જય શ્રી કૃષ્ણ અત્યાર સુંધી આપણે બધા બજારમાં મળતા અલગ અલગ ફ્રુટ ના જ્યુસ લઈ લઈ ને મજા લેતા હતા , Please subscribe Sharmis Passions YouTube channel If you like the recipe , પરંતુ આજ કાલ ઘણા પેકેટ માં જ્યુસ ખરાબ થઈ જવા ની ફરિયાદો આવે છે તો આજ આપણે એ જ્યુસ માંથી એક એપ્પલ જ્યુસ બનાવવાની રીત – Apple juice banavani rit શીખીએ
એપ્પલ જ્યુસ બનાવવા જરૂરી સામગ્રી
- લીંબુનો રસ 1-2 ચમચી
- એપ્પલ 4-5
- ખાંડ 2-3 ચમચી
- ઠંડું પાણી જરૂર મુજબ
એપ્પલ જ્યુસ બનાવવાની રીત
એપ્પલ જ્યુસ બનાવવા સૌથી પહેલા સફરજન ને મીઠા વાળા પાણી માં ડુબાડી રાખજો. હવે સફરજન ને ઘસી ને ધોઇ સાફ કરી લ્યો. સાફ કરેલ સફરજન ને ચાકુ થી છોલી ને સાફ કરી લ્યો,
ત્યાર બાદ ચાકુ થીસરખા ચાર છ ભાગ કરી લ્યો અને બીજ અલગ કરી કટકા કરી લ્યો.
કટકા કરેલ સફરજ ને મિક્સર જારમાં નાખો સાથે લીંબુનો રસ, ખાંડ અને બરફ વાળું ઠંડુ પાણી નાખી મિક્સર જારનું ઢાંકણ બંધ કરી સ્મુથ પીસી લ્યો,
હવે પીસેલા જ્યુસ ને ગરણી થી ગાળી લ્યો હવે સર્વિંગ ગ્લાસમાં બરફ ના કટકા નાખો અને એમાં પીસી ને ગાળી રાખેલ જ્યુસ નાખો અને ત્યાર બાદ ઠંડા ઠંડા જ્યુસ ની મજા લ્યો. તો તૈયાર છે એપ્પલ જ્યુસ.
Apple juice recipe notes
- ખાંડ ની જગ્યાએ મધ અથવા ખડી સાકાર પણ નાખી શકો છો.
Apple juice banavani rit
Youtube પર Sharmis Passions ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Apple juice recipe
એપ્પલ જ્યુસ બનાવવાની રીત | Apple juice banavani rit
Equipment
- 1 મિક્સર
- 1 ગ્લાસ
Ingredients
એપ્પલ જ્યુસ બનાવવા જરૂરી સામગ્રી
- 1-2 ચમચી લીંબુનો રસ
- 4-5 એપ્પલ
- 2-3 ચમચી ખાંડ
- ઠંડું પાણી જરૂર મુજબ
Instructions
Apple juice banavani rit
- એપ્પલ જ્યુસ બનાવવા સૌથી પહેલા સફરજન ને મીઠા વાળા પાણી માં ડુબાડી રાખજો. હવે સફરજન ને ઘસી ને ધોઇ સાફ કરી લ્યો.સાફ કરેલ સફરજન ને ચાકુ થી છોલી ને સાફ કરી લ્યો,
- ત્યારબાદ ચાકુ થી સરખા ચાર છ ભાગ કરી લ્યો અને બીજ અલગ કરી કટકા કરી લ્યો.
- કટકા કરેલ સફરજ ને મિક્સર જારમાં નાખો સાથે લીંબુનો રસ, ખાંડ અને બરફ વાળું ઠંડુ પાણી નાખી મિક્સર જારનું ઢાંકણ બંધ કરી સ્મુથ પીસી લ્યો,
- હવે પીસેલા જ્યુસ ને ગરણી થી ગાળી લ્યો હવે સર્વિંગ ગ્લાસમાં બરફ ના કટકા નાખો અને એમાં પીસી ને ગાળી રાખેલ જ્યુસ નાખો અને ત્યાર બાદ ઠંડા ઠંડા જ્યુસ ની મજા લ્યો. તો તૈયાર છે એપ્પલ જ્યુસ.
Apple juice recipe notes
- ખાંડ ની જગ્યાએ મધ અથવા ખડી સાકાર પણ નાખી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ગોંદ કતીરા ખીર બનાવવાની રીત | Gond Katira kheer banavani rit