જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ઈન્સ્ટન્ટ તર્યા વગર પાણીપુરી ની પૂરી બનાવવાની રીત – Tarya vagar panipuri ni puri banavani rit શીખીશું, Please subscribe Veggie Recipe House YouTube channel If you like the recipe , પાણી પૂરી નું નામ સાંભળતા જ દરેક ના મોઢામાંથી પાણી આવી જાય. પાણી પૂરી, દહી પૂરી, સેવ પૂરી કે પાપડી ચાટ કંઈ પણ હોય વગર પૂરી ના તો કંઈ શક્ય જ નથી. આજે આપણે પૂરી ને તળ્યા વગર જ એકદમ ફૂલેલી અને ખસ્તા પૂરી બનાવતા શીખીશું. પૂરી ને બનાવવુ ખૂબ જ સરળ છે. અને ખૂબ જ ઓછા સમય માં બની ને તૈયાર થઈ જાય છે. તો ચાલો આજે આપણે Non Fried panipuri puri recipe in gujarati શીખીએ.
તર્યા વગર પાણીપુરી ની પૂરી બનાવવા જરૂરી સામગ્રી
- ઘઉં નો લોટ ૧.૫ કપ
- મીઠું સ્વાદ પ્રમાણે
- પાણી જરૂર મુજબ
તર્યા વગર પાણીપુરી ની પૂરી બનાવવાની રીત
તર્યા વગર પાણીપુરી ની પૂરી બનાવવા માટે સૌથી પેહલા એક બાઉલ માં ઘઉં નો લોટ લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ત્યારબાદ થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી ટાઈટ લોટ ગુંથી લ્યો. હવે તેને ત્રણ થી ચાર મિનિટ સુધી સરસ થી ગુંથી લ્યો. જેથી લોટ સરસ થી સોફ્ટ થઈ જાય. ત્યાર બાદ તેને ઢાંકી ને વીસ મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.
હવે વીસ મિનિટ પછી લોટ ને ફરી થી ગુંથી લ્યો. હવે તેમાં થી એક લુવો બનાવો. હવે તેની ઉપર કોરો લોટ લગાવી એક થોડી પાતળી રોટલી વણી લ્યો. હવે નાના ગ્લાસ કે વાટકી ની મદદ થી રોટલી ઉપર પ્રેસ કરી ને નાની નાની પૂરી બનાવી લ્યો. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો.
ત્યારબાદ હવે તે પ્લેટ ને માઇક્રોવેવ માં 55 સેકન્ડ માટે પાવર લેવલ સાત ઉપર રાખી દયો. ત્યાર બાદ પ્લેટ ને માઈક્રોવેવ માંથી બાહર કાઢી લ્યો.
હવે તૈયાર છે પાણી પૂરી ની પૂરી. અને તેમાંથી કોઈ પૂરી સરસ થી ફૂલી ના હોય તે પૂરી ની પાપડી ચાટ બનાવી લ્યો.
Tarya vagar panipuri ni puri banavani rit | Recipe Video
Youtube પર Veggie Recipe House ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Non Fried panipuri puri recipe in gujarati
તર્યા વગર પાણીપુરી ની પૂરી બનાવવાની રીત | Tarya vagar panipuri ni puri banavani rit | Non Fried panipuri puri recipe in gujarati
Equipment
- 1 માઈક્રોવેવ
Ingredients
તર્યા વગર પાણીપુરી ની પૂરી બનાવવા જરૂરી સામગ્રી
- 1.5 કપ ઘઉં નો લોટ
- મીઠું સ્વાદ પ્રમાણે
- પાણીજરૂર મુજબ
Instructions
તર્યા વગર પાણીપુરી ની પૂરી બનાવવાની રીત | Tarya vagar panipuri ni puri banavani rit | Non Fried panipuri puri recipe in gujarati
- તર્યા વગર પાણીપુરી ની પૂરી બનાવવા માટે સૌથી પેહલા એક બાઉલ માંઘઉં નો લોટ લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થીહલાવી ને મિક્સ કરી લ્યો.
- ત્યારબાદ થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસથી ટાઈટ લોટ ગુંથી લ્યો. હવે તેને ત્રણ થી ચાર મિનિટ સુધી સરસ થી ગુંથી લ્યો. જેથી લોટ સરસ થી સોફ્ટ થઈ જાય. ત્યાર બાદ તેને ઢાંકીને વીસ મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.
- હવે વીસ મિનિટ પછી લોટ ને ફરી થી ગુંથી લ્યો. હવે તેમાં થી એક લુવો બનાવો. હવે તેની ઉપર કોરો લોટ લગાવીએક થોડી પાતળી રોટલી વણી લ્યો. હવે નાના ગ્લાસ કે વાટકી ની મદદથી રોટલી ઉપર પ્રેસ કરી ને નાની નાની પૂરી બનાવી લ્યો. હવે તેનેએક પ્લેટ માં રાખી લ્યો.
- ત્યારબાદ હવે તે પ્લેટ ને માઇક્રોવેવ માં 55 સેકન્ડ માટે પાવર લેવલ સાત ઉપર રાખી દયો.ત્યાર બાદ પ્લેટ ને માઈક્રોવેવ માંથી બાહર કાઢી લ્યો.
- હવે તૈયાર છે પાણી પૂરી ની પૂરી. અને તેમાંથી કોઈ પૂરી સરસ થી ફૂલી ના હોય તે પૂરી ની પાપડી ચાટ બનાવી લ્યો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
રાગી ના બિસ્કીટ બનાવવાની રીત | ragi na biscuit banavani rit | ragi biscuit recipe in gujarati
ભાખરી પીઝા બનાવવાની રીત | bhakhri pizza banavani rit | bhakri pizza recipe in gujarati
ચાઈનીઝ ભેળ રેસીપી | chinese bhel banavani rit | chinese bhel recipe in gujarati
નમકીન સેવ બનાવવાની રીત | Namkin sev banavani rit | Namkin sev recipe in gujarati