HomeNastaઇડલી સંભાર બનાવવાની રીત | idli sambar banavani rit recipe

ઇડલી સંભાર બનાવવાની રીત | idli sambar banavani rit recipe

જય શ્રી કૃષ્ણ આજ આપણે ઇડલી સંભાર અને ચટણી બનાવવાની રીત – idli sambar banavani rit gujarati ma શીખીશું. સાઉથ ઇન્ડિયન  વાનગી બધા ને ખૂબ પસંદ હોય છે ને એમાંથી વધારે પડતી બધી idli sambar ni recipe પસંદ આવે છે. Please subscribe Your Food Lab YouTube channel If you like the recipe, જે સ્વાદિષ્ટ અને હેલ્થી છે તો આજ એક એવી જ વાનગી ઘરે બનાવશું તો ચાલો ઇડલી સંભાર બનાવવાની રીત – idli sambar banavani recipe – idli sambar recipe gujarati શીખીએ.

idli sambar ingredients | idli sambar recipe ingredients

સૌ પ્રથમ જાણીશું ઈડલી બનાવવા માટેની સામગ્રી ત્યારપછી સંભાર મસાલો બનાવવા માટેની સામગ્રી અને નારિયળ ની ચટણી બનાવવા માટેની સામગ્રી.

ઈડલી બનાવવા માટેની સામગ્રી

  • અડદ દાળ ½ કપ
  • ઉસ ના ચોખા  1 ½ કપ
  • મેથી દાણા ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

સંભાર મસાલો બનાવવા માટેની સામગ્રી

  • તેલ 2-3 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • અડદ દાળ 1 ચમચી
  • ચણા દાળ 1 ચમચી
  • મરી 1 ચમચી
  • મેથી દાણા 1 ચમચી
  • આખા ધાણા 2 ચમચી
  • મીઠા લીમડાના પાન 10-15
  • કાશ્મીરી લાલ મરચા 10-12
  • લીલું નારિયળ છીણેલું ¼ કપ
  • લસણ ની કણી 2-3
  • આદુ નો ટુકડો ½ ઇંચ
  • સાઉથ ઇન્ડિયન ડુંગળી / ડુંગળી 1-2 નાની
  • લીલા મરચા સુધારેલા 1-2

સાંભાર માટે ની સામગ્રી

  • તુવેર દાળ ⅓ કપ અડધા થી એકાદ કલાક પલાળેલી
  • હળદર ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ 1 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • ડુંગળી 1-2 સુધારેલ
  • ટમેટા 2-3 સુધારેલ
  • હળદર ½ ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • પાણી 2-3 ગ્લાસ / દોઢ લીટર
  • સરગવા ની સીંગ 1 ના કટકા કરેલ
  • કોળુ સુધારેલ ⅓ કપ
  • પેઠા માટે વપરાતું કોળુ સુધારેલ ⅓ કપ (ઓપ્શનલ છે)
  • રીંગણ 1 સુધારેલ
  • દૂધી ⅓ કપ સુધારેલ
  • ગોળ 3-4 ચમચી
  • આંબલી નો પલ્પ 5-7 ચમચી
  • તેલ 1 ચમચી
  • ભીંડા સુધારેલ ¼ કપ

સાંભાર ના બીજા વઘાર માટેની સામગ્રી

  • તેલ 1-2 ચમચી
  • ચણા દાળ ¼ ચમચી
  • મેથી દાણા ¼ ચમચી
  • રાઈ ¼ ચમચી
  • સૂકા લાલ મરચા 1-2
  • મીઠા લીમડાના પાન 8-10
  • હિંગ ¼ ચમચી

નારિયળ ની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • લીલું નારિયળ છીણેલું 1 કપ
  • દાડિયા દાળ ⅓ કપ
  • લીલા મરચા 1
  • જીરું ½ ચમચી
  • મરી પાઉડર ⅛ ચમચી
  • આદુ નો નાનો ટુકડો
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

નારિયળ ની ચટણી ના વઘાર માટેની સામગ્રી

  • તેલ 1 ચમચી
  • ચણા દાળ ½ ચમચી
  • અડદ દાળ ½ ચમચી
  • રાઈ 1 ચમચી
  • સૂકા લાલ મરચા 1-2
  • મીઠા લીમડાના પાન 8-10

idli sambar banavani rit | idli sambar recipe

idli sambar banavani rit batao એવી રીક્વેસ્ટ આવેલ તો આજે સૌપ્રથમ આપણે દાળ ચોખા ચાર પાંચ પલાળી પીસી ને  10-12 કલાક આથો આપશું ત્યાર બાદ સાંભાર માટેનો મસાલો અને દાળ બાફી વઘારી લેશું ને છેલ્લે નારિયળ ની ચટણી બનાવી ને મજા લેશું

ઈડલી બનાવાની રીત | idli banavani rit

ઈડલી બનાવવા માટે સાફ કરી ને અડદ ની દાળ ને લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને એક ગ્લાસ પાણી નાખી ઢાંકી ને ચાર કલાક પલાળી મુકો અને સાથે બીજા વાસણમાં ઉસ ના ચોખા સાફ કરી લ્યો અને સાથે મેથી દાણા નાખી બે ત્રણ પાણી થી ધોઈ લ્યો ને બે ત્રણ ગ્લાસ પાણી નાખી ચાર કલાક પલાળી મુકો

ચાર કલાક પછી દાળ નું પાણી અલગ વાસણમાં કાઢી ને દાળ ને મિક્સર જાર માં નાખી સ્મુથ પીસી લ્યો ને જરૂર લાગે તો દાળ નું પાણી નાખી પીસી લ્યો ને એક મોટા વાસણમાં કાઢી લ્યો.

ત્યાર બાદ ચોખા નું પાણી કાઢી ને મિક્સર જાર માં નાખી પીસી લ્યો ને જરૂર લાગે તો દાળ નું પાણી નાખી પીસી લ્યો ને એને પીસેલી દાળ સાથે નાખી ને મિક્સ કરી લ્યો ને ઢાંકી ને ગરમ જગ્યાએ 10 -12 કલાક આથો આવવા મૂકો

બાર કલાક માં મિશ્રણ માં બરોબર આથો આવી જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો ને ગેસ પ્ર ઢોકરીયા માં બે ત્રણ ગ્લાસ પાણી ઢાંકી ગરમ કરવા મૂકો ને ઈડલી સ્ટેન્ડ કે થાળી ને ઘી કે તેલ થી ગ્રીસ કરી એમાં ઈડલી નું મિશ્રણ નાખી સ્ટેન્ડ કે થાળી ને ઢોકરીયા માં મૂકો ને ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ કાઢી લ્યો ને ઠંડી થવા દયો ને ઠંડી થાય એટલે કાઢી લ્યો આમ બધા મિશ્રણ માંથી ઈડલી તૈયાર કરી લ્યો

સંભાર મસાલો બનાવવાની રીત

સંભાર મસાલો બનાવવા ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખી તતડાવી લ્યો.

ત્યાર બાદ એમાં રાઈ, જીરું,અડદ દાળ, ચણા દાળ, મરી, મેથી દાણા, આખા ધાણા,મીઠા લીમડાના પાન, કાશ્મીરી લાલ મરચા, લીલું નારિયળ છીણેલું,લસણ ની કણી,આદુ નો ટુકડો, સાઉથ ઇન્ડિયન ડુંગળી / ડુંગળી, લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી શેકી લ્યો મસાલા શેકાઈ જય એટલે બીજા વાસણમાં કાઢી થોડો ઠંડો કરી લ્યો.

ત્યાર બાદ મિક્સર જાર માં નાખી સાથે પા કપ પાણી નાખી પીસી ને સ્મુથ પીસી ને મસાલો તૈયાર કરી લ્યો

sambar banavani rit | સાંભાર બાફવાની રીત | gujarati sambar recipe

દાળ ને બાફવા માટે પલાળેલી દાળ નું પાણી નિતારી કૂકરમાં નાખો ત્યાર બાદ એમાં હળદર, એક થી દોઢ ગ્લાસ પાણી અને મીઠું નાખી ચાર પાંચ સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો હવા બરોબર નીકળી જાય એટલે કુકર ખોલી દાળ ને બરોબર મિક્સ કરી લ્યો

સાંભાર નો વઘાર કરવાની રીત

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી નાખી શેકી લ્યો ડુંગળી થોડી નરમ થાય એટલે એમાં ટમેટા સુધારેલ નાખી મિક્સ કરી લ્યો ને સાથે હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને એમાં દોઢ લીટર જેટલું પાણી નાખી મિક્સ કરી લ્યો

પાણી ઉકળવા લાગે એટલે એમાં સરગવા ની સીંગ ના કટકા, કોળુ સુધારેલ, પેઠા માટે વપરાતું કોળુ સુધારેલ (ઓપ્શનલ છે), રીંગણ સુધારેલ, દૂધી સુધારેલ, ગોળ ,આંબલી નો પલ્પ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને ઉકળવા દયો

પાણી ઉકળવા લાગે ત્યાર બાદ એમાં તૈયાર કરેલ સાંભાર મસાલો નાખી મિક્સ કરી લ્યો અને બાફી રાખેલ દાળ ને પણ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી ને 20-25 મિનિટ ધીમા તાપે ચડવા દયો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો સાંભાર માં નાખેલ શાક બરોબર ચડી જાય ત્યાં સુંધી બરોબર ઉકાળી ને ચડવી લ્યો

હવે બીજી એક કડાઈ માં એક ચમચી તેલ માં ભીંડા ને શેકી ને સાંભાર માં નાખી મિક્સ કરી લ્યો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો

સાંભાર નો બીજો વઘાર કરવાની રીત

વઘારિયા માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં અડદ દાળ, ચણા દાળ, મેથી દાણા, રાઈ , સૂકા લાલ મરચા અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી તૈયાર વઘાર સાંભાર માં નાખી ઢાંકી ને પાંચ મિનિટ ધીમા તાપે ચડવા દયો ને છેલ્લે મીઠું ચેક કરી લ્યો ને જરૂર હોય તો નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે સાંભાર

નારિયળ ની ચટણી બનાવવાની રીત

મિક્સર જાર માં છીણેલું લીલું નારિયળ, દાડિયા દાળ, લીલા મરચા, જીરું, મરી પાઉડર, આદુ નો ટુકડો, મીઠું સ્વાદ મુજબ નાખી પીસી લ્યો ત્યાર બાદ એમાં પાણી જરૂર મુજબ નાખી ચટણી પીસી ને તૈયાર કરી લ્યો

નારિયળ ની ચટણી ના વઘાર ની રીત

ગેસ પર એક વઘારિયા માં  તેલ ગરમ કરવા મૂકો ત્યાર બાદ એમાં ચણા દાળ, અડદ દાળ, રાઈ,સૂકા લાલ મરચા, મીઠા લીમડાના પાન નાખી તતડાવી લ્યો તૈયાર વઘાર ને ચટણી માં નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે લીલા નારિયળ ની ચટણી

idli sambar recipe notes | idli sambar banavani rit notes

  • ઈડલી ના મિશ્રણ ને ઉનાળા માં પાંચ સાત કલાક માં આથો આવી જાય છે પણ શિયાળા માં 10-12 કલાક કે એથી વધુ સમય લાગે છે  આથો આપવા કોઈ ગરમ જગ્યાએ મૂકવો જેથી ઝડપથી આથો આવે
  • સાંભાર માં તમે તમારા પસંદ ના શાક નાખી શકો છો ને જોઈ કોઈ શાક ના મળે તો ના નાખો તો પણ ચાલે.

ઇડલી સંભાર બનાવવાની રીત | idli sambar ni recipe | Recipe Video

Youtube પર Your Food Lab ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

idli sambar banavani recipe | idli sambar recipe gujarati

idli sambar recipe - ઇડલી સંભાર - idli sambar - idli sambar ni recipe - idli sambhar recipe - idli sambar banavani rit - ઇડલી સંભાર બનાવવાની રીત - idli sambar banavani recipe - idli sambar recipe gujarati

ઇડલી સંભાર બનાવવાની રીત | idli sambar banavani rit | idli sambar banavani recipe | idli sambar recipe gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે ઇડલી સંભાર અને ચટણી બનાવવાની રીત – idli sambar banavani rit gujarati ma શીખીશું. સાઉથ ઇન્ડિયન  વાનગી બધા ને ખૂબ પસંદ હોય છે ને એમાંથી વધારે પડતી બધી idli sambar ni recipe પસંદ આવે છે. જે સ્વાદિષ્ટઅને હેલ્થી છે તો આજ એક એવી જ વાનગી ઘરે બનાવશું તો ચાલો ઇડલી સંભાર બનાવવાની રીત – idli sambar banavani recipe – idli sambar recipe gujarati શીખીએ
No ratings yet
Prep Time 30 mins
Cook Time 40 mins
fermentation time 10 hrs
Total Time 11 hrs 10 mins
Course Snack, south indian recipe gujarati, South Indian recipes in Gujarati, South Indian Snacks Recipes in Gujarati
Cuisine South Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ઢોકરિયૂ
  • 1 ઈડલી સ્ટેન્ડ

Ingredients
  

idli sambar ingredients | idli sambar recipe ingredients

  • સૌ પ્રથમ જાણીશું ઈડલી બનાવવા માટેની સામગ્રી ત્યારપછી સંભાર મસાલો બનાવવા માટેની સામગ્રી અને નારિયળની ચટણી બનાવવા માટેની સામગ્રી

ઈડલી બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ અડદ દાળ
  • 1 ½ કપ ઉસ ના ચોખા 
  • ½ ચમચી મેથી દાણા
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

સંભાર મસાલો બનાવવા માટેની સામગ્રી

  • 2-3 ચમચી તેલ
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી અડદ દાળ
  • 1 ચમચી ચણા દાળ
  • 1 ચમચી મરી
  • 1 ચમચી મેથી દાણા
  • 2 ચમચી આખા ધાણા
  • 10-15 મીઠા લીમડાના પાન
  • 10-12 કાશ્મીરી લાલ મરચા
  • ¼ કપ લીલું નારિયળ છીણેલું
  • 2-3 લસણની કણી
  • ½ ઇંચ આદુનો ટુકડો
  • 1-2 નાની સાઉથ ઇન્ડિયન ડુંગળી / ડુંગળી
  • 1-2 લીલા મરચા સુધારેલા

સાંભાર માટે ની સામગ્રી

  • કપ તુવેર દાળ અડધા થી એકાદ કલાક પલાળેલી
  • ¼ ચમચી હળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • 1-2 ડુંગળી સુધારેલ
  • 2-3 ટમેટા સુધારેલ
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • 2-3 ગ્લાસ પાણી 2-3 / દોઢ લીટર
  • 1 સરગવાની સીંગ ના કટકા કરેલ
  • કપ કોળુ સુધારેલ
  • કપ પેઠા માટે વપરાતું કોળુ સુધારેલ (ઓપ્શનલ છે)
  • 1 રીંગણ સુધારેલ
  • કપ દૂધી સુધારેલ
  • 3-4 ચમચી ગોળ
  • 5-7 ચમચી આંબલીનો પલ્પ
  • 1 ચમચી તેલ
  • ¼ કપ ભીંડા સુધારેલ

સાંભાર ના બીજા વઘાર માટેની સામગ્રી

  • 1-2 ચમચી તેલ
  • ¼ ચમચી ચણા દાળ
  • ¼ ચમચી મેથી દાણા
  • ¼ ચમચી રાઈ
  • 1-2 સૂકા લાલ મરચા
  • 8-10 મીઠા લીમડાના પાન
  • ¼ ચમચી હિંગ

નારિયળ ની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ લીલું નારિયળ છીણેલું
  • કપ દાડિયા દાળ
  • 1 લીલા મરચા
  • ½ ચમચી જીરું
  • ચમચી મરી પાઉડર
  • આદુ નો નાનો ટુકડો
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

નારિયળની ચટણી ના વઘાર માટેની સામગ્રી

  • 1 ચમચી તેલ
  • ½ ચમચી ચણાદાળ
  • ½ ચમચી અડદ દાળ
  • 1 ચમચી રાઈ
  • 1-2 સૂકા લાલ મરચા
  • 8-10 મીઠા લીમડાના પાન

