HomeDessert & DrinksGond katira ane dadam ni sikanji | ગોંદ કતિરા અને દાડમ ની...

Gond katira ane dadam ni sikanji | ગોંદ કતિરા અને દાડમ ની સિકંજી

આપડે ગરમી માં શરીર ને ફાયદાકાર થાય તેવું એક દમ નવીજ પ્રકારનું ડ્રીંક તૈયાર કરીશું . તો આજે આપડે બનાવીશું ગોંદ કતિરા અને દાડમ ની સિકંજી જે આવી ગરમી માં શરીર ને ઠંડક પણ આપડે અને લૂ લાગવાથી પણ બચાવી શકશે તો ચાલો આજે કંઈક નવીજ રીત ની ડ્રીંક Gond katira ane dadam ni sikanji – ગોંદ કતિરા અને દાડમ ની સિકંજી બનાવતા શીખીશું.

Ingredients

  • ગોંદ કતિરા 3-4 નંગ
  • દાડમ 2 ચમચી
  • લીંબુ ½
  • ફુદીના ના પાંદ 8-10
  • પાણી 2 ગ્લાસ પલાળવા માટે / જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • ખાંડ 1 ચમચી

Gond katira ane dadam ni sikanji ni recipe

ગોંદ કતિરા અને દાડમ ની સિકંજી બનાવવા માટે સૌ પ્રથમ બજાર માં આરામથી કોઈ પણ દુકાન માં ગોંદ કતિરા મળી જાય છે તેના 4-5 કટકા લઈ અને કોઈ પણ વાસણ માં કે કોઈ પ્લાસ્ટિક ના ડબા માં નાખી અને તેમાં 2 ગ્લાસ જેવું પાણી નાખી અને ડબો બંધ કરી ફ્રીઝ માં 1 રાત માટે મૂકી દેશું .

ત્યાર બાદ બીજા દિવસે આપડો ગોંદ કતિરા સારી રીતે પાણી માં પલળી જવાથી આખું ફુલાઈ ગયું હશે .ત્યાર બાદ એક કાંચ નો ગ્લાસ લેશું .ત્યાર બાદ તમે ગોંદ કતિરા ને કોઈ ડેઝર્ટ , દહીં માં લશી માં કે પછી કોઈ વસ્તુ માં આનો ઉપયોગ કરી શકો છો. ગોંદ કતિરા પલળી ગયા બાદ તેનો ટેક્સચર એક દમ દેખાવામાં બરફ જેવો લાગે છે.

હવે એક કાંચ નો ગ્લાસ લેશું તેમાં 2 ચમચી દાડમ ના દાણા , લીંબુ નો રસ ½ , ફુદીના ના પાંદ 8-10 , સ્વાદ મુજબ મીઠું , ખાંડ 1 ચમચી નાખી દીધા બાદ આ બધી વસ્તુ નો સારી રીતે ખાંડણી વડે થોડું કૂટી લેશું જેથી બધી વસ્તુ નો રસ સારી રીતે નીકળી જાય .જો તમે  કાંચ ના ગ્લાસ માં જ્યુસ ના કાઢવા માંગતા હોવ તો તમે આજ વસ્તુ ને સ્ટીલ ના ગ્લાસ માં પણ નાખી અને ખાંડી શકો છો.

ત્યાર બાદ બધી વસ્તુ ને ખાંડી લીધા બાદ તેમાં આપડે તેમાં પલાળેલા ગોંદ કતિરા ની 2 ચમચી , બરફ ના ટુકડા નાખી તેને છેલે તમે તેમાં માઉન્ટેન ડ્યૂ , સોડા કે પછી સ્પ્રાઇટ નાખી અને બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું . ઉપર થી ગાર્નિશ કરવા માટે થોડા દાડમ ના દાણા અને લીંબુ ની સ્લાઈસ મૂકી સર્વ કરીશું.

તો તૈયાર છે આપડું મસ્ત ગરમી માં શરીર ને ઠંડક આપે તેવું ગોંદ કતિરા નું સરબત.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

ગોંદ કતિરા અને દાડમ ની સિકંજી બનાવવાની રેસીપી

Gond katira ane dadam ni sikanji - ગોંદ કતિરા અને દાડમ ની સિકંજી

Gond katira ane dadam ni sikanji ni recipe

આપડે ગરમી માં શરીર ને ફાયદાકાર થાય તેવું એક દમ નવીજપ્રકારનું ડ્રીંક તૈયાર કરીશું . તો આજે આપડે બનાવીશું ગોંદ કતિરા અનેદાડમ ની સિકંજી જે આવી ગરમી માં શરીર ને ઠંડક પણ આપડે અને લૂ લાગવાથી પણ બચાવી શકશેતો ચાલો આજે કંઈક નવીજ રીત ની ડ્રીંક Gond katira ane dadam ni sikanji – ગોંદ કતિરા અને દાડમ ની સિકંજી બનાવતા શીખીશું.
No ratings yet
Prep Time: 10 minutes
8 hours
Total Time: 8 hours 10 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કાંચ નો ગ્લાસ

Ingredients

  • 3-4 નંગ ગોંદ કતિરા
  • 2 ચમચી દાડમ
  • ½ લીંબુ
  • 8-10 ફુદીના ના પાંદ
  • 2 ગ્લાસ પાણી પલાળવા માટે / જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચી ખાંડ

Instructions

Gond katira ane dadam ni sikanji ni recipe

  • ગોંદ કતિરા અને દાડમ ની સિકંજી બનાવવા માટે સૌ પ્રથમ બજાર માં આરામથી કોઈ પણ દુકાન માં ગોંદ કતિરા મળી જાય છે તેના 4-5 કટકા લઈ અને કોઈ પણ વાસણ માં કે કોઈ પ્લાસ્ટિક ના ડબા માં નાખી અને તેમાં 2 ગ્લાસ જેવું પાણી નાખી અને ડબો બંધ કરી ફ્રીઝ માં 1 રાત માટે મૂકી દેશું .
  • ત્યાર બાદ બીજા દિવસે આપડો ગોંદ કતિરા સારી રીતે પાણી માં પલળી જવાથી આખું ફુલાઈ ગયું હશે .ત્યાર બાદ એક કાંચ નો ગ્લાસ લેશું .ત્યાર બાદ તમે ગોંદ કતિરા ને કોઈ ડેઝર્ટ , દહીં માં લશી માં કે પછી કોઈ વસ્તુ માં આનો ઉપયોગ કરી શકો છો. ગોંદ કતિરા પલળી ગયા બાદ તેનો ટેક્સચર એક દમ દેખાવામાં બરફ જેવો લાગે છે.
  • હવે એક કાંચ નો ગ્લાસ લેશું તેમાં 2 ચમચી દાડમ ના દાણા , લીંબુ નો રસ ½ , ફુદીના ના પાંદ 8-10 , સ્વાદ મુજબ મીઠું , ખાંડ 1 ચમચી નાખી દીધા બાદ આ બધી વસ્તુ નો સારી રીતે ખાંડણી વડે થોડું કૂટી લેશું જેથી બધી વસ્તુ નો રસ સારી રીતે નીકળી જાય .જો તમે કાંચ ના ગ્લાસ માં જ્યુસ ના કાઢવા માંગતા હોવ તો તમે આજ વસ્તુ ને સ્ટીલ ના ગ્લાસ માં પણ નાખી અને ખાંડી શકો છો.
  • ત્યાર બાદ બધી વસ્તુ ને ખાંડી લીધા બાદ તેમાં આપડે તેમાં પલાળેલા ગોંદ કતિરા ની 2 ચમચી , બરફ ના ટુકડા નાખી તેને છેલે તમે તેમાં માઉન્ટેન ડ્યૂ , સોડા કે પછી સ્પ્રાઇટ નાખી અને બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું . ઉપર થી ગાર્નિશ કરવા માટે થોડા દાડમ ના દાણા અને લીંબુ ની સ્લાઈસ મૂકી સર્વ કરીશું.
  • તો તૈયાર છે આપડું મસ્ત ગરમી માં શરીર ને ઠંડક આપે તેવું ગોંદ કતિરા નું સરબત.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular