Home Dessert & Drinks આમળા નો મોરબો | amla no murabbo | amla no murabbo recipe...

આમળા નો મોરબો | amla no murabbo | amla no murabbo recipe in gujarati

0
Image credit – Youtube/Rasoi Ghar

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે આમળા નો મોરબો બનાવવાની રીત – amla no murabbo banavani rit શીખીશું. આમળા માં વિટામિન c રહેલું હોય છે, Please subscribe Rasoi Ghar YouTube channel If you like the recipe, તેથી આમળા આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આમળા નો મોરબો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે એકવાર બનાવ્યા પછી તેને પૂરા વર્ષ માટે સ્ટોર કરી ને પણ રાખી શકાય છે. સાથે હેલ્થી પણ છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી amla no murabbo recipe in gujarati શીખીએ.

આમળા નો મોરબો બનાવવા જરૂરી સામગ્રી

  • ખાંડ 400 ગ્રામ
  • આમળા 500 ગ્રામ
  • ગોળ 100 ગ્રામ
  • એલચી પાવડર ¼ ચમચી
  • સંચળ પાવડર ¼ ચમચી

amla no murabbo banavani rit

આમળા નો લછેદાર મોરબો બનાવવા માટે સૌથી પહેલાં આમળા ને ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેને કોટન ના કપડાં થી પોછી લ્યો.

ગ્રેટર ની મદદ થી તેને ગ્રેટ કરી લ્યો. હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં થોડું ગ્રેટ કરેલા આમળા નાખો. હવે તેમાં થોડી ખાંડ નાખો. હવે ફરી થી તેમાં ગ્રેટ કરેલા આમળા નાખો. હવે ફરી થી તેમાં ખાંડ નાખો. આવી રીતે બે થી ત્રણ વાર કરો. ત્યાર બાદ તેને બે મિનિટ માટે ઢાંકી દયો. જેથી ખાંડ જલ્દી થી ઓગળી જાય.

ઢાંકણ હટાવી દયો. હવે મોરબા નું મિશ્રણ ઘટ થાય ત્યાં સુધી તેને હલાવતા રહો. ત્યાર બાદ તેમાં ગોળ નો પાવડર કરી ને તેમાં નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ફરી થી મોરબો ઘટ થાય ત્યાં સુધી તેને હલાવતા રહો.

ત્યાર બાદ તેમાં એલચી નો પાવડર નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સંચળ પાવડર નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગેસ બંધ કરી દયો.

તૈયાર છે આપણો ટેસ્ટી અને હેલ્ધી આમળા નો મોરબો. હવે મોરબો ઠંડો થાય ત્યારે તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો.

amla no murabbo recipe notes

  • આમળા ના મોરબા ને તમે ખાલી ખાંડ કે ખાલી ગોળ થી પણ બનાવી શકો છો.
  • આમળા ના મોરબા માં તમે કેસર નાખી શકો છો.

આમળા નો મોરબો બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Rasoi Ghar

Youtube પર Rasoi Ghar ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

amla no murabbo recipe in gujarati

આમળા નો મોરબો - amla no murabbo - આમળા નો મોરબો બનાવવાની રીત - amla no murabbo banavani rit - amla no murabbo recipe in gujarati

આમળા નો મોરબો | amla no murabbo | આમળા નો મોરબો બનાવવાની રીત

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે આમળાનો મોરબો બનાવવાની રીત – amla no murabbo banavani rit શીખીશું. આમળા માં વિટામિન c રહેલું હોય છે, તેથી આમળા આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આમળા નોમોરબો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે એકવાર બનાવ્યા પછી તેને પૂરા વર્ષ માટે સ્ટોર કરી ને પણ રાખી શકાય છે.સાથે હેલ્થી પણ છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટીઅને હેલ્ધી amla no murabbo recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course murabbo banavani rit
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

આમળા નો મોરબો બનાવવા જરૂરી સામગ્રી

  • 400 ગ્રામ ખાંડ
  • 500 ગ્રામ આમળા
  • 100 ગ્રામ ગોળ
  • ¼ ચમચી એલચી પાવડર
  • ¼ ચમચી સંચળ પાવડર

Instructions
 

આમળા નો મોરબો | amla no murabbo

  • આમળા નો લછેદાર મોરબો બનાવવા માટે સૌથી પહેલાં આમળા ને ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેને કોટન ના કપડાંથી પોછી લ્યો.
  • ગ્રેટર ની મદદ થી તેને ગ્રેટ કરી લ્યો. હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં થોડું ગ્રેટ કરેલા આમળા નાખો. હવે તેમાં થોડી ખાંડ નાખો. હવેફરી થી તેમાં ગ્રેટ કરેલા આમળા નાખો. હવે ફરી થી તેમાં ખાંડ નાખો.આવી રીતે બે થી ત્રણ વાર કરો. ત્યાર બાદ તેને બે મિનિટ માટે ઢાંકી દયો. જેથી ખાંડ જલ્દી થી ઓગળી જાય.
  • ઢાંકણ હટાવી દયો. હવે મોરબા નુંમિશ્રણ ઘટ થાય ત્યાં સુધી તેને હલાવતા રહો. ત્યાર બાદ તેમાં ગોળનો પાવડર કરી ને તેમાં નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી નેમિક્સ કરી લ્યો. હવે ફરી થી મોરબો ઘટ થાય ત્યાં સુધી તેને હલાવતા રહો.
  • ત્યારબાદ તેમાં એલચી નો પાવડર નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સંચળ પાવડર નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો. હવે ગેસ બંધ કરી દયો.
  • તૈયાર છે આપણો ટેસ્ટી અને હેલ્ધી આમળા નો મોરબો. હવે મોરબો ઠંડો થાય ત્યારે તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો.

amla no murabbo recipe notes

  • આમળા ના મોરબા ને તમે ખાલી ખાંડ કે ખાલી ગોળ થી પણ બનાવી શકો છો.
  • આમળાના મોરબા માં તમે કેસર નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

બીટ નો હલાવો બનાવવાની રીત | Beet no halvo banavani rit

tea masala recipe | tea masala recipe in gujarati | gujarati chai masala recipe | cha no masalo | ચા નો મસાલો બનાવવાની રીત

મોહનથાળ ની રેસીપી | mohanthal recipe | mohanthal banavani rit

ગોળ ના પરાઠા બનાવવાની રીત | Gol na parotha banavani rit | jaggery paratha recipe in gujarati

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version