HomeNastaThecha Paneer Bread banavani rit | ઠેંચા પનીર બ્રેડ બનાવવાની રીત

Thecha Paneer Bread banavani rit | ઠેંચા પનીર બ્રેડ બનાવવાની રીત

આપણે ડોમિનોઝ કે લાપીનોઝ માં ગાર્લિક બ્રેડ કે પનીર સ્ટફિંગ વાડી બીજી ઘણી બ્રેડ ની મજા લીધી હશે પણ આજ આપણે મહારાષ્ટ્ર ના ફેમસ ઠેંચા માંથી બ્રેડ બનાવશું જે ખુબ જે સ્વાદીસ્ટ બનીને તૈયાર થશે. અને આજ આપણે કડાઈમાં અને યીસ્ટ વગર આ Thecha Paneer Bread – ઠેંચા પનીર બ્રેડ બનાવતા શીખીશું.   

ઠેંચા બનાવવા માટેની સામગ્રી

  • લીલા મરચા સુધારેલા 10-12
  • લીલા ધાણા સુધરેલા 1 કપ
  • તેલ 1-2 ચમચી
  • જીરું 1 ચમચી
  • લસણ ની કણી 25 -30
  • મીઠા લીમડાના પાંદ 5-7
  • સિંગદાણા 3-4 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

બ્રેડ માટેનો લોટ બાંધવા માટેની સામગ્રી

  • મેંદા નો લોટ / ઘઉંનો લોટ 1 કપ
  • ખાંડ 1 ચમચી
  • બેકિંગ પાઉડર 1 ચમચી
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • તેલ 2-3 ચમચી
  • દહીં ½  કપ 
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

અન્ય સામગ્રી

  • પનીર છીણેલું / ઝીણું સમારેલ પનીર  100 ગ્રામ
  • લસણ ની પેસ્ટ 1 ચમચી
  • પ્રોસેસ ચીઝ જરૂર મુજબ
  • મોઝારેલા ચીઝ જરૂર મુજબ 
  • પીગળેલું માખણ જરૂર મુજબ
  • ચીલી ફ્લેક્ષ જરૂર મુજબ
  • ઓરેગાનો જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી મીઠું સ્વાદ મુજબ

Thecha Paneer Bread banavani rit

ઠેંચા પનીર બ્રેડ બનાવવા સૌથી પહેલા આપણે ઠેંચો બનાવી લેશું જેના માટે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકીશું. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લેશું ત્યાર બાદ એમાં મીઠા લીમડાનાપાંદ અને સિંગદાણા નાખી સિંગદાણા શેકાઈ થોડા ગોલ્ડન થાય એટલે એમાં હિંગ અને લસણ ની કની નાખી બે ચાર  મિનીટ શેકી લેશું,

ત્યાર બાદ એમાં સુધારેલા લીલા મરચા નાખી શેક્શું મરચા શેકાઈ જાય એટલે લીલા ધાણા નાખીમીક્સ કરી એમાં સ્વાદ મુજબ મીઠું નાખી એકથી બે મિનીટ ચડાવી લીધા બાદ ગેસ બંધ કરી બધી સામગ્રી ને થોડી ઠંડી થવા દેશું.ત્યાર બાદ એમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી દેવું. સામગ્રી  ઠંડી થાય એટલે ખરલ માં નાખી ધસતા થી કુટી પેસ્ટ બનાવી લેશું અથવા મિક્સરમાં દર્દરો પીસી ઠેંચો તૈયાર કરી એક બાજુ મુકીશું. અને છીણેલું અથવા ઝીણા કટકા કરેલ પનીર ને ઠેંચા સાથે મિકસ કરી દયો.

ત્યાર બાદ એમાં તમારી પસંદ મુજબ પ્રોસેસ ચીઝ અને મોઝારેલા ચીઝ ને છીણી ને નાખી બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી એક બાજુ મુકો. હવે એક વાટકામાં પા કપ પીગળેલું માખણ લઇ એમાં એક બે ચ્ચ્મ્હી લીલા ધાણા સુધારેલા , એક ચમચી ચીલી ફ્લેક્ષ, એક ચમચી ઓરેગાનો, થોડું મીઠું અને  લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી એક બાજુ મુકો.

હવે કથરોટ માં મેંદાનો લોટ / ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, ખાંડ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, અડધી ચમચી ચીલી ફ્લેક્ષ, અડધી ચમચી ઓરેગાનો  અને બે ચમચી તેલ નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ દહીં નાખી લોટ બંધો અને લોટ બાંધવા જરૂર લાગે તો થોડું પાણી નાખી મીડીયમ નરમ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ પર કડાઈમાં મીઠું અથવા રેતી નાખી કાંઠો મૂકી ઢાંકી ને કડાઈને ગરમ કરવા મુકો.

 કડાઈ ગરમ થાય ત્યાં સુંધી બાંધેલા લોટ માંથી બે ભાગ કરી લ્યો અને એક ભાગ લઇ મીડિયમ જાડી વાણી લ્યો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ માખણનું મિશ્રણ બે ત્રણ ચમચી નાખી ફેલાવી લ્યો અને એના પર એક બાજુ તૈયાર કરેલ ઠેંચા પનીર નું મિશ્રણ મુકો અને ત્યાર બાદ રોટલી ની બધી બાજુ પાણી વાળો હાથ લગાવી બીજી બાજુથી ફોલ્ડ કરી કિનારી ને બરોબર દબાવી પેક કરી લ્યો.

ત્યાર બાદ ચાકુથી ઉપરની બાજુ કાપા કરી તૈયાર બ્રેડ ને બટર પેપર મુકેલ પ્લેટ માં મૂકી ઉપર માખણ નું મિશ્રણ લગાવી દઈ  એક બાજુ મુકો. બજા લુવા ને પણ વાણી એમાં સ્ટફિંગ મૂકી પેક કરી કાપા કરી પ્લેટમાં મુકો. અને ચાકુથી કાપા કરી માખણ નું મિશ્રણ લગાવી પ્લેટ ને કડાઈમાં મૂકી પંદર થી વીસ મિનીટ મીડીયમ તાપે ઢાંકી ચડવા દયો. વીસ મિનીટ પચ્ચી ઢાંકણ ખોલી એમાંથી પ્લેટ બહાર કાઢી લ્યો અને ફરીથી માખણ લગાવી કાપા કરેલ ભાગ મથી કાપી કટકા કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ઠેંચા પનીર બ્રેડ.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

ઠેંચા પનીર બ્રેડ બનાવવાની રીત

Thecha Paneer Bread banavani rit

આપણે ડોમિનોઝ કે લાપીનોઝ માં ગાર્લિક બ્રેડ કે પનીર સ્ટફિંગવાડી બીજી ઘણી બ્રેડ ની મજા લીધી હશે પણ આજ આપણે મહારાષ્ટ્ર ના ફેમસ ઠેંચા માંથીબ્રેડ બનાવશું જે ખુબ જે સ્વાદીસ્ટ બનીને તૈયાર થશે. અને આજ આપણે કડાઈમાં અનેયીસ્ટ વગર આ Thecha Paneer Bread – ઠેંચા પનીર બ્રેડ બનાવતા શીખીશું.   
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 2 બ્રેડ

Equipment

  • 1 કડાઈ
  • 1 કથરોટ

Ingredients

ઠેંચા બનાવવા માટેની સામગ્રી

  • 10-12 લીલા મરચા સુધારેલા
  • 1 કપ લીલા ધાણા સુધરેલા
  • 1-2 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • 25 -30 લસણ ની કણી
  • 5-7 મીઠા લીમડાના પાંદ
  • 3-4 ચમચી સિંગદાણા
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી લીંબુનો રસ
  • મીઠું સ્વાદ મુજબ

બ્રેડ માટેનો લોટ બાંધવા માટેની સામગ્રી

  • 1 કપ મેંદા નો લોટ / ઘઉંનો લોટ
  • 1 ચમચી ખાંડ
  • 1 ચમચી બેકિંગ પાઉડર
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • 2-3 ચમચી તેલ
  • ½ કપ દહીં
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

અન્ય સામગ્રી

  • 100 ગ્રામ પનીર છીણેલું / ઝીણું સમારેલ પનીર
  • 1 ચમચી લસણ ની પેસ્ટ
  • પ્રોસેસ ચીઝ જરૂર મુજબ
  • મોઝારેલા ચીઝ જરૂર મુજબ
  • પીગળેલું માખણ જરૂર મુજબ
  • ચીલી ફ્લેક્ષ જરૂર મુજબ
  • ઓરેગાનો જરૂર મુજબ
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Thecha Paneer Bread banavani rit

  • ઠેંચા પનીર બ્રેડ બનાવવા સૌથી પહેલા આપણે ઠેંચો બનાવી લેશું જેના માટે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકીશું. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લેશું ત્યાર બાદ એમાં મીઠા લીમડાનાપાંદ અને સિંગદાણા નાખી સિંગદાણા શેકાઈ થોડા ગોલ્ડન થાય એટલે એમાં હિંગ અને લસણ ની કની નાખી બે ચાર મિનીટ શેકી લેશું,
  • ત્યાર બાદ એમાં સુધારેલા લીલા મરચા નાખી શેક્શું મરચા શેકાઈ જાય એટલે લીલા ધાણા નાખીમીક્સ કરી એમાં સ્વાદ મુજબ મીઠું નાખી એકથી બે મિનીટ ચડાવી લીધા બાદ ગેસ બંધ કરી બધી સામગ્રી ને થોડી ઠંડી થવા દેશું.ત્યાર બાદ એમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી દેવું. સામગ્રી ઠંડી થાય એટલે ખરલ માં નાખી ધસતા થી કુટી પેસ્ટ બનાવી લેશું અથવા મિક્સરમાં દર્દરો પીસી ઠેંચો તૈયાર કરી એક બાજુ મુકીશું. અને છીણેલું અથવા ઝીણા કટકા કરેલ પનીર ને ઠેંચા સાથે મિકસ કરી દયો.
  • ત્યાર બાદ એમાં તમારી પસંદ મુજબ પ્રોસેસ ચીઝ અને મોઝારેલા ચીઝ ને છીણી ને નાખી બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી એક બાજુ મુકો. હવે એક વાટકામાં પા કપ પીગળેલું માખણ લઇ એમાં એક બે ચ્ચ્મ્હી લીલા ધાણા સુધારેલા , એક ચમચી ચીલી ફ્લેક્ષ, એક ચમચી ઓરેગાનો, થોડું મીઠું અને લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી એક બાજુ મુકો.
  • હવે કથરોટ માં મેંદાનો લોટ / ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, ખાંડ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, અડધી ચમચી ચીલી ફ્લેક્ષ, અડધી ચમચી ઓરેગાનો અને બે ચમચી તેલ નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ દહીં નાખી લોટ બંધો અને લોટ બાંધવા જરૂર લાગે તો થોડું પાણી નાખી મીડીયમ નરમ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ પર કડાઈમાં મીઠું અથવા રેતી નાખી કાંઠો મૂકી ઢાંકી ને કડાઈને ગરમ કરવા મુકો.
  • કડાઈ ગરમ થાય ત્યાં સુંધી બાંધેલા લોટ માંથી બે ભાગ કરી લ્યો અને એક ભાગ લઇ મીડિયમ જાડી વાણી લ્યો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ માખણનું મિશ્રણ બે ત્રણ ચમચી નાખી ફેલાવી લ્યો અને એના પર એક બાજુ તૈયાર કરેલ ઠેંચા પનીર નું મિશ્રણ મુકો અને ત્યાર બાદ રોટલી ની બધી બાજુ પાણી વાળો હાથ લગાવી બીજી બાજુથી ફોલ્ડ કરી કિનારી ને બરોબર દબાવી પેક કરી લ્યો.
  • ત્યાર બાદ ચાકુથી ઉપરની બાજુ કાપા કરી તૈયાર બ્રેડ ને બટર પેપર મુકેલ પ્લેટ માં મૂકી ઉપર માખણ નું મિશ્રણ લગાવી દઈ એક બાજુ મુકો. બજા લુવા ને પણ વાણી એમાં સ્ટફિંગ મૂકી પેક કરી કાપા કરી પ્લેટમાં મુકો. અને ચાકુથી કાપા કરી માખણ નું મિશ્રણ લગાવી પ્લેટ ને કડાઈમાં મૂકી પંદર થી વીસ મિનીટ મીડીયમ તાપે ઢાંકી ચડવા દયો. વીસ મિનીટ પચ્ચી ઢાંકણ ખોલી એમાંથી પ્લેટ બહાર કાઢી લ્યો અને ફરીથી માખણ લગાવી કાપા કરેલ ભાગ મથી કાપી કટકા કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ઠેંચા પનીર બ્રેડ.

Notes

  • અહી તમે જો લસણ ના ખાતા હો તો લસણ ને સ્કીપ કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular