બચેલી રોટલી માંથી લાડુ.
Bacheli rotli mathi ladoo recipe in gujarati notes
- અહી તમે કાજુ બદામ સિવાય પણ બીજા ડ્રાય ફ્રુટ ને પીસી ને નાખી શકો છો.
- ગોળ ઘી નો પાક બનાવી ને પણ તૈયાર કરી શકો છો
Bacheli rotli mathi ladu banavani rit | Recipe video
Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Bacheli rotli mathi ladoo recipe in gujarati
બચેલી રોટલી માંથી લાડુ બનાવવાની રીત | Bacheli rotli mathi ladu banavani rit | Bacheli rotli mathi ladoo recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
બચેલી રોટલી માંથી લાડુ બનાવવા જરૂરી સામગ્રી
- 5-6 બચેલી રોટલી
- ¼ કપ ઘી
- ¼ કપ સૂકા નારિયળ નું છીણ
- ¼ કપ કાજુના કટકા
- ¼ કપ બદામ ના કટકા
- ½ કપ એલચી પાઉડર
- 150 ગ્રામ પિગળેલો ગોળ
- 1 ચમચી પિસ્તાની કતરણ
Instructions
બચેલી રોટલી માંથી લાડુ બનાવવાની રીત | Bacheli rotli mathi ladu banavani rit | Bacheli rotli mathi ladoo recipe in gujarati
- બચેલી રોટલી માંથી લાડુ બનાવવા સૌ બચેલી રોટલી લઈ એના કટકા કરી લ્યો ને કટકા ને મિક્સર જાર માં નાખી ને ઢાંકણ બંધ કરી પીસી લ્યો. પીસેલી રોટલી ને કડાઈ માં નાખી ને ધીમા તાપે હલાવતા રહો ને શેકી લ્યો.રોટલી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
- હવે એજ કડાઈ માં કાજુ અને બદામ નાખી ને ધીમા તાપે હલાવતા રહો ગોલ્ડન શેકી લ્યો . ડ્રાય ફ્રુટ ગોલ્ડન થાય એટલેઠંડા કરી મિક્સર જારમાં નાખી પીસી ને પાઉડર બનાવી લ્યો. હવે નારિયળના છીણ ને ગરમ કડાઈ માં નાખી અડધી મિનિટ હલાવી ને શેકેલ રોટલી માં નાખી દયો.ત્યાર બાદ એમાં એલચી પાઉડર અને પીસેલા ડ્રાય ફ્રુટ નો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે ગોળ ને સાવ ઝીણો સુધારી ને રોટલી ના ભૂકા માં નાખો ત્યાર બાદ એમાં પીગળેલ ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને તૈયાર મિશ્રણ માંથી લાડુ બનાવી ને તૈયાર કરી લ્યો અને ઉપર પિસ્તાની કતરણ મૂકી સજાવી ને મજા લ્યો બચેલી રોટલી માંથી લાડુ.
- અથવા હવે ગેસ પર એજ કડાઈ માં ઘી ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે એમાં છીણેલો ગોળ નાખી ને ધીમા તાપે ગોળ ને ઓગળી લ્યો. ગોળ ઓગળી જાય એટલે એને રોટલી ના પાઉડર સાથે મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાંથીલાડવા બનાવી લ્યો ને મજા લ્યો બચેલી રોટલી માંથી લાડુ.
Bacheli rotli mathi ladoo recipe in gujarati notes
- અહી તમે કાજુ બદામ સિવાય પણ બીજા ડ્રાય ફ્રુટ ને પીસી ને નાખી શકો છો.
- ગોળ ઘી નો પાક બનાવી ને પણ તૈયાર કરી શકો છો
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
દમ આલુ | dum aloo recipe gujarati | dum aloo banavani rit