જય શ્રી કૃષ્ણ આજ આપણે મેથીના લાડુ બનાવવાની રીત – methi na ladoo banavani rit gujarati ma શીખીશું. Please subscribe Rasoi GharYoutube પર Rasoi Ghar ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય YouTube channel If you like the recipe. આ મેથી ના લાડવા શિયાળા દરમિયાન બનાવી ને ખાવાથી હાડકા ને લગતી સમસ્યામાં ખૂબ ફાયદા કારક છે ને એક વખત તૈયાર કરી ને તમે મહિના સુંધી ખાઈ શકો છો ને આજ આપણે મેથી ની કડવાહટ થોડી ઓછી લાગે ને નાના મોટા બધા સવારે એકાદ મેથી ના લાડુ ખાઈ તંદુરસ્તી મેળવે એવી મીઠાઈ બનાવશું તો ચાલો મેથીના લાડવા બનાવવાની રીત – methi na ladoo banavani recipe – methi na ladu – methi na ladoo recipe – methi na ladva banavani recipe શીખીએ.
methi ladoo ingredients | methi ladoo recipe ingredients
- ઘઉં નો લોટ 1 ½ કપ
- છીણેલો ગોળ 2 કપ
- મેથીદાણા ½ કપ
- દૂધ 1 કપ
- બાદમ ½ કપ
- કાજુ ½ કપ
- કીસમીસ ½ કપ
- માખના 1 કપ
- છીણેલું નારિયેળ 1 કપ
- મગતરી બીજ ¼ કપ
- ખસખસ ¼ કપ
- પિસ્તા ની કતરણ ¼ કપ
- ગુંદર 1 કપ
- એલચી પાઉડર ½ ચમચી
- ઘી 3-4 કપ / જરૂર મુજબ
મેથીના લાડુ બનાવવાની રીત | methi na ladoo banavani rit gujarati ma
મેથી ના લાડવા બનાવવા સૌપ્રથમ મેથી ને સાફ કરી લ્યો અને મિક્સર જારમાં નાખી અધ કચરી પીસી લ્યો ત્યાર બાદ એક વાસણમાં નાખી એમાં થોડું થોડુ કરી દૂધ નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને એકાદ કલાક એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં પા કપ ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી દેવો અને એમાં કાજુ ને ગોલ્ડન તરી ને વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ બદામ ને શેકી લેવી બદામ બરોબર શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો
ત્યાર બાદ એમાં કીસમીસ ને શેકી લ્યો ને એને પણ અલગ વાસણ માં કાઢી લ્યો અને ઠંડા કરી લ્યો ને ઠંડા થાય એટલે કાજુ, બદામ અને મખાના ને અધ કચરા પીસી લ્યો ને મોટા વાસણમાં કાઢી લ્યો
ત્યાર બાદ એમાં મખાના ને પણ શેકી ને કાઢી લ્યો હવે એમાં બીજી ત્રણ ચાર ચમચી ઘી નાખી ગરમ કરી લ્યો ને એમાં નારિયળ નું છીણ, મગતરી ના બીજ અને ખસખસ નાખી ને શેકી લ્યો ને શેકી લઈ એક અલગ મોટા વાસણમાં કાઢી લ્યો ને ઠંડા કરી લ્યો
હવે બીજું પા કપ ઘી ગરમ કરવા મુકો એમાં થોડું થોડું કરી ગુંદ તરી લ્યો ગુંદ ને બરોબર ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લેવું ને ત્યાર બાદ એક વાસણમાં કાઢી ઠંડુ કરી લેવું અને ઠંડુ થાય એટલે એને વાટકા થી દબાવી મેસ કરી લ્યો
હવે જે મેથી પલાળી રાખેલ હતી એને ચમચાથી છૂટી કરી ને કડાઈ માં અડધો કપ ધી ગરમ કરો એમાં મેથી નાખી ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો અથવા મેથી માંથી ઘી અલગ થાય ત્યાં સુધી શેકી લ્યો
