HomeDessert & Drinksઆમળા નો જ્યુસ | amla no juice banavani rit

આમળા નો જ્યુસ | amla no juice banavani rit

આજ આપણે આમળા નો જ્યુસ બનાવવાની રીત શીખીશું. આ જ્યૂસ શરીર માટે ખૂબ ગુણકારી છે જે પીવાથી શરીર શુદ્ધ થાય છે અને અનેક બિમારીઓ દૂર થાય છે અને હોય તો એ ઠીક પણ થાય છે તો આ વખતે આ જ્યૂસ બનાવી થોડા દિવસ જરૂર  amla no juice સેવન કરવા જેવો છે.

Ingredient list

  • આમળા 4-5
  • આદુનો ટુકડો ½ ઇંચ
  • લીલી હળદર ½ ઇંચ
  • મરી 3-4
  • મીઠા લીમડા ના પાંદ 5-70
  • પાણી 1-2 કપ

આમળા નો જ્યુસ બનાવવાની રીત

આમળા નો જ્યુસ બનાવવા સૌપ્રથમ આમળા ને ધોઇ ને બરોબર સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી એની ચીરી અલગ કરી બીજ અલગ કરી નાખો આમ બધા આમળા ને કાપી ને કટકા કરી લ્યો હવે આદુ ને છોલી સાફ કરી એના કટકા કરી લ્યો અને જો લીલી હળદર હોય તો એને પણ છોલી સાફ કરી કટકા કરી લ્યો ત્યાર બાદ મીઠા લીમડા ના પાન ને ધોઇ સાફ કરી તૈયાર કરી લ્યો.

હવે મિક્સર જાર માં કટકા કરેલ આમળા, આદુ ના કટકા, લીલી હળદર ના કટકા, મીઠા લીમડા ના પાંદ, મરી નાખી પીસી લ્યો ત્યાર બાદ પા કપ પાણી નાખી ફરીથી પીસી લ્યો.

ત્યાર બાદ બીજો પા કપ પાણી નાખી પીસી લ્યો હવે પીસેલા મિશ્રણ ને ગરણી માં નાખી ગાળી લ્યો. ત્યાર બાદ બચેલા આમળા ને ફરી મિક્સર જારમાં નાખો.

હવે ફરી પા કપ પાણી નાખી પીસી લ્યો ત્યાર  બાદ અડધો કપ પાણી નાખી પીસી લ્યો હવે ફરી ગરણી થી ગાળી લ્યો અને જ્યુસ તૈયાર કરી લ્યો અને તરત અથવા બરણી માં ભરી ફ્રીઝ માં મૂકી મજા લ્યો આમળા જ્યુસ.

Juice recipe notes

  • આ જ્યુસ ને તમે ફ્રીઝ માં મૂકી શકો છો અથવા આઈસ ટ્રે માં તૈયાર જ્યુસ નાખી જમાવી લ્યો અને જ્યારે પીવો હોય ત્યારે આઈસ ક્યૂબ કાઢી પાણી સાથે મિક્સ કરી પી શકાય છે.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

amla no juice banavani rit

આમળા નો જ્યુસ - amla no juice

amla no juice banavani rit

આજ આપણે આમળા જ્યુસ બનાવવાની રીત શીખીશું. આ જ્યૂસ શરીર માટે ખૂબ ગુણકારી છે જે પીવાથી શરીર શુદ્ધ થાય છે અને અનેક બિમારીઓદૂર થાય છે અને હોય તો એ ઠીક પણ થાય છે તો આ વખતે આ જ્યૂસ બનાવી થોડા દિવસ જરૂર  amla no juice સેવનકરવા જેવો છે.
No ratings yet
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર

Ingredients

Ingredient list

  • 4-5 આમળા
  • ½ ઇંચ આદુનો ટુકડો
  • ½ ઇંચ લીલી હળદર
  • 3-4 મરી
  • 5-70 મીઠા લીમડા ના પાંદ
  • 1-2 કપ પાણી

Instructions

amla no juice banavani rit

  • આમળા જ્યુસ બનાવવા સૌપ્રથમ આમળા ને ધોઇ ને બરોબર સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી એની ચીરી અલગ કરી બીજ અલગ કરી નાખો આમ બધા આમળા ને કાપી ને કટકા કરી લ્યો હવે આદુ ને છોલી સાફ કરી એના કટકા કરી લ્યો અને જો લીલી હળદર હોય તો એને પણ છોલી સાફ કરી કટકા કરી લ્યો ત્યાર બાદ મીઠા લીમડા ના પાન ને ધોઇ સાફ કરી તૈયાર કરી લ્યો.
  • હવે મિક્સર જાર માં કટકા કરેલ આમળા, આદુ ના કટકા, લીલી હળદર ના કટકા, મીઠા લીમડા ના પાંદ, મરી નાખી પીસી લ્યો ત્યાર બાદ પા કપ પાણી નાખી ફરીથી પીસી લ્યો.
  • ત્યાર બાદ બીજો પા કપ પાણી નાખી પીસી લ્યો હવે પીસેલા મિશ્રણ ને ગરણી માં નાખી ગાળી લ્યો. ત્યાર બાદ બચેલા આમળા ને ફરી મિક્સર જારમાં નાખો.
  • હવે ફરી પા કપ પાણી નાખી પીસી લ્યો ત્યાર બાદ અડધો કપ પાણી નાખી પીસી લ્યો હવે ફરી ગરણી થી ગાળી લ્યો અને જ્યુસ તૈયાર કરી લ્યો અને તરત અથવા બરણી માં ભરી ફ્રીઝ માં મૂકી મજા લ્યો આમળા જ્યુસ.

Juice recipe notes

  • આ જ્યુસ ને તમે ફ્રીઝ માં મૂકી શકો છો અથવા આઈસ ટ્રે માં તૈયાર જ્યુસ નાખી જમાવી લ્યો અને જ્યારે પીવો હોય ત્યારે આઈસ ક્યૂબ કાઢી પાણી સાથે મિક્સ કરી પી શકાય છે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular