આજે આપણે ઘરે હોટ ચોકલેટ મિક્સ બનાવવાની રીત – Hot Chocolate Mix banavani rit શીખીશું. દૂધ વગર ઇન્સ્ટન્ટ હોટ ચોકલેટ મિક્સ ઘરે સરળતા થી બનાવી શકાય છે, Please subscribe Skinny Recipes YouTube channel If you like the recipe , એકવાર બનાવ્યા પછી તેના પાવડર ને બે મહિના સુધી સ્ટોર કરી ને રાખી શકાય છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. બાળકો માટે ખૂબ જ હેલ્થી છે. સવારે કે સાંજે બાળકો કે મોટા દરેક ને આપી શકાય છો. તો ચાલો આજે આપણે ