Home Dessert & Drinks ગાજરનો હલવો બનાવવાની રીત | gajar no halvo banavani rit gujarati ma

ગાજરનો હલવો બનાવવાની રીત | gajar no halvo banavani rit gujarati ma

0
Image credit – Youtube/Your Food Lab

જય શ્રી કૃષ્ણ આજે આપણે ગાજરનો હલવો કેવી રીતે બનાવવો ? – ગાજરનો હલવો કેવી રીતે બનાવાય ? – ગાજરનો હલવો બનાવવાની રીત બતાવો ? તો આજ આપણે  gajar no halvo banavani rit gujarati ma શીખીશું. ગાજર નો હલવો એટલે એનું નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય ને જે ગમે એટલો ખાઈએ તો પણ મન ના ભરાય તો આજ આપણે માવા વગર દૂધ થી એકદમ ક્રીમી ને મોઢા માં નાખતા ઓગળી જાય એવો gajar no halvo gujarati ma – gajar no halvo recipe – gajar no halvo banavani recipe શીખીએ.

gajar no halvo ingredients

  • લાલ ગાજર 1 કિલો
  • ફૂલ ક્રીમ દૂધ 2 લીટર
  • ખાંડ 300 ગ્રામ / 1 કપ થી 1 ¼ કપ
  • ઘી 4-5 ચમચી
  • કાજુ ની કતરણ 50 ગ્રામ / ¼ કપ
  • બદામ ની કતરણ 50 ગ્રામ / ¼ કપ
  • પિસ્તા ની કતરણ 50 ગ્રામ / ¼ કપ
  • એલચી પાઉડર 2 ચમચી

ગાજરનો હલવો બનાવવાની રીત | gajar no halvo gujarati ma | gajar no halvo banavani recipe

ગાજર નો હલવો બનાવવા સૌપ્રથમ ગાજર કે જેમાં વચ્ચે નો ભાગ ઘણો મોટો ના હોય એવા ગાજર લ્યો ત્યાર બાદ  ગાજર ને દસ પંદર મિનિટ વખત પાણી માં પલાળી

ત્યાર બાદ ઘસી ને ધોઇ લ્યો જેથી એના પર લાગેલ ધૂળ માટી નીકળી જાય ત્યાર બાદ છોલી ને સાફ કરી ફરી એક વખત પાણી માં ધોઇ લ્યો

ગાજર ને બરોબર સાફ કરી લીધા બાદ જો ઇચ્છો તો ગાજર ની વચ્ચે રહેલ હાડકા કે પિત્ત વાળો ભાગ અલગ કરી છીણી લ્યો અથવા તો પિત્ત સાથે પણ છીણી શકો છો આમ બધા જ ગાજર છીણી ને તૈયાર કરી લ્યો

હવે ગેસ પર એક જાડા તરિયા વાળી કડાઈમાં એક બે ચમચી ઘી ગરમ કરી એમાં કાજુ,  બાદમ અને પિસ્તા ની કતરણ ને ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો

ત્યાર બાદ એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એજ કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકો ને  ને દૂધ ઊકળવા લાગે એટલે એમાં છીનલું ગાજર નાખી મિક્સ કરી લઈ ને મિડીયમ તાપે ચડવા દયો ને વચ્ચે થોડી થોડી વારે હલાવતા રહો

ગાજર ને દૂધ વાળુ મિશ્રણ ઘટ્ટ થવા લાગે એટલે એમાં ખાંડ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી ફરી હલાવી ને મિક્સ કરી લઈ પંદર વીસ મિનિટ સુંધી ચડાવો ને દૂધ ને ખાંડ બરોબર ચડી જાય ને હલવો બરોબર ચડી જાય એટલે છેલ્લે એમાં ત્રણ ચાર ચમચી ઘી અને શેકેલ ડ્રાય ફ્રુટ માંથી થોડા એક બાજુ મૂકી ને બીજા હલવા માં નાખી મિક્સ કરી લ્યો

આમ હલવો બરોબર ચડાવી તૈયાર કરી લ્યો ને છેલ્લે શેકેલ ડ્રાય ફ્રુટ છાંટી ને ગરમ કે ઠંડો  સર્વ કરો ગાજર નો હલવો

gajar no halvo gujarati recipe notes

  • અહી તમે ગાજર માં પિત્ત  ની માત્રા ઓછી હોય એનું ધ્યાન ખાસ રાખવું
  • હમેશા કોઈ પણ મીઠાઈ બનાવો ડ્રાય ફ્રુટ ને શેકી ને નાખશો તો એનો સ્વાદ ખૂબ સારો આવશે

gajar no halvo banavani video | gajar no halvo recipe

Youtube પર Your Food Lab ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

gajar halwa recipe in gujarati | gajar no halvo gujarati recipe

ગાજરનો હલવો બનાવવાની રીત - gajar no halvo gujarati ma - gajar no halvo banavani recipe - gajar no halvo recipe - gajar halwa recipe in gujarati - gajar no halvo gujarati recipe

ગાજરનો હલવો બનાવવાની રીત બતાવો | gajar no halvo banavani rit gujarati ma | gajar no halvo gujarati ma | gajar no halvo recipe | gajar no halvo banavani recipe

જય શ્રી કૃષ્ણ આજે આપણે ગાજરનો હલવો કેવી રીતે બનાવવો ? – ગાજરનો હલવો કેવી રીતે બનાવાય ? – ગાજરનો હલવો બનાવવાની રીત બતાવો ? તો આજ આપણે  gajar no halvo banavani rit gujarati ma શીખીશું. ગાજર નો હલવો એટલે એનું નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય ને જે ગમે એટલો ખાઈએ તો પણ મન ના ભરાય તો આજ આપણે માવા વગર દૂધ થી એકદમ ક્રીમી ને મોઢા માં નાખતા ઓગળી જાય એવો gajar no halvo gujarati ma – gajar no halvo recipe- gajar no halvo banavani recipe શીખીએ
No ratings yet
Prep Time 30 mins
Cook Time 2 hrs
Total Time 2 hrs 30 mins
Course Dessert, gujarati mithai recipe
Cuisine gujarati cuisine
Servings 10 વ્યક્તિ

Equipment

  • 1 જાડા તળિયાવાળી કડાઈ

Ingredients
  

gajar no halvo ingredients

  • 1 કિલો લાલ ગાજર
  • 2 લીટર ફૂલ ક્રીમ દૂધ
  • 300 ગ્રામ ખાંડ / 1 કપ થી 1 ¼ કપ
  • 4-5 ચમચી ઘી
  • 50 ગ્રામ કાજુની કતરણ / ¼ કપ
  • 50 ગ્રામ બદામની કતરણ / ¼ કપ
  • 50 ગ્રામ પિસ્તાની કતરણ / ¼ કપ
  • 2 ચમચી એલચી પાઉડર

Instructions
 

ગાજરનો હલવો | gajar no halvo | gajar no halvo gujarati ma | gajar no halvo recipe | gajar no halvo banavani recipe

  • ગાજર નો હલવો બનાવવા સૌપ્રથમ ગાજર કે જેમાં વચ્ચે નો ભાગ ઘણો મોટો ના હોય એવા ગાજર લ્યો ત્યાર બાદ  ગાજર ને દસ પંદર મિનિટ વખત પાણી માં પલાળી
  • ત્યારબાદ ઘસી ને ધોઇ લ્યો જેથી એના પર લાગેલ ધૂળ માટી નીકળી જાય ત્યાર બાદ છોલી ને સાફ કરીફરી એક વખત પાણી માં ધોઇ લ્યો
  • ગાજરને બરોબર સાફ કરી લીધા બાદ જો ઇચ્છો તો ગાજર ની વચ્ચે રહેલ હાડકા કે પિત્ત વાળો ભાગઅલગ કરી છીણી લ્યો અથવા તો પિત્ત સાથે પણ છીણી શકો છો આમ બધા જ ગાજર છીણી ને તૈયાર કરી લ્યો
  • હવે ગેસ પર એક જાડા તરિયા વાળી કડાઈમાં એક બે ચમચી ઘી ગરમ કરી એમાં કાજુ,  બાદમ અને પિસ્તા ની કતરણ ને ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો
  • ત્યારબાદ એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એજ કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકો ને  ને દૂધ ઊકળવા લાગે એટલે એમાં છીનલું ગાજર નાખી મિક્સ કરી લઈ ને મિડીયમ તાપેચડવા દયો ને વચ્ચે થોડી થોડી વારે હલાવતા રહો
  • ગાજરને દૂધ વાળુ મિશ્રણ ઘટ્ટ થવા લાગે એટલે એમાં ખાંડ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી ફરીહલાવી ને મિક્સ કરી લઈ પંદર વીસ મિનિટ સુંધી ચડાવો ને દૂધ ને ખાંડ બરોબર ચડી જાય નેહલવો બરોબર ચડી જાય એટલે છેલ્લે એમાં ત્રણ ચાર ચમચી ઘી અને શેકેલ ડ્રાય ફ્રુટ માંથી થોડા એક બાજુ મૂકી ને બીજા હલવા માં નાખી મિક્સ કરી લ્યો
  • આમ હલવો બરોબર ચડાવી તૈયાર કરી લ્યો ને છેલ્લે શેકેલ ડ્રાય ફ્રુટ છાંટી ને ગરમ કે ઠંડો  સર્વ કરો ગાજર નો હલવો

gajar no halvo gujarati recipe notes

  • અહી તમે ગાજર માં પિત્ત  ની માત્રા ઓછી હોય એનું ધ્યાન ખાસ રાખવું
  • હમેશા કોઈ પણ મીઠાઈ બનાવો ડ્રાય ફ્રુટ ને શેકી ને નાખશો તો એનો સ્વાદ ખૂબ સારો આવશે
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

સીંગ ની ચીકી | સિંગની ચીક્કી | sing chikki | sing ni chikki | sing chikki recipe

adadiya pak recipe in gujarati | અડદીયા બનાવવાની રીત | adadiya recipe

khir banavani rit | ખીર બનાવવાની રીત | kheer recipe gujarati

ટામેટા સૂપ બનાવવાની રીત | tomato soup banavani rit | ટોમેટો સૂપ

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version