જય શ્રી કૃષ્ણ આજ આપણે ફ્રુટ સલાડ વિથ આઈસક્રીમ બનાવવાની રીત – fruit salad with ice cream banavani rit શીખીશું, Please subscribe Hebbars Kitchen YouTube channel If you like the recipe, આજ આપણે જે ફ્રુટ સલાડ બનાવશું એમાં કોઈ કન્ડેશ મિલ્ક, કોઈ કસ્ટર્ડ પાઉડર કે કોઈ ખાંડ ઉપયોગ કર્યા વગર તૈયાર કરીશું જે એકદમ સરળ અને ઝડપી બની જશે ને ઘરમાં બધા ને પસંદ પણ આવશે જે તમે વ્રત ઉપવાસ માં પણ બનાવી ખાઈ શકો છો તો ચાલો fruit salad with ice cream recipe in gujarati શીખીએ.
ફ્રુટ સલાડ વિથ આઈસક્રીમ બનાવવા જરૂરી સામગ્રી
- ઠંડુ ફૂલ ક્રીમ દૂધ 1 કપ
- પાકેલા કેળા 3-4
- મધ ¼ કપ
- કેસર ના તાંતણા 15-20
- કાળી દ્રાક્ષ ¼ કપ સુધારેલ
- સ્ટ્રોબેરી ¼ કપ સુધારેલ
- પાકા આંબા ¼ કપ સુધારેલ
- રાસબરી ¼ કપ સુધારેલ
- સંતરા ની પીસ ¼ કપ
- દાડમ ના દાણા ¼ કપ
- સફરજન ¼ કપ સુધારેલ
- બદામ ની કતરણ 1-2 ચમચી
- કાજુ ની કતરણ 1-2 ચમચી
- પિસ્તા ની કતરણ 1 ચમચી
- વેનીલા એસેન્સ 1 ચમચી
- વેનીલા આઈસ્ક્રીમ જરૂર મુજબ
ફ્રુટ સલાડ વિથ આઈસક્રીમ બનાવવાની રીત
ફ્રુટ સલાડ વિથ આઈસક્રીમ બનાવવા સૌપ્રથમ બે ત્રણ ચમચી ગરમ દૂધ માં કેસર ના તાંતણા નાખી મિક્સ કરી એક બાજુ મૂકી રાખો ત્યાર બાદ કાળી દ્રાક્ષ સાફ કરી પાણી માં ધોઇ ને દાડી થી અલગ કરી કટકા કરી એક વાટકામાં મૂકો,
ત્યાર બાદ સ્ટ્રોબેરી ને ધોઇ સાફ કરી દાડી વાળો ભાગ કાઢી નાખી ચાર કે છ કટકા કરી એક વાટકામાં મૂકો, પાકા આંબા ને અડધો કલાક પાણી માં પલાળી ત્યાર બાદ છોલી ને કટકા કરી એક વાટકા માં મૂકો.
હવે રાસબરી ને ધોઇ સાફ કરી લ્યો ને એને પણ સુધારી લ્યો , સંતરા ને છોલી સાફ કરી એના બીજ અને છાલ કાઢી નાખી એક વાટકા માં મૂકો,
દાડમ ને છોલી એના દાણા કાઢી વાટકામાં મૂકો અને સફરજન ને ધોઇ એની છાલ ઉતારી અથવા છાલ સાથે એના પણ કટકા કરી લ્યો અને એના પર બે ચાર ટીપાં લીંબુ નો રસ નાખી દયો જેથી સફરજન કાળુ ના પડેઅને કેળા ને છોલી કેળા ના પા કપ નાના અને બાકી ના મોટા કટકા કરવા.
હવે મિક્સર જાર માં પાકેલા કેળા ના કટકા નાખો સાથે ઠંડુ દૂધ નાખી ને પીસી ને સ્મુથ બનાવી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં કેસર વાળુ દૂધ અને મધ નાખી બરોબર મિક્સ કરી લ્યો,
ત્યાર બાદ એમાં કાળી દ્રાક્ષ સુધારેલ, સ્ટ્રોબેરી સુધારેલ, પાકા આંબા સુધારેલ, રાસબરી સુધારેલ, સંતરા ની પીસ, દાડમ ના દાણા, સફરજન અને કેળા ના કટકા સુધારેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે એમાં બદામ ની કતરણ, કાજુ ની કતરણ, પિસ્તા ની કતરણ અને વેનીલા એસેન્સ નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે ફ્રુટ સલાડ. તૈયાર ફ્રુટ સલાડ ને સર્વિંગ બાઉલ નાખો ઉપર વેનીલા આઈસ્ક્રીમ મૂકી એના પર ડ્રાય ફ્રુટ ની કતરણ અને દાડમ ના દાણા થી ગાર્નિશ કરી મજા લ્યો ફ્રુટ સલાડ વિથ આઈસક્રીમ.
fruit salad with ice cream recipe in gujarati notes
- અહી તમે તમારી પસંદ ના ફ્રુટ વધારે અને ના પસંદ ફ્રુટ ઓછા કે ના નાખો તો પણ ચાલે.
- આઈસક્રીમ તમે તમારી પસંદ ની મૂકી શકો છો અને જો તમે વ્રત ઉપવાસમાં આ ફ્રુટ સલાડ બનાવેલ હોય તો ફરાળી આઈસક્રીમ મૂકવો.
- સફરજન ના કટકા કતી નાખ્યા પછી એના પર થોડું લીંબુ નો રસ નાખી દેવો જેથી સફરજન કાળુ ના પડે.
fruit salad with ice cream banavani rit | Recipe Video
Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
fruit salad with ice cream recipe in gujarati
ફ્રુટ સલાડ વિથ આઈસક્રીમ બનાવવાની રીત | fruit salad with ice cream banavani rit | fruit salad with ice cream recipe in gujarati
Equipment
- 1 મિક્સર
- 1 તપેલી
Ingredients
ફ્રુટ સલાડ વિથ આઈસક્રીમ બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ ઠંડુ ફૂલ ક્રીમ દૂધ
- 3-4 પાકેલા કેળા
- ¼ કપ મધ
- 15-20 કેસરના તાંતણા
- ¼ કપ કાળી દ્રાક્ષ સુધારેલ
- ¼ કપ સ્ટ્રોબેરી સુધારેલ
- ¼ કપ પાકા આંબા સુધારેલ
- ¼ કપ રાસબરી સુધારેલ
- ¼ કપ સંતરા ની પીસ
- ¼ કપ દાડમના દાણા
- ¼ કપ સફરજન સુધારેલ
- 1-2 ચમચી બદામની કતરણ
- 1-2 ચમચી કાજુની કતરણ
- 1 ચમચી પિસ્તાની કતરણ
- 1 ચમચી વેનીલા એસેન્સ
- વેનીલા આઈસ્ક્રીમ જરૂર મુજબ
Instructions
ફ્રુટ સલાડ વિથ આઈસક્રીમ બનાવવાની રીત | fruit salad with ice cream banavani rit | fruit salad with ice cream recipe in gujarati
- ફ્રુટ સલાડ વિથ આઈસક્રીમ બનાવવા સૌપ્રથમ બે ત્રણ ચમચી ગરમ દૂધ માં કેસર ના તાંતણા નાખી મિક્સ કરી એક બાજુ મૂકી રાખો ત્યાર બાદ કાળી દ્રાક્ષ સાફ કરી પાણી માં ધોઇ ને દાડી થી અલગ કરી કટકા કરી એક વાટકામાં મૂકો,
- ત્યારબાદ સ્ટ્રોબેરી ને ધોઇ સાફ કરી દાડી વાળો ભાગ કાઢી નાખી ચાર કે છ કટકા કરી એક વાટકામાં મૂકો, પાકા આંબા નેઅડધો કલાક પાણી માં પલાળી ત્યાર બાદ છોલી ને કટકા કરી એક વાટકા માં મૂકો.
- હવે રાસબરી ને ધોઇ સાફ કરી લ્યો ને એને પણ સુધારી લ્યો , સંતરા ને છોલી સાફ કરી એના બીજ અને છાલ કાઢી નાખી એક વાટકા માં મૂકો,
- દાડમ ને છોલી એના દાણા કાઢી વાટકામાં મૂકો અને સફરજન ને ધોઇ એની છાલ ઉતારી અથવા છાલ સાથે એના પણ કટકા કરી લ્યો અને એના પરબે ચાર ટીપાં લીંબુ નો રસ નાખી દયો જેથી સફરજન કાળુ ના પડેઅને કેળા ને છોલી કેળા નાપા કપ નાના અને બાકી ના મોટા કટકા કરવા.
- હવે મિક્સર જાર માં પાકેલા કેળા ના કટકા નાખો સાથે ઠંડુ દૂધ નાખી ને પીસી ને સ્મુથ બનાવી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં કેસર વાળુ દૂધ અને મધ નાખી બરોબર મિક્સ કરી લ્યો,
- ત્યાર બાદ એમાં કાળી દ્રાક્ષ સુધારેલ,સ્ટ્રોબેરી સુધારેલ, પાકા આંબા સુધારેલ,રાસબરી સુધારેલ, સંતરા ની પીસ, દાડમ ના દાણા, સફરજન અને કેળા ના કટકા સુધારેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે એમાં બદામ ની કતરણ, કાજુ ની કતરણ, પિસ્તા ની કતરણ અને વેનીલા એસેન્સ નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે ફ્રુટ સલાડ. તૈયાર ફ્રુટ સલાડ નેસર્વિંગ બાઉલ નાખો ઉપર વેનીલા આઈસ્ક્રીમ મૂકી એના પર ડ્રાય ફ્રુટ ની કતરણ અને દાડમના દાણા થી ગાર્નિશ કરી મજા લ્યો ફ્રુટ સલાડ વિથ આઈસક્રીમ.
fruit salad with ice cream recipe in gujarati notes
- અહી તમે તમારી પસંદ ના ફ્રુટ વધારે અને ના પસંદ ફ્રુટ ઓછા કે ના નાખો તો પણ ચાલે.
- આઈસક્રીમ તમે તમારી પસંદ ની મૂકી શકો છો અને જો તમે વ્રત ઉપવાસમાં આ ફ્રુટ સલાડ બનાવેલ હોય તો ફરાળી આઈસક્રીમ મૂકવો.
- સફરજનના કટકા કતી નાખ્યા પછી એના પર થોડું લીંબુ નો રસ નાખી દેવો જેથી સફરજન કાળુ ના પડે.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
વેનીલા કેક બનાવવાની રીત | vanilla cake banavani rit | vanilla cake recipe in gujarati
મગ દાળ નો હલવો | mag ni dal no halvo | mag ni dal no halvo banavani rit
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.