HomeLunch & DinnerGreen tameta ni chatni | ગ્રીન ટમેટા ની ચટણી બનાવવાની રીત

Green tameta ni chatni | ગ્રીન ટમેટા ની ચટણી બનાવવાની રીત

આ ચટણી આજ આપણે લીલા ટમેટા માંથી ચટણી બનાવશું જે રેગ્યુલર ચટણી થી ખૂબ અલગ લાગશે. બનાવવામાં ખૂબ સરળ અને ખાવા માં ખૂબ ટેસ્ટી એવી Green tameta ni chatni – ગ્રીન ટમેટા ની ચટણી તૈયાર કરીશું.

Ingredients list

  • લીલા ટમેટા 6-7
  • તેલ 3-4 ચમચી
  • જીરું 1 ચમચી
  • સીંગદાણા ¼ કપ
  • લીલા મરચા સુધારેલા 4-5
  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • સ્વાદ મુજબ મીઠું

વઘાર માટેની સામગ્રી

  • તેલ 1-2 ચમચી
  • ચણા દાળ 1 ચમચી
  • અડદ દાળ 1 ચમચી
  • રાઈ ½ ચમચી
  • સૂકા લાલ મરચા 1
  • હિંગ ¼ ચમચી

Green tameta ni chatni

ગ્રીન ટમેટા ની ચટણી બનાવવા સૌપ્રથમ લીલા ટમેટા ને ધોઇ સાફ કરી લ્યો અને દાડી વાળો ભાગ કાપી અલગ કરી કટકા કરી સુધારી લ્યો. હવે ગેસ પર કડાઈ ગરમ કરવા મૂકો. કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.

તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સીંગદાણા નાખો અને સીંગદાણા ને ધીમા તાપે શેકી લ્યો.

સીંગદાણા શેકાઈ જાય એટલે એમાં લીલા મરચા સુધારેલા નાખી અને પણ શેકી લ્યો. હવે એમાં સુધારેલ ટમેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. ટમેટા બરોબર ચડી જાય અને નરમ થાય એટલે ગેસ બંધ કરી નાખો અને ટમેટા માં મિશ્રણ ને ઠંડુ થવા દયો.

મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં લીલા ધાણા નાખી મિક્સ કરી લ્યો.તૈયાર મિશ્રણ ને મિક્સર જારમાં નાખો પીસી ચટણી બનાવી લઈ એક વાસણમાં કાઢી લ્યો.

વઘાર કરવાની રીત

 હવે ગેસ પર કડાઈ તેલ નાખી ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ ચણા દાળ, અડદ દાળ નાખી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ સૂકા લાલ મરચા ને તોડી નાખો અને ગેસ બંધ કરી હિંગ નાખી મિકસ કરી તૈયાર વઘાર ને ચટણી માં નાખી દયો. તો તૈયાર છે ગ્રીન ટમેટા ચટણી.

Tameta chatni recipe notes

  • તીખાશ જે મુજબ પસંદ હોય એ મુજબ લીલા મરચા નાખવા.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

ગ્રીન ટમેટા ની ચટણી બનાવવાની રીત

Green tameta ni chatni - ગ્રીન ટમેટા ની ચટણી

Green tameta ni chatni banavani rit

આ ચટણી આજ આપણે લીલા ટમેટા માંથી ચટણી બનાવશું જે રેગ્યુલરચટણી થી ખૂબ અલગ લાગશે. બનાવવામાં ખૂબ સરળ અને ખાવા માં ખૂબ ટેસ્ટીએવી Green tameta ni chatni -ગ્રીન ટમેટા ની ચટણી તૈયાર કરીશું.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

Ingredients list

  • 6-7 લીલા ટમેટા
  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • ¼ કપ સીંગદાણા
  • 4-5 લીલા મરચા સુધારેલા
  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું

વઘાર માટેની સામગ્રી

  • 1-2 ચમચી તેલ
  • 1 ચમચી ચણા દાળ
  • 1 ચમચી અડદ દાળ
  • ½ ચમચી રાઈ
  • 1 સૂકા લાલ મરચા
  • ¼ ચમચી હિંગ

Instructions

Green tameta ni chatni

  • ગ્રીન ટમેટા ની ચટણી બનાવવા સૌપ્રથમ લીલા ટમેટા ને ધોઇ સાફ કરી લ્યો અને દાડી વાળો ભાગ કાપી અલગ કરી કટકા કરી સુધારી લ્યો. હવે ગેસ પર કડાઈ ગરમ કરવા મૂકો. કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.
  • તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સીંગદાણા નાખો અને સીંગદાણા ને ધીમા તાપે શેકી લ્યો.
  • સીંગદાણા શેકાઈ જાય એટલે એમાં લીલા મરચા સુધારેલા નાખી અને પણ શેકી લ્યો. હવે એમાં સુધારેલ ટમેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. ટમેટા બરોબર ચડી જાય અને નરમ થાય એટલે ગેસ બંધ કરી નાખો અને ટમેટા માં મિશ્રણ ને ઠંડુ થવા દયો.
  • મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં લીલા ધાણા નાખી મિક્સ કરી લ્યો.તૈયાર મિશ્રણ ને મિક્સર જારમાં નાખો પીસી ચટણી બનાવી લઈ એક વાસણમાં કાઢી લ્યો.

વઘાર કરવાની રીત

  • હવે ગેસ પર કડાઈ તેલ નાખી ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ ચણા દાળ, અડદ દાળ નાખી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ સૂકા લાલ મરચા ને તોડી નાખો અને ગેસ બંધ કરી હિંગ નાખી મિકસ કરી તૈયાર વઘાર ને ચટણી માં નાખી દયો. તો તૈયાર છે ગ્રીન ટમેટા ચટણી.

Tameta chatni recipe notes

  • તીખાશ જે મુજબ પસંદ હોય એ મુજબ લીલા મરચા નાખવા.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular