HomeDessert & Drinksઠંડાઈ બનાવવા ની રીત | thandai recipe in gujarati|thandai banavani rit

ઠંડાઈ બનાવવા ની રીત | thandai recipe in gujarati|thandai banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે ઠંડાઈ બનાવવા ની રીત – thandai banavani rit શીખીશું, Please subscribe Food Forever YouTube channel If you like the recipe , મહાશિવરાત્રી ને હોળી પર આપણે ઠંડી ઠંડી ઠંડાઈ પીવી બધાને પસંદ આવતી હોય છે ને ખાસ હોળી ના રંગો સાથે ગૂજીયા, જલેબી, કાંજી વડા ની સાથે ઠંડાઈ મળી જાય તો તો હોળી ની મજા જ અલગ થઈ જાય તો ચાલો આજ આપણે thandai recipe in gujarati શીખીએ.

thandai recipe ingredients

  • ફૂલ ક્રીમ દૂધ 1 લીટર
  • ખાંડ ½ કપ
  • બદામ 8-10
  • પિસ્તા 7-8
  • કાજુ 10-15
  • મગતરી ના બીજ 1 ચમચી
  • ખસખસ 1 ચમચી
  • કાચી વરિયાળી 1 ચમચી
  • મરી 8-10
  • એલચી દાણા 5-7
  • કેસર ના તાંતણા 15-20
  • ગુલાબ જળ 1 ચમચી

ઠંડાઈ બનાવવા ની રીત

ઠંડાઈ બનાવવા સૌપ્રથમ એક વાટકા માં ગરમ પાણી માં બદામ નાખી અડધા કલાક  પલાળી લ્યો બીજા વાટકા માં મરી, કાચી વરિયાળી, કાજુ, મગતરી બીજ, ખસખસ, એલચી પાઉડર, પિસ્તા માં ગરમ પાણી નાખી અડધો કલાક મૂકો

અડધા કલાક પછી બદામ ના ફોતરા કાઢી નાખો ત્યાર બાદ મિક્સર જાર માં નાખો સાથે બીજા વાટકા માં પલાળી રાખેલ મરી, કાચી વરિયાળી, કાજુ, મગતરી બીજ, ખસખસ, એલચી પાઉડર, પિસ્તા વાળી સામગ્રી નાખો ને ત્યાર બાદ સ્મુથ ઠંડાઈ પેસ્ટ પીસી લ્યો તો તૈયાર છે ઠંડાઈ પેસ્ટ

હવે ગેસ પર એક વાસણમાં ફૂલ ક્રીમ દૂધ નાખી ગરમ કરવા મૂકો દૂધ ઊકળવા લાગે એટલે એમાં ખાંડ નાખી ખાંડ ને હલાવી ને ઓગાળી લ્યો ખાંડ ઓગળી જાય ને ફરી પાંચ મિનિટ દૂધ ને ઉકાળી લ્યો હવે એમાં પીસી રાખેલ ઠંડાઈ નો પેસ્ટ નાખો ને બરોબર મિક્સ કરી લ્યો 

પેસ્ટ અને દૂધ ને બરોબર મિક્સ કરી લ્યો ને આઠ દસ મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો દસ મિનિટ પછી એમાં કેસરના તાંતણા અને ગુલાબ જળ નાખી નાખી મિક્સ કરી લ્યો અને ફરી પાંચ મિનિટ ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લ્યો

ઠંડાઈ ને સાવ ઠંડુ થાય ત્યાં સુધી રૂમ તાપમાન માં ઠંડુ થવા દયો ત્યાર બાદ ઠંડાઈ ને ફ્રીઝ માં મૂકી બે ચાર કલાક ઠંડુ થવા દયો ફ્રીઝ માં ચાર કલાક ઠંડુ થઈ જાય ત્યાર બાદ ઠંડી ઠંડી સર્વ કરો અથવા ગરણી થી ગાળી ને કેસર ના તાંતણા અને ડ્રાય ફ્રુટ ની કારણ છાંટી ને સર્વ કરો ઠંડાઈ

thandai recipe notes

  • અહી તમે ઠંડાઈ ના પેસ્ટ ને પીસતી વખતે એમાં ખાંડ નાખી એની સાથે પીસી ને પેસ્ટ તૈયાર કરી એર ટાઈટ બરણી માં ભરી ફ્રીઝ માં મૂકી જ્યારે ઠંડાઈ બનાવી હોય ત્યારે ઠંડા કરેલ દૂધ માં નાખી ને પણ તૈયાર કરી શકો છો
  • તમે ઠંડાઈ માટે ઠંડાઈ ની સામગ્રી ને ડ્રાય ખાંડ સાથે મિક્સર જાર માં નાખી પીસી પાઉડર બનાવી ને દૂધ સાથે ઉકાળી ઠંડી કરી ને પણ ઠંડાઈ ની મજા લઇ શકો છો

thandai banavani rit | Recipe Video

Youtube પર Food Forever ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

thandai recipe in gujarati

thandai recipe - thandai recipe in gujarati – ઠંડાઈ - ઠંડાઈ બનાવવા ની રીત - thandai banavani rit

