જય શ્રી કૃષ્ણ આજ આપણે તરબૂચ ની આઈસ્ક્રીમ બનાવવાની રીત – tarbuch ni ice cream banavani rit શીખીશું. આઈસક્રીમ ઘણી રીતની અને ઘણા ફ્લેવર્સ વાળી ખાધી હસે અને બનાવી પણ હસે, Please subscribe Kunal Kapur YouTube channel If you like the recipe, પણ આજ આપણે ઉનાળા માં મળતા સૌના ફેવરિટ ફ્રુટ તરબૂચ માંથી આઈસક્રીમ બનાવીશું જે એકદમ ટેસ્ટી લાગશે તો ચાલો watermelon ice cream recipe in gujarati શીખીએ.
તરબૂચ ની આઈસ્ક્રીમ બનાવવા જરૂરી સામગ્રી
- વ્હિપિંગ ક્રીમ 400 એમ. એલ.
- તરબૂચ નો જ્યુસ 3 કપ
- કન્ડેસ મિલ્ક ¾ કપ
- વેનીલા એસેન્સ 1 ચમચી
- ગુલાબ જળ 1-2 ચમચી
- શેકલ પિસ્તા ની કતરણ 4-5 ચમચી
- ગુલાબી ફૂડ કલર 1-2 ટીપાં
તરબૂચ ની આઈસ્ક્રીમ બનાવવાની રીત
તરબૂચ ની આઈસક્રીમ બનાવવા સૌપ્રથમ તરબૂચ ની છાલ અલગ કરી કટકા કરી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી પીસી ને જ્યુસ તૈયાર કરી લ્યો ત્યાર બાદ ગરણી વડે ગાળી ને ત્રણ કપ જ્યુસ તૈયાર કરી લ્યો.
હવે જ્યુસ ને કડાઈ માં લ્યો ને ગેસ ચાલુ કરી ને હલાવતા રહી ઘટ્ટ કરી લ્યો જ્યુસ અડધો થાય ત્યાં સુધી ચડાવી લ્યો ને ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી અને ઠંડો થવા દયો હવે ઠંડુ કરેલ તરબૂચ ના જ્યુસ માં કન્ડેશ મિલ્ક , ગુલાબ જળ અને વેનીલા એસેન્સ નાખી એને પણ બરોબર મિક્સ કરી લ્યો.
હવે બીજા વાસણમાં વ્હિપક્રીમ લ્યો એને બરોબર હાથ ના વ્હિસપર વડે ફેટી લ્યો અથવા વ્હિસ્પેર વડે અથવા બ્લેન્ડર વડે બરોબર ફેટી ને સ્મુથ કરી લ્યો,
ત્યાર બાદ એમાં તરબૂચ વાળો જ્યુસ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને સાથે એમાં ગુલાબી કે લાલ ફૂડ કલર અને શેકેલ પિસ્તા ની કતરણ નાખી ને મિક્સ કરી લ્યો.
તૈયાર મિશ્રણ ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને ડબ્બો બંધ કરી ફ્રીઝર મૂકી ને બાર થી પંદર કલાક અથવા આખી રાત કે ચોવીસ કલાક જમવા મૂકો ને આઈસક્રીમ બરોબર જામી જાય એટલે શેકેલ પિસ્તા ની કતરણ અને તરબૂચ ના ઝીણા કટકા થી ગાર્નિશ કરી મજા લ્યો તરબૂચ ની આઈસક્રીમ.
watermelon ice cream recipe in gujarati notes
તરબૂચ ની દાડી વાળો ભાગ તાજો હોય એજ લેવા અને ક્યારે બહાર કાપો મારવી ને તરબૂચ ના લેવું ઘરે આવી ને જ તોડવું.
અહી તમે ક્રીમ કોઈ પણ લઈ શકો છો.
આઈસક્રીમ ને જમાવવા હમેશા એર ટાઈટ ડબ્બામાં નો ઉપયોગ કરવો જેથી એમાં બરફ ના કણ ઓછા બનશે.
tarbuch ni ice cream banavani rit | Recipe Video
Youtube પર Kunal Kapur ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
watermelon ice cream recipe in gujarati
તરબૂચ ની આઈસ્ક્રીમ બનાવવાની રીત | tarbuch ni ice cream banavani rit | watermelon ice cream recipe in gujarati
Equipment
- 1 મિક્સર
- 1 એર ટાઈટ ડબ્બો
Ingredients
તરબૂચ ની આઈસ્ક્રીમ બનાવવા જરૂરી સામગ્રી
- 400 એમ.એલ. વ્હિપિંગ ક્રીમ
- 3 કપ તરબૂચ નો જ્યુસ
- ¾ કપ કન્ડેસ મિલ્ક
- 1 ચમચી વેનીલા એસેન્સ
- 1-2 ચમચી ગુલાબ જળ
- 4-5 ચમચી શેકલ પિસ્તા ની કતરણ
- 1-2 ટીપાં ગુલાબી ફૂડ કલર
Instructions
તરબૂચ ની આઈસ્ક્રીમ બનાવવાની રીત | tarbuch ni ice cream banavani rit | watermelon ice cream recipe in gujarati
- તરબૂચ ની આઈસક્રીમ બનાવવા સૌપ્રથમ તરબૂચ ની છાલ અલગ કરી કટકા કરી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં નાખી પીસી ને જ્યુસ તૈયાર કરી લ્યો ત્યાર બાદ ગરણી વડે ગાળી ને ત્રણ કપ જ્યુસ તૈયાર કરી લ્યો
- હવે જ્યુસ ને કડાઈ માં લ્યો ને ગેસ ચાલુ કરી ને હલાવતા રહી ઘટ્ટ કરી લ્યો જ્યુસ અડધો થાયત્યાં સુધી ચડાવી લ્યો ને ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી અને ઠંડો થવા દયો હવે ઠંડુ કરેલ તરબૂચ ના જ્યુસ માં કન્ડેશ મિલ્ક , ગુલાબ જળ અને વેનીલા એસેન્સનાખી એને પણ બરોબર મિક્સ કરી લ્યો
- હવે બીજા વાસણમાં વ્હિપક્રીમ લ્યો એને બરોબર હાથ ના વ્હિસપર વડે ફેટી લ્યો અથવા વ્હિસ્પેર વડે અથવા બ્લેન્ડર વડે બરોબર ફેટી ને સ્મુથ કરી લ્યો,
- ત્યારબાદ એમાં તરબૂચ વાળો જ્યુસ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને સાથે એમાં ગુલાબી કે લાલ ફૂડકલર અને શેકેલ પિસ્તા ની કતરણ નાખી ને મિક્સ કરી લ્યો
- તૈયાર મિશ્રણ ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને ડબ્બો બંધ કરી ફ્રીઝર મૂકી ને બાર થી પંદર કલાક અથવા આખી રાત કે ચોવીસ કલાક જમવા મૂકો ને આઈસક્રીમ બરોબર જામી જાય એટલે શેકેલ પિસ્તા ની કતરણ અને તરબૂચ ના ઝીણા કટકા થી ગાર્નિશ કરી મજા લ્યો તરબૂચ ની આઈસક્રીમ.
watermelon ice cream recipe in gujarati notes
- તરબૂચની દાડી વાળો ભાગ તાજો હોય એજ લેવા અને ક્યારે બહાર કાપો મારવી ને તરબૂચ ના લેવું ઘરે આવી ને જ તોડવું
- અહી તમે ક્રીમ કોઈ પણ લઈ શકો છો.
- આઈસક્રીમ ને જમાવવા હમેશા એર ટાઈટ ડબ્બામાંનો ઉપયોગ કરવો જેથી એમાં બરફ ના કણ ઓછા બનશે.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
સત્તુ નું શરબત બનાવવાની રીત | sattu sharbat banavani rit | sattu sharbat recipe in gujarati
ઠંડાઈ બનાવવા ની રીત | thandai recipe in gujarati| thandai banavani rit
રબડી જલેબી બનાવવાની રીત | Rabdi jalebi banavani rit | Rabdi jalebi recipe gujarati
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.