ત્યાર બાદ ઠંડી કરી મિક્સર જાર માં નાખી ફરી પીસી લ્યો ને એને પણ પહેલા રાખેલ મોટા વાસણમાં નાખો
ત્યારબાદ ગેસ પર ચાર પાંચ ચમચી ઘી ગરમ કરી લ્યો ને એમાં ચાળી ને ઘઉંનો લોટ નાખી ને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લ્યો ને શેકેલ લોટ શેકી રાખેલ વાસણમાં નાખી દયો અને ત્યાર બાદ એજ કડાઈ માં બે ત્રણ ચમચી ઘી ને છીણેલો ગોળ નાખી મિક્સ કરી લ્યો ને ગોળ ને ઓગળી લ્યો
ગોળ બરોબર ઓગળી જાય એટલે ગેસ બંધ કરી અને લોટ, મેથી, એલચી , પિસ્તા ની કતરણ સાથે નાખી બરોબર મિક્સ કરી લ્યો ને મિશ્રણ માંથી નાના નાના લાડવા તૈયાર કરી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો તો તૈયાર છે મેથી ના લાડવા
methi na ladva banavani rit notes
- અહી તમે ઘઉં ના લોટ ની જગ્યાએ મલ્ટી ગ્રેન લોટ કે ફરાળી લોટ નો પણ ઉપયોગ કરી શકો છો
- મેથી ને દૂધ માં પલળવાથી ને ઘી માં શેકવાથી ખરાસ થોડી ઓછી થઈ જશે
- ડ્રાય ફ્રુટ તમે તમારી પસંદ મુજબ ના વધુ ઓછા કે પછી નવા નાખી શકો છો
- બધી સામગ્રી ને બરોબર શેકવી જેથી તૈયાર કરેલ લાડવા લાંબો સમય ખાઈ શકો
મેથીના લાડવા બનાવવાની રીત | methi na ladoo banavani recipe video
Youtube પર Rasoi Ghar ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
methi na ladu | methi na ladoo recipe | methi na ladva banavani recipe
methi na ladoo banavani rit | મેથીના લાડુ બનાવવાની રીત | methi na ladva banavani rit | methi na ladoo banavani recipe | મેથીના લાડવા બનાવવાની રીત | methi na ladva banavani recipe
Equipment
- 1 મિક્સર
- 1 કડાઈ
Ingredients
methi ladoo ingredients | methi ladoo recipe ingredients
- 1 ½ કપ ઘઉંનો લોટ
- 2 કપ છીણેલો ગોળ
- ½ કપ મેથી દાણા
- 1 કપ દૂધ
- ½ કપ બદામ
- ½ કપ કાજુ
- ½ કપ કીસ મીસ
- 1 કપ માખના
- 1 કપ છીણેલું નારિયેળ
- ¼ કપ મગતરી બીજ
- ¼ કપ ખસખસ
- ¼ કપ પિસ્તાની કતરણ
- 1 કપ ગુંદર
- ½ એલચી પાઉડર
- 3-4 કપ ઘી / જરૂર મુજબ
Instructions
methi na ladoo | methi na ladva | મેથીના લાડુ | methina ladu | methi ladoo recipe | methi na ladu | methi na ladoo recipe | મેથી ના લાડુ
- મેથી ના લાડવા બનાવવા સૌપ્રથમ મેથી ને સાફ કરી લ્યો અને મિક્સર જારમાં નાખી અધ કચરી પીસી લ્યો ત્યાર બાદ એક વાસણમાં નાખી એમાં થોડું થોડુ કરી દૂધ નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકીને એકાદ કલાક એક બાજુ મૂકો
- હવે ગેસ પર એક કડાઈમાં પા કપ ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી દેવો અને એમાં કાજુ ને ગોલ્ડન તરી ને વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ બદામ ને શેકી લેવી બદામ બરોબર શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો
- ત્યાર બાદ એમાં કીસમીસ ને શેકી લ્યો ને એને પણ અલગ વાસણ માં કાઢી લ્યો અને ઠંડા કરી લ્યોને ઠંડા થાય એટલે કાજુ, બદામ અને મખાના ને અધ કચરા પીસી લ્યો ને મોટા વાસણમાં કાઢી લ્યો
- ત્યારબાદ એમાં મખાના ને પણ શેકી ને કાઢી લ્યો હવે એમાં બીજી ત્રણ ચાર ચમચી ઘી નાખી ગરમ કરીલ્યો ને એમાં નારિયળ નું છીણ, મગતરી ના બીજ અને ખસખસ નાખી ને શેકી લ્યો ને શેકી લઈ એક અલગ મોટા વાસણમાં કાઢી લ્યો ને ઠંડા કરી લ્યો
- હવે બીજું પા કપ ઘી ગરમ કરવા મુકો એમાં થોડું થોડું કરી ગુંદ તરી લ્યો ગુંદ ને બરોબર ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લેવું ને ત્યાર બાદ એક વાસણમાં કાઢી ઠંડુ કરી લેવું અને ઠંડુ થાય એટલે એને વાટકા થી દબાવી મેસ કરી લ્યો
- હવે જે મેથી પલાળી રાખેલ હતી એને ચમચાથી છૂટી કરી ને કડાઈ માં અડધો કપ ધી ગરમ કરો એમાં મેથી નાખી ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો અથવા મેથી માંથી ઘી અલગ થાય ત્યાં સુધી શેકી લ્યો
- ત્યારબાદ ઠંડી કરી મિક્સર જાર માં નાખી ફરી પીસી લ્યો ને એને પણ પહેલા રાખેલ મોટા વાસણમાં નાખો
- ત્યારબાદ ગેસ પર ચાર પાંચ ચમચી ઘી ગરમ કરી લ્યો ને એમાં ચાળી ને ઘઉંનો લોટ નાખી ને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લ્યો ને શેકેલ લોટ શેકી રાખેલ વાસણમાં નાખી દયો અને ત્યાર બાદ એજ કડાઈ માં બે ત્રણ ચમચી ઘી ને છીણેલો ગોળ નાખી મિક્સ કરી લ્યો ને ગોળને ઓગળી લ્યો
- ગોળ બરોબર ઓગળી જાય એટલે ગેસ બંધ કરી અને લોટ, મેથી, એલચી , પિસ્તા ની કતરણ સાથેનાખી બરોબર મિક્સ કરી લ્યો ને મિશ્રણ માંથી નાના નાના લાડવા તૈયાર કરી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો તો તૈયાર છે મેથી ના લાડવા
methi na ladva banavani rit notes
- અહી તમે ઘઉં ના લોટ ની જગ્યાએ મલ્ટી ગ્રેન લોટ કે ફરાળી લોટ નો પણ ઉપયોગ કરી શકો છો
- મેથીને દૂધ માં પલળવાથી ને ઘી માં શેકવાથી ખરાસ થોડી ઓછી થઈ જશે
- ડ્રાયફ્રુટ તમે તમારી પસંદ મુજબ ના વધુ ઓછા કે પછી નવા નાખી શકો છો
- બધી સામગ્રી ને બરોબર શેકવી જેથી તૈયાર કરેલ લાડવા લાંબો સમય ખાઈ શકો
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
વેનીલા કેક બનાવવાની રીત | vanilla cake banavani rit | vanilla cake recipe in gujarati
adadiya pak recipe in gujarati | અડદીયા બનાવવાની રીત | adadiya recipe
મહુડી ની સુખડી બનાવવાની રીત | mahudi ni sukhdi banavani rit | mahudi ni sukhdi recipe in gujarati
ગુંદર પાક બનાવવાની રેસીપી | gundar pak banavani recipe | gond pak recipe in gujarati
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.