જય શ્રી કૃષ્ણ આજ આપણે આવેલ રીક્વેસ્ટ ગેસ પર રીંગણ નું ભરતું બનાવવાની રીત – Ringan nu bharthu banavani rit batao શીખીશું. Please subscribe foodzeee YouTube channel If you like the recipe રીંગણા નો ઓળો એ એક ગુજરાતી નામ છે પંજાબી એને રીંગણા નું ભરથુ કહે તો બંગાળી એને રીંગણ ભાજા કહે છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામ થી ઓળખાય છે અને રીંગણા નો ઓળો ઘણા બાફી ને તો ઘણા શેકી ને બનાવે છે અને જે રીંગણા ને શગળી પર કે દેવતા પર શેકી ને બનાવો તો એનો સ્વાદ કઈક અલગ જ હોય છે પણ આજ કાલ શગડી ને દેવતા મળવા મુશ્કેલ છે તો આજ આપણે ઘરે ગેસ પર જ રીંગણા ને શેકી ને બનાવશું તો ચાલો ringan nu bhartu banavani rit – Ringan nu bharthu in gujarati – Ringan nu bharthu recipe in gujarati શીખીએ.
Ringan nu bharthu recipe ingredients
- કાળુ મોટું રીંગણા 1-2
- ઝીણી સુધારેલી ડુંગળી 1-2
- ટમેટા 2-3
- લીલા મરચા 2-3
- લસણ ની કણી 8-10
- તેલ 4-5 ચમચી
- હિંગ ¼ ચમચી
- જીરું 1 ચમચી
- હળદર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
રીંગણ નું ભરતું બનાવવાની રીત | Ringan nu bharthu in gujarati
રીંગણ નું ભરતું બનાવવા સૌપ્રથમ રીંગણા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં ચાકુ થી લાંબા લાંબા કાપા પાડી ને ચેક કરી લ્યો કે કોઈ કીડો નથી ને.
ત્યાર બાદ એના પર તેલ લગાવી લ્યો ને ચીરા માં લસણ ની કણી અને લીલા મરચા સુધારેલા ભરવી ને ગેસ પર શેકવા માટે મૂકો અને બીજા ગેસ પર તેલ લગાવી ટમેટા શેકવા મૂકો
થોડી થોડી વારે ફેરવતા રહો જેથી બધી બાજુ થી બરોબર શેકાઈ જાય આમ ફેરવી ફેરવી બધી બાજુ બરોબર શેકી લીધા બાદ એક થાળી માં મૂકો અને રીંગણા ને ટમેટા ના ફોતરા કાઢી ને ઝીણા ઝીણા સુધારી લ્યો સાથે રીંગણા માં મુકેલ લીલા મરચા ને લસણ ને પણ સુધારી લ્યો અથવા મેસર વડે બધું મેસ કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ તેમણે ઝીણી સુધારી ડુંગળી નાખી ડુંગળી ને શેકી ગોલ્ડન કરી લ્યો ડુંગળી ગોલ્ડન થાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી મસાલા ને શેકી લ્યો
મસાલા બરોબર શેકાઈ જાય એટલે એમાં મેસ કરેલ રીંગણા, ટમેટા, લસણ, લીલા મરચા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડવા દયો.
સાત મિનિટ પછી ચમચા થી ઓળા ને મિક્સ કરી એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી ગરમ ગરમ મજા લ્યો રીંગણા નો ઓળો
Ringan nu bharthu recipe in gujarati notes
- અહી તમે કાળા મોટા રીંગણા ની જગ્યાએ બાજરીયા રીંગણા કે તમારી બાજુ મળતા કોઈ પણ રીંગણા નો ઉપયોગ કરી શકો છો
- વઘાર માં લીલું લસણ એન લીલી ડુંગળી નાખશો તો સ્વાદ ખૂબ સારો આવશે
- અહી તમે લીલા વટાણા પણ વઘાર માં સાથે નાખી શકો છો
Ringan nu bhartu banavani rit | Ringan nu bharthu recipe | Recipe video
Youtube પર foodzeee ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Ringan nu bharthu banavani rit batao | Ringan nu bharthu recipe in gujarati
રીંગણ નું ભરતું બનાવવાની રીત | ringan nu bharthu in gujarati | ringan nu bharthu banavani rit batao | ringan nu bhartu banavani rit | ringan nu bharthu recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
Ringan nu bharthu recipe ingredients
- 1-2 કાળુ મોટું રીંગણા
- 1-2 ઝીણી સુધારેલી ડુંગળી
- 2-3 ટમેટા
- 2-3 લીલા મરચા
- 8-10 લસણની કણી
- 4-5 ચમચી તેલ
- ¼ ચમચી હિંગ
- 1 ચમચી જીરું
- ½ ચમચી હળદર
- 1½ ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી ગરમ મસાલો
- મીઠું સ્વાદ મુજબ
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
Instructions
ringan nu bharthu | ringan nu bharthu recipe | રીંગણ નું ભરતું બનાવવાની રીત
- રીંગણ નું ભરતું બનાવવા સૌપ્રથમ રીંગણા ને ધોઇ ને સાફ કરી લ્યોત્યાર બાદ એમાં ચાકુ થી લાંબા લાંબા કાપા પાડી ને ચેક કરી લ્યો કે કોઈ કીડો નથી ને
- ત્યારબાદ એના પર તેલ લગાવી લ્યો ને ચીરા માં લસણ ની કણી અને લીલા મરચા સુધારેલા ભરવી ને ગેસ પર શેકવા માટે મૂકો અને બીજા ગેસ પર તેલ લગાવી ટમેટા શેકવા મૂકો
- થોડી થોડી વારે ફેરવતા રહો જેથી બધી બાજુ થી બરોબર શેકાઈ જાય આમ ફેરવી ફેરવી બધી બાજુ બરોબર શેકી લીધા બાદ એક થાળી માં મૂકો અને રીંગણા ને ટમેટા ના ફોતરા કાઢી ને ઝીણા ઝીણા સુધારી લ્યો સાથે રીંગણા માં મુકેલ લીલા મરચા ને લસણ ને પણ સુધારી લ્યો અથવા મેસર વડે બધું મેસ કરી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ તેમણે ઝીણી સુધારી ડુંગળી નાખી ડુંગળી ને શેકી ગોલ્ડન કરી લ્યો ડુંગળી ગોલ્ડન થાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી મસાલા ને શેકી લ્યો
- મસાલા બરોબર શેકાઈ જાય એટલે એમાં મેસકરેલ રીંગણા, ટમેટા, લસણ, લીલા મરચા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડવા દયો
- સાત મિનિટ પછી ચમચા થી ઓળા ને મિક્સકરી એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી ગરમ ગરમ મજા લ્યો રીંગણાનો ઓળો
Ringan nu bharthu recipe in gujarati notes
- અહી તમે કાળા મોટા રીંગણા ની જગ્યાએ બાજરીયા રીંગણા કે તમારી બાજુ મળતા કોઈ પણ રીંગણા નો ઉપયોગ કરી શકો છો
- વઘારમાં લીલું લસણ એન લીલી ડુંગળી નાખશો તો સ્વાદ ખૂબ સારો આવશે
- અહી તમે લીલા વટાણા પણ વઘાર માં સાથે નાખી શકો છો
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Bharela bhinda nu shaak | ભરેલા ભીંડા નું શાક | bharela bhinda recipe
સુરતી ઊંધિયું બનાવવાની રીત | surti undhiyu recipe in gujarati | surti undhiyu banavani rit
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.