HomeNastaSattu ni Tikki banavani recipe | સત્તુ ની ટીક્કી બનાવવાની રેસીપી

Sattu ni Tikki banavani recipe | સત્તુ ની ટીક્કી બનાવવાની રેસીપી

મિત્રો આજ આપણે Sattu ni Tikki – સત્તુ ની ટીક્કી બનાવવાની રીત શીખીશું. આ ટીક્કી સ્વાદ થી ભરપુર, પ્રોટીન યુક્ત અને સેહત માટે ખુબ સારી છે. આ ટીક્કી ને તમે સવાર કે સાંજ ના નાસ્તામાં બનાવી શકો છો અથવા બાળકોને ટીફીન માં પણ આપી શકો છો. અને ઘર ની નાની મોટી પાર્ટી માં પણ સર્વ કરી શકો છો.  

INGREDIENTS

  • સત્તુ 1 કપ
  • ઝીણા સુધારેલા લીલા મરચા 2-3
  • ઝીણી સુધારેલ લીલા ધાણા 3-4 ચમચી
  • જીરું ½ ચમચી
  • અજમો ½ ચમચી
  • ઝીણી સુધારેલ ડુંગળી ½ કપ
  • આમચૂર પાઉડર ½ ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  •  તેલ અથવા ઘી જરૂર મુજબ

Sattu ni Tikki banavani recipe

સત્તુ ની ટીક્કી બનાવવા સૌથી પહેલા એક વાસણમાં સત્તુના લોટ ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સુધરેલ લીલા મરચા, લીલા ધાણા સુધારેલ, આમચૂર પાઉડર, લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પ કપ પાણી થોડું થોડું નાખતા જઈ મિશ્રણ તૈયાર કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને દસ થી પંદર મિનીટ એક બાજુ ઢાંકી ને મુકો.

ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી ઘી / તેલ ગરમ કરવા મુકો. ઘી / તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં અજમો નાખી મિક્સ કરી એમાં ઝીણી સુધારેલ ડુંગળી નાખી બે ચાર મિનીટ અથવા ડુંગળી નરમ થાય ત્ય સુંધી ચડાવી લ્યો.

 ત્યાર બાદ ગેસ સાવ ધીમો કરી એમાં તૈયાર કરેલ સત્તુ નું મિશ્રણ નાખી મિક્સ કરી લ્યો અને હલાવતા રહી મિક્સ કરી બાંધેલા લોટ જેવું મિસ થઇ જાય એટલે બીજ વાસણમાં કાઢી લ્યો.

તૈયાર મિશ્રણ ને નવશેકું ગરમ રહે ત્યારે એમાંથી જે સાઈઝ ની ટીક્કી બનાવી હોય એ સીજ ના લુવા કરી ટીક્કી બનાવી લ્યો. આમ બધી ટીક્કી બનવી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર તવી અથવા પેન ગરમ કરવા મુકો અને એમાં ઘી કે તલ બે ત્રણ ચમચી નાખો અને એમાં તૈયાર કરેલ ટીક્કી મૂકી બે ચાર મિનીટ એક બાજુ અને ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ શેકો આમ બને બાજુ લાઈટ ગોલ્ડન શેકી લ્યો. ટીક્કી લાઈટ ગોલ્ડન થાય એટલે ઉતારી લ્યો અને લીલી ચટણી કે સોંસ સાથે સર્વ કરો. તો તૈયાર છે સત્તુ ની ટીક્કી.  

સત્તુ ની ટીક્કી બનાવવાની રેસીપી

Sattu ni Tikki - સત્તુ ની ટીક્કી

Sattu ni Tikki banavani recipe

મિત્રો આજ આપણે Sattu ni Tikki – સત્તુ ની ટીક્કી બનાવવાની રીત શીખીશું. આ ટીક્કી સ્વાદ થી ભરપુર, પ્રોટીન યુક્ત અને સેહત માટે ખુબ સારી છે. આ ટીક્કી ને તમે સવાર કે સાંજ ના નાસ્તામાંબનાવી શકો છો અથવા બાળકોને ટીફીન માં પણ આપી શકો છો. અને ઘર ની નાની મોટી પાર્ટીમાં પણ સર્વ કરી શકો છો.  
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 8 નંગ

Equipment

  • 1 તપેલી
  • 1 કડાઈ

Ingredients

  • 1 કપ સત્તુ
  • 2-3 ઝીણા સુધારેલા લીલા મરચા
  • 3-4 ચમચી ઝીણી સુધારેલ લીલા ધાણા
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી અજમો
  • ½ કપ ઝીણી સુધારેલ ડુંગળી
  • ½ ચમચી આમચૂર પાઉડર
  • 1 ચમચી લીંબુનો રસ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ અથવા ઘી જરૂર મુજબ

Instructions

Sattu ni Tikki banavani recipe

  • સત્તુ ની ટીક્કી બનાવવા સૌથી પહેલા એક વાસણમાં સત્તુના લોટ ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સુધરેલ લીલા મરચા, લીલા ધાણા સુધારેલ, આમચૂર પાઉડર, લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પ કપ પાણી થોડું થોડું નાખતા જઈ મિશ્રણ તૈયાર કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને દસ થી પંદર મિનીટ એક બાજુ ઢાંકી ને મુકો.
  • ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી ઘી / તેલ ગરમ કરવા મુકો. ઘી / તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં અજમો નાખી મિક્સ કરી એમાં ઝીણી સુધારેલ ડુંગળી નાખી બે ચાર મિનીટ અથવા ડુંગળી નરમ થાય ત્ય સુંધી ચડાવી લ્યો.
  • ત્યાર બાદ ગેસ સાવ ધીમો કરી એમાં તૈયાર કરેલ સત્તુ નું મિશ્રણ નાખી મિક્સ કરી લ્યો અને હલાવતા રહી મિક્સ કરી બાંધેલા લોટ જેવું મિસ થઇ જાય એટલે બીજ વાસણમાં કાઢી લ્યો.
  • તૈયાર મિશ્રણ ને નવશેકું ગરમ રહે ત્યારે એમાંથી જે સાઈઝ ની ટીક્કી બનાવી હોય એ સીજ ના લુવા કરી ટીક્કી બનાવી લ્યો. આમ બધી ટીક્કી બનવી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર તવી અથવા પેન ગરમ કરવા મુકો અને એમાં ઘી કે તલ બે ત્રણ ચમચી નાખો અને એમાં તૈયાર કરેલ ટીક્કી મૂકી બે ચાર મિનીટ એક બાજુ અને ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ શેકો આમ બને બાજુ લાઈટ ગોલ્ડન શેકી લ્યો. ટીક્કી લાઈટ ગોલ્ડન થાય એટલે ઉતારી લ્યો અને લીલી ચટણી કે સોંસ સાથે સર્વ કરો. તો તૈયાર છે સત્તુ ની ટીક્કી.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular