આજે આપણે ડ્રાઇફ્રુટ માંથી એક Anjeer Milk shake – અંજીર મિલ્કશેક બનાવીશું. જે બનાવવા માં ખુબજ સરળ અને એકદમ ઝડપથી બની જતું ડ્રીંક છે. જે નાના થી લઈ અને મોટા લોકો બધા ને મજા પડી જાય એવું ડ્રીંક છે. તો ચાલો આજે આપણે આ મસ્ત ડ્રીંક બનાવતા શીખીશું.
INGREDIENTS
- સૂકા અંજીર 12-15 , 2 કલાક પલાળીને પાણી કાઢી ને રાખવું
- વેનીલા આઈસ્ક્રીમ 1 ½ કપ
- ફ્રેશ ક્રીમ 2 મોટી ચમચી
- મિલ્ક પાવડર 1 મોટી ચમચી
- લીલી એલચી પાવડર 1 મોટી ચપટી
- દૂધ ½ કપ
- વેનીલા એસેન્સ ¼ ચમચી
- ગાર્નિશ કરવા માટે સમારેલા સૂકા અંજીર
- પિસ્તા 6-8 નંગ , બ્લેન્ચ કરેલા , છોલીને ગાર્નિશ માટે કાપેલા
Anjeer Milk shake banavani recipe
અંજીર મિલ્કશેક બનાવવા માટે સૌ પ્રથમ એક મિક્ષ્ચર જાર લેશું તેમાં આપણે પલાડી ને રાખેલા અંજીર ને નાખીશું ત્યાર બાદ તેમાં વેનીલા આઈસ્ક્રીમ 1 ½ કપ , ફ્રેશ ક્રીમ 2 મોટી ચમચી , મિલ્ક પાવડર 1 મોટી ચમચી , એલચી પાવડર 1 ચપટી , દૂધ ½ કપ , વેનીલા એસેન્સ ¼ ચમચી નાખી દેશું.
ત્યાર પછી મિક્ષ્ચર જાર નું ઢાંકણ બંધ કરી અને એકદમ સારી રીતે પીસી અને એક સ્મૂધ પેસ્ટ તૈયાર કરી લેશું.
હવે એક સર્વિંગ ગ્લાસ માં આપણે આ તૈયાર કરેલું જ્યુસ નાખી ત્યાર બાદ ઉપર થી થોડા અંજીર ના કટકા અને થોડા પિસ્તા ને છોલી અને ટુકડા કરી ને ગાર્નિશ કરીશું.
તો તૈયાર છે આપણું મસ્ત એકદમ ઠંડુ ઠંડુ જ્યુસ જેને આપણે ઠંડુ ઠંડુ સર્વ કરીશું.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
અંજીર મિલ્કશેક બનાવવાની રેસીપી

Anjeer Milk shake banavani recipe
Equipment
- 1 મિક્ષ્ચર જાર
- 1 સર્વિંગ ગ્લાસ
Ingredients
- 12-15 સૂકા અંજીર 2 કલાક પલાળીને પાણી કાઢી ને રાખવું
- 1½ કપ વેનીલા આઈસ્ક્રીમ
- 2 મોટી ચમચી ફ્રેશ ક્રીમ
- 1 મોટી ચમચી મિલ્ક પાવડર
- 1 મોટી ચમચી લીલી એલચી પાવડર
- ½ કપ દૂધ
- ¼ ચમચી વેનીલા એસેન્સ
- ગાર્નિશ કરવા માટે સમારેલા સૂકા અંજીર
- 6-8 નંગ પિસ્તા બ્લેન્ચ કરેલા , છોલીને ગાર્નિશ માટે કાપેલા
Instructions
Anjeer Milk shake banavani recipe
- અંજીર મિલ્કશેક બનાવવા માટે સૌ પ્રથમ એક મિક્ષ્ચર જાર લેશું તેમાં આપણે પલાડી ને રાખેલા અંજીર ને નાખીશું ત્યાર બાદ તેમાં વેનીલા આઈસ્ક્રીમ 1 ½ કપ , ફ્રેશ ક્રીમ 2 મોટી ચમચી , મિલ્ક પાવડર 1 મોટી ચમચી , એલચી પાવડર 1 ચપટી , દૂધ ½ કપ , વેનીલા એસેન્સ ¼ ચમચી નાખી દેશું.
- ત્યાર પછી મિક્ષ્ચર જાર નું ઢાંકણ બંધ કરી અને એકદમ સારી રીતે પીસી અને એક સ્મૂધ પેસ્ટ તૈયાર કરી લેશું.
- હવે એક સર્વિંગ ગ્લાસ માં આપણે આ તૈયાર કરેલું જ્યુસ નાખી ત્યાર બાદ ઉપર થી થોડા અંજીર ના કટકા અને થોડા પિસ્તા ને છોલી અને ટુકડા કરી ને ગાર્નિશ કરીશું.
- તો તૈયાર છે આપણું મસ્ત એકદમ ઠંડુ ઠંડુ જ્યુસ જેને આપણે ઠંડુ ઠંડુ સર્વ કરીશું.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Malpua Rabdi banavani recipe | માલપુવા રબડી બનાવવાની રેસીપી
gajar no sambharo banavani rit | ગાજર નો સંભારો બનાવવાની રીત
lasaniya bataka | લસણીયા બટાકા
sama ni puri banavani rit | સામા ની પુરી બનાવવાની રીત
gujarati dal dhokli banavani rit | દાળ ઢોકળી