આજ ગોંદ કતીરા જે પેટ માટે ખૂબ ઠંડક આપનાર છે અને ગરમી ને દુર કરવા માં મદદ કરે છે હાડકા ને મજબૂત કરવામાં પણ ઘણો ઉપયોગી છે, Please subscribe Rita Arora Recipes YouTube channel If you like the recipe , ગોંદ કતીરા નો પોતાનો સ્વાદ નથી હોતો પણ એમાં તમને ભાવતા સ્વાદ માં બનાવી મજા લઈ શકો છો. તો ચાલો ગોંદ કતીરા ખીર બનાવવાની રીત – Gond Katira kheer banavani rit શીખીએ.
ગોંદ કતીરા ખીર બનાવવા જરૂરી સામગ્રી
- પૌવા ¼ કપ
- ગોંદ કતીરા 1 ચમચી
- ફૂલ ક્રીમ દૂધ 2 કપ
- મિલ્ક પાઉડર 2 ચમચી
- કેસરના તાંતણા 10-15
- સાકર 3-4 ચમચી
- એલચી પાઉડર ¼ ચમચી
- કેવડા જળ 1 ચમચી
ગોંદ કતીરા ખીર બનાવવાની રીત
ગોંદ કતીરા ખીર બનાવવા સૌપ્રથમ એક મોટા વાસણમાં ગોંદ કતીરા લ્યો અને એક વખત પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ એમાં બે કપ પાણી નાખી ને ઢાંકી ને આખી રાત અથવા છ કલાક સુધી પલાળી મુકો.
હવે ગેસ પર એક કડાઈમાં પૌવા ને નાખી ધીમા તાપે હલાવતા રહો અને શેકી લ્યો. પૌવા શેકાઈ જાય ત્યાર બાદ મિક્સર જાર માં નાખી પીસી લ્યો. ત્યાર બાદ એજ કડાઈમાં દૂધ ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય એટલે એમાં કેસર ના તાંતણા નાખો.
ત્યાર બાદ દૂધ ઉકળવા લાગે એટલે એમાં પીસેલા પૌવા નાખી ને મિક્સ કરી લ્યો અને પૌવા ને ચડાવી લ્યો. પૌવા ચડી જાય એટલે એમાં સાકર અને મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી ચડાવી લ્યો અને સાકર ને ઓગળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી લ્યો.
તૈયાર ખીર ને ફ્રીઝ માં ઠંડી કરવા મૂકો અને ગોંદ કતીરા ને પણ ફ્રીઝ માં ઠંડુ કરવા મૂકો. બને ઠંડા થાય એટલે ખીર માં એલચી પાઉડર અને કેવડા જળ નાખી મિક્સ કરી લ્યો હવે એમાં ઠંડુ કરેલ ગોંદ કતીરા નાખી મિક્સ કરી લ્યો. હવે ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી ને મજા લ્યો ગોંદ કતીરા ખીર.
Gond Katira kheer recipe notes
- સાકર ની જગ્યાએ ખાંડ કે મધ વાપરી શકો
Gond Katira kheer banavani rit
Youtube પર Rita Arora Recipes ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Gond Katira kheer recipe in gujarati
ગોંદ કતીરા ખીર | Gond Katira kheer | ગોંદ કતીરા ખીર બનાવવાની રીત
Equipment
- 1 કડાઈ
Ingredients
ગોંદ કતીરા ખીર બનાવવા જરૂરી સામગ્રી
- ¼ કપ પૌવા
- 1 ચમચી ગોંદ કતીરા
- 2 કપ ફૂલ ક્રીમ દૂધ
- 2 ચમચી મિલ્ક પાઉડર
- 10-15 કેસરના તાંતણા
- 3-4 ચમચી સાકર 3-4
- ¼ ચમચી એલચી પાઉડર
- 1 ચમચી કેવડા જળ
Instructions
Gond Katira kheer banavani rit
- ગોંદ કતીરા ખીર બનાવવા સૌપ્રથમ એક મોટા વાસણમાં ગોંદ કતીરા લ્યો અને એક વખત પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ એમાં બે કપ પાણી નાખી ને ઢાંકી ને આખી રાત અથવા છ કલાક સુધી પલાળી મુકો.
- હવે ગેસ પર એક કડાઈમાં પૌવા ને નાખી ધીમા તાપે હલાવતા રહો અને શેકી લ્યો. પૌવા શેકાઈ જાય ત્યાર બાદ મિક્સર જાર માં નાખી પીસી લ્યો. ત્યાર બાદ એજ કડાઈમાં દૂધ ગરમ કરવા મૂકોદૂધ ગરમ થાય એટલે એમાં કેસર ના તાંતણા નાખો.
- ત્યારબાદ દૂધ ઉકળવા લાગે એટલે એમાં પીસેલા પૌવા નાખી ને મિક્સ કરી લ્યો અને પૌવા ને ચડાવીલ્યો. પૌવા ચડી જાયએટલે એમાં સાકર અને મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી ચડાવી લ્યો અને સાકર ને ઓગળી લ્યો.ત્યાર બાદ ગેસ બંધ કરી લ્યો.
- તૈયાર ખીર ને ફ્રીઝ માં ઠંડી કરવા મૂકો અને ગોંદ કતીરા ને પણ ફ્રીઝ માં ઠંડુ કરવા મૂકો. બને ઠંડા થાય એટલે ખીર માં એલચી પાઉડર અને કેવડા જળ નાખી મિક્સ કરી લ્યો હવે એમાં ઠંડુ કરેલ ગોંદ કતીરા નાખી મિક્સ કરી લ્યો. હવે ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી ને મજા લ્યો ગોંદ કતીરા ખીર.
Gond Katira kheer recipe notes
- સાકર ની જગ્યાએ ખાંડ કે મધ વાપરી શકો
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ડ્રેગન ફ્રૂટ સ્મુથી બનાવવાની રીત | dragon fruit smoothi banavani rit
સીતાફળ બાસુંદી બનાવવાની રીત | Sitafal basundi banavani rit
રસ માધુરી બનાવવાની રીત | Ras madhuri banavani rit | Ras madhuri recipe in gujarati
જામુન સીરપ બનાવવાની રીત | jamun syrup banavani rit | jamun syrup recipe in gujarati