જય શ્રી કૃષ્ણ આજ આપણે સુરતી ઊંધિયું બનાવવાની રીત – surti undhiyu recipe in gujarati – surti undhiyu banavani rit શીખીશું. આ ઉંધિયા ને ગ્રીન ઉંધીયું કે લીલું ઊંધિયું પણ કહેવાય છે Please subscribe Poonam’s Kitchen YouTube channel If you like the recipe શિયાળા માં લીલા શાકભાજી ખૂબ સારી માત્રા માં આવે છે એટલે દરેક ગુજરાતી નું મનપસંદ વાનગી ઉંધીયું દરેક ઘર માં કે બહાર બધે ઉંધીયું મળવા લાગે છે તો આજ આપણે પણ ઘરે સુરતી ઉંધીયુ બનાવવાની રીત – lilu undhiyu banavani rit – lilu undhiyu recipe in gujarati શીખીએ.
surti undhiyu ingredients
- સૌ પ્રથમ આપણે ઊંધિયા ના મુઠીયા બનાવવા માટેની સામગ્રી જોઈશું ત્યારબાદ ઉંધિયા માટે ના શાક માટે ની સામગ્રી જોઈશું
ઊંધિયા ના મુઠીયા બનાવવા માટેની સામગ્રી
- ઝીણી સુધારેલી મેથી 2 કપ
- આખા ધાણા 1 ચમચી, કાચી વરિયાળી 1 ચમચી અને મરી 8-10 ને અધ કચરી પીસેલી
- ખાંડ 1 ચમચી
- આદુ, લસણને મરચા નો પેસ્ટ 2 ચમચી
- હિંગ ¼ ચમચી
- અજમો ½ ચમચી
- બેકિંગ સોડા ⅛ ચમચી
- હળદર ¼ ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- બેસન ¾ કપ
- ઘઉંનો કરકરો લોટ ¾ કપ
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
ઉંધિયા માટે ના જરૂરી શાક અને સામગ્રી
- મિડીયમ સાઇઝ ના બટાકા 2-3
- રતાળુ 200 ગ્રામ
- રીંગણ 3
- કાચા કેળા 2
- સુરતી પાપડી 300 ગ્રામ
- લીલી તુવેરના ½ કપ
- લીલા વટાણા ½ કપ
- તેલ 3-4 ચમચી
- અજમો 1 ચમચી
- હિંગ ½ ચમચી
- હળદર ¼ ચમચી
- ખાંડ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- ઝીણું સમારેલું લીલું લસણ 50 ગ્રામ
- નાનો ટુકડો આદુ 1
- લસણ ની કણી 10-15
- લીલા મરચા સુધારેલા 5-6
- લીલું નારિયળ ના કટકા ¼ કપ
- લીલા ધાણા સુધારેલા ½ કપ
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
- હળદર ¼ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- હિંગ ½ ચમચી
- ખાંડ 2 ચમચી
- ગરમ મસાલો 1 ચમચી
- સફેદ તલ 2-3 ચમચી
- લીલા ધાણા સુધારેલા ½ કપ
- લીલું લસણ ઝીણું સમારેલું 2-3 ચમચી
- તેલ 3-4 ચમચી
- ખાંડ 1 ચમચી
- બેકિંગ સોડા ⅛ ચમચી
- લીલા ધાણા સુધારેલા ½ કપ
- લીલું લસણ ઝીણું સમારેલું 2-3 ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
સુરતી ઊંધિયું બનાવવાની રીત | surti undhiyu recipe in gujarati | surti undhiyu banavani rit
સુરતી ઉંધીયું બનાવવા માટે સૌ પ્રથમ મેથી ધોઇ ને નિતારી ઝીણી સુધારી લ્યો, લીલા ધાણા સાફ કરી ધોઇ સુધારી લ્યો, લીલું લસણ સાફ કરી ધોઈ ઝીણું સુધારી લ્યો, જે શાક નાખવા ના છે એ બધા ને ધોઇ ને જે સાઇઝ માં જોઈએ એ સાઇઝ માં અલગ અલગ સુધારી લ્યો આમ બધી સામગ્રી સાફ કરી ધોઇ ને સુધારી તૈયાર કરી લ્યો
ઊંધિયા ના મુઠીયા બનાવવાની રીત
હવે એક વાસણમાં સાફ કરેલ મેથી, આખા ધાણા, વરિયાળી અને મરી અધ કચરા પીસેલા, ખાંડ, આદુ મરચા નો પેસ્ટ, લસણની પેસ્ટ, હિંગ, હાથ થી મસળી અજમો, બેકિંગ સોડા, હળદર, લીંબુ નો રસ, તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી હાથ થી મસળી લ્યો
ત્યાર બાદ એમાં બેસન અને ઘઉંનો કરકરો લોટ ચાળી ને નાખો અને હાથ થી બરોબર મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને ત્યાર બાદ એના ગોલી બનાવી લ્યો મુઠીયા તૈયાર કરી લ્યો
ઉંધિયા માટે શાક ને મુઠીયા તરવાની રીત
ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સૌ પ્રથમ બટાકા ના કટકા ને મિડીયમ તાપે તરી લ્યોને બાટલા ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ત્યાર બાદ એક તપેલી માં કાઢી લ્યો ત્યાર બાદ એમાં રીંગણ ને પણ તરી લ્યો અને એને પણ તપેલી માં કાઢી લ્યો ત્યાર બાદ રતાળુ ને પણ પાંચ સાત મિનિટ તરી તપેલી માં કાઢી લ્યો
હવે એમાં કાચા કેળા ના કટકા ને તરી લ્યો ને ત્રણ ચાર મિનિટ તરી લીધા બાદ કાઢી લ્યો ને છેલ્લે એમાં તૈયાર કરેલ મુઠીયા ને તરી લ્યો મુઠીયા ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ને એને અલગ વાસણમાં કાઢી લ્યો હવે એક વાસણમાં ધોઇ સાફ કરેલ સુરતી પાપડી સાથે વટાણા, તુવેર દાણા લઈ લ્યો
ત્યારબાદ ગેસ પર એક કડાઈ માં બે ત્રણ ચમચી તેલ નાખી ગરમ કરો તેલ ગરમ થાય એટલે અજમો હિંગ નાખી શેકો ત્યાર બાદ એમાં સુરતી પાપડી, વટાણા અને તુવેર દાણા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં હળદર, ખાંડ અને સ્વાદ મુજબ મીઠુ નાખી મિક્સ કરી પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એક કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ને એક સીટી વગાડી ગેસ બંધ કરી નાખો અને કુકર ઠંડુ થાય એટલે ખોલી નાખો
હવે મિક્સર જારમાં લીલા લસણ ¼ કપ સુધારેલ, આદુ નો ટુકડો, લસણ ની કણી, તીખા લીલા મરચા, નારિયળ ના કટકા છોલી ને , સીંગદાણા, અડધો કપ લીલા ધાણા સુધારેલા નાખી પીસી લ્યો ને જરૂર લાગે તો બે ત્રણ ચમચી પાણી નાખી પીસી ને પેસ્ટ તૈયાર કરી લ્યો
અને એક મોટા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં અડધી ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું, ધાણા જીરું પાઉડર, હિંગ, ખાંડ, ગરમ મસાલો, સફેદ તલ, અડધો કપ લીલા ધાણા, લીલું લસણ ઝીણું સમારેલું 2-3 ચમચી અને તેલ ની બે ત્રણ ચમચી નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે જે તરી રાખેલ શાક હતા એ નાખો ને બરોબર મિક્સ કરી લ્યો સાથે પાપડી નું પાણી અલગ કરી પાપડી પણ નાખી બરોબર મિક્સ કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં 5-6 ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં બેકિંગ સોડા અને મિક્સ કરેલ શાક ને પાપડી નું પાણી અને બીજો એક કપ પાણી નાંખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ મુઠીયા માંથી દસ બાર મુઠીયા નાખી ને ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો
આમ શાક બરોબર ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ અડધો કપ લીલા ધાણા સુધારેલા, લીલું લસણ બે ત્રણ ચમચી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને છેલ્લે ગેસ બંધ કરી લીબું નો રસ નાખી હલકા હાથે મિક્સ કરી નાખો ને છેલ્લે લીલા નારિયળ ના છીણ થી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરો સુરતી ઉંધીયું
surti undhiyu recipe in gujarati notes
- અહી બધા શાક ને થોડા મોટા મોટા સુધારવા જેથી મિક્સ કરતી વખતે છુંદો ના થઈ જાય અને શાક ને મુઠીયા તરેલ તેલ જ શાક માં નાખી ને તૈયાર કરી શકો છો
- જો તમે બધી સામગ્રી તૈયાર કરી ને બનાવશો તો ખૂબ સરસ તૈયાર થાય છે
- ઉંધીયું બનાવવું થોડું લાંબુ ને જંજટ વાળુ કામ છે પણ એક વખત તૈયાર થઈ જાય એટલે ખાવા માં બજાર કરતા પણ વધી ટેસ્ટી લાગશે
lilu undhiyu Video | lilu undhiyu banavani rit | recipe of surti undhiyu
Youtube પર Poonam’s Kitchen ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
સુરતી ઉંધીયુ બનાવવાની રીત | surti undhiyu gujarati ma | lilu undhiyu recipe in gujarati
સુરતી ઊંધિયું બનાવવાની રીત | surti undhiyu recipe in gujarati | surti undhiyu banavani rit | recipe of surti undhiyu | surti undhiyu gujarati ma | સુરતી ઉંધીયુ બનાવવાની રીત | lilu undhiyu banavani rit | lilu undhiyu recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
ઊંધિયાના મુઠીયા બનાવવા માટેની સામગ્રી
- 2 કપ ઝીણી સુધારેલી મેથી
- આખાધાણા 1 ચમચી,કાચી વરિયાળી 1 ચમચી અને મરી 8-10 ને અધ કચરી પીસેલી
- 1 ચમચી ખાંડ
- 2 ચમચી આદુ, લસણને મરચા નો પેસ્ટ
- ¼ ચમચી હિંગ
- ½ ચમચી અજમો
- ચમચી બેકિંગ સોડા ⅛ ચમચી
- ¼ ચમચી હળદર ¼ ચમચી
- 1 ચમચી લીંબુનો રસ 1 ચમચી
- ¾ કપ બેસન
- ¾ કપ ઘઉંનો કરકરો લોટ
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
surti undhiyu ingredients | ઉંધિયા માટે ના જરૂરી શાક અને સામગ્રી
- 2-3 મિડીયમ સાઇઝ ના બટાકા
- 200 ગ્રામ રતાળુ
- 3 રીંગણ
- 2 કાચા કેળા
- 300 ગ્રામ સુરતી પાપડી
- ½ કપ લીલી તુવેરના
- ½ કપ લીલા વટાણા
- 3-4 ચમચી તેલ
- 1 ચમચી અજમો
- ½ ચમચી હિંગ
- ¼ ચમચી હળદર
- 1 ચમચી ખાંડ
- મીઠું સ્વાદ મુજબ
- 50 ગ્રામ ઝીણું સમારેલું લીલું લસણ
- 1 નાનો ટુકડો આદુ
- 10-15 લસણની કણી
- 5-6 લીલા મરચા સુધારેલા
- ¼ કપ લીલું નારિયળ ના કટકા
- ½ કપ લીલા ધાણા સુધારેલા
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
- ¼ ચમચી હળદર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી હિંગ
- 2 ચમચી ખાંડ
- 1 ચમચી ગરમ મસાલો
- 2-3 ચમચી સફેદ તલ
- ½ કપ લીલા ધાણા સુધારેલા
- 2-3 ચમચી લીલું લસણ ઝીણું સમારેલું
- 3-4 ચમચી તેલ
- 1 ચમચી ખાંડ
- ⅛ ચમચી બેકિંગ સોડા
- ½ કપ લીલા ધાણા સુધારેલા
- 2-3 ચમચી લીલું લસણ ઝીણું સમારેલું
- 1 ચમચી લીંબુનો રસ
Instructions
surti undhiyu recipe | surti undhiyu | સુરતી ઊંધિયું | lilu undhiyu recipe | lilu undhiyu
- સુરતી ઉંધીયું બનાવવા માટે સૌ પ્રથમ મેથી ધોઇ ને નિતારી ઝીણી સુધારી લ્યો, લીલા ધાણા સાફ કરી ધોઇ સુધારીલ્યો, લીલું લસણ સાફ કરી ધોઈ ઝીણું સુધારી લ્યો, જે શાક નાખવા ના છે એ બધા ને ધોઇ ને જે સાઇઝ માં જોઈએ એ સાઇઝ માં અલગ અલગ સુધારીલ્યો આમ બધી સામગ્રી સાફ કરી ધોઇ ને સુધારી તૈયાર કરી લ્યો
ઊંધિયાના મુઠીયા બનાવવાની રીત
- હવે એક વાસણમાં સાફ કરેલ મેથી, આખા ધાણા, વરિયાળી અને મરી અધ કચરા પીસેલા, ખાંડ, આદુ મરચા નો પેસ્ટ, લસણનીપેસ્ટ, હિંગ, હાથ થી મસળી અજમો,બેકિંગ સોડા, હળદર, લીંબુનો રસ, તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી હાથ થી મસળી લ્યો
- ત્યાર બાદ એમાં બેસન અને ઘઉંનો કરકરો લોટ ચાળી ને નાખો અને હાથ થી બરોબર મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને ત્યાર બાદ એના ગોલી બનાવી લ્યો મુઠીયા તૈયાર કરી લ્યો
ઉંધિયા માટે શાક ને મુઠીયા તરવાની રીત
- ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સૌ પ્રથમ બટાકા ના કટકા ને મિડીયમ તાપે તરી લ્યોને બાટલા ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ત્યાર બાદ એક તપેલી માંકાઢી લ્યો ત્યાર બાદ એમાં રીંગણ ને પણ તરી લ્યો અને એને પણ તપેલી માં કાઢી લ્યો ત્યારબાદ રતાળુ ને પણ પાંચ સાત મિનિટ તરી તપેલી માં કાઢી લ્યો
- હવે એમાં કાચા કેળા ના કટકા ને તરી લ્યો ને ત્રણ ચાર મિનિટ તરી લીધા બાદ કાઢી લ્યો ને છેલ્લે એમાં તૈયાર કરેલ મુઠીયા ને તરી લ્યો મુઠીયા ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ને એને અલગ વાસણમાં કાઢી લ્યો હવે એક વાસણમાં ધોઇ સાફ કરેલ સુરતી પાપડી સાથે વટાણા, તુવેર દાણા લઈ લ્યો
- હવે ગેસ પર એક કડાઈ માં બે ત્રણ ચમચી તેલ નાખી ગરમ કરો તેલ ગરમ થાય એટલે અજમો હિંગ નાખી શેકો ત્યાર બાદ એમાં સુરતી પાપડી, વટાણા અને તુવેર દાણા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં હળદર, ખાંડ અને સ્વાદ મુજબ મીઠુ નાખી મિક્સ કરી પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદએક કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ને એક સીટી વગાડી ગેસ બંધ કરી નાખો અને કુકર ઠંડુ થાય એટલે ખોલી નાખો
- હવે મિક્સર જારમાં લીલા લસણ ¼ કપ સુધારેલ, આદુ નો ટુકડો, લસણની કણી, તીખા લીલા મરચા, નારિયળ ના કટકાછોલી ને , સીંગદાણા, અડધો કપ લીલા ધાણાસુધારેલા નાખી પીસી લ્યો ને જરૂર લાગે તો બે ત્રણ ચમચી પાણી નાખી પીસી ને પેસ્ટ તૈયાર કરી લ્યો
- અને એક મોટા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં અડધી ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું, ધાણા જીરું પાઉડર, હિંગ, ખાંડ,ગરમ મસાલો, સફેદ તલ, અડધોકપ લીલા ધાણા, લીલું લસણ ઝીણું સમારેલું 2-3 ચમચી અને તેલ ની બે ત્રણ ચમચી નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે જે તરી રાખેલશાક હતા એ નાખો ને બરોબર મિક્સ કરી લ્યો સાથે પાપડી નું પાણી અલગ કરી પાપડી પણ નાખી બરોબર મિક્સ કરી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં5-6 ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં બેકિંગ સોડા અનેમિક્સ કરેલ શાક ને પાપડી નું પાણી અને બીજો એક કપ પાણી નાંખી બરોબર મિક્સ કરી લ્યોને ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ મુઠીયા માંથી દસ બારમુઠીયા નાખી ને ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો
- આમ શાક બરોબર ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ અડધો કપ લીલાધાણા સુધારેલા, લીલું લસણ બે ત્રણ ચમચી નાખી બરોબર મિક્સ કરીલ્યો ને છેલ્લે ગેસ બંધ કરી લીબું નો રસ નાખી હલકા હાથે મિક્સ કરી નાખો ને છેલ્લે લીલાનારિયળ ના છીણ થી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરો સુરતી ઉંધીયું
surti undhiyu recipe in gujarati notes | lilu undhiyu recipe in gujarati notes
- અહી બધા શાક ને થોડા મોટા મોટા સુધારવા જેથી મિક્સ કરતી વખતે છુંદો ના થઈ જાય અને શાક ને મુઠીયા તરેલ તેલ જ શાક માં નાખી ને તૈયાર કરી શકો છો
- જો તમે બધી સામગ્રી તૈયાર કરી ને બનાવશો તો ખૂબ સરસ તૈયાર થાય છે
- ઉંધીયું બનાવવું થોડું લાંબુ ને જંજટ વાળુ કામ છે પણ એક વખત તૈયાર થઈ જાય એટલે ખાવા માં બજારકરતા પણ વધી ટેસ્ટી લાગશે
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ગાજર નો સંભારો બનાવવાની રીત | gajar no sambharo banavani rit | gajar no sambharo recipe in gujarati
મેથી બટાકા નું શાક | methi batata nu shaak | methi bataka nu shaak
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.