Home Dessert & Drinks ડ્રાયફ્રુટ લાડુ બનાવવાની રીત | dryfruit laddu banavani rit | dry fruit...

ડ્રાયફ્રુટ લાડુ બનાવવાની રીત | dryfruit laddu banavani rit | dry fruit laddu recipe in gujarati

0
Image credit – Youtube/Flavours Of My Kitchen

જય શ્રી કૃષ્ણ આજ આપણે ડ્રાયફ્રુટ લાડુ બનાવવાની રીત – dryfruit laddu banavani rit શીખીશું. Please subscribe Flavours Of My Kitchen YouTube channel If you like the recipe આ લાડવા ખાવા માં તો ટેસ્ટી લાગે જ છે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક અને ગુણકારી હોય છે ને શિયાળા માં આ લાડવા બનાવી ને રોજ એકાદ લાડવો ખાઈ લઈએ તો આખું વર્ષ સ્વસ્થ રહી શકીએ છીએ તો આવા ગુણકારી લાડવા બનાવી ને ચોક્કસ બનાવી ને નાના મોટા સહુ નું સ્વાસ્થ્ય બનાવીએ તો ચાલો dry fruit laddu recipe in gujarati શીખીએ.

dry fruit laddu ingredients | ડ્રાયફ્રુટ લાડુ બનાવવા જરૂરી સામગ્રી |

  • બદામ ના કટકા 150 ગ્રામ / 1 કપ
  • કાજુ  ના કટકા 150 ગ્રામ / 1 કપ
  • પિસ્તા ના કટકા 50 ગ્રામ / ½ કપ
  • કીસમીસ 150 ગ્રામ / 1 કપ
  • સૂકા નારિયળ ના કટકા 100 ગ્રામ / 1 ½ કપ
  • પમકીન બીજ / કોળા ના બીજ 150 ગ્રામ /  1 કપ
  • મગતરી ના બીજ 100 ગ્રામ / ¾ કપ
  • ખસ ખસ 50 ગ્રામ /  ¼ કપ
  • ખજૂર બીજ વગરની 500 ગ્રામ / 1 ½ કપ
  • ઘી 100 ગ્રામ / ½ કપ

ડ્રાયફ્રુટ લાડુ બનાવવાની રીત | dry fruit laddu recipe

ડ્રાયફ્રુટ લાડવા બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં એક થી બે ચમચી ઘી ગરમ કરવા મૂકો અને ઘી ઓગળે એટલે ધીમા તાપે એમાં બદામ ના કટકા નાખી ને  બે મિનિટ ધીમા તાપે શેકો ત્યાર બાદ એમાં કાજુ ના કટકા નાખી ને મિક્સ કરી એને પણ કાજુ નો થોડો રંગ બદલે ત્યાં સુંધી એટલે કે બીજા ત્રણ ચાર મિનિટ શેકો

હવે શેકેલ કાજુ બદામ ના કટકા ને ઝારા થી કાઢી વધારા નું ઘી અલગ કરી લઈ બીજા વાસણમાં કાઢી લ્યો અને કડાઈ માં જે ઘી બચેલ છે એમાં કોળા ના બીજ અને મગતરી ના બીજ નાખી એને પણ ધીમા તાપે ચાર પાંચ મિનિટ શેકી લ્યો ને બીજ બરોબર શેકાઈ જાય એટલે એને પણ અલગ વાસણમાં કઢી લ્યો

ફરી એજ કડાઈ માં એક ચમચી ઘી ગરમ કરો અને એમાં પિસ્તા ના કટકા અને કીસમીસ નાખી પિસ્તા ને બે ત્રણ મિનિટ ધીમા તાપે શેકી લ્યો અને બરોબર શેકાઈ જાય એટલે એને પણ વાસણમાં કાઢી લ્યો હવે ફરી કડાઈ માં એક ચમચી ઘી ગરમ કરો ઘી માં ખસ ખસ અને નારિયળ નું છીણ નાખી ને મિક્સ કરી લ્યો અને નારિયળ નો રંગ બદલે એટલે એને વાસણમાં કઢી લ્યો

હવે ફરી એજ કડાઈમાં ફરી એક ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં ખજૂર ની પેસ્ટ નાખી મિક્સ કરી ને ધીમા તાપે હલાવતા રહો અને આઠ દસ મિનિટ શેકી નરમ બને ત્યાં સુધી હલાવી ને શેકી લ્યો અને ગેસ બંધ કરી લ્યો અને એમાં એલચી પાઉડર નાખો ને સાથે પહેલા શેકી રાખેલ બધા જ ડ્રાય ફ્રુટ ને નાખો ને બરોબર મિક્સ કરી લ્યો

ખજૂર ને શેકી રાખેલ ડ્રાય ફ્રુટ ને બરોબર મિક્સ કરો મિશ્રણ થોડું ઠંડું થાય એટલે હાથ વડે મસળી ને બરોબર મિક્સ કરી લ્યો ને નાની નાની સાઇઝ ના લાડવા બનાવી લ્યો અને તૈયાર લાડવા ને ઠંડા થવા દયો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા અને તૈયાર લાડવા ને બહાર એકાદ મહિના સુંધી અને ફ્રીઝ માં ત્રણ ચાર મહિના સુંધી ખાઈ શકો છો તો તૈયાર છે ડ્રાયફ્રુટ લાડવા

dry fruit laddu recipe in gujarati notes

  • અહી તમે સફેદ તલ, કાળા તલ, અખરોટ, સૂકી ખારેક તમને પસંદ હોય એ ડ્રાય ફ્રુટ ના કટકા ને શેકી ને નાખી શકો છો જો ખજૂર જેવા મીઠા ડ્રાય ફ્રુટ ને નાખો તો ખજૂર ની માત્રા ઓછી કરી નાખવી

dryfruit laddu banavani rit

Youtube પર Flavours Of My Kitchen ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

dry fruit laddu recipe in gujarati | dryfruit laddu banavani rit

ડ્રાયફ્રુટ લાડુ બનાવવાની રીત - dry fruit laddu recipe - dryfruit laddu banavani rit - dry fruit laddu recipe in gujarati - ડ્રાયફ્રુટ લાડુ

ડ્રાયફ્રુટ લાડુ બનાવવાની રીત | dry fruit laddu recipe | dryfruit laddu banavani rit | dry fruit laddu recipe in gujarati | ડ્રાયફ્રુટ લાડુ

જય શ્રી કૃષ્ણ આજ આપણે ડ્રાયફ્રુટ લાડુ બનાવવાની રીત – dryfruit laddu banavani rit શીખીશું. આ લાડવા ખાવા માં તો ટેસ્ટી લાગેજ છે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક અને ગુણકારી હોય છે ને શિયાળા માં આ લાડવા બનાવી ને રોજ એકાદ લાડવો ખાઈ લઈએ તો આખું વર્ષ સ્વસ્થ રહી શકીએ છીએ તો આવા ગુણકારીલાડવા બનાવી ને ચોક્કસ બનાવી ને નાના મોટા સહુ નું સ્વાસ્થ્ય બનાવીએ તો ચાલો dry fruit laddu recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course Dessert, laddu banavani rit, ladoo banavani rit
Cuisine Indian
Servings 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

ડ્રાયફ્રુટ લાડુ બનાવવા જરૂરી સામગ્રી | dryfruit laddu ingredients

  • 150 ગ્રામ બદામના કટકા / 1 કપ
  • 150 ગ્રામ કાજુ ના કટકા / 1 કપ
  • 50 ગ્રામ પિસ્તાના કટકા / ½ કપ
  • 150 ગ્રામ કીસમીસ / 1 કપ
  • 100 ગ્રામ સૂકાનારિયળ ના કટકા / 1 ½ કપ
  • 150 ગ્રામ પમકીન બીજ / કોળા ના બીજ /  1 કપ
  • 100 ગ્રામ મગતરીના બીજ / ¾ કપ
  • 50 ગ્રામ ખસ ખસ /  ¼ કપ
  • 500 ગ્રામ ખજૂર બીજ વગરની / 1 ½ કપ
  • 100 ગ્રામ ઘી / ½ કપ

Instructions
 

ડ્રાયફ્રુટ લાડુ | dry fruit laddu recipe | dryfruit laddu banavani rit

  • ડ્રાયફ્રુટ લાડવા બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં એક થી બે ચમચી ઘી ગરમ કરવા મૂકો અનેઘી ઓગળે એટલે ધીમા તાપે એમાં બદામ ના કટકા નાખી ને  બે મિનિટ ધીમા તાપે શેકો ત્યાર બાદ એમાં કાજુ ના કટકા નાખી ને મિક્સ કરી એને પણ કાજુ નો થોડો રંગ બદલે ત્યાં સુંધી એટલે કે બીજા ત્રણ ચાર મિનિટ શેકો
  • હવે શેકેલ કાજુ બદામ ના કટકા ને ઝારા થી કાઢી વધારા નું ઘી અલગ કરી લઈ બીજા વાસણમાં કાઢી લ્યો અને કડાઈ માં જે ઘી બચેલ છે એમાં કોળા ના બીજ અને મગતરી ના બીજ નાખી એને પણ ધીમા તાપે ચાર પાંચ મિનિટ શેકી લ્યો ને બીજ બરોબર શેકાઈ જાય એટલે એને પણ અલગ વાસણમાં કઢી લ્યો
  • ફરી એજ કડાઈ માં એક ચમચી ઘી ગરમ કરો અને એમાં પિસ્તા ના કટકા અને કીસમીસ નાખી પિસ્તા નેબે ત્રણ મિનિટ ધીમા તાપે શેકી લ્યો અને બરોબર શેકાઈ જાય એટલે એને પણ વાસણમાં કાઢી લ્યો હવે ફરી કડાઈ માં એક ચમચી ઘી ગરમ કરો ઘી માં ખસ ખસ અને નારિયળ નું છીણ નાખી ને મિક્સકરી લ્યો અને નારિયળ નો રંગ બદલે એટલે એને વાસણમાં કઢી લ્યો
  • હવે ફરી એજ કડાઈમાં ફરી એક ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં ખજૂર ની પેસ્ટ નાખી મિક્સ કરી ને ધીમા તાપે હલાવતા રહો અને આઠ દસ મિનિટ શેકી નરમ બને ત્યાં સુધી હલાવી ને શેકી લ્યો અને ગેસ બંધ કરી લ્યો અને એમાં એલચી પાઉડર નાખો ને સાથે પહેલા શેકી રાખેલ બધાજ ડ્રાય ફ્રુટ ને નાખો ને બરોબર મિક્સ કરી લ્યો
  • ખજૂરને શેકી રાખેલ ડ્રાય ફ્રુટ ને બરોબર મિક્સ કરો મિશ્રણ થોડું ઠંડું થાય એટલે હાથ વડે મસળી ને બરોબર મિક્સ કરી લ્યો ને નાની નાની સાઇઝ ના લાડવા બનાવી લ્યો અને તૈયાર લાડવાને ઠંડા થવા દયો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા અને તૈયાર લાડવા ને બહાર એકાદ મહિના સુંધી અને ફ્રીઝ માં ત્રણ ચાર મહિના સુંધી ખાઈ શકો છો તો તૈયાર છે ડ્રાયફ્રુટ લાડવા

dry fruit laddu recipe in gujarati notes

  • અહી તમે સફેદ તલ, કાળા તલ, અખરોટ, સૂકી ખારેક તમનેપસંદ હોય એ ડ્રાય ફ્રુટ ના કટકા ને શેકી ને નાખી શકો છો જો ખજૂર જેવા મીઠા ડ્રાય ફ્રુટને નાખો તો ખજૂર ની માત્રા ઓછી કરી નાખવી
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

khir banavani rit | ખીર બનાવવાની રીત | kheer recipe gujarati

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version