HomeNastaચીઝ પનીર સમોસા બનાવવાની રીત | Cheese paneer samosa banavani rit

ચીઝ પનીર સમોસા બનાવવાની રીત | Cheese paneer samosa banavani rit

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ચીઝ પનીર સમોસા બનાવવાની રીત – Cheese paneer samosa banavani rit શીખીશું. સમોસા નું નામ સાંભળતા જ દરેકના મોઢામાં પાણી આવી જાય. આજે આપણે એકદમ બજાર માં મળતા ટેસ્ટી ચીઝ પનીર સમોસા બનાવતા શીખીશું, Please subscribe Sheetal’s Kitchen – Hindi YouTube channel If you like the recipe , એકદમ કુરકુરા અને ખસ્તા બને છે. સાથે સમોસા ને ગૂંથેલા લોટ ની પટી બનાવી ને તેના દ્વારા સમોસા બનાવતા શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સવાર ના કે સાંજ ના નાસ્તા માં તમે ચીઝ પનીર સમોસા બનાવી શકો છો. તો ચાલો આજે આપણે ઘરે Cheese paneer samosa recipe in gujarati શીખીએ.

ચીઝ પનીર સમોસા માટે લોટ બાંધવા માટેની સામગ્રી

  • મેંદો 200 ગ્રામ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • પાણી જરૂર મુજબ

સમોસા ફિલીંગ બનાવવા માટેની સામગ્રી

  • ગ્રેટ કરેલું પનીર 125 ગ્રામ
  • ગ્રેટ કરેલું પ્રોસેસ ચીઝ ½ કપ
  • ગ્રેટ કરેલું મોઝરેલા ચીઝ ½ કપ
  • ઝીણા સુધારેલા સિમલા મરચાં ¼ કપ
  • બાફેલા મકાઈ ના દાણા ½ કપ
  • આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા ½ કપ
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં 1
  • મરી પાવડર 1 ચમચી
  • ચીલી ફ્લેક્સ 2 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું

સ્લરી બનાવવા માટેની સામગ્રી

  • મેંદો 4 ચમચી
  • પાણી 4 ચમચી

ચીઝ પનીર સમોસા માટે લોટ બાંધવા માટેની રીત

લોટ બાંધવા માટે સૌથી પહેલાં એક કથરોટ માં મેંદો લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ. અને સરસ થી સોફ્ટ લોટ ગુંથી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકી ને સેટ થવા માટે રાખી દયો.

ફિલીંગ બનાવવા માટેની રીત

સમોસા ની ફિલીંગ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં ગ્રેટ કરેલું પનીર નાખો. હવે તેમાં ગ્રેટ કરેલું પ્રોસેસ ચીઝ અને મોજરેલા ચીઝ નાખો.

હવે તેમાં ઝીણું સુધારેલું સિમલા મરચાં, બાફેલા મકાઈ ના દાણા, આદુ મરચા ની પેસ્ટ, ઝીણા સુધારેલા લીલાં ધાણા, આદુ મરચા ની પેસ્ટ, ઝીણા સુધારેલા લીલાં મરચાં, મરી પાવડર, ચીલી ફ્લેક્સ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું ટેસ્ટી સમોસા માટેનું ફિલીંગ.

સ્લરી બનાવવા માટેની રીત

સ્લરી બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં મેંદો લ્યો. હવે તેમાં પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું સમોસા માટેની સ્લરી.

ચીઝ પનીર સમોસા બનાવવાની રીત

ચીઝ પનીર સમોસા બનાવવા માટે સૌથી પહેલાં ગૂંથેલા લોટ ના એક સરખા છ લુવા બનાવી લ્યો. હવે તેમાં થી બે લુવા લ્યો. હવે તે બને લુવા ની નાની પૂરી બનાવી લ્યો. હવે તે બને પૂરી ઉપર તેલ લગાવી લ્યો. હવે તેની ઉપર મેંદો લગાવી લ્યો. હવે એક પૂરી ઉપર બીજી પૂરી રાખી ને દબાવી લ્યો.

હવે આ પૂરી ની સરસ થી પાતળી રોટલી વણી લ્યો. હવે ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં વણી ને રાખેલી રોટલી નાખો. હવે તેને હાથ થી સ્ટ્રેચ કરતા મોટી કરી લ્યો. અને ત્રીસ સેકન્ડ સુધી બને તરફ સેકી લ્યો.

ત્યાર બાદ રોટલી ના પડ ને અલગ કરી દયો. જેથી બે રોટલી તૈયાર થઈ જાસે. હવે તેને એક ડબા માં રાખી ને બંધ કરી દયો. જેથી રોટલી સુકાઈ ના જાય. હવે આવી રીતે બધી રોટલી બનાવી ને તૈયાર કરી લ્યો.

હવે બધી રોટલી બની ને તૈયાર છે. હવે તે બધી રોટલી ને એક ઉપર એક રાખી લ્યો. હવે ચાકુ ની મદદ થી એક તરફ થોડી કાપી ને સાઇડ કરી લ્યો. હવે રોટલી ની ચાર પટી થાય તે રીતે ચાકુ ની મદદ થી એક સરખા ત્રણ કટ લગાવી લ્યો.

તેમાંથી એક પટી લ્યો. હવે તેને એક તરફ ત્રિકોણ સેપ બને તે રીતે ફોલ્ડ કરી લ્યો. હવે એક કોન તૈયાર થઈ ગયો હશે. હવે તેમાં એક ચમચી જેટલુ તૈયાર કરેલું ફિલીંગ ભરો. હવે ઉપર વધેલી રોટલી ઉપર મેંદા ની સલરી લગાવી ને તેને ફોલ્ડ કરો. હજી રોટલી વધી હોય તો તેને ફરી થી સલરી લગાવી ને ફોલ્ડ કરી લ્યો. હવે તૈયાર છે આપણો સમોસા. આવી રીતે બધા સમોસા બનાવી ને તૈયાર કરી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટે સમોસા નાખો. હવે તેને સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી મિડીયમ ધીમા તાપે તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા સમોસા બનાવી ને તૈયાર કરી લ્યો.

તૈયાર છે આપણા ટેસ્ટી ચીઝ પનીર સમોસા. હવે તેને સોસ કે ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ ચીઝ પનીર સમોસા ખાવાનો આનંદ માણો.

Cheese paneer samosa recipe notes

  • ફિલીંગ માં ચીઝ નમક વારુ હોવાથી નમક ધ્યાની થી નાખવું.

Cheese paneer samosa banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Sheetal’s Kitchen – Hindi

Youtube પર Sheetal’s Kitchen – Hindi ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Cheese paneer samosa recipe in gujarati

ચીઝ પનીર સમોસા - Cheese paneer samosa - ચીઝ પનીર સમોસા બનાવવાની રીત - Cheese paneer samosa banavani rit - Cheese paneer samosa recipe in gujarati

ચીઝ પનીર સમોસા બનાવવાની રીત | Cheese paneer samosa banavani rit

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ચીઝપનીર સમોસા બનાવવાની રીત – Cheese paneer samosa banavani rit શીખીશું. સમોસા નુંનામ સાંભળતા જ દરેકના મોઢામાં પાણી આવી જાય. આજે આપણે એકદમ બજારમાં મળતા ટેસ્ટી ચીઝ પનીર સમોસા બનાવતા શીખીશું, એકદમ કુરકુરાઅને ખસ્તા બને છે. સાથે સમોસા ને ગૂંથેલા લોટ ની પટી બનાવીને તેના દ્વારા સમોસા બનાવતા શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છેઅને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સવાર ના કે સાંજ ના નાસ્તા માંતમે ચીઝ પનીર સમોસા બનાવી શકો છો. તો ચાલો આજે આપણે ઘરે Cheese paneer samosa recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ચીઝ પનીર સમોસા માટે લોટ બાંધવા માટેની સામગ્રી

  • 200 ગ્રામ મેંદો
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • પાણી જરૂર મુજબ

સમોસા ફિલીંગ બનાવવા માટેની સામગ્રી

  • 125 ગ્રામ ગ્રેટ કરેલું પનીર
  • ½ કપ ગ્રેટ કરેલું પ્રોસેસ ચીઝ
  • ½ કપ ગ્રેટ કરેલું મોઝરેલા ચીઝ
  • ¼ કપ ઝીણા સુધારેલા સિમલા મરચાં
  • ½ કપ બાફેલા મકાઈ ના દાણા
  • 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • ½ કપ ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • 1 ઝીણા સુધારેલા લીલાં મરચાં
  • 1 ચમચી મરી પાવડર
  • 2 ચમચી ચીલી ફ્લેક્સ
  • સ્વાદ પ્રમાણે મીઠું

સ્લરી બનાવવા માટેની સામગ્રી

  • 4 ચમચી મેંદો
  • 4 ચમચી પાણી

Instructions

ચીઝ પનીર સમોસા માટે લોટ બાંધવા માટેની રીત

  • લોટ બાંધવા માટે સૌથી પહેલાં એક કથરોટ માં મેંદો લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ. અને સરસ થી સોફ્ટ લોટ ગુંથી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકીને સેટ થવા માટે રાખી દયો.

ફિલીંગ બનાવવા માટેની રીત

  • સમોસા ની ફિલીંગ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં ગ્રેટ કરેલું પનીર નાખો. હવે તેમાં ગ્રેટ કરેલું પ્રોસેસ ચીઝ અને મોજરેલા ચીઝ નાખો.
  • હવે તેમાં ઝીણું સુધારેલું સિમલા મરચાં, બાફેલા મકાઈ ના દાણા, આદુ મરચા ની પેસ્ટ, ઝીણા સુધારેલા લીલાં ધાણા, આદુ મરચા ની પેસ્ટ,ઝીણા સુધારેલા લીલાં મરચાં, મરી પાવડર,ચીલી ફ્લેક્સ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવેબધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું ટેસ્ટી સમોસા માટેનું ફિલીંગ.

સ્લરી બનાવવા માટેની રીત

  • સ્લરી બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં મેંદો લ્યો. હવે તેમાં પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયારછે આપણું સમોસા માટેની સ્લરી.

ચીઝ પનીર સમોસા બનાવવાની રીત

  • ચીઝ પનીર સમોસા બનાવવા માટે સૌથી પહેલાં ગૂંથેલા લોટ ના એક સરખા છ લુવા બનાવી લ્યો. હવે તેમાં થી બે લુવા લ્યો.હવે તે બને લુવા ની નાની પૂરી બનાવી લ્યો. હવેતે બને પૂરી ઉપર તેલ લગાવી લ્યો. હવે તેની ઉપર મેંદો લગાવી લ્યો.હવે એક પૂરી ઉપર બીજી પૂરી રાખી ને દબાવી લ્યો.
  • હવે આ પૂરી ની સરસ થી પાતળી રોટલી વણી લ્યો. હવે ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં વણી ને રાખેલી રોટલી નાખો. હવે તેને હાથ થી સ્ટ્રેચ કરતા મોટી કરી લ્યો. અને ત્રીસ સેકન્ડ સુધી બને તરફ સેકી લ્યો.
  • ત્યારબાદ રોટલી ના પડ ને અલગ કરી દયો. જેથી બે રોટલી તૈયાર થઈ જાસે. હવે તેને એક ડબા માં રાખીને બંધ કરી દયો. જેથી રોટલી સુકાઈ ના જાય. હવે આવી રીતે બધી રોટલી બનાવી ને તૈયાર કરી લ્યો.
  • હવે બધી રોટલી બની ને તૈયાર છે. હવે તે બધી રોટલી ને એક ઉપર એક રાખી લ્યો. હવે ચાકુ નીમદદ થી એક તરફ થોડી કાપી ને સાઇડ કરી લ્યો. હવે રોટલી ની ચારપટી થાય તે રીતે ચાકુ ની મદદ થી એક સરખા ત્રણ કટ લગાવી લ્યો.
  • તેમાંથી એક પટી લ્યો. હવે તેને એક તરફ ત્રિકોણ સેપ બને તે રીતે ફોલ્ડ કરી લ્યો. હવે એક કોન તૈયાર થઈ ગયો હશે. હવે તેમાં એક ચમચી જેટલુતૈયાર કરેલું ફિલીંગ ભરો. હવે ઉપર વધેલી રોટલી ઉપર મેંદા ની સલરીલગાવી ને તેને ફોલ્ડ કરો. હજી રોટલી વધી હોય તો તેને ફરી થી સલરી લગાવી ને ફોલ્ડ કરી લ્યો. હવે તૈયાર છે આપણો સમોસા. આવી રીતે બધા સમોસા બનાવી ને તૈયાર કરી લ્યો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટે સમોસા નાખો. હવે તેને સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી મિડીયમ ધીમા તાપે તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢીલ્યો. આવી રીતે બધા સમોસા બનાવી ને તૈયાર કરી લ્યો.
  • તૈયાર છે આપણા ટેસ્ટી ચીઝ પનીર સમોસા. હવે તેને સોસ કે ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ ચીઝ પનીર સમોસા ખાવાનો આનંદ માણો.

Cheese paneer samosa recipe notes

  • ફિલીંગ માં ચીઝ નમક વારુ હોવાથી નમક ધ્યાની થી નાખવું.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

લીલા વટાણા ના વડા બનાવવાની રીત | Lila vatana na vada banavani rit | Lila vatana na vada recipe in gujarati

ઓનિયન પૌવા બનાવવાની રીત | onion Paua banavani rit

દૂધી ના પરોઠા | dudhi na paratha banavani rit | dudhi na paratha recipe in gujarati

વઘારેલી રોટલી | vaghareli rotli recipe | vaghareli rotli gujarati recipe

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular