સુરતનું જમણ અને કાશીનું મરણ! સુરતીઓ ખાવાના ખૂબ શોખીન હોય છે અને તેમાં પણ શિયાળો આવે એટલે Surti Ponk ની સીઝન શરૂ થાય. પોંકમાંથી ઘણી વાનગીઓ બને છે, પણ સૌથી લોકપ્રિય છે Surti Ponk Patties. જેને તમે સાંજ ના અથવા તો નાની મોટી પાર્ટી માં બનાવી શકો છો. આ સુરતી પોંક પેટીસ સામાન્ય પેટીસ કરતા અલગ હોય છે કારણ કે તેમાં તાજા પોંકની મીઠાશ અને લીલા લસણની તીખાશ હોય છે. તેની બહાર ઝીણી સેવ (Nylon Sev) નું કોટિંગ કરવામાં આવે છે જેથી તે એકદમ ક્રિસ્પી બને છે. તો ચાલો જોઈએ અસલ સુરતી સ્ટાઈલ Ponk Patties Banavani Rit.
Table of contents
પેટીસ નું ઉપર નું પડ બનાવવા માટેની સામગ્રી
- બાફેલા બટાકા 3-4
- મેંદા નો લોટ 2-3 ચમચી
- કોર્ન ફ્લોર 3-4 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
પેટીસ નું સ્ટફિંગ માટેની સામગ્રી
- છીણેલું તાજું નારિયલ ½ કપ
- જુવારની પોંક 1 ¼ કપ
- લીલું લસણ ઝીણું સુધારેલું 1/3 કપ
- કાજુના ઝીણા કટકા 1/3 કપ
- કીસમીસ ના કટકા ¼ કપ
- લીલા ધાણા સુધારેલ ¼ કપ
- લીલા મરચા અને આદુની પેસ્ટ 2 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- ખાંડ 1 ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- ગાંઠિયા ¼ કપ
- બાફેલા બટાકા 2
- સ્વાદ મુજબ મીઠું
- તરવા માટે તેલ
Surti Ponk Patties banavani rit
સુરતી પોંક પેટીસ બનાવવા સૌથી પહેલા બટાકા ને બાફી લ્યો ત્યાર બાદ બટાકા ને છોલી સાફ કરી લ્યો. હવે જુવાર ના પોંક ને પાણીથી ધોઈ નીતારી લ્યો ત્યાર બાદ નીતારેલ પોંક મિક્સર જારમાં નાખી પ્લસ મોડ માં એક થી બે વખત ફેરવી ક્રસ કરી લ્યો. હવે ક્રસ કરેલ પોંક ને એક વાસણમાં કાઢી લ્યો.
ત્યાર બાદ એમાં, અધ કચરા કાજુના કટકા, લીલું લાસંસુધારેલ, મરચા આદુની પેસ્ટ, કીસમીસ, તાજું નારિયલ છીનેલ, લીલા ધાણા સુધારેલ, મીઠું સ્વાદ મુજબ, ગરમ મસાલો, આમચૂર પાઉડર, ખાંડ, પીસેલા ગાંઠિયા નાખી બધી સામગ્રી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં બે બાફેલા બટાકા મેસ કરી ફરી બરોબર મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ માંથી જે સાઈઝ ની પેટીસ બનાવી છે એ સાઈઝ થી નાના થાય એ રીતે ના ગોળા બનાવી એક પ્લેટ માં મુકો.
હવે કથરોટ માં બાકીના બાફી બટાકા મેસ કરી અથવા છીણી વડે છીણી ને લ્યો. હવે એમાં મેંદાનો લોટ, કોર્ન ફ્લોર અને મીઠું નાખી મિક્સ કરી લ્યો હવે હાથ ધોઈ સાફ કરી લ્યો અને તૈયાર મિસરન માંથી પેટીસ ની સાઈઝ મુજબ નું મિશ્રણ લઇ હથેળી માં ફેલાવી લ્યો અને ત્યાર બાદ એમાં તૈયાર કરેલ સ્ટફિંગ ગોળી મૂકી બધી બાજુથી બરોબર પેક કરી લ્યો. આમ બધી જ પેટીસ તૈયાર કરી લ્યો અને તૈયાર પેટીસ ને કોર્ન ફ્લોર ના લોટ થી કોટ કરી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલ પેટીસ નાખી રહેવા દયો અને ગેસ મીડીયમ કરી પાંચ મિનીટ પછી ચમચી થી હલાવી સાઈડ ચેન્જ કરી લ્યો. આમ થોડી થોડી વારે હલાવી ગોલ્ડન થાય ત્યાં સુંધી તારી લ્યો. અને પેટીસ ગોલ્ડન થાય એટલે કાળી કયો આમ થોડી થોડી કરી બધી પેટીસ તારી લ્યો. અને તારેલી પેટીસ ને ચટણી કે સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે સુરતી પોંક પેટીસ.
Ponk Patties recipe tip
- જો તમે લસણ ના ખાતા હો તો સ્કીપ કરી નાખવું.
સુરતી પોંક પેટીસ બનાવવાની રીત

Surti Ponk Patties Recipe in Gujarati | પોંક પેટીસ | Winter Special Snack
Equipment
- 1 કુકર
- 1 કથરોટ
- 1 છીણી
- 1 મિક્સર
- 1 કડાઈ
Ingredients
પેટીસ નું ઉપર નું પડ બનાવવા માટેની સામગ્રી
- 3-4 બાફેલા બટાકા
- 2-3 ચમચી મેંદા નો લોટ
- 3-4 ચમચી કોર્ન ફ્લોર
- મીઠું સ્વાદ મુજબ
પેટીસ નું સ્ટફિંગ માટેની સામગ્રી
- ½ કપ છીણેલું તાજું નારિયલ
- 1¼ કપ જુવારની પોંક
- ⅓ કપ લીલું લસણ ઝીણું સુધારેલું
- ⅓ કપ કાજુના ઝીણા કટકા
- ¼ કપ કીસમીસ ના કટકા ¼
- ¼ કપ લીલા ધાણા સુધારેલ
- 2 ચમચી લીલા મરચા અને આદુની પેસ્ટ
- ½ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી ખાંડ
- 1 ચમચી આમચૂર પાઉડર
- ¼ કપ ગાંઠિયા
- 2 બાફેલા બટાકા
- સ્વાદ મુજબ મીઠું
- તરવા માટે તેલ
Instructions
Surti Ponk Patties banavani rit
- સુરતી પોંક પેટીસ બનાવવા સૌથી પહેલા બટાકા ને બાફી લ્યો ત્યાર બાદ બટાકા ને છોલી સાફ કરી લ્યો. હવે જુવાર ના પોંક ને પાણીથી ધોઈ નીતારી લ્યો ત્યાર બાદ નીતારેલ પોંક મિક્સર જારમાં નાખી પ્લસ મોડ માં એક થી બે વખત ફેરવી ક્રસ કરી લ્યો. હવે ક્રસ કરેલ પોંક ને એક વાસણમાં કાઢી લ્યો.
- ત્યાર બાદ એમાં, અધ કચરા કાજુના કટકા, લીલું લાસંસુધારેલ, મરચા આદુની પેસ્ટ, કીસમીસ, તાજું નારિયલ છીનેલ, લીલા ધાણા સુધારેલ, મીઠું સ્વાદ મુજબ, ગરમ મસાલો, આમચૂર પાઉડર, ખાંડ, પીસેલા ગાંઠિયા નાખી બધી સામગ્રી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં બે બાફેલા બટાકા મેસ કરી ફરી બરોબર મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ માંથી જે સાઈઝ ની પેટીસ બનાવી છે એ સાઈઝ થી નાના થાય એ રીતે ના ગોળા બનાવી એક પ્લેટ માં મુકો.
- હવે કથરોટ માં બાકીના બાફી બટાકા મેસ કરી અથવા છીણી વડે છીણી ને લ્યો. હવે એમાં મેંદાનો લોટ, કોર્ન ફ્લોર અને મીઠું નાખી મિક્સ કરી લ્યો હવે હાથ ધોઈ સાફ કરી લ્યો અને તૈયાર મિસરન માંથી પેટીસ ની સાઈઝ મુજબ નું મિશ્રણ લઇ હથેળી માં ફેલાવી લ્યો અને ત્યાર બાદ એમાં તૈયાર કરેલ સ્ટફિંગ ગોળી મૂકી બધી બાજુથી બરોબર પેક કરી લ્યો. આમ બધી જ પેટીસ તૈયાર કરી લ્યો અને તૈયાર પેટીસ ને કોર્ન ફ્લોર ના લોટ થી કોટ કરી લ્યો.
- હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલ પેટીસ નાખી રહેવા દયો અને ગેસ મીડીયમ કરી પાંચ મિનીટ પછી ચમચી થી હલાવી સાઈડ ચેન્જ કરી લ્યો. આમ થોડી થોડી વારે હલાવી ગોલ્ડન થાય ત્યાં સુંધી તારી લ્યો. અને પેટીસ ગોલ્ડન થાય એટલે કાળી કયો આમ થોડી થોડી કરી બધી પેટીસ તારી લ્યો. અને તારેલી પેટીસ ને ચટણી કે સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે સુરતી પોંક પેટીસ.
Ponk Patties recipe tip
- જો તમે લસણ ના ખાતા હો તો સ્કીપ કરી નાખવું.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Lili Methi na Champakali Ganthiya Recipe | લીલી મેથીના ચંપાકલી ગાંઠિયા
Bread Paneer vada banavani recipe | બ્રેડ પનીર વડા બનાવવાની રેસીપી
Chokha na lot ni crispy puri | ચોખા ના લોટ ની ક્રિસ્પી પુરી
Lila vatana na dhokla banavani rit | લીલા વટાણા ના ઢોકળા બનાવવાની રીત
Bajra masala puri banavani rit | બાજરા મસાલા પૂરી બનાવવાની રીત