HomeLunch & Dinnerકુરકુરી ભીંડી બનાવવાની રીત | Kurkri bhindi banavani rit

કુરકુરી ભીંડી બનાવવાની રીત | Kurkri bhindi banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે કુરકુરી ભીંડી બનાવવાની રીત – kurkuri bhindi banavani rit શીખીશું. ઉનાળા માં ભીંડા ખૂબ સારા મળે છે, Please subscribe The Terrace Kitchen YouTube channel If you like the recipe , ને ભીંડા ખાવા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારા હોય છે ત્યારે ઘણા મારા જેવા લોકો હસે જેને ભીંડા ની ચિકાસ ના કારણે ભીંડા ખાવા નથી ગમતા તો આજ એવા જ લોકો માટે અમે લાવ્યા છીએ એકદમ ક્રિસ્પી ને ચિકાસ ના રહે એવા ભીંડા જેને તમે નાસ્તા જેમ પણ ખાઈ શકો ટિફિન કે સ્કૂલ માં પણ લઈ જઈ શકો છો તો ચાલો kurkuri bhindi recipe in gujarati શીખીએ.

કુરકુરી ભીંડી બનાવવા જરૂરી સામગ્રી

  • ભીંડા 500 ગ્રામ
  • બેસન ½ કપ
  • ચોખા નો લોટ ¼ કપ
  • હળદર ¼ ચમચી
  • ચાર્ટ મસાલો 2 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • લીંબુનો રસ ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

ભીંડા ના બીજ ની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • તેલ 1-2 ચમચી
  • ભીંડા ના બીજ
  • જીરું 1 ચમચી
  • તીખા લીલા મરચા 2-3
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • લસણ ની કણી 3-4
  • લીંબુનો રસ 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

ભીંડા ની ચટણી બનાવવાની રીત

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં ભીંડા ના બીજ  અને લીલા મરચા સુધારેલ નાખી ને ફૂલ તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો બીજ ગોલ્ડન શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો

હવે મિક્સર જાર માં ઠંડા થએલા ભીંડા ના બીજ અને મરચા ને નાખો સાથે લીલા ધાણા સુધારેલા, લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠું, લસણ ની કણી નાખી દરદરી પીસી લ્યો તો તૈયાર છે સ્વાદિષ્ટ ભીંડાના બીજ ની ચટણી.

કુરકુરી ભીંડી બનાવવાની રીત

કુરકુરી ભીંડી બનાવવા સૌપ્રથમ ભીંડા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા થી કોરા કરી પંખા નીચે સુકાવી લ્યો ત્યાર બાદ ભીંડા નો ઉપર નીચે ની દાડી કાઢી ને અલગ કરી લ્યો ને ચાકુ થી ઉભા બે ભાગ કરી લ્યો ને વચ્ચે રહેલા બીજ અલગ વાસણમાં કઢી લ્યો.

ત્યાર બાદ ભીંડા ને ઉભા જ લાંબા પાતળા કટકા કરી એક વાસણમાં મૂકતા જાઓ આમ બધા ભીંડા ના બીજ અલગ કરી ભીંડા ને પાતળી સ્લાઈસ માં લાંબી કાપી લ્યો.

હવે ભીંડા ની સ્લાઈસ ઉપર બેસન, ચોખા નો લોટ, હળદર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, ચાર્ટ મસાલો અને મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લીંબુ નો રસ નાખી મિક્સ કરી લ્યો ને અડધી ચમચી જેટલું પાણી છાંટી ને મિક્સ કરી એક બાજુ મૂકો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં થોડા થોડા મસાલા વાળા ભીંડા  નાખી ભીંડા ક્રિસ્પી થાય ત્યાં સુધી તરી લ્યો,

ભીંડા ક્રિસ્પી થાય અને તેલ માં ફુગ્ગા થવાના બંધ થાય એટલે ઝારા થી ચારણી માં કાઢી લ્યો અને બીજા મસાલા વાળા ભીંડા તરવા નાખો આમ બધા ભીંડા થોડા થોડા નાખી ગોલ્ડન ક્રિસ્પી તરી લ્યો ને ઝારા થી કાઢી લ્યો ને તૈયાર કુરકુરી ભીંડી ને ચટણી સાથે સર્વ કરો કુરકુરી ભીંડી.

kurkuri bhindi recipe in gujarati notes

  • ભીંડા ને જેટલા પાતળા કાપી શકો એટલા પાતળા કાપવા જેથી એ તરી લીધા બાદ ક્રિસ્પી રહે.
  • પાણી બને તો ના નાખી થોડી વાર મીઠા સાથે ભીંડા રહેશે તો એમાંથી પાણી અલગ થવા લાગશે જેનાથી ભીંડા પર બીજા મસાલા બરોબર કોટિંગ થઈ જશે.
  • ભીંડા ને ફૂલ તાપે જ તરવા.
  • જો તમે તેલ માં તરવા ના માંગતા હો તો એર ફાયર માં શેકી પણ શકો છો 350 ડિગ્રી તાપમાન પર 5 -5 મિનિટ માટે મૂકી ને શેકી પણ શકો છો.

kurkuri bhindi banavani rit | Recipe Video

Youtube પર The Terrace Kitchen ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

kurkuri bhindi recipe in gujarati

કુરકુરી ભીંડી બનાવવાની રીત - kurkuri bhindi banavani rit - kurkuri bhindi recipe in gujarati

કુરકુરી ભીંડી બનાવવાની રીત | kurkuri bhindi banavani rit | kurkuri bhindi recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે કુરકુરી ભીંડી બનાવવાની રીત – kurkuri bhindi banavani rit શીખીશું. ઉનાળા માં ભીંડા ખૂબ સારા મળે છે, ને ભીંડા ખાવા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારા હોય છે ત્યારે ઘણા મારા જેવા લોકોહસે જેને ભીંડા ની ચિકાસ ના કારણે ભીંડા ખાવા નથી ગમતા તો આજ એવા જ લોકો માટે અમે લાવ્યાછીએ એકદમ ક્રિસ્પી ને ચિકાસ ના રહે એવા ભીંડા જેને તમે નાસ્તા જેમ પણ ખાઈ શકો ટિફિનકે સ્કૂલ માં પણ લઈ જઈ શકો છો તો ચાલો kurkuri bhindi recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course Snack
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

કુરકુરી ભીંડી બનાવવા જરૂરી સામગ્રી

  • 500 ગ્રામ ભીંડા
  • ½ કપ બેસન
  • ¼ કપ ચોખાનો લોટ
  • ¼ ચમચી હળદર
  • 2 ચમચી ચાર્ટ મસાલો
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી લીંબુનો રસ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

ભીંડાના બીજ ની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 1-2 ચમચી તેલ
  • ભીંડા ના બીજ
  • 1 ચમચી જીરું
  • 2-3 તીખા લીલા મરચા
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • 3-4 લસણની કણી
  • 1 ચમચી લીંબુનો રસ
  • સ્વાદ મુજબ મીઠું

Instructions
 

ભીંડાની ચટણી બનાવવાની રીત

  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં ભીંડા ના બીજ  અને લીલા મરચા સુધારેલ નાખી ને ફૂલ તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો બીજ ગોલ્ડન શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો.
  • હવે મિક્સર જાર માં ઠંડા થએલા ભીંડા ના બીજ અને મરચા ને નાખો સાથે લીલા ધાણા સુધારેલા, લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠું, લસણ ની કણી નાખી દરદરી પીસી લ્યો તો તૈયાર છે સ્વાદિષ્ટ ભીંડાના બીજ ની ચટણી.

કુરકુરી ભીંડી બનાવવાની રીત

  • કુરકુરી ભીંડી બનાવવા સૌપ્રથમ ભીંડા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા થી કોરા કરી પંખા નીચે સુકાવી લ્યો ત્યાર બાદ ભીંડા નો ઉપર નીચે ની દાડી કાઢી ને અલગ કરી લ્યો ને ચાકુથી ઉભા બે ભાગ કરી લ્યો ને વચ્ચે રહેલા બીજ અલગ વાસણમાં કઢી લ્યો.
  • ત્યારબાદ ભીંડા ને ઉભા જ લાંબા પાતળા કટકા કરી એક વાસણમાં મૂકતા જાઓ આમ બધા ભીંડા ના બીજ અલગ કરી ભીંડા ને પાતળી સ્લાઈસ માં લાંબી કાપી લ્યો.
  • હવે ભીંડા ની સ્લાઈસ ઉપર બેસન, ચોખા નો લોટ, હળદર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, ચાર્ટ મસાલો અને મીઠુંનાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લીંબુ નો રસ નાખી મિક્સ કરી લ્યો ને અડધી ચમચી જેટલું પાણી છાંટી ને મિક્સ કરી એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં થોડા થોડા મસાલા વાળા ભીંડા  નાખી ભીંડા ક્રિસ્પી થાય ત્યાં સુધીતરી લ્યો ,
  • ભીંડા ક્રિસ્પી થાય અને તેલ માં ફુગ્ગા થવાના બંધ થાય એટલે ઝારા થી ચારણીમાં કાઢી લ્યો અને બીજા મસાલા વાળા ભીંડા તરવા નાખો આમ બધા ભીંડા થોડા થોડા નાખી ગોલ્ડન ક્રિસ્પી તરી લ્યો ને ઝારા થી કાઢી લ્યો ને તૈયાર કુરકુરી ભીંડી ને ચટણી સાથે સર્વકરો કુરકુરી ભીંડી.

Kurkri bhindi recipe in gujarati notes

  • ભીંડાને જેટલા પાતળા કાપી શકો એટલા પાતળા કાપવા જેથી એ તરી લીધા બાદ ક્રિસ્પી રહે.
  • પાણી બને તો ના નાખી થોડી વાર મીઠા સાથે ભીંડા રહેશે તો એમાંથી પાણી અલગ થવા લાગશે જેનાથી ભીંડા પર બીજા મસાલા બરોબર કોટિંગ થઈ જશે.
  • ભીંડાને ફૂલ તાપે જ તરવા.
  • જો તમે તેલ માં તરવા ના માંગતા હો તો એર ફાયર માં શેકી પણ શકો છો 350 ડિગ્રી તાપમાન પર 5 -5 મિનિટ માટે મૂકી ને શેકી પણ શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

કેરી નો મુરબ્બો બનાવવાની રીત | kachi keri no murabbo banavani rit

દાલ ફ્રાય બનાવવાની રીત | dal fry recipe in gujarati | dal fry banavani rit

દાળ ઢોકળી બનાવવાની રીત | gujarati dal dhokli banavani rit | dal dhokli recipe gujarati

છાશ નો મસાલો બનાવવાની રીત | chhas no masalo banavani rit

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular