જય શ્રી કૃષ્ણ આજ આપણે how to make puran poli recipe in gujarati – પુરણ પુરી બનાવવાની રીત – puran puri banavani rit શીખીશું. પુરણપોળી મહારાષ્ટ્ર અને ગુજરાત બને જગ્યાએ બનાવતી મીઠાઈ છે Please subscribe Nirmla Nehra YouTube channel If you like the recipe, પણ મહારાષ્ટ્ર માં એ ચણા દાળ માંથી બનતી હોય છે ને ગુજરાત માં એ તુવેર દાળ માંથી બનાવવામાં આવતી હોય છે બને નો સ્વાદ ખૂબ જ ટેસ્ટી લાગે છે ને બનાવવી ખૂબ સરળ છે તો ચાલો puran puri banavani recipe શીખીએ.
gujarati puran poli recipe ingredients
- ઘઉંનો લોટ 2 કપ
- ચણા દાળ 1 કપ
- છીણેલો ગોળ 1 કપ
- હળદર ¼ + ¼ ચમચી
- એલચી પાઉડર ¼ ચમચી
- જાયફળ પાઉડર 1 ચપટી
- મીઠું સ્વાદ મુજબ
- ઘી જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
પુરણ પુરી બનાવવાની રીત | puran puri banavani rit
પુરણ પુરી બનાવવા સૌપ્રથમ આપણે ચણા દડ ને બાફી લેશું ત્યાર બાદ ચણા દડ ને ગોળ સાથે મિક્સ કરી ને ઘટ્ટ થાય ત્યાં સુંધી ચડાવી પુરાણ તૈયાર કરી પુરણ ને ઠંડુ થવા દેશું અને ઘઉંનો લોટ માં મીઠું ને ઘી/ તેલ નાખી લોટ બાંધી તૈયાર કરીશું એને ત્યાર બાદ લોટ માં પુરાણ નું સ્ટફિંગ ભરી ને શેકી ને પુરણપોળી તૈયાર કરીશું
પુરણ બનાવવાની રીત
પુરણ બનાવવા સૌપ્રથમ ચણા દાળ ને સાફ કરી બે ત્રણ પાણી થી પલાળી ને એકાદ કલાક પલાળી લ્યો અથવા સમય ના હોય તો ધોઇ ને સાફ કરેલ ચણા દાળ ને કુકર માં નાખો સાથે એમાં પા ચમચી હળદર, ઘી એક ચમચી અને અઢી કપ થી ત્રણ કપ પાણી નાખી કુકર બંધ કરી ગેસ પર મૂકો.
હવે ફૂલ તાપે બે સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી નાખો ને ધીમા તાપે બીજી બે ત્રણ સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો ને બધી હવા નીકળી જાય ત્યાર પછી કુકર ખોલી ચણા દાળ ને થોડી ઠંડી થવા દયો.
ચણા દાળ ઠંડી થાય ત્યાર બાદ ચણા દાળ ને મિક્સર જારમાં નાખો સાથે છીણેલો ગોળ નાખી ને પીસી ને સ્મુથ પીસી લ્યો ત્યાર બાદ પીસેલી દાળ ગોળ નું મિશ્રણ કડાઈમાં નાખી દયો ને ગેસ પર કડાઈ મૂકી હલાવતા રહો ને મિશ્રણ ઘટ્ટ થઈ કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો.
ત્યાર બાદ એમાં એલચી પાઉડર અને જાયફળ પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને મિશ્રણ ઘટ્ટ થઈ ને કડાઈ મુકવા લાગે એટલે મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી ને ઠંડુ થવા દયો તો પુરણ તૈયાર છે.
પુરણપોળી નો લોટ બાંધવાની રીત
પુરણપોળી નો લોટ બાંધવા એક કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં પા ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો,
ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિક્સ કરી નરમ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ માં એક બે ચમચી તેલ કે ઘી લગાવી ને મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પાંચ દસ મિનિટ એક બાજુ મૂકો.
પુરણપોળી બનાવવાની રીત | gujarati puran poli recipe | puran puri banavani rit
પુરણપોળી બનાવવા હવે તૈયાર પુરણ માંથી જે સાઇઝ ની પુરણપોળી બનાવી હોય એ સાઇઝ ના ગોલા બનાવી લ્યો ત્યાર બાદ બાંધેલા લોટ ના પણ એજ સાઇઝ માં લુવા બનાવી ને તૈયાર કરી લ્યો.
હવે એક લોટ નો લુવો લ્યો એને કોરા લોટ ની મદદ થી થોડો વણી ને પુરી જેટલો બનાવી લ્યો ત્યાર બાદ એમાં પુરણ નો ગોળો મૂકો ને બધી બાજુથી બરોબર પેક કરી લ્યો.
હવે હથેળી વડે થોડા દબાવી લ્યો ને ત્યાર બાદ કોરા લોટ ની મદદ થી વણી ને નાની રોટલી બનાવી ને તૈયાર કરી લ્યો હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એમાં વણેલી પુરણપોળી નાખી બને બાજુ થોડી ચડાવી લ્યો.
ત્યાર બાદ ઘી લગાવી ને ગોલ્ડન શેકી લ્યો. આમ બીજા બાદ લુવા બનાવી વણી લ્યો ને શેકી લ્યો આમ બધી જ પુરણપોળી તૈયાર કરી લ્યો ને ઉપરથી ઘી લગાવી મજા લ્યો પુરણપોળી.
puran poli recipe gujarati notes
- ઘઉં ની જગ્યાએ મેંદા નો લોટ અથવા અડધો મેંદો અડધો ઘઉં નો લોટ પણ વાપરી શકો છો.
- પુરણ ની મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
- પુરણ માટે ચણા દાળ કે તુવેર દાળ ની ઉપયોગ કરી શકો છો.
- જો ઘી ના પસંદ હોય તો તેલ વાપરી શકો છો.
પુરણ પુરી બનાવવાની રીત | puran puri banavani recipe | Recipe Video
Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
puran poli recipe in gujarati | puran poli banavani rit

પુરણ પુરી | puran poli recipe | puran poli recipe gujarati | puran puri banavani rit | gujarati puran poli | puran poli in gujarati | gujarati puran poli recipe
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
- 1 તવી
- 1 પાટલો
- 1 વેલણ
Ingredients
gujarati puran poli recipe ingredients
- 2 કપ ઘઉંનો લોટ
- 1 કપ ચણા દાળ
- 1 કપ છીણેલો ગોળ
- ¼ + ¼ ચમચી હળદર
- ¼ ચમચી એલચી પાઉડર
- 1 ચપટી જાયફળ પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
- ઘી જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
પુરણ પુરી બનાવવાની રીત | puran puri banavani recipe | puran poli recipe in gujarati | પુરણપોળી બનાવવાની રીત | puran poli banavani rit
- પુરણ પુરી બનાવવા સૌપ્રથમ આપણે ચણા દડ ને બાફી લેશું ત્યાર બાદ ચણા દડને ગોળ સાથે મિક્સ કરી ને ઘટ્ટ થાય ત્યાં સુંધી ચડાવી પુરાણ તૈયાર કરી પુરણ ને ઠંડુથવા દેશું અને ઘઉંનો લોટ માં મીઠું ને ઘી/ તેલ નાખી લોટ બાંધી તૈયાર કરીશું એને ત્યારબાદ લોટ માં પુરાણ નું સ્ટફિંગ ભરી ને શેકી ને પુરણપોળી તૈયાર કરીશું
પુરણ બનાવવાની રીત
- પુરણ બનાવવા સૌપ્રથમ ચણા દાળ ને સાફ કરી બે ત્રણ પાણી થી પલાળી ને એકાદ કલાક પલાળી લ્યો અથવા સમય ના હોય તો ધોઇ ને સાફ કરેલ ચણા દાળ ને કુકર માં નાખો સાથે એમાં પા ચમચી હળદર, ઘી એક ચમચી અને અઢી કપ થી ત્રણકપ પાણી નાખી કુકર બંધ કરી ગેસ પર મૂકો.
- હવે ફૂલ તાપે બે સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી નાખો ને ધીમા તાપે બીજીબે ત્રણ સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો ને બધી હવા નીકળી જાય ત્યાર પછી કુકર ખોલી ચણા દાળ ને થોડી ઠંડી થવા દયો.
- ચણા દાળ ઠંડી થાય ત્યાર બાદ ચણા દાળ ને મિક્સર જારમાં નાખો સાથે છીણેલો ગોળ નાખી ને પીસીને સ્મુથ પીસી લ્યો ત્યાર બાદ પીસેલી દાળ ગોળ નું મિશ્રણ કડાઈમાં નાખી દયો ને ગેસ પર કડાઈ મૂકી હલાવતા રહો ને મિશ્રણ ઘટ્ટ થઈ કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો.
- ત્યાર બાદ એમાં એલચી પાઉડર અને જાયફળપાઉડર નાખી મિક્સ કરી લ્યો ને મિશ્રણ ઘટ્ટ થઈ ને કડાઈ મુકવા લાગે એટલે મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી ને ઠંડુ થવા દયો તો પુરણ તૈયાર છે.
લોટ બાંધવાની રીત
- એક કથરોટમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં પા ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિક્સ કરી નરમ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ માં એક બે ચમચી તેલ કે ઘી લગાવી ને મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પાંચ દસ મિનિટ એક બાજુ મૂકો.
પુરણપોળી બનાવવાની રીત
- પુરણપોળી બનાવવા હવે તૈયાર પુરણ માંથી જે સાઇઝ ની પુરણપોળી બનાવી હોય એસાઇઝ ના ગોલા બનાવી લ્યો ત્યાર બાદ બાંધેલા લોટ ના પણ એજ સાઇઝ માં લુવા બનાવી ને તૈયાર કરી લ્યો.
- હવે એક લોટ નો લુવો લ્યો એને કોરાલોટ ની મદદ થી થોડો વણી ને પુરી જેટલો બનાવી લ્યો ત્યાર બાદ એમાં પુરણ નો ગોળો મૂકોને બધી બાજુથી બરોબર પેક કરી લ્યો.
- હવે હથેળી વડે થોડા દબાવી લ્યો ને ત્યાર બાદ કોરા લોટ ની મદદ થી વણી ને નાની રોટલી બનાવીને તૈયાર કરી લ્યો હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એમાં વણેલી પુરણપોળી નાખી બને બાજુ થોડી ચડાવી લ્યો.
- ત્યારબાદ ઘી લગાવી ને ગોલ્ડન શેકી લ્યો. આમ બીજા બાદ લુવા બનાવી વણી લ્યો ને શેકી લ્યો આમ બધી જ પુરણપોળી તૈયાર કરી લ્યો ને ઉપરથી ઘી લગાવી મજા લ્યો પુરણપોળી.
puran poli recipe gujarati notes
- ઘઉંની જગ્યાએ મેંદા નો લોટ અથવા અડધો મેંદો અડધો ઘઉં નો લોટ પણ વાપરી શકો છો.
- પુરણની મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
- પુરણ માટે ચણા દાળ કે તુવેર દાળ ની ઉપયોગ કરી શકો છો.
- જો ઘીના પસંદ હોય તો તેલ વાપરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ફૂલકા અને તવા રોટલી રેસીપી | રોટલી બનાવવાની રીત | rotli banavani rit
ડુંગળી નું ભરેલું શાક બનાવવાની રીત | dungri nu bharelu shaak recipe in gujarati
વેજ પનીર ફ્રાઇડ રાઈસ બનાવવાની રીત | Vej paneer fried rice banavani rit
હરા ભરા કબાબ | hara bhara kabab recipe in gujarati
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.