Instructions
 

idli sambar recipe | ઇડલી સંભાર  | idli sambar | idli sambar ni recipe | idli sambhar recipe

  • idli sambar banavani rit batao એવી રીક્વેસ્ટ આવેલ તો આજે સૌપ્રથમ આપણે દાળ ચોખા ચાર પાંચ પલાળી પીસી ને 10-12 કલાક આથો આપશું ત્યાર બાદ સાંભાર માટેનો મસાલો અને દાળબાફી વઘારી લેશું ને છેલ્લે નારિયળ ની ચટણી બનાવી ને મજા લેશું

ઈડલી બનાવાની રીત | idli banavani rit

  • ઈડલી બનાવવા માટે સાફ કરી ને અડદ ની દાળ ને લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અનેએક ગ્લાસ પાણી નાખી ઢાંકી ને ચાર કલાક પલાળી મુકો અને સાથે બીજા વાસણમાં ઉસ ના ચોખા સાફ કરી લ્યો અને સાથે મેથી દાણા નાખી બે ત્રણ પાણી થી ધોઈ લ્યો ને બે ત્રણ ગ્લાસ પાણી નાખી ચાર કલાક પલાળી મુકો
  • ચાર કલાક પછી દાળ નું પાણી અલગ વાસણમાં કાઢી ને દાળ ને મિક્સર જાર માં નાખી સ્મુથ પીસી લ્યો ને જરૂર લાગે તો દાળ નું પાણી નાખી પીસી લ્યો ને એક મોટા વાસણમાં કાઢી લ્યો.
  • ત્યારબાદ ચોખા નું પાણી કાઢી ને મિક્સર જાર માં નાખી પીસી લ્યો ને જરૂર લાગે તો દાળ નુંપાણી નાખી પીસી લ્યો ને એને પીસેલી દાળ સાથે નાખી ને મિક્સ કરી લ્યો ને ઢાંકી ને ગરમ જગ્યાએ 10 -12 કલાક આથો આવવા મૂકો
  • બાર કલાક માં મિશ્રણ માં બરોબર આથો આવી જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો ને ગેસ પ્ર ઢોકરીયા માં બે ત્રણ ગ્લાસ પાણી ઢાંકી ગરમ કરવા મૂકો ને ઈડલી સ્ટેન્ડ કે થાળી ને ઘી કે તેલ થી ગ્રીસ કરી એમાં ઈડલી નું મિશ્રણ નાખી સ્ટેન્ડકે થાળી ને ઢોકરીયા માં મૂકો ને ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ કાઢી લ્યો ને ઠંડી થવા દયો ને ઠંડી થાય એટલે કાઢી લ્યો આમ બધા મિશ્રણ માંથી ઈડલી તૈયાર કરી લ્યો

સંભાર મસાલો બનાવવાની રીત

  • સંભાર મસાલો બનાવવા ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકોતેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખી તતડાવી લ્યો.
  • ત્યારબાદ એમાં રાઈ, જીરું,અડદ દાળ, ચણા દાળ,મરી, મેથી દાણા, આખા ધાણા,મીઠા લીમડાના પાન, કાશ્મીરી લાલ મરચા, લીલું નારિયળ છીણેલું,લસણ ની કણી,આદુ નો ટુકડો, સાઉથ ઇન્ડિયન ડુંગળી / ડુંગળી, લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી શેકી લ્યો મસાલા શેકાઈ જય એટલે બીજા વાસણમાં કાઢી થોડો ઠંડો કરી લ્યો.
  • ત્યારબાદ મિક્સર જાર માં નાખી સાથે પા કપ પાણી નાખી પીસી ને સ્મુથ પીસી ને મસાલો તૈયાર કરી લ્યો

sambar banavani rit | સાંભાર બાફવાની રીત | gujarati sambar recipe

  • દાળને બાફવા માટે પલાળેલી દાળ નું પાણી નિતારી કૂકરમાં નાખો ત્યાર બાદ એમાં હળદર, એક થી દોઢ ગ્લાસ પાણી અને મીઠુંનાખી ચાર પાંચ સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો હવા બરોબર નીકળી જાય એટલે કુકર ખોલી દાળ ને બરોબર મિક્સ કરી લ્યો

સાંભારનો વઘાર કરવાની રીત

  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી નાખી શેકી લ્યો ડુંગળી થોડી નરમ થાય એટલે એમાં ટમેટા સુધારેલ નાખી મિક્સ કરી લ્યો ને સાથે હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને એમાં દોઢ લીટર જેટલું પાણી નાખી મિક્સકરી લ્યો
  • પાણી ઉકળવા લાગે એટલે એમાં સરગવા ની સીંગ ના કટકા, કોળુ સુધારેલ, પેઠા માટે વપરાતું કોળુ સુધારેલ(ઓપ્શનલ છે), રીંગણ સુધારેલ, દૂધી સુધારેલ, ગોળ ,આંબલી નો પલ્પઅને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને ઉકળવા દયો
  • પાણી ઉકળવા લાગે ત્યાર બાદ એમાં તૈયાર કરેલ સાંભાર મસાલો નાખી મિક્સ કરી લ્યો અને બાફી રાખેલ દાળ ને પણ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી ને 20-25 મિનિટ ધીમા તાપે ચડવાદયો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો સાંભાર માં નાખેલ શાક બરોબર ચડી જાય ત્યાં સુંધી બરોબર ઉકાળી ને ચડવી લ્યો
  • હવે બીજી એક કડાઈ માં એક ચમચી તેલ માં ભીંડા ને શેકી ને સાંભાર માં નાખી મિક્સ કરી લ્યો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો

સાંભારનો બીજો વઘાર કરવાની રીત

  • વઘારિયામાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં અડદ દાળ, ચણા દાળ, મેથી દાણા, રાઈ , સૂકા લાલ મરચાઅને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી તૈયાર વઘાર સાંભાર માં નાખી ઢાંકી ને પાંચ મિનિટધીમા તાપે ચડવા દયો ને છેલ્લે મીઠું ચેક કરી લ્યો ને જરૂર હોય તો નાખી મિક્સ કરી લ્યોતો તૈયાર છે સાંભાર

નારિયળની ચટણી બનાવવાની રીત

  • મિક્સર જાર માં છીણેલું લીલું નારિયળ, દાડિયા દાળ, લીલા મરચા, જીરું,મરી પાઉડર, આદુ નો ટુકડો, મીઠું સ્વાદ મુજબ નાખી પીસી લ્યો ત્યાર બાદ એમાં પાણી જરૂર મુજબ નાખી ચટણી પીસી ને તૈયાર કરી લ્યો

નારિયળની ચટણી ના વઘાર ની રીત

  • ગેસ પર એક વઘારિયા માં  તેલ ગરમ કરવા મૂકો ત્યાર બાદ એમાંચણા દાળ, અડદ દાળ, રાઈ,સૂકા લાલ મરચા, મીઠા લીમડાના પાન નાખી તતડાવી લ્યો તૈયારવઘાર ને ચટણી માં નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે લીલા નારિયળ ની ચટણી

idli sambar recipe notes

  • ઈડલીના મિશ્રણ ને ઉનાળા માં પાંચ સાત કલાક માં આથો આવી જાય છે પણ શિયાળા માં 10-12 કલાક કે એથી વધુ સમય લાગેછે  આથો આપવા કોઈ ગરમ જગ્યાએ મૂકવો જેથી ઝડપથી આથો આવે
  • સાંભારમાં તમે તમારા પસંદ ના શાક નાખી શકો છો ને જોઈ કોઈ શાક ના મળે તો ના નાખો તો પણ ચાલે
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

મેથીના ગોટા બનાવવાની રીત | Methi na gota banavani rit gujarati ma | Methi na gota recipe

વેજીટેબલ ઉપમા બનાવવાની રીત | vegetable upma banavani rit | vegetable upma recipe

કાઠીયાવાડી વઘારેલો રોટલો | kathiyawadi vagharelo rotlo | vagharelo rotlo kathiyawadi style

megi | મેગી બનાવવાની રેસીપી | megi banavani rit | megi resepi

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular