Home Dessert & Drinks બીટ નો હલાવો બનાવવાની રીત | Beet no halvo banavani rit

બીટ નો હલાવો બનાવવાની રીત | Beet no halvo banavani rit

0
Image credit – Youtube/Krishna's Cuisine

જય શ્રી કૃષ્ણ આજ આપણે બીટ નો હલવો બનાવવાની રીત શીખીશું. આ હલવો ખાવા માં જેટલો સ્વાદિષ્ટ લાગે છે સ્વાસ્થ્ય માટે એટલો જ સારો ને ગુણકારી હોય છે, Please subscribe Krishna’s Cuisine YouTube channel If you like the recipe , અત્યાર સુંધી આપણે અલગ અલગ પ્રકારના ઘણા હલવા બનાવ્યા છે પણ આજ આપણે ખુંબ ઝડપથી ઓછી સામગ્રી માંથી તૈયાર થતાં બીટ નો હલવો બનાવશું. જે બીટ પસંદ નહિ કરતા હોય એ પણ બે વખત માંગી ને ખાસે એવો સ્વાદિષ્ટ હલવો બનાવવાની રીત શીખીશું. તો ચાલો બીટ નો હલવો બનાવવાની રીત શીખીએ.

બીટ નો હલાવો બનાવવા જરૂરી સામગ્રી

  • બીટ 700 ગ્રામ
  • ઘી 1-2 ચમચી
  • ફૂલ ક્રીમ દૂધ 1 કપ
  • ખાંડ ½ કપ
  • એલચી પાઉડર ½ ચમચી
  • મોરો માવો 100 ગ્રામ
  • ડ્રાય ફ્રુટ ની કતરણ જરૂર મુજબ

બીટ નો હલાવો બનાવવાની રીત

બીટ નો હલવો બનાવવા સૌપ્રથમ બીટ ને પાણી મા બરોબર ધોઇ ને સાફ કરી લ્યો. હવે એને ચાકુ થી છોલી એની છાલ ઉતારી ફરી એક વખત ધોઇ લ્યો. ત્યાર બાદ એક એક કરી બધી જ છોલી ને સાફ કરેલ બીટ ને છીણી વડે છીણી લ્યો. અને માવા ને પણ છીણી અને એક બાજુ મૂકો.

હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરી લ્યો અને ત્યાર બાદ એમાં છીણેલું બીટ નાખી ને મિક્સ કરી લ્યો અને ચમચા થી હલાવી ને પાંચ સાત મિનિટ બીટ ને ઘી સાથે શેકી લ્યો. બીટ થોડી શેકાઈ જાય એટલે એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી મિક્સ કરી લ્યો અને દૂધ બરી જાય ત્યાં સુંધી ચડાવો. દસ બાર મિનિટ માં દૂધ બરી જાય એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો.

ખાંડ નાખવા થી મિશ્રણ થોડું પાતળું થશે પણ ફરી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુંધી ચડાવો. ખાંડ બીટ સાથે બરોબર ચડી જાય અને પાણી બિલકુલ ન રહે અને કડાઈ મુકવા લાગે એટલે એમાં એલચી પાઉડર અને છીણેલો માવો નાખી મિક્સ કરી ને બીજી પાંચ મિનિટ ચડાવી લ્યો.

માવો બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી નાખો ને પસંદ ના ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી મિક્સ કરી લ્યો અને સર્વ કરતી વખતે પણ ડ્રાય ફ્રુટ ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો બીટ નો હલવો.

Beet halvo recipe notes

  • ખાંડ ની માત્ર તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો અથવા જો બીટ વધારે મીઠા હોય તો ઓછી નાખી શકો છો.
  • ખાંડ ની જગ્યાએ છીણેલો ગોળ પણ નાખી શકો છો. જો ગોળ નાખતા હો તો દૂધ બરોબર બિલકુલ બરી જાય ત્યાં સુંધી ચડવી લીધા પછી જ નાખવો.

Beet no halvo banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Krishna’s Cuisine

Youtube પર Krishna’s Cuisine ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Beet halvo recipe in gujarati

બીટ નો હલાવો - Beet no halvo - બીટ નો હલાવો બનાવવાની રીત - Beet no halvo banavani rit - Beet halvo recipe in gujarati

બીટ નો હલાવો | Beet no halvo | બીટ નો હલાવો બનાવવાની રીત | Beet no halvo banavani rit | Beet halvo recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે બીટ નો હલવો બનાવવાની રીત શીખીશું. આ હલવો ખાવા માં જેટલો સ્વાદિષ્ટ લાગે છે સ્વાસ્થ્ય માટે એટલો જ સારો ને ગુણકારીહોય છે, Pઅત્યાર સુંધી આપણેઅલગ અલગ પ્રકારના ઘણા હલવા બનાવ્યા છે પણ આજ આપણે ખુંબ ઝડપથી ઓછી સામગ્રી માંથી તૈયારથતાં બીટ નો હલવો બનાવશું. જે બીટ પસંદ નહિ કરતા હોય એ પણ બેવખત માંગી ને ખાસે એવો સ્વાદિષ્ટ હલવો બનાવવાની રીત શીખીશું. તો ચાલો બીટ નો હલવો બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course gujarati sweets
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 છીણી

Ingredients
  

બીટ નો હલાવો બનાવવા જરૂરી સામગ્રી

  • 700 ગ્રામ બીટ
  • 1-2 ચમચી ઘી
  • 1 કપ ફૂલક્રીમ દૂધ
  • ½ કપ ખાંડ
  • ½ ચમચી એલચીપાઉડર
  • 100 ગ્રામ મોરો માવો
  • ડ્રાયફ્રુટ ની કતરણ જરૂર મુજબ

Instructions
 

બીટ નો હલાવો બનાવવાની રીત | Beet no halvo banavani rit | Beet halvo recipe in gujarati

  • બીટ નો હલવો બનાવવા સૌપ્રથમ બીટ ને પાણી મા બરોબર ધોઇ ને સાફ કરી લ્યો. હવે એને ચાકુ થી છોલી એની છાલઉતારી ફરી એક વખત ધોઇ લ્યો. ત્યાર બાદ એક એક કરી બધી જ છોલી નેસાફ કરેલ બીટ ને છીણી વડે છીણી લ્યો. અને માવા ને પણ છીણી અનેએક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરી લ્યો અને ત્યાર બાદ એમાં છીણેલું બીટ નાખી ને મિક્સ કરી લ્યો અને ચમચા થી હલાવી ને પાંચ સાત મિનિટ બીટ ને ઘી સાથે શેકી લ્યો. બીટ થોડી શેકાઈ જાય એટલે એમાંફૂલ ક્રીમ દૂધ નાખી મિક્સ કરી લ્યો અને દૂધ બરી જાય ત્યાં સુંધી ચડાવો. દસ બાર મિનિટ માં દૂધ બરી જાય એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો.
  • ખાંડ નાખવા થી મિશ્રણ થોડું પાતળું થશે પણ ફરી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુંધી ચડાવો. ખાંડ બીટ સાથે બરોબર ચડી જાયઅને પાણી બિલકુલ ન રહે અને કડાઈ મુકવા લાગે એટલે એમાં એલચી પાઉડર અને છીણેલો માવો નાખી મિક્સ કરી ને બીજી પાંચ મિનિટ ચડાવી લ્યો.
  • માવો બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી નાખો ને પસંદ ના ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી મિક્સ કરી લ્યો અને સર્વ કરતી વખતે પણ ડ્રાય ફ્રુટ ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો બીટ નો હલવો.

Beet halvo recipe notes

  • ખાંડ ની માત્ર તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો અથવા જો બીટ વધારે મીઠા હોય તો ઓછી નાખી શકો છો.
  • ખાંડ ની જગ્યાએ છીણેલો ગોળ પણ નાખી શકો છો. જો ગોળ નાખતા હો તો દૂધ બરોબર બિલકુલ બરી જાય ત્યાં સુંધી ચડવી લીધા પછી જ નાખવો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

ઈન્સ્ટન્ટ હોટ ચોકલેટ મિક્સ બનાવવાની રીત | Hot Chocolate Mix banavani rit

dudhi no halvo banavani rit | દુધીનો હલવો બનાવવાની રીત | dudhi halwa recipe in gujarati

મેવા પાક બનાવવાની રીત | mewa pak banavani rit | mewa pak recipe in gujarati

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version