ઠંડાઈ | thandai recipe | thandai recipe in gujarati | ઠંડાઈ બનાવવા ની રીત | thandai banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે ઠંડાઈ બનાવવા ની રીત – thandai banavani rit શીખીશું, મહાશિવરાત્રી ને હોળી પર આપણે ઠંડી ઠંડી ઠંડાઈ પીવી બધાને પસંદ આવતી હોય છે ને ખાસ હોળી ના રંગો સાથે ગૂજીયા, જલેબી, કાંજી વડા ની સાથે ઠંડાઈ મળી જાય તો તો હોળી નીમજા જ અલગ થઈ જાય તો ચાલો આજ આપણે thandai recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 10 mins
Cook Time 20 mins
Total Time 30 mins
Course Drinks, thandai recipe, ઠંડાઈ
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર

Ingredients
  

thandai recipe ingredients

  • 1 લીટર ફૂલક્રીમ દૂધ 1
  • ½ કપ ખાંડ ½
  • 8-10 બદામ
  • 7-8 પિસ્તા
  • 10-15 કાજુ
  • 1 ચમચી મગતરીના બીજ
  • 1 ચમચી ખસખસ
  • 1 ચમચી કાચી વરિયાળી
  • 8-10 મરી
  • 5-7 એલચી દાણા
  • 15-20 કેસરના તાંતણા
  • 1 ચમચી ગુલાબ જળ

Instructions
 

thandai recipe | thandai recipe in gujarati | ઠંડાઈ

  • ઠંડાઈ બનાવવા સૌપ્રથમ એક વાટકા માં ગરમ પાણી માં બદામ નાખી અડધા કલાક  પલાળી લ્યો બીજા વાટકા માં મરી, કાચી વરિયાળી,કાજુ, મગતરી બીજ, ખસખસ,એલચી પાઉડર, પિસ્તા માં ગરમ પાણી નાખી અડધો કલાક મૂકો
  • અડધા કલાક પછી બદામ ના ફોતરા કાઢી નાખો ત્યાર બાદ મિક્સર જાર માં નાખો સાથે બીજા વાટકા માંપ લાળી રાખેલ મરી, કાચી વરિયાળી, કાજુ, મગતરી બીજ,ખસખસ, એલચી પાઉડર, પિસ્તા વાળી સામગ્રી નાખો ને ત્યાર બાદ સ્મુથ ઠંડાઈ પેસ્ટ પીસી લ્યો તો તૈયાર છે ઠંડાઈ પેસ્ટ
  • હવે ગેસ પર એક વાસણમાં ફૂલ ક્રીમ દૂધ નાખી ગરમ કરવા મૂકો દૂધ ઊકળવા લાગે એટલે એમાં ખાંડ નાખી ખાંડ ને હલાવી ને ઓગાળી લ્યો ખાંડ ઓગળી જાય ને ફરી પાંચ મિનિટ દૂધ ને ઉકાળી લ્યો હવે એમાં પીસી રાખેલ ઠંડાઈ નો પેસ્ટ નાખો ને બરોબર મિક્સ કરી લ્યો 
  • ઠંડાઈ પેસ્ટ અને દૂધ ને બરોબર મિક્સ કરી લ્યો ને આઠ દસ મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો દસ મિનિટ પછી એમાં કેસરના તાંતણા અને ગુલાબ જળ નાખી નાખી મિક્સ કરી લ્યો અને ફરી પાંચ મિનિટ ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લ્યો
  • ઠંડાઈ ને સાવ ઠંડુ થાય ત્યાં સુધી રૂમ તાપમાન માં ઠંડુ થવા દયો ત્યાર બાદ ઠંડાઈ ને ફ્રીઝમાં મૂકી બે ચાર કલાક ઠંડુ થવા દયો ફ્રીઝ માં ચાર કલાક ઠંડુ થઈ જાય ત્યાર બાદ ઠંડીઠંડી સર્વ કરો અથવા ગરણી થી ગાળી ને કેસર ના તાંતણા અને ડ્રાય ફ્રુટ ની કારણ છાંટીને સર્વ કરો ઠંડાઈ

thandai recipe notes

  • અહી તમે ઠંડાઈ ના પેસ્ટ ને પીસતી વખતે એમાં ખાંડ નાખી એની સાથે પીસી ને પેસ્ટ તૈયાર કરી એર ટાઈટ બરણી માં ભરી ફ્રીઝ માં મૂકી જ્યારે ઠંડાઈ બનાવી હોય ત્યારે ઠંડા કરેલ દૂધમાં નાખી ને પણ તૈયાર કરી શકો છો
  • તમે ઠંડાઈ માટે ઠંડાઈ ની સામગ્રી ને ડ્રાય ખાંડ સાથે મિક્સર જાર માં નાખી પીસી પાઉડર બનાવીને દૂધ સાથે ઉકાળી ઠંડી કરી ને પણ ઠંડાઈ ની મજા લઇ શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

અંગુર રબડી બનાવવાની રીત | angoor rabdi banavani rit | angur rabdi recipe

તલની ચીકી | tal ni chikki | talni chiki | tal ni chikki recipe | til chikki recipe

મેથીના લાડુ | methi na ladoo |methi na ladu | methi na ladoo recipe

છ ફ્લેવરના પાણીપુરી નું પાણી | pani puri nu pani banavani rit

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular