જય શ્રી કૃષ્ણ આજ આપણે કાચી કેરી નું અથાણું બનાવવાની રીત – kachi keri nu athanu banavani rit શીખીશું. આ અથાણું ખૂબ ઝડપથી થૈયા થઈ જાય છે, Please subscribe Masala Kitchen YouTube channel If you like the recipe, ને ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે બનાવ્યા ને આ અથાણાં ની મજા લેવા તમને અઠવાડિયું દસ દિવસ રાહ જોવાની જરૂર નથી માત્ર એક બે દિવસ માં જ તમે આ અથાણાં ની મજા લઇ શકો છો – kachi keri nu instant athanu તો ચાલો kachi keri nu athanu recipe in gujarati શીખીએ.
કાચી કેરી નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી
- કાચી કેરી 1 કિલો
- તેલ 1 કપ
- મેથી દાણા 2 ચમચી
- કાચી વરિયાળી 2-3 ચમચી
- મરી 1 ચમચી
- કલોંજી 1 ચમચી
- રાઈ ના કુરિયા 2 ચમચી
- હળદર 1 ચમચી
- કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- છીણેલો ગોળ / ખાંડ 1-2 ચમચી (ઓપ્શનલ છે)
- હિંગ 1 ચમચી
- મીઠું 2 ચમચી / સ્વાદ મુજબ
કાચી કેરી નું અથાણું બનાવવાની રીત | kachi keri nu instant athanu
કાચી કેરી નું અથાણું બનાવવા કાચી કેરી ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એને કપડા થી કોરી કરી લ્યો ત્યાર બાદ એનો દાડી વારો ભાગ ચાકુ થી કાપી ને અલગ કરી નાખો ને ચાકુથી અથવા કરો કાપવા ના મશીન થી જે સાઇઝ ની કેરી તમને ખાવી હોય એ સાઇઝ ની કેરી ના કટકા કરી એક સ્ટીલ કે પ્લાસ્ટિક ના વાસણમાં મૂકો બધા કટકા કરી લ્યો.
હવે કેરી ના કટકા માં બે ચમચી મીઠું અને એક ચમચી હળદર નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને બે કલાક મૂકો બે કલાક પછી એમાં બનેલ પાણી માંથી કાઢી ને સાફ ને કોરા કપડા એકાદ કલાક તડકા માં અથવા પંખા નીચે અલગ અલગ કરી સૂકવી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ફૂલ ધુમાડા નીકળે એટલું ગરમ.કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી તેલ ને ઠંડુ થવા દયો તેલ ઠંડુ થાય ત્યાં સુધી માં એક કડાઈ માં કાચી વરિયાળી ને બે મિનિટ શેકો ત્યાર બાદ એક વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ એમાં મેથી દાણા નાખી એને પણ બે મિનિટ શેકી લ્યો ને અલગ કાઢી લ્યો.
હવે ગેસ બંધ કરી એ ગરમ કડાઈ માં રાઈ ના કુરિયા, કલોંજી નાખી મિક્સ કરી એક બે મિનિટ હલાવી ને સેકી લ્યો હવે મિક્સર જાર માં શેકેલ વરિયાળી અને મેથી દાણા નાખી પ્લસ મોડ માં બે વખત ફેરવી લ્યો અને ત્યાર બાદ એમાં મરી (મરી તમે ખંડણી ધસતા થી પણ ફૂટી શકો છો) નાખી એક વખત પ્લસ મોડ માં ફેરવી પીસી લ્યો.
હવે પીસેલા મસાલા એક વાસણમાં કાઢી લ્યો એમાં શેકેલ રાઈ ના કુરિયા અને કલોંજી નાખો અને અડધી ચમચી હિંગ, બે ચમચી મીઠું, એક ચમચી હળદર, બે ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે અથાણાં નો મસાલો.
હવે તેલ નવશેકું ગરમ રહે એટલે એમાં હિંગ નાંખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સૂકવેલી કેરી ના કટકા અને તૈયાર કરેલ અથાણાં નો મસાલો નાખી મિક્સ કરી લ્યો ને ગેસ ચાલુ કરી ધીમો કરી ને પાંચ મિનિટ બરોબર મિક્સ કરી ચડાવો ત્યાર બાદ એમાં ગોળ કે ખાંડ (ઓપ્શનલ છે ના નખવો હોય તો પણ ચાલશે) નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો.
