ઉનાળો એટલે કેરીની સિઝન, અને કેરીમાંથી બનતી વાનગીઓમાં આઈસ્ક્રીમ સૌથી વધુ ફેમસ છે. બજારમાં 100 થી 150 રૂપિયામાં મળતો પ્રીમિયમ ‘મેગ્નમ આઈસ્ક્રીમ બાર’ હવે તમે ઘરે જ ખૂબ ઓછા ખર્ચમાં અને એકદમ ચોખ્ખી સામગ્રીથી બનાવી શકો છો. બજારમાં મેંગો આવવા લાગ્યા છે ત્યારે એમાંથી સુગર ફ્રી અને ટેસ્ટી એવી Mango Magnum Bars (મેંગો મેગ્નમ બાર) બનાવતા શીખીશું અને તૈયાર બાર ને લિકિવડ ચોકલેટમાં ડીપ કરી ચોકલેટ મેંગો મેગનમબાર બનાવતા પણ શીખીશું. જે બને માં આપણે કોઈ ખાંડ કે ગોળ, કોઈ જ આર્ટિફિશિયલ કલર કે એસેન્સનો ઉપયોગ નથી કરેલ.
Table of contents
Ingredients List
- પાકેલ મેંગો 1
- ગ્રીક યોગર્ટ 50 ગ્રામ
- મધ 2-3 ચમચી
- બદામ મિલ્ક 3-4 ચમચી
ચોકલેટ મેંગો મેગનમબાર
- મેંગો મેગનમબાર ની કુલ્ફી
- ડાર્ક ચોકલેટ 50 ગ્રામ
- બદામ ની કતરણ 1-2 ચમચી
Mango Magnum Bars banavani rit
મેંગો મેગ્નમ બાર આઈસ્ક્રીમ બનાવવા સૌથી પહેલા મેંગો ને ધોઈ સાફ કરી પાણી ભરેલા વાસણમાં અડધાથી એક કલાક માટે પલાળી લ્યો. અડધા કલાક પછી મેંગો છોલી સાફ કરી લ્યો અને આડા ઉભા કાપા કરી કટકા કરી લ્યો. કટકા કરેલ મેંગો ને મિક્સર જારમાં નાખો સાથે ગ્રીન યોગર્ટ, બદામ મિલ્ક અને મધ નાખી ઢાંકણ બંધ કરી સ્મૂથ પીસી લ્યો.
પીસેલ મિશ્રણ ને કુલ્ફી મોલ્ડ માં નાખો ઉપર સીલ્વેર ફોઈલ થી કવર કરી પેક કરો અને દરેક માં વચ્ચે આઈસક્રીમ સ્ટીક મૂકી ફ્રીઝરમાં સાત થી આઠ કલાક અથવા આખી રાત જમાવા મુકો. દસ કલાક પછી આપણી મેંગો મેગનમબાર તૈયાર છે.
મેંગો મેગનમબાર ને ચોકલેટ મેંગો મેગનમબાર બનાવવા માટે ડાર્ક ચોકલેટ ને ચાકુથી કાપી કટકા કરી લ્યો. ગેસ પર એક મોટા વાસણમાં પાણી નાખી ગ્રામ કરવા મુકો પાણી ગરમ થાય એટલે એમાં નાનું વાસણ મૂકી કટકા કરેલ ચોકલેટ એમાં નાખી પીગળાવી લ્યો. ચોકલેટ બરોબર પીગળી સ્મૂથ થાય એટલે ઉતારી લ્યો. આમ ચોકલેટ ને પીગળાવી લ્યો.
હવે જામી ગયેલ મેંગો મેગનમબાર ને ડી મોલ્ડ કરી પીગળેલી આઈસ ક્રીમ માં બોળી બટર પેપર પર મૂકી ઉપર બાદમ ની કતરણ છાંટી ફ્રીઝર માં ફરી પાંચ દસ મિનીટ જમાવી લ્યો અને ત્યાર બાદ મજા લ્યો ચોકલેટ મેંગો મેગનમબાર.
જો તમારા પાસે ગ્રીન યોગર્ટ ણા હોય તો દહીં ને કપડામાં બાંધી ચારણી પર મૂકી નીચે મોટું વાસણ મૂકી ફ્રીજમાં ત્રણ ચાર મૂકી પાણી નીતારી ને એ દહીં નો ઉપયોગ પણ કરી શકો છો.
મેંગો મેગ્નમ બાર આઈસ્ક્રીમ બનાવવાની રીત

Mango Magnum Bars Recipe in Gujarati | મેંગો મેગ્નમ બાર આઈસ્ક્રીમ બનાવવાની રીત
Equipment
- 1 મિક્સર
- 5-6 સ્ટીક
- 1 આઈસક્રીમ મોલ્ડ/ આઈસ ક્યુબ મોલ્ડ
Ingredients
Ingredients List
- 1 પાકેલ મેંગો
- 50 ગ્રામ ગ્રીક યોગર્ટ
- 2-3 ચમચી મધ
- 3-4 ચમચી બદામ મિલ્ક
ચોકલેટ મેંગો મેગનમબાર
- મેંગો મેગનમબાર ની કુલ્ફી
- 50 ગ્રામ ડાર્ક ચોકલેટ
- 1-2 ચમચી બદામ ની કતરણ
Instructions
Mango Magnum Bars banavani rit
- મેંગો મેગ્નમ બાર આઈસ્ક્રીમ બનાવવા સૌથી પહેલા મેંગો ને ધોઈ સાફ કરી પાણી ભરેલા વાસણમાં અડધાથી એક કલાક માટે પલાળી લ્યો. અડધા કલાક પછી મેંગો છોલી સાફ કરી લ્યો અને આડા ઉભા કાપા કરી કટકા કરી લ્યો. કટકા કરેલ મેંગો ને મિક્સર જારમાં નાખો સાથે ગ્રીન યોગર્ટ, બદામ મિલ્ક અને મધ નાખી ઢાંકણ બંધ કરી સ્મૂથ પીસી લ્યો.
- પીસેલ મિશ્રણ ને કુલ્ફી મોલ્ડ માં નાખો ઉપર સીલ્વેર ફોઈલ થી કવર કરી પેક કરો અને દરેક માં વચ્ચે આઈસક્રીમ સ્ટીક મૂકી ફ્રીઝરમાં સાત થી આઠ કલાક અથવા આખી રાત જમાવા મુકો. દસ કલાક પછી આપણી મેંગો મેગનમબાર તૈયાર છે.
- મેંગો મેગનમબાર ને ચોકલેટ મેંગો મેગનમબાર બનાવવા માટે ડાર્ક ચોકલેટ ને ચાકુથી કાપી કટકા કરી લ્યો. ગેસ પર એક મોટા વાસણમાં પાણી નાખી ગ્રામ કરવા મુકો પાણી ગરમ થાય એટલે એમાં નાનું વાસણ મૂકી કટકા કરેલ ચોકલેટ એમાં નાખી પીગળાવી લ્યો. ચોકલેટ બરોબર પીગળી સ્મૂથ થાય એટલે ઉતારી લ્યો. આમ ચોકલેટ ને પીગળાવી લ્યો.
- હવે જામી ગયેલ મેંગો મેગનમબાર ને ડી મોલ્ડ કરી પીગળેલી આઈસ ક્રીમ માં બોળી બટર પેપર પર મૂકી ઉપર બાદમ ની કતરણ છાંટી ફ્રીઝર માં ફરી પાંચ દસ મિનીટ જમાવી લ્યો અને ત્યાર બાદ મજા લ્યો ચોકલેટ મેંગો મેગનમબાર.
- જો તમારા પાસે ગ્રીન યોગર્ટ ણા હોય તો દહીં ને કપડામાં બાંધી ચારણી પર મૂકી નીચે મોટું વાસણ મૂકી ફ્રીજમાં ત્રણ ચાર મૂકી પાણી નીતારી ને એ દહીં નો ઉપયોગ પણ કરી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Rajgara na Ladoo Recipe in Gujarati | રાજગરાના લાડુ
ફ્રુટ સલાડ વિથ આઈસક્રીમ બનાવવાની રીત | fruit salad with ice cream banavani rit
jayfal ni ice cream banavani rit | જાયફળ ની આઈસક્રીમ બનાવવાની રીત
