જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે પાલક પનીર રોલ બનાવવાની રીત – Palak Paneer Roll banavani rit શીખીશું, Please subscribe MintsRecipes YouTube channel If you like the recipe , સાથે ગ્રીન ચટણી પણ બનાવીશું. ઘરે કોઈ મહેમાન આવવાના હોય અને કઈક નવું અને ચટપટું નાસ્તો તૈયાર કરવાનું મન થાય ત્યારે એકવાર પાલક પનીર રોલ જરૂર થી બનાવો. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. તે ઉપર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ બને છે. જે એક વાર ટેસ્ટ કરી લેશે તે તમારા વખાણ કરતા નહીં થાકે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Palak Paneer Roll recipe in gujarati શીખીએ.
પાલક પનીર રોલ બનાવવા જરૂરી સામગ્રી
- પાલક 300 ગ્રામ
- બાફેલા બટેટા 5-6
- બ્રેડ ની કોર્નર 7-8
- લસણ 7-8
- આદુ 1 ઇંચ
- લીલું મરચું 1
- સ્વાદ પ્રમાણે મીઠું
- જીરા પાવડર 1 ચમચી
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- લીંબુ નો રસ 1 ચમચી
- ઝીણી સુધારેલી લીલી ડુંગળી 2 ચમચી
- પનીર 300 ગ્રામ
ગ્રીન ચટણી બનાવવા માટેની સામગ્રી
- લીલાં ધાણા 2 કપ
- ફુદીના ના પાન ¼ કપ
- આદુ ½ ઇંચ
- લસણ 5-6
- લીલાં મરચાં 3
- સ્વાદ પ્રમાણે મીઠું
- લીંબુ નો રસ 1 ચમચી
- દહી ¼ કપ
- સીંગદાણા 2 ચમચી
પાલક પનીર રોલ બનાવવાની રીત
પાલક પનીર રોલ બનાવવા માટે સૌથી પહેલા પાલક ના પાન લ્યો. હવે તેને ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેને ઝીણા સુધારી લ્યો. હવે તેને એક બાઉલ માં રાખી લ્યો.
હવે તેમાં બાફેલા બટેટા ને મેસ કરી ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ત્યારબાદ એક મિક્સર જાર લ્યો. હવે તેમાં બ્રેડ ની કોર્નર નાખો. હવે તેમાં આદુ, લસણ અને લીલાં મરચાં નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે તેને પાલક બટેટા વારા મિશ્રણ માં નાખો.
હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, જીરું પાવડર, ચીલી ફ્લેક્સ, ગરમ મસાલો અને લીંબુ નો રસ નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી લીલી ડુંગળી નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે આપણું પાલક પનીર રોલ માટેનું મિશ્રણ તૈયાર છે.
હવે પનીર લ્યો. હવે તેના લાંબા પીસ કરી લ્યો. હવે હાથ માં થોડું તેલ લગાવી ને થોડું મિશ્રણ લ્યો. હવે તેનો બોલ બનાવી હાથ થી થોડું ચપટું કરી પૂરી નો સેપ આપો. હવે તેની ઉપર પનીર નો પીસ રાખો. હવે તેને સરસ થી કવર કરી ને સિલિન્ડર સેપ આપો. આવી રીતે બધા પાલક પનીર ના રોલ બનાવી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તળવા માટે તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં પાલક પનીર ના રોલ તળવા માટે નાખો. હવે તેને સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા પાલક પનીર ના રોલ તળી ને તૈયાર કરી લ્યો.
ગ્રીન ચટણી બનાવવા માટેની રીત
ગ્રીન ચટણી બનાવવા માટે સૌથી પહેલા એક મિક્સર જાર લ્યો. હવે તેમાં લીલાં ધાણા, ફુદીનો, લીલા મરચાં, આદુ, લસણ, સીંગદાણા, દહી, સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુ નો રસ નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણી ગ્રીન ચટણી.
હવે તૈયાર છે આપણા પાલક પનીર રોલ સાથે ગ્રીન ચટણી. હવે તેને એક પ્લેટ માં નાખી ને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ ટેસ્ટી પાલક પનીર ના રોલ ખાવા ની આનંદ માણો.
Palak Paneer Roll recipe in gujarati notes
- પાલક નું મિશ્રણ થોડુ પાતળું લાગે તો કોર્ન ફ્લોર કે બ્રેડ ક્રમ નાખી શકો છો.
Palak Paneer Roll banavani rit | Recipe Video
Youtube પર MintsRecipes ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Palak Paneer Roll recipe in gujarati

પાલક પનીર રોલ | Palak Paneer Roll banavani rit | પાલક પનીર રોલ બનાવવાની રીત | Palak Paneer Roll recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
પાલક પનીર રોલ બનાવવા જરૂરી સામગ્રી
- 300 ગ્રામ પાલક
- 5-6 બાફેલા બટેટા
- 7-8 બ્રેડની કોર્નર
- 7-8 લસણ
- 1 ઇંચ આદુ
- 1 લીલું મરચું
- સ્વાદ પ્રમાણે મીઠું
- 1 ચમચી જીરા પાવડર
- 1 ચમચી ચીલી ફ્લેક્સ
- ½ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી લીંબુનો રસ
- 2 ચમચી ઝીણી સુધારેલી લીલી ડુંગળી
- 300 ગ્રામ પનીર
ગ્રીન ચટણી બનાવવા માટેની સામગ્રી
- 2 કપ લીલાં ધાણા
- ¼ કપ ફુદીનાના પાન
- ½ ઇંચ આદુ
- 5-6 લસણ
- 3 લીલાં મરચાં
- સ્વાદ પ્રમાણે મીઠું
- 1 ચમચી લીંબુનો રસ
- ¼ કપ દહી
- 2 ચમચી સીંગદાણા
Instructions
Palak Paneer Roll banavani rit | પાલક પનીર રોલ બનાવવાની રીત | Palak Paneer Roll recipe in gujarati
- પાલક પનીર રોલ બનાવવા માટે સૌથી પહેલા પાલક ના પાન લ્યો. હવે તેને ધોઈ ને સાફ કરી લ્યો.ત્યાર બાદ તેને ઝીણા સુધારી લ્યો. હવે તેને એકબાઉલ માં રાખી લ્યો.
- હવે તેમાં બાફેલા બટેટા ને મેસ કરી ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે એક મિક્સર જાર લ્યો. હવે તેમાં બ્રેડ ની કોર્નર નાખો. હવે તેમાં આદુ,લસણ અને લીલાં મરચાં નાખો. હવે તેને સરસ થી પીસીલ્યો. હવે તેને પાલક બટેટા વારા મિશ્રણ માં નાખો.
- તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, જીરું પાવડર, ચીલી ફ્લેક્સ, ગરમમસાલો અને લીંબુ નો રસ નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી લીલી ડુંગળીનાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે આપણું પાલક પનીર રોલ માટેનું મિશ્રણ તૈયાર છે.
- હવે પનીર લ્યો. હવે તેના લાંબાપીસ કરી લ્યો. હવે હાથ માં થોડું તેલ લગાવી ને થોડું મિશ્રણ લ્યો.હવે તેનો બોલ બનાવી હાથ થી થોડું ચપટું કરી પૂરી નો સેપ આપો.હવે તેની ઉપર પનીર નો પીસ રાખો. હવે તેને સરસ થીકવર કરી ને સિલિન્ડર સેપ આપો. આવી રીતે બધા પાલક પનીર ના રોલ બનાવી લ્યો.
- હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તળવા માટે તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાંપાલક પનીર ના રોલ તળવા માટે નાખો. હવે તેને સરસ થી ગોલ્ડન બ્રાઉનકલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢીલ્યો. આવી રીતે બધા પાલક પનીર ના રોલ તળી ને તૈયાર કરી લ્યો.
ગ્રીન ચટણી બનાવવા માટેની રીત
- ગ્રીન ચટણી બનાવવા માટે સૌથી પહેલા એક મિક્સર જાર લ્યો. હવે તેમાં લીલાં ધાણા, ફુદીનો, લીલા મરચાં, આદુ,લસણ, સીંગદાણા, દહી,સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુ નો રસ નાખો. હવેતેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.હવે તૈયાર છે આપણી ગ્રીન ચટણી.
- હવે તૈયાર છે આપણા પાલક પનીર રોલ સાથે ગ્રીન ચટણી. હવે તેને એક પ્લેટ માં નાખી ને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ ટેસ્ટી પાલક પનીર ના રોલ ખાવા ની આનંદ માણો.
Palak Paneer Roll recipe in gujarati notes
- પાલક નું મિશ્રણ થોડુ પાતળું લાગે તો કોર્ન ફ્લોર કે બ્રેડ ક્રમ નાખી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
બેબી કોર્ન ચીલી બનાવવાની રીત | Baby Corn Chilli banavani rit | Baby Corn Chilli recipe in gujarati
પાતરા | gujarati patra | patra gujarati | patra banavani rit | patra recipe
ઢોકળી નું શાક બનાવવાની રીત | dhokli nu shaak banavani rit | dhokli nu shaak gujarati recipe