Home Lunch & Dinner બેસન કરેલા નું શાક બનાવવાની રીત | besan karela nu shaak banavani...

બેસન કરેલા નું શાક બનાવવાની રીત | besan karela nu shaak banavani rit

0
Image credit – Youtube/Sanjeev Kapoor Khazana

જય શ્રી કૃષ્ણ આજ આપણે બેસન કરેલા નું શાક બનાવવાની રીત – besan karela nu shaak banavani rit શીખીશું. કારેલા નું નામ સાંભળતા જ બધા નું મોઢું બગડી જતું હોય છે, Please subscribe Sanjeev Kapoor Khazana YouTube channel If you like the recipe, પણ આજ આપણે કારેલા ની કડવાશ થોડી  ઓછી કરી ને ખુબ ઝડપથી તૈયાર થઈ જતું ને જે કારેલા પસંદ નથી કરતા એ પણ કારેલા ખાતા થઈ જાય એવું besan karela nu shaak recipe in Gujarati શીખીએ.

બેસન કરેલા નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • કારેલા 300 ગ્રામ
  • બેસન 2-3 ચમચી
  • હળદર ½ +¼  ચમચી
  • ઝીણી લાંબી સુધારેલી ડુંગળી 1
  • લીલા મરચા સુધારેલા 1-2
  • તેલ 3-4 ચમચી
  • જીરું 1 ચમચી
  • અજમો ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • આમચૂર પાઉડર ½ ચમચી
  • ખાંડ ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • પાણી જરૂર મુજબ

બેસન કરેલા નું શાક બનાવવાની રીત

બેસન કારેલા નું શાક બનાવવા સૌપ્રથમ કરેલા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી થોડા થોડા છોલી લ્યો ને ફરી એક વખત ધોઇ લ્યો હવે ચાકુ થી બને બાજુ નું દાડી અલગ કરી લ્યો ને ને બે ભાગ માં કટકા કરી લ્યો અને બીજ કાઢી ને અલગ કરી લ્યો ને કટકા કરી લ્યો.

કારેલા ના કટકા માં અડધી ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મસળી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો વીસ મિનિટ પછી સાફ કોરા કપડા માં કારેલા ના કટકા નાખી ને દબાવી ને નીચોવી બધું પાણી નીચોવી નાખો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું તતડાવી  ને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ડુંગળી સુધારેલ નાખી મિક્સ કરી ડુંગળી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.

ડુંગળી શેકવા આવે એટલે એમાં અજમો નાખી મિક્સ કરી લ્યો ને કારેલા ના કટકા નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો સાત મિનિટ પછી કરેલા અડધા થી ઉપર ચડી જવા આવે એટલે લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો.

મસાલા સાથે કરેલા ને બે ચાર મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો ને કરેલા ચડી જવા આવે એટલે એમાં તમે ચાળી ને બે ત્રણ ચમચી બેસન નાખો ને બરોબર મિક્સ કરી બેસન ની કચાસ દૂર થાય ત્યાં સુંધી ચડાવી લ્યો બેસન બરોબર શેકાઈ જાય એટલે એમાં આમચૂર પાઉડર મીઠુ સ્વાદ મુજબ અને ખાંડ નાખો ને બરોબર મિક્સ કરી લ્યો.

હવે એમાં પા કપ થી થોડું ઓછું પાણી ને છાંટી લ્યો ને બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને બે ચાર મિનિટ ચડાવી લ્યો બેસન ને કરેલા બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો બેસન કારેલા નું શાક.

besan karela nu shaak recipe in gujarati notes

  • અહી તમે બેસન ને શેકી ને પણ નાખી શકો છો.
  • કારેલા ને હળદર અને મીઠા સાથે બરોબર મિક્સ કરી ને રાખવાથી કારેલા ની કડવાશ ઓછી થાય છે.

besan karela nu shaak banavani rit | Recipe Video

Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

besan karela nu shaak recipe in Gujarati

બેસન કરેલા નું શાક બનાવવાની રીત - besan karela nu shaak banavani rit - besan karela nu shaak recipe in Gujarati

બેસન કરેલા નું શાક બનાવવાની રીત | besan karela nu shaak banavani rit | besan karela nu shaak recipe in Gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે બેસન કરેલા નું શાક બનાવવાની રીત – besan karela nu shaak banavani rit શીખીશું. કારેલા નું નામ સાંભળતાજ બધા નું મોઢું બગડી જતું હોય છે, પણ આજ આપણે કારેલા ની કડવાશ થોડી ઓછી કરી ને ખુબ ઝડપથી તૈયાર થઈ જતું ને જે કારેલા પસંદ નથી કરતાએ પણ કારેલા ખાતા થઈ જાય એવું besan karela nu shaak recipe in Gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course shaak, shaak banavani rit, શાક, શાક બનાવવાની રીત
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

બેસન કરેલા નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 300 ગ્રામ કારેલા
  • 2-3 ચમચી બેસન
  • ½ +¼  ચમચી હળદર
  • 1 ઝીણી લાંબી સુધારેલી ડુંગળી
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી અજમો
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી આમચૂર પાઉડર
  • ¼ ચમચી ખાંડ ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • પાણી જરૂર મુજબ

Instructions
 

બેસન કરેલાનું શાક | besan karela nu shaak | besan karela nu shaak recipe

  • બેસન કારેલા નું શાક બનાવવા સૌપ્રથમ કરેલા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી થોડા થોડા છોલી લ્યો ને ફરી એક વખત ધોઇ લ્યો હવે ચાકુ થી બને બાજુ નું દાડી અલગ કરી લ્યોને ને બે ભાગ માં કટકા કરી લ્યો અને બીજ કાઢી ને અલગ કરી લ્યો ને કટકા કરી લ્યો.
  • કારેલાના કટકા માં અડધી ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મસળી ને મિક્સ કરી લ્યોત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો વીસ મિનિટ પછી સાફ કોરા કપડા માં કારેલાના કટકા નાખી ને દબાવી ને નીચોવી બધું પાણી નીચોવી નાખો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું તતડાવી  ને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ડુંગળી સુધારેલનાખી મિક્સ કરી ડુંગળી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
  • ડુંગળી શેકવા આવે એટલે એમાં અજમો નાખી મિક્સ કરી લ્યો ને કારેલા ના કટકા નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો સાત મિનિટ પછી કરેલા અડધા થી ઉપર ચડી જવા આવે એટલે લાલ મરચાનો પાઉડર, હળદર,ધાણા જીરું પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • મસાલા સાથે કરેલા ને બે ચાર મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો ને કરેલા ચડી જવા આવે એટલે એમાં તમે ચાળી ને બે ત્રણ ચમચી બેસન નાખો ને બરોબર મિક્સ કરી બેસન ની કચાસ દૂર થાય ત્યાં સુંધીચડાવી લ્યો બેસન બરોબર શેકાઈ જાય એટલે એમાં આમચૂર પાઉડર મીઠુ સ્વાદ મુજબ અને ખાંડ નાખોને બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે એમાં પા કપ થી થોડું ઓછું પાણી ને છાંટી લ્યો ને બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી નેબે ચાર મિનિટ ચડાવી લ્યો બેસન ને કરેલા બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો બેસન કારેલા નું શાક.

besan karela nu shaak recipe in gujarati notes

  • અહી તમે બેસન ને શેકી ને પણ નાખી શકો છો.
  • કારેલાને હળદર અને મીઠા સાથે બરોબર મિક્સ કરી ને રાખવાથી કારેલા ની કડવાશ ઓછી થાય છે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

અમૂર્તસરી આલું કુલચા બનાવવાની રીત | amritsari aloo kulcha banavani rit

છાશ નો મસાલો બનાવવાની રીત | chhas no masalo banavani rit

દાલ ફ્રાય બનાવવાની રીત | dal fry recipe in gujarati | dal fry banavani rit

કાજુ કરી નું શાક | kaju kari |kaju kari recipe | kaju kari nu shaak

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version