Home Dessert & Drinks ડ્રાય ફ્રુટ કાજુ કટોરી બનાવવાની રીત | Dry fruit kaju katori banavani...

ડ્રાય ફ્રુટ કાજુ કટોરી બનાવવાની રીત | Dry fruit kaju katori banavani rit

0
Image credit – Youtube/Meri Rasoi

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ડ્રાય ફ્રુટ કાજુ કટોરી બનાવવાની રીત – Dry fruit kaju katori banavani rit શીખીશું, Please subscribe Meri Rasoi YouTube channel If you like the recipe, બજાર માં મળતા કાજુ કટોરી જેવી જ કાજુ કટોરી ઘરે સરળતાથી બનાવી શકાય છે. અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. નવરાત્રી માં માતાજી ના પ્રસાદ માટે કે કોઈ પણ ત્યોહાર માં તમે બનાવી શકો છો. સાથે હેલ્થી પણ છે. તો ચાલો આજે આપણે ઘરે બજાર માં મળતી Dry fruit kaju katori recipe in gujarati શીખીએ.

ડ્રાય ફ્રુટ કાજુ કટોરી બનાવવાની સામગ્રી

  • ઘી 1 ચમચી
  • 10-12 પિસ્તા ના ટુકડા
  • 3 કાજુ ના ટુકડા
  • 10-12 બદામ ના ટુકડા
  • ચારોળી 1 ચમચી
  • કીસમીસ 1 ચમચી
  • એલચી પાવડર ½ ચમચી
  • ટુટી ફૂટી 1 ચમચી
  • ગુલકોસ સીરપ 1 ચમચી
  • કેસર ના તાંતણા 8-10

કટોરી બનાવવાની સામગ્રી

  • કાજુ 150 ગ્રામ
  • ખાંડ 120 ગ્રામ
  • પાણી ⅓ કપ
  • ઘી 1 ચમચી

ડ્રાય ફ્રુટ કાજુ કટોરી બનાવવાની રીત

ડ્રાય ફ્રુટ કાજુ કટોરી બનાવવા માટે સૌથી પહેલાં તેની કટોરી બનાવી ને તૈયાર કરી લેશું.

કટોરી બનાવવા માટે સૌથી પહેલા એક મિક્સર જાર લ્યો. હવે તેમાં કાજુ નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે તેને એક બાઉલ માં ચારી ને લઇ લ્યો.

ચાસણી બનાવી લેશું.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ખાંડ અને પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી સરસ થી તેને હલાવતા રહો. હવે ચાસણી એક તાર ની થાય ત્યાં સુધી તેને હલાવતા રહો.

ત્યાર બાદ તેમાં પીસી ને રાખેલો કાજુ નો પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક થી બે મિનિટ સુધી ધીમા તાપે હલાવતા રહો.

હવે તેમાં એક ચમચી જેટલું ઘી નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક મિનિટ સુધી સેકી લ્યો.

ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તેને ઠંડુ થાય ત્યાં સુધી હલાવતા રહો. લોટ ગુંથીએ તેવી મિશ્રણ બની ને તૈયાર થઈ જાસે.

હવે હાથ થી થોડું તેને મસળી લ્યો. ત્યાર બાદ તેના નાના નાના લુવા બનાવી લ્યો. હવે તેમાં થી એક લુવો લ્યો. હવે તેનો એક બોલ બનાવી લ્યો. હવે તેની વચ્ચે આંગળી ની મદદ થી થોડું પ્રેસ કરી ને કટોરી નો સેપ આપો. આવી રીતે બધી કટોરી બનાવી ને તૈયાર કરી લ્યો.

એક કટોરી માં એક ચમચી જેટલું પાણી નાખો. હવે તેમાં કેસર નાખી તેને પલાળવા માટે રાખી દયો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું ઘી નાખો. હવે તેમાં કાજુ ના ટુકડા, બદામ ના ટુકડા, પીસ્તા ના ટુકડા, ચારોળી અને કીસમીસ નાખો. હવે તેને ધીમા તાપે બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.

હવે તેમાં એલચી પાવડર, ટુટી ફૂટી અને ગુલ્કોસ સીરપ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું કટોરી માં નાખવા માટેનું ડ્રાય ફ્રુટ.

ત્યારબાદ કાજુ ની કટોરી ઉપર તેની કિનારી માં કેસર પલાળવા માટે રાખ્યું હતું તેને બ્રશ ની મદદ થી લગાવો. જેથી ખૂબ સરસ કેસરી કલર ની કટોરી ની કિનારી લાગશે.

હવે કટોરી ની અંદર તૈયાર કરી ને રાખેલું ડ્રાય ફ્રુટ નાખો. આવી રીતે બધી ડ્રાય ફ્રુટ કાજુ કટોરી બનાવી ને તૈયાર કરી લ્યો. હવે તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી ડ્રાય ફ્રુટ કાજુ કટોરી.

Dry fruit kaju katori recipe notes

  • કાજુ ને પિસ્તા પેહલા થોડી વાર માટે કાજુ ને ફ્રીઝ માં રાખી દેવા અને મિક્સર ને  ચાલુ બંધ કરતા કાજુ ને પીસવા જેથી ખૂબ સરસ કાજુ નો પાવડર બનશે. નહીતર કાજુ ની પેસ્ટ બની જશે.

Dry fruit kaju katori banavani rit | Recipe Video

Youtube પર Meri Rasoi ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Dry fruit kaju katori recipe in gujarati

ડ્રાય ફ્રુટ કાજુ કટોરી - ડ્રાય ફ્રુટ કાજુ કટોરી બનાવવાની રીત - Dry fruit kaju katori banavani rit - Dry fruit kaju katori recipe in gujarati

ડ્રાય ફ્રુટ કાજુ કટોરી બનાવવાની રીત | Dry fruit kaju katori banavani rit | Dry fruit kaju katori recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ડ્રાયફ્રુટ કાજુ કટોરી બનાવવાનીરીત – Dry fruit kaju katori banavani rit શીખીશું, બજાર માં મળતા કાજુ કટોરી જેવી જ કાજુ કટોરી ઘરે સરળતાથી બનાવી શકાય છે.અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. નવરાત્રી માં માતાજીના પ્રસાદ માટે કે કોઈ પણ ત્યોહાર માં તમે બનાવી શકો છો. સાથેહેલ્થી પણ છે. તો ચાલો આજે આપણે ઘરે બજાર માં મળતી Dry fruit kaju katori recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 20 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ડ્રાયફ્રુટ કાજુ કટોરી બનાવવાની સામગ્રી

  • 1 ચમચી ઘી
  • 10-12 પિસ્તા ના ટુકડા
  • 3 કાજુ ના ટુકડા
  • 10-12 બદામ ના ટુકડા
  • 1 ચમચી ચારોળી
  • 1 ચમચી કીસ મીસ
  • ½ ચમચી એલચી પાવડર
  • 1 ચમચી ટુટી ફૂટી
  • 1 ચમચી ગુલકોસ સીરપ
  • 8-10 કેસરના તાંતણા

કટોરી બનાવવાની સામગ્રી

  • 150 ગ્રામ કાજુ
  • 120 ગ્રામ ખાંડ
  • કપ પાણી
  • 1 ચમચી ઘી

Instructions

ડ્રાય ફ્રુટ કાજુ કટોરી બનાવવાની રીત | Dry fruit kaju katori banavani rit | Dry fruit kaju katori recipe in gujarati

  • ડ્રાયફ્રુટ કાજુ કટોરી બનાવવા માટે સૌથી પહેલાં તેની કટોરી બનાવી ને તૈયાર કરી લેશું.
  • કટોરી બનાવવા માટે સૌથી પહેલા એક મિક્સર જાર લ્યો. હવે તેમાં કાજુ નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે તેને એક બાઉલ માં ચારી ને લઇ લ્યો.

  ચાસણી બનાવી લેશું.

  • હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ખાંડ અને પાણી નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી સરસ થી તેનેહલાવતા રહો. હવે ચાસણી એક તાર ની થાય ત્યાં સુધી તેને હલાવતા રહો.
  • ત્યારબાદ તેમાં પીસી ને રાખેલો કાજુ નો પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે એક થી બે મિનિટ સુધી ધીમા તાપે હલાવતા રહો.
  • હવે તેમાં એક ચમચી જેટલું ઘી નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેતેને એક મિનિટ સુધી સેકી લ્યો.
  • ત્યારબાદ ગેસ બંધ કરી દયો. હવે તેને ઠંડુ થાય ત્યાં સુધી હલાવતા રહો. લોટ ગુંથીએતેવી મિશ્રણ બની ને તૈયાર થઈ જાસે.
  • હવે હાથ થી થોડું તેને મસળી લ્યો. ત્યાર બાદ તેના નાના નાના લુવા બનાવી લ્યો. હવે તેમાંથી એક લુવો લ્યો. હવે તેનો એક બોલ બનાવી લ્યો. હવે તેની વચ્ચે આંગળી ની મદદ થી થોડું પ્રેસ કરી ને કટોરી નો સેપ આપો.આવી રીતે બધી કટોરી બનાવી ને તૈયાર કરી લ્યો.
  • એક કટોરી માં એક ચમચી જેટલું પાણી નાખો. હવે તેમાં કેસરનાખી તેને પલાળવા માટે રાખી દયો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું ઘી નાખો.હવે તેમાં કાજુ ના ટુકડા, બદામ ના ટુકડા,પીસ્તા ના ટુકડા, ચારોળી અને કીસમીસ નાખો.હવે તેને ધીમા તાપે બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
  • હવે તેમાં એલચી પાવડર, ટુટી ફૂટી અને ગુલ્કોસ સીરપ નાખો. હવે બધી સામગ્રી નેસરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું કટોરી માંનાખવા માટેનું ડ્રાય ફ્રુટ.
  •  ત્યારબાદ કાજુ ની કટોરી ઉપર તેની કિનારીમાં કેસર પલાળવા માટે રાખ્યું હતું તેને બ્રશ ની મદદ થી લગાવો. જેથી ખૂબ સરસ કેસરી કલર ની કટોરી ની કિનારી લાગશે.
  • હવે કટોરી ની અંદર તૈયાર કરી ને રાખેલું ડ્રાય ફ્રુટ નાખો. આવી રીતે બધી ડ્રાય ફ્રુટ કાજુકટોરી બનાવી ને તૈયાર કરી લ્યો. હવે તૈયાર છે આપણી ટેસ્ટી અનેહેલ્ધી ડ્રાય ફ્રુટ કાજુ કટોરી.

Dry fruit kaju katori recipe notes

  • કાજુને પિસ્તા પેહલા થોડી વાર માટે કાજુ ને ફ્રીઝ માં રાખી દેવા અને મિક્સર ને  ચાલુ બંધ કરતા કાજુ ને પીસવા જેથી ખૂબ સરસ કાજુ નો પાવડર બનશે. નહીતર કાજુ ની પેસ્ટ બની જશે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version