અત્યાર સુંધી આપણે બજાર માંથી તૈયાર આમચૂર લાવી ઉપયોગ કરતા હતા પણ આજ ખૂબ સરળ રીતે ઘરે બનાવી તૈયાર કરીશું, Please subscribe Foods and Flavors YouTube channel If you like the recipe , જે બનશે ખુંબ સરસ સાથે ખૂબ ઓછા ખર્ચ માં તૈયાર થઈ જાય છે ઉનાળો એટલે બધાના પસંદીદા કેરી ની સીઝન. કેરી તો બધા ને પસંદ હોય પણ સાથે કેરી માંથી બનતી વિવિધ વાનગીઓની પણ બધા આતુરતા થી રાહ જોતા હોય છે અને એમાં પણ બાર મહિના સાચવી શકાય એવા અથાણાં અને આમચૂર પાઉડર બનાવી તૈયાર કરી લે છે તો ચાલો આજ આપણે પણ amchur powder in gujarati – આમચૂર પાવડર બનાવવાની રીત શીખીએ.
આમચૂર પાવડર બનાવવા જરૂરી સામગ્રી
- કાચી કેરી 1-2 કિલો
- મીઠું જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
amchur powder in gujarati
આમચૂર પાવડર બનાવવા સૌપ્રથમ કાચી અને કઠણ હોય એવી કેરી લ્યો એને બે પાણી થી ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક મોટા તપેલા માં પાણી ભરી એમાં થોડું મીઠું નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે ચાકુથી કેરી ને છોલી ને તપેલી માં નાખતા જાઓ.
આમ બધી કેરી ને છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ વેફર કરવા ના મશીન ને લ્યો અને કેરી ને એમાંથી વેફર જેમ સ્લાઈસ કરી લ્યો અને તપેલી માં નાખતા જાઓ. આમ એક એક કેરી ની સ્લાઈસ કરી લ્યો અને પાણી માં નાખતા જાઓ. હવે કેરી ની ગોટલી પર બાકી રહી ગયેલ પલ્પ ને ચાકુથી કાપી ને અલગ કરી લ્યો.
હવે કેરિ ની સ્લાઈસ ને પાણી માંથી કાઢી કપડા માં કોરી કરી લ્યો ત્યાર બાદ સાફ તડકામાં સાફ કપડા પર અથવા મોટી થાળી માં ફેલાવી ને મૂકો અને દિવસ માં એક બે વખત હાથ થી હલાવી લ્યો જેથી બધી બાજુ બરોબર સુકાઈ જાય આમે બે થી ત્રણ દિવસ અથવા બિલકુલ સુકાય ત્યાં સુંધી સૂકવી લ્યો.
કેરી બરોબર સુકાઈ જાય એટલે મિક્સર જાર માં નાખી પીસી લ્યો અને ઝીણી ચારણી વડે ચાળી લ્યો. આમ બધી સૂકી કેરી ને પીસી પાઉડર બનાવી લ્યો અને તૈયાર પાઉડર ને કોરી એર ટાઈટ બરણીમાં ભરી લ્યો અને જેમાં જરૂર પડે એમાં ઉપયોગ માં લ્યો આમચૂર પાઉડર.
આમચૂર પાવડર બનાવવાની રીત
Youtube પર Foods and Flavors ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
amchur powder banavani rit
આમચૂર પાવડર | આમચૂર પાઉડર | amchur powder banavani rit
Equipment
- 1 તપેલી
- 1 મોટી થાળી
- 1 મિક્સર
Ingredients
આમચૂર પાવડર બનાવવા જરૂરી સામગ્રી
- 1-2 કિલો કાચી કેરી
- મીઠું જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
amchur powder banavani rit
- આમચૂર પાવડર બનાવવા સૌપ્રથમ કાચી અને કઠણ હોય એવી કેરી લ્યો એને બેપાણી થી ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક મોટા તપેલા માં પાણી ભરી એમાં થોડું મીઠુંનાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે ચાકુથી કેરી ને છોલી ને તપેલી માં નાખતા જાઓ.
- આમ બધી કેરી ને છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ વેફર કરવા ના મશીન ને લ્યો અને કેરી ને એમાંથી વેફર જેમ સ્લાઈસ કરી લ્યો અને તપેલી માં નાખતા જાઓ. આમ એક એક કેરી ની સ્લાઈસ કરી લ્યો અને પાણી માં નાખતા જાઓ. હવે કેરી ની ગોટલી પર બાકી રહી ગયેલ પલ્પને ચાકુથી કાપી ને અલગ કરી લ્યો.
- હવે કેરિ ની સ્લાઈસ ને પાણી માંથી કાઢી કપડા માં કોરી કરી લ્યો ત્યાર બાદ સાફ તડકામાં સાફકપડા પર અથવા મોટી થાળી માં ફેલાવી ને મૂકો અને દિવસ માં એક બે વખત હાથ થી હલાવી લ્યો જેથી બધી બાજુ બરોબર સુકાઈ જાય આમે બે થી ત્રણ દિવસ અથવા બિલકુલ સુકાય ત્યાં સુંધી સૂકવી લ્યો.
- કેરી બરોબર સુકાઈ જાય એટલે મિક્સર જાર માં નાખી પીસી લ્યો અને ઝીણી ચારણી વડે ચાળી લ્યો. આમ બધી સૂકી કેરી ને પીસી પાઉડરબનાવી લ્યો અને તૈયાર પાઉડર ને કોરી એર ટાઈટ બરણીમાં ભરી લ્યો અને જેમાં જરૂર પડે એમાંઉપયોગ માં લ્યો આમચૂર પાઉડર.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ખાટા મગ બનાવવાની રીત | khata mag banavani rit
પનીર કુલચા બનાવવાની રીત | paneer kulcha banavani rit | paneer kulcha recipe in gujarati
દમ આલુ | dum aloo recipe gujarati | dum aloo banavani rit