ગેસ બંધ કરી તૈયાર અથાણાં ને થોડી વાર હલાવતા રહો ત્યાર બાદ અથાણાં ને બિલકુલ ઠંડુ થવા દયો ને અથાણું બિલકુલ ઠંડુ થાય એટલે કાચ ની સાફ અને કોરી બરણી માં ભરી લ્યો ને મજા લ્યો કાચી કેરીનું અથાણું.
kachi keri nu athanu recipe in gujarati notes | kachi keri nu instant athanu notes
- આ અથાણું બનાવ્યા પછી તરત જ મજા લઈ શકો છો પણ એક બે દિવસ પછી ખાશો તો વધારે ટેસ્ટી લાગશે.
- કેરી થોડી નાની સાઇઝ ની કાપશો તો અથાણું ઝડપથી ગરી ને ખાવા લાયક બનશે.
- ગોળ કે ખાંડ નાખવા થી અથાણાં માં બધા મસાલા નો સ્વાદ બેલેન્સ કરવામાં મદદ મળશે જો ગોળ કે ખાંડ પસંદ ના હોય તો ના નાખવો.
- અથાણાં માટે ના ડ્રાય મસાલા નું મિશ્રણ તમે પહેલા થી બનાવી અલગ અલગ પ્રકારના અથાણાં બનાવી શકો છો.
- જો તમારે અથાણું બનાવી તરત જ ખાઈ લેવું હોય તો તેલ ઓછું નાખવું ને જો પાંચ છ મહિના રાખવું હોય તો આપેલ માપ મુજબ નાખવું અને જો એનાથી લાંબો સમય રાખવું હોય તો ડબલ તેલ નાખવું.
- અથાણું હમેશા હવા ઉજાસ વાળી જગ્યાએ મૂકવું જેથી બગડે નહિ.
kachi keri nu athanu banavani rit | Recipe Video
Youtube પર Masala Kitchen ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
kachi keri nu athanu recipe in gujarati
કાચી કેરી નું અથાણું બનાવવાની રીત | kachi keri nu athanu banavani rit | kachi keri nu athanu recipe in gujarati | kachi keri nu athanu recipe | kachi keri nu instant athanu
Equipment
- 1 કડાઈ
- 1 કાંચ ની બરણી
Ingredients
કાચી કેરી નું અથાણું બનાવવા જરૂરીસામગ્રી
- 1 કિલો કાચી કેરી
- 1 કપ તેલ
- 2 ચમચી મેથી દાણા
- 2-3 ચમચી કાચી વરિયાળી
- 1 ચમચી મરી
- 1 ચમચી કલોંજી
- 2 ચમચી રાઈ ના કુરિયા
- 1 ચમચી હળદર
- 2 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
- 1-2 ચમચી છીણેલો ગોળ / ખાંડ (ઓપ્શનલ છે)
- 1 ચમચી હિંગ
- 2 ચમચી મીઠું / સ્વાદ મુજબ
Instructions
કાચી કેરી નું અથાણું | kachi keri nu athanu | kachi keri nu athanu | kachi keri nu instant athanu
- કાચી કેરી નું અથાણું બનાવવા કાચી કેરી ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યારબાદ એને કપડા થી કોરી કરી લ્યો ત્યાર બાદ એનો દાડી વારો ભાગ ચાકુ થી કાપી ને અલગ કરીનાખો ને ચાકુથી અથવા કરો કાપવા ના મશીન થી જે સાઇઝ ની કેરી તમને ખાવી હોય એ સાઇઝ નીકેરી ના કટકા કરી એક સ્ટીલ કે પ્લાસ્ટિક ના વાસણમાં મૂકો બધા કટકા કરી લ્યો.
- હવે કેરી ના કટકા માં બે ચમચી મીઠું અને એક ચમચી હળદર નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી નેબે કલાક મૂકો બે કલાક પછી એમાં બનેલ પાણી માંથી કાઢી ને સાફ ને કોરા કપડા એકાદ કલાક તડકા માં અથવા પંખા નીચે અલગ અલગ કરી સૂકવી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ફૂલ ધુમાડા નીકળે એટલું ગરમ.કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધકરી તેલ ને ઠંડુ થવા દયો તેલ ઠંડુ થાય ત્યાં સુધી માં એક કડાઈ માં કાચી વરિયાળી ને બે મિનિટ શેકો ત્યાર બાદ એક વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ એમાં મેથી દાણા નાખી એને પણ બે મિનિટ શેકી લ્યો ને અલગ કાઢી લ્યો.
- હવે ગેસ બંધ કરી એ ગરમ કડાઈ માં રાઈ ના કુરિયા, કલોંજી નાખી મિક્સ કરી એક બે મિનિટ હલાવી ને સેકી લ્યો હવે મિક્સર જાર માંશેકેલ વરિયાળી અને મેથી દાણા નાખી પ્લસ મોડ માં બે વખત ફેરવી લ્યો અને ત્યાર બાદ એમાંમરી (મરી તમે ખંડણી ધસતા થી પણ ફૂટી શકો છો) નાખી એક વખત પ્લસ મોડ માં ફેરવી પીસી લ્યો.
- હવે પીસેલા મસાલા એક વાસણમાં કાઢી લ્યો એમાં શેકેલ રાઈ ના કુરિયા અને કલોંજી નાખો અને અડધી ચમચી હિંગ, બે ચમચી મીઠું,એક ચમચી હળદર, બે ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે અથાણાં નો મસાલો.
- હવે તેલ નવશેકું ગરમ રહે એટલે એમાં હિંગ નાંખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સૂકવેલી કેરીના કટકા અને તૈયાર કરેલ અથાણાં નો મસાલો નાખી મિક્સ કરી લ્યો ને ગેસ ચાલુ કરી ધીમો કરી ને પાંચ મિનિટ બરોબર મિક્સ કરી ચડાવો ત્યાર બાદ એમાં ગોળ કે ખાંડ (ઓપ્શનલ છે ના નખવો હોય તો પણ ચાલશે) નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો.
- ગેસ બંધ કરી તૈયાર અથાણાં ને થોડી વાર હલાવતા રહો ત્યાર બાદ અથાણાં ને બિલકુલ ઠંડુ થવા દયો ને અથાણું બિલકુલ ઠંડુ થાય એટલે કાચ ની સાફ અને કોરી બરણી માં ભરી લ્યો ને મજા લ્યો કાચી કેરીનું અથાણું.
kachi keri nu athanu recipe in gujarati notes | kachi keri nu instant athanu notes
- આ અથાણું બનાવ્યા પછી તરત જ મજા લઈ શકો છો પણ એક બે દિવસ પછી ખાશો તો વધારે ટેસ્ટી લાગશે.
- કેરી થોડી નાની સાઇઝ ની કાપશો તો અથાણું ઝડપથી ગરી ને ખાવા લાયક બનશે.
- ગોળ કે ખાંડ નાખવા થી અથાણાં માં બધા મસાલા નો સ્વાદ બેલેન્સ કરવામાં મદદ મળશે જો ગોળ કે ખાંડ પસંદ ના હોય તો ના નાખવો.
- અથાણાં માટે ના ડ્રાય મસાલા નું મિશ્રણ તમે પહેલા થી બનાવી અલગ અલગ પ્રકારના અથાણાં બનાવી શકો છો.
- જો તમારે અથાણું બનાવી તરત જ ખાઈ લેવું હોય તો તેલ ઓછું નાખવું ને જો પાંચ છ મહિના રાખવું હોય તો આપેલ માપ મુજબ નાખવું અને જો એનાથી લાંબો સમય રાખવું હોય તો ડબલ તેલ નાખવું.
- અથાણું હમેશા હવા ઉજાસ વાળી જગ્યાએ મૂકવું જેથી બગડે નહિ.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
સરગવા નું રસાવાળુ શાક બનાવવાની રીત | sargava nu rasavalu shaak banavani rit
દહીં તીખારી | dahi tikhari | tikhari | dahi tikhari recipe
રીંગણ નું ભરતું | Ringan nu bharthu | Ringan no olo | Ringna no olo | olo recipe
મૂળા ગાજર અને લીલા મરચા નું અથાણું | mula gajar ane lila marcha nu athanu
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.