HomeDessert & Drinksજલજીરા સોડા બનાવવાની રીત | jaljeera soda banavani rit | jaljeera soda...

જલજીરા સોડા બનાવવાની રીત | jaljeera soda banavani rit | jaljeera soda recipe in gujarati 

જય શ્રી કૃષ્ણ આજ આપણે જલજીરા સોડા બનાવવાની રીત – jaljeera soda banavani rit શીખીશું. જલજીરા ને મસાલા સોડા પણ કહી શકો છો જો પાણી સાથે પીવો તો જલજીરા અને જો સોડા સાથે બનાવો તો મસાલા સોડા તૈયાર થાય છે, Please subscribe The Cooking Fellows YouTube channel If you like the recipe , જે પેટમાં ઠંડક તો આપે છે સાથે પેટની તકલીફ ગેસ, અપોચો જેવી તકલીફ માં પણ રાહત આપે છે તો ઠંડક અને પેટની તકલીફ ને દુર કરવા માં મદદ કરતા જલજીરા સોડા તો આ ગરમી માં બનાવી ને મજા લઇ લ્યો તો ચાલો jaljeera soda recipe in gujarati શીખીએ.

જલજીરા સોડા બનાવવા જરૂરી સામગ્રી

  • જીરું 2 ચમચી
  • મરી 7-8
  • ખાંડ 2 ચમચી
  • સૂંઠ પાઉડર ½ ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • સંચળ ½ ચમચી
  • મીઠું ½ ચમચી
  • લીંબુનો રસ 2 ચમચી
  • ફુદીના ના પાંદડા 10-12
  • સોડા જરૂર મુજબ

જલજીરા સોડા બનાવવાની રીત

જલજીરા સોડા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ માં જીરું અને મરી નાખી ધીમા તાપે હલાવતા રહી શેકી લ્યો જીરું ને મરી શેકવા ની સુગંધ આવે ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી શેકેલ જીરું અને મરી ને બીજા વાસણમાં કાઢી ને ઠંડા થવા દયો.

શેકેલ મસાલા ઠંડા થાય ત્યાર બાદ શેકેલ જીરું , મરી ને મિક્સર જાર માં નાખો સાથે ખાંડ, સૂંઠ પાઉડર, ચાર્ટ મસાલો, સંચળ, મીઠું અને ફુદીના ના પાંદડા, લીંબુનો રસ નાખી ને ઢાંકણ બંધ કરી પીસી લ્યો મસાલા ને સ્મુથ પીસવા. પીસેલા મસાલા ને એક વાસણમાં કાઢી લ્યો.

તમે આ તૈયાર કરેલ મસાલા ને લાંબો સમય સાંચવા માંગો તો તૈયાર મિશ્રણ ને ફ્રીઝ માં મુકવામાં આવતી બરફ ના ટ્રે માં નાખી ફ્રીજર માં મૂકી જમાવી લ્યો ને જામી જાય પછી ડીમોલ્ડ કરી ડબ્બા માં ભરી લ્યો ને જ્યારે જલજીરા પીવાની  ઈચ્છા થાય ત્યારે સોડા કે પાણી સાથે બનાવી મજા લઈ શકો છો.

હવે એક ગ્લાસ માં બે ત્રણ ચમચી પીસેલા મસાલા ની નાખો સાથે એક બે લીંબુ ની સ્લાઈસ, ચાર પાંચ ફુદીના ના પાંદડા, બરફ ના ટુકડા નાખી એમાં સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે જલજીરા સોડા.

jaljeera soda recipe in gujarati notes

  • અહી અમે સોડા સાથે બનાવેલ છે તમે પાણી સાથે પણ આ ડ્રીંક બનાવી શકો છો.

jaljeera soda banavani rit | Recipe video

Youtube પર The Cooking Fellows ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

jaljeera soda recipe in gujarati 

જલજીરા સોડા બનાવવાની રીત - jaljeera soda banavani rit- jaljeera soda recipe in gujarati - jaljeera soda recipe

જલજીરા સોડા બનાવવાની રીત | jaljeera soda banavani rit | jaljeera soda recipe in gujarati | jaljeera soda recipe

જય શ્રી કૃષ્ણ આજ આપણે જલજીરા સોડા બનાવવાની રીત – jaljeera soda banavani rit શીખીશું. જલજીરા ને મસાલા સોડાપણ કહી શકો છો જો પાણી સાથે પીવો તો જલજીરા અને જો સોડા સાથે બનાવો તો મસાલા સોડા તૈયારથાય છે, જે પેટમાં ઠંડક તો આપે છે સાથે પેટની તકલીફ ગેસ, અપોચો જેવી તકલીફ માં પણ રાહત આપે છે તો ઠંડક અને પેટની તકલીફ ને દુર કરવામાં મદદ કરતા જલજીરા સોડા તો આ ગરમી માં બનાવી ને મજા લઇ લ્યો તો ચાલો jaljeera soda recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Total Time: 10 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર

Ingredients

જલજીરા સોડા બનાવવા જરૂરી સામગ્રી

  • 2 ચમચી જીરું
  • 7-8 મરી
  • 2 ચમચી ખાંડ
  • ½ ચમચી સૂંઠ પાઉડર
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • ½ ચમચી સંચળ
  • ½ ચમચી મીઠું
  • 2 ચમચી લીંબુનો રસ
  • 10-12 ફુદીના ના પાંદડા
  • સોડા જરૂર મુજબ

Instructions

જલજીરા સોડા | jaljeera soda | jaljeera soda recipe in gujarati  | jaljeera soda recipe

  • જલજીરા સોડા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ માં જીરું અને મરી નાખી ધીમા તાપે હલાવતા રહી શેકી લ્યો જીરું ને મરી શેકવા ની સુગંધ આવે ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી શેકેલ જીરું અને મરી ને બીજા વાસણમાં કાઢી ને ઠંડા થવા દયો.
  • શેકેલ મસાલા ઠંડા થાય ત્યાર બાદ શેકેલ જીરું , મરી ને મિક્સર જાર માં નાખો સાથે ખાંડ, સૂંઠ પાઉડર,ચાર્ટ મસાલો, સંચળ, મીઠું અને ફુદીના ના પાંદડા, લીંબુનો રસ નાખી ને ઢાંકણ બંધ કરી પીસીલ્યો મસાલા ને સ્મુથ પીસવા. પીસેલા મસાલા ને એક વાસણમાં કાઢી લ્યો.
  • તમે આ તૈયાર કરેલ મસાલા ને લાંબો સમય સાંચવા માંગો તો તૈયાર મિશ્રણ ને ફ્રીઝ માં મુકવામાં આવતી બરફ ના ટ્રે માં નાખી ફ્રીજર માં મૂકી જમાવી લ્યો ને જામી જાય પછી ડીમોલ્ડ કરી ડબ્બા માં ભરી લ્યો ને જ્યારે જલજીરા પીવાની  ઈચ્છા થાય ત્યારે સોડા કે પાણી સાથેબનાવી મજા લઈ શકો છો.
  • હવે એક ગ્લાસ માં બે ત્રણ ચમચી પીસેલા મસાલા ની નાખો સાથે એક બે લીંબુ ની સ્લાઈસ, ચાર પાંચ ફુદીના ના પાંદડા,બરફ ના ટુકડા નાખી એમાં સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે જલજીરા સોડા.

jaljeera soda recipe in gujarati notes

  • અહી અમે સોડા સાથે બનાવેલ છે તમે પાણી સાથે પણ આ ડ્રીંક બનાવી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

વરિયાળી નો શરબત બનાવવાની રીત | Variyali no sarbat banavani rit | Variyali no sarbat recipe in gujarati

ઠંડાઈ બનાવવા ની રીત | thandai recipe in gujarati |thandai banavani rit

કોલ્ડ કોફી બનાવવાની રીત | cold coffee banavani rit | cold coffee recipe in gujarati

સત્તુ નું શરબત બનાવવાની રીત | sattu sharbat banavani rit | sattu sharbat recipe in gujarati

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular