આજે આપણે નાતો ઈડલી નાતો વળા કે નાતો પકોડા આજે આપણે બનાવીશું છડિયા દાળ ને પલાડ્યા વગર જ બઉ જ સેલી રીત થી એકદમ ક્રિસ્પી એવો નાસ્તો બનાવતા શીખીશું અને આ રેસિપી બનવામાં પણ બોજ સરળ છે તો ચાલો આજે Chhaliyadal ane chanadal na vada – છડિયાદાળ અને ચણાદાળ ના વળા બનાવતા શીખીશું.
INGREDIENTS
- છડિયા દાળ ¾ કપ
- ચણાની દાળ ¼ કપ
- બટેકા 2
- જીરું ½ ચમચી
- છીણેલું આદુ 1 ઇંચ
- મીઠા લીમડાનાં પાંદ 8-10
- લીલા મરચાં 3 નંગ
- તલ 2 ચમચી
- ચિલી ફ્લેક્સ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી 1 / 1 ¼ કપ
- ચણાનો લોટ ¼ કપ
- લીલા ધાણા ના પાંદ જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
Chhaliyadal ane chanadal na vada banavani rit
છડિયાદાળ અને ચણાદાળ ના વળા બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક પેન/કડાઈ ગરમ કરવા મૂકીશું ત્યાર બાદ તેમાં છડિયા દાળ ¾ કપ , ચણા ની દાળ ¼ કપ નાખી ને ગેસ ની ફ્લેમ ને મિડિયમ રાખી અને તમને ખાલી દાળ થોડી ગરમ લાગે ત્યાં સુધી જ સેકી લેવાની છે . હવે બીજી વસ્તુ એ કે આપણે ઈયા 2 દાળ ને કપડા માં નાખી અને સારી રીતે લુઈ લીધી છે પરંતુ જો તમે દાળ ને ધોઈ ને લેવા માંગતા હોવ તો દાળ સારી રીતે પાણી માં ધોઈ અને તમને દાળ ને સાવ કોરી કરવાની રેસે.
ત્યાર બાદ દાળ શેકાઈ જાય એટલે તેને એક પ્લેટ માં કાઢી લેશું અને પંખા નીચે મૂકી ને ઠંડી થવા દેશું . હવે આપણે 2 બટેકા લેશું તેને સારી રીતે પાણી માં ધોઈ તેની છાલ કાઢી લેશું ત્યાર બાદ બટેકા ને આપણે ખમણી માં થોડી મિડયમ સાઇડ હોઈ એ બાજુ થી આપણે બંને બટેકા ને ખમણી લેશું . ખમણી લીધા બાદ ખમણેલ બટેકા ને આપણે સારી રીતે પાણી માં 2-3 વખત ધોઈ લેશું અને ત્યાર બાદ તેમાં ચોખ્ખું પાણી ભરી ને બાઉલ ને સાઇડ માં મૂકી દેશું . જેથી આપણા બટેકા કાળા ના પડી જાય.
હવે દાળ ઠંડી થઈ ગઈ બાદ આપણે તેને મિક્ષ્ચર જાર માં નાખી અને દાળ ને થોડું દર્દરું પીસી લેશું . અને હવે ગેસ પર એક કડાઈ મૂકીશું તેમાં તેલ 1 ચમચી , જીરું ½ ચમચી , છીણેલું આદુ 1 ઇંચ , લીલા મરચા જીણા સમરેલા 3 નંગ , મીઠા લીમડાનાં પાંદ બારીક સુધારેલા 8-10 નંગ , સફેદ તલ 2 ચમચી , ચિલી ફલેક્સ 1 ચમચી નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી અને થોડું સેકી લેશું ત્યાર બાદ તેમાં ¼ કપ પાણી અને મીઠું સ્વાદ મુજબ નાખી ફરીથી બધું મિક્સ કરી દેશું અને પાણી માં એક ઉભરો આવી જાય ત્યાં સુધી પાણી ને ઉકાળી લેશું.
ત્યાર બાદ આપણે જે બટેકા ને ખમણી ને રાખ્યા હતા તે બટેકા પાણી માં નાખી ને હલાવી દેશું અને ત્યાર બાદ તેમાં આપણે જે પાવડર તૈયાર કરી ને રાખ્યો હતો તે પાવડર પણ આપણે આમાં ધીમે ધીમે કરી ને નાખતા જશું જેથી તેમાં કોઈ ગાંઠા ના રઈ જાય અને ખાસ ધ્યાન રાખવું કે આપણે આ ટાઈમ પર ગેસ સાવ ધીમો રાખીશું જેથી આપણું મિશ્રણ હાર્ડ ના થઈ જાય.
હવે આપણે ત્યાં સુધી લોટ ને હલાવતા જશું જ્યાં સુધી આપણે લોટ માં બરાબર બાઇન્ડિંગ ના આવી અને આપણી દાળ પણ થોડી સેકાઈ જશે . અને જેમ જેમ મિશ્રણ આપણું બરાબર થતું જશે ઈ જાતેજ કડાઈ માંથી અલગ થઈ જશે . મિશ્રણ તૈયાર થઈ ગયા બાદ ગેસ બંધ કરી અને ઢાંકણ ઢાંકી અને મિશ્રણ ને 2 મિનિટ માટે રેવા દેશું.
ત્યાર બાદ આપણે મિશ્રણ ને એક થાળી માં કાઢી અને ફેલાવી દેશું અને તેના પર લીલા ધાણા સુધારેલા નાખી અને મિશ્રણ ને મિક્સ કરી લેશું . ધાણા તમે પેલે પણ નાખી સકો છો . હવે મિશ્રણ ઠંડું થઈ ગયા બાદ તેમાં આપણે ¼ કપ બેસન નાખી અને હાથે થી એક વખત મિક્સ કરી લેશું . બેસન ની જગ્યા પર ચોખા નો લોટ પણ લઈ સકો છો.
હવે હાથ માં થોડું તેલ લગાવી થોડું મિશ્રણ લઈ અને આપણે તેને મેંદુ વડા જેવો સેપ આપી દેશું . આવીજ રીતે બધા વળા તૈયાર કરી લેશું . હવે ગેસ પર એક કડાઈ માં તેલ લઈ અને મિડયમ તાપે તેલ ને ગરમ થવા દેશું તેલ ગરમ થાય એટલે તેમાં વળા નાખી અને ગેસ ફુલ કરી દેશું વળા નાખી દીધા બાદ થોડી વાર પછી ગેસ ધીમો કરી અને વળા ને બને બાજુ થી તડાવા દેશું . વળા ગોલ્ડન થઈ ગયા બાદ આપણે તેને ટિસ્યુ પેપર માં કાઢી લેશું.
તો તૈયાર છે આપણા મસ્ત ક્રિસ્પી છડિયાદાળ અને ચણાદાળ ના વડા જેને ગરમા ગરમ ચાય , ચટણી કે પછી સોસ સાથે સર્વ કરીશું.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
છડિયાદાળ અને ચણાદાળ ના વળા બનાવવાની રીત

Chhaliyadal ane chanadal na vada banavani rit
Equipment
- 1 કડાઈ / પેન
- 1 પ્લેટ
- 1 બાઉલ
- 1 મિક્ષ્ચર જાર
Ingredients
- ¾ કપ છડિયા દાળ
- ¼ કપ ચણાની દાળ
- 2 બટેકા
- ½ ચમચી જીરું
- 1 ઇંચ છીણેલું આદુ
- 8-10 મીઠા લીમડાનાં પાંદ
- 3 નંગ લીલા મરચાં
- 2 ચમચી તલ
- 1 ચમચી ચિલી ફ્લેક્સ
- મીઠું સ્વાદ મુજબ
- 1 કપ પાણી
- ¼ કપ ચણાનો લોટ
- લીલા ધાણા ના પાંદ જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
Instructions
Chhaliyadal ane chanadal na vada banavani rit
- છડિયાદાળ અને ચણાદાળ ના વળા બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક પેન/કડાઈ ગરમ કરવા મૂકીશું ત્યાર બાદ તેમાં છડિયા દાળ ¾ કપ , ચણા ની દાળ ¼ કપ નાખી ને ગેસ ની ફ્લેમ ને મિડિયમ રાખી અને તમને ખાલી દાળ થોડી ગરમ લાગે ત્યાં સુધી જ સેકી લેવાની છે . હવે બીજી વસ્તુ એ કે આપણે ઈયા 2 દાળ ને કપડા માં નાખી અને સારી રીતે લુઈ લીધી છે પરંતુ જો તમે દાળ ને ધોઈ ને લેવા માંગતા હોવ તો દાળ સારી રીતે પાણી માં ધોઈ અને તમને દાળ ને સાવ કોરી કરવાની રેસે.
- ત્યાર બાદ દાળ શેકાઈ જાય એટલે તેને એક પ્લેટ માં કાઢી લેશું અને પંખા નીચે મૂકી ને ઠંડી થવા દેશું . હવે આપણે 2 બટેકા લેશું તેને સારી રીતે પાણી માં ધોઈ તેની છાલ કાઢી લેશું ત્યાર બાદ બટેકા ને આપણે ખમણી માં થોડી મિડયમ સાઇડ હોઈ એ બાજુ થી આપણે બંને બટેકા ને ખમણી લેશું . ખમણી લીધા બાદ ખમણેલ બટેકા ને આપણે સારી રીતે પાણી માં 2-3 વખત ધોઈ લેશું અને ત્યાર બાદ તેમાં ચોખ્ખું પાણી ભરી ને બાઉલ ને સાઇડ માં મૂકી દેશું . જેથી આપણા બટેકા કાળા ના પડી જાય.
- હવે દાળ ઠંડી થઈ ગઈ બાદ આપણે તેને મિક્ષ્ચર જાર માં નાખી અને દાળ ને થોડું દર્દરું પીસી લેશું . અને હવે ગેસ પર એક કડાઈ મૂકીશું તેમાં તેલ 1 ચમચી , જીરું ½ ચમચી , છીણેલું આદુ 1 ઇંચ , લીલા મરચા જીણા સમરેલા 3 નંગ , મીઠા લીમડાનાં પાંદ બારીક સુધારેલા 8-10 નંગ , સફેદ તલ 2 ચમચી , ચિલી ફલેક્સ 1 ચમચી નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી અને થોડું સેકી લેશું ત્યાર બાદ તેમાં ¼ કપ પાણી અને મીઠું સ્વાદ મુજબ નાખી ફરીથી બધું મિક્સ કરી દેશું અને પાણી માં એક ઉભરો આવી જાય ત્યાં સુધી પાણી ને ઉકાળી લેશું.
- ત્યાર બાદ આપણે જે બટેકા ને ખમણી ને રાખ્યા હતા તે બટેકા પાણી માં નાખી ને હલાવી દેશું અને ત્યાર બાદ તેમાં આપણે જે પાવડર તૈયાર કરી ને રાખ્યો હતો તે પાવડર પણ આપણે આમાં ધીમે ધીમે કરી ને નાખતા જશું જેથી તેમાં કોઈ ગાંઠા ના રઈ જાય અને ખાસ ધ્યાન રાખવું કે આપણે આ ટાઈમ પર ગેસ સાવ ધીમો રાખીશું જેથી આપણું મિશ્રણ હાર્ડ ના થઈ જાય.
- હવે આપણે ત્યાં સુધી લોટ ને હલાવતા જશું જ્યાં સુધી આપણે લોટ માં બરાબર બાઇન્ડિંગ ના આવી અને આપણી દાળ પણ થોડી સેકાઈ જશે . અને જેમ જેમ મિશ્રણ આપણું બરાબર થતું જશે ઈ જાતેજ કડાઈ માંથી અલગ થઈ જશે . મિશ્રણ તૈયાર થઈ ગયા બાદ ગેસ બંધ કરી અને ઢાંકણ ઢાંકી અને મિશ્રણ ને 2 મિનિટ માટે રેવા દેશું.
- ત્યાર બાદ આપણે મિશ્રણ ને એક થાળી માં કાઢી અને ફેલાવી દેશું અને તેના પર લીલા ધાણા સુધારેલા નાખી અને મિશ્રણ ને મિક્સ કરી લેશું . ધાણા તમે પેલે પણ નાખી સકો છો . હવે મિશ્રણ ઠંડું થઈ ગયા બાદ તેમાં આપણે ¼ કપ બેસન નાખી અને હાથે થી એક વખત મિક્સ કરી લેશું . બેસન ની જગ્યા પર ચોખા નો લોટ પણ લઈ સકો છો.
- હવે હાથ માં થોડું તેલ લગાવી થોડું મિશ્રણ લઈ અને આપણે તેને મેંદુ વડા જેવો સેપ આપી દેશું . આવીજ રીતે બધા વળા તૈયાર કરી લેશું . હવે ગેસ પર એક કડાઈ માં તેલ લઈ અને મિડયમ તાપે તેલ ને ગરમ થવા દેશું તેલ ગરમ થાય એટલે તેમાં વળા નાખી અને ગેસ ફુલ કરી દેશું વળા નાખી દીધા બાદ થોડી વાર પછી ગેસ ધીમો કરી અને વળા ને બને બાજુ થી તડાવા દેશું . વળા ગોલ્ડન થઈ ગયા બાદ આપણે તેને ટિસ્યુ પેપર માં કાઢી લેશું.
- તો તૈયાર છે આપણા મસ્ત ક્રિસ્પી છડિયાદાળ અને ચણાદાળ ના વડા જેને ગરમા ગરમ ચાય , ચટણી કે પછી સોસ સાથે સર્વ કરીશું.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Mexican Paneer Burrito banavani rit | મેક્સિકન પનીર બુરીટો બનાવવાની રીત
Khandvi bites banavani rit | ખાંડવી બાઈટ્સ બનાવવાની રીત
Farali mathri | ફરાળી મઠરી બનાવવાની રીત
ghau ni sev recipe | ઘઉંની સેવ બનાવવાની રીત
Lili methi ni mathri banavani rit | લીલી મેથી ની મઠરી બનાવવાની રીત
Garlic Paneer banavani rit | ગાર્લિક પનીર બનાવવાની રીત