જય શ્રી કૃષ્ણ અત્યાર સુંધી આપણે બજાર માંથી તો ફાલુદા અને રબડી ઘણી વખત મંગવ્યા , Please subscribe MintsRecipes YouTube channel If you like the recipe , હસે પણ આજ આપણે ઘરની સામગ્રી માંથી ફાલુદા અને રબડી તૈયાર કરી બજાર કરતા પણ વધારે ટેસ્ટી અને હેલ્ધી ફાલુદા રબડી તૈયાર કરીશું. તો ચાલો મેંગો ફાલુદા રબડી બનાવવાની રીત – Mango faluda rabdi banavani rit શીખીએ.
રબડી બનાવવા માટેની સામગ્રી
- દૂધ 1 ½ લીટર
- ખાંડ ¾ કપ
- એલચી પાઉડર ¼ ચમચી
ફાલુદા બનાવવા માટેની સામગ્રી
- કોર્ન ફ્લોર 3-4 ચમચી
- ખાંડ 4-5 ચમચી
- પાણી 1 ¼ કપ
- કસ્ટર્ડ પાઉડર ½ કપ
- ખાંડ 4-5 ચમચી
- પાણી 1 ¼ કપ
મેંગો ફાલુદા રબડી બનાવવા માટેની સામગ્રી
- રબડી
- ફાલુદા
- મેંગો પલ્પ
- મેંગો આઈસક્રીમ
- પિસ્તાની કતરણ
- પલાળેલા ચિયા બીજ
- રોઝ સીરપ
મેંગો ફાલુદા રબડી બનાવવા સૌપ્રથમ આપણે રબડી બનાવી તૈયાર કરીશું ત્યાર બાદ ફાલુદા બનાવી તૈયાર કરી મેંગો ફાલુદા રબડી તૈયાર કરીશું.
રબડી બનાવવાની રીત
રબડી બનાવવા સૌપ્રથમ જાડા તળિયાવાળા કડાઈ માં ફૂલ ક્રીમ દૂધ નાખી દૂધ ને ઉકાળો. દૂધ ઉકાળી ને અડધું થાય ત્યાં સુંધી થોડી થોડી વારે હલાવતા રહો અને દૂધ ને ઉકાળો. દૂધ ઉકાળી અડધું થાય એટલે એમાં ખાંડ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને દૂધ ઉકડી ઘટ્ટ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી રબડી ને બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડા કરી લ્યો . રબડી ઠંડી થાય એટલે ફ્રીઝ માં મૂકી ઠંડી કરવા મૂકો.
ફાલુદા બનાવવાની રીત
ફાલુદા બનાવવા સૌપ્રથમ કડાઈ માં કોર્ન ફ્લોર અથવા કસ્ટર્ડ પાઉડર નાખો ત્યાર બાદ એમાં ખાંડ અને પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે કડાઈ ને ગેસ પર મૂકો અને હલાવતા રહો. મિશ્રણ ને હલાવતા રહી ઘટ્ટ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી નાખો. અને તૈયાર મિશ્રણ ને ઝીણી સેવ વાળા મશીન માં નાખો અને બંધ કરી નાખો.
હવે એક મોટા વાસણમાં બરફ અને ઠંડુ પાણી લ્યો. હવે કપડા થી પકડી ને સેવ મશીન માંથી સેવ ને ઠંડા પાણી માં નાખતા જાઓ. આમ બધી સેવ ને ઠંડા પાણીમાં નાખી દયો. અને દા પંદર મિનિટ એમજ ઠંડા પાણી માં રહેવા દયો.
મેંગો ફાલુદા રબડી બનાવવાની રીત
સૌથી પહેલાં ગ્લાસ માં તૈયાર કરેલ રબડી નાખો એના પર પલાળેલા ચિયા બીજ, મેંગો પલ્પ નાખો ત્યાર બાદ તૈયાર કરેલ ફાલુદા નાખો એના પર રોઝ સીરપ નાખી ઉપર મેંગો આઈસક્રીમ મૂકો અને ત્યાર બાદ ઉપર પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી લ્યો અને મજા લ્યો મેંગો ફાલુદા રબડી.
Mango faluda rabdi recipe notes
- ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
- રબડી અને ફાલુદા સાથે તમે તમારી પસંદ ની આઈસક્રીમ અને લેયર બનાવી શકો છો.
Mango faluda rabdi banavani rit
Youtube પર MintsRecipes ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Mango faluda rabdi recipe
મેંગો ફાલુદા રબડી | Mango faluda rabdi
Equipment
- 1 તપેલી
- 1 સેવ મશીન
Ingredients
રબડી બનાવવા માટેની સામગ્રી
- 1 ½ લીટર દૂધ
- ¾ કપ ખાંડ
- ¼ ચમચી એલચી પાઉડર
ફાલુદા બનાવવા માટેની સામગ્રી
- 3-4 ચમચી કોર્ન ફ્લોર
- 4-5 ચમચી ખાંડ
- 1 ¼ કપ પાણી
- ½ કપ કસ્ટર્ડ પાઉડર
- 4-5 ચમચી ખાંડ
- 1 ¼ કપ પાણી
મેંગો ફાલુદા રબડી બનાવવા માટેની સામગ્રી
- રબડી
- ફાલુદા
- મેંગો પલ્પ
- મેંગો આઈસક્રીમ
- પિસ્તાની કતરણ
- પલાળેલા ચિયા બીજ
- રોઝ સીરપ
Instructions
- મેંગો ફાલુદા રબડી બનાવવા સૌપ્રથમ આપણે રબડી બનાવી તૈયાર કરીશું ત્યાર બાદ ફાલુદા બનાવી તૈયાર કરી મેંગો ફાલુદા રબડી તૈયાર કરીશું.
રબડી બનાવવાની રીત
- રબડી બનાવવા સૌપ્રથમ જાડા તળિયાવાળા કડાઈ માં ફૂલ ક્રીમ દૂધ નાખી દૂધ ને ઉકાળો. દૂધ ઉકાળી ને અડધું થાય ત્યાંસુંધી થોડી થોડી વારે હલાવતા રહો અને દૂધ ને ઉકાળો.
- દૂધ ઉકાળી અડધું થાય એટલે એમાં ખાંડ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને દૂધ ઉકડી ઘટ્ટ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી રબડી ને બીજા વાસણમાં કાઢી લ્યોઅને ઠંડા કરી લ્યો . રબડી ઠંડી થાય એટલે ફ્રીઝ માં મૂકી ઠંડી કરવા મૂકો.
ફાલુદા બનાવવાની રીત
- ફાલુદા બનાવવા સૌપ્રથમ કડાઈ માં કોર્ન ફ્લોર અથવા કસ્ટર્ડ પાઉડર નાખો ત્યાર બાદ એમાં ખાંડઅને પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે કડાઈ ને ગેસ પર મૂકો અને હલાવતા રહો. મિશ્રણ ને હલાવતારહી ઘટ્ટ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસબંધ કરી નાખો. અને તૈયાર મિશ્રણ ને ઝીણી સેવ વાળા મશીન માં નાખો અને બંધ કરી નાખો.
- હવે એક મોટા વાસણમાં બરફ અને ઠંડુ પાણી લ્યો. હવે કપડા થી પકડી ને સેવ મશીન માંથી સેવ ને ઠંડા પાણી માં નાખતા જાઓ.આમ બધી સેવ ને ઠંડા પાણીમાં નાખી દયો. અને દા પંદર મિનિટ એમજ ઠંડા પાણી માં રહેવા દયો.
મેંગો ફાલુદા રબડી બનાવવાની રીત
- સૌથી પહેલાં ગ્લાસ માં તૈયાર કરેલ રબડી નાખો એના પર પલાળેલા ચિયા બીજ, મેંગો પલ્પ નાખો ત્યાર બાદ તૈયાર કરેલ ફાલુદા નાખો એના પર રોઝ સીરપ નાખી ઉપર મેંગો આઈસક્રીમ મૂકો અને ત્યાર બાદ ઉપર પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી લ્યો અને મજા લ્યો મેંગો ફાલુદા રબડી.
Mango faluda rabdi recipe notes
- ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
- રબડી અને ફાલુદા સાથે તમે તમારી પસંદ ની આઈસક્રીમ અને લેયર બનાવી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
શાહી શિકંજી બનાવવાની રીત | Shahi shikanji banavani rit
મસાલા દૂધ | Masala doodh | Masala doodh recipe
મહુડી ની સુખડી બનાવવાની રીત | mahudi ni sukhdi banavani rit | mahudi ni sukhdi recipe in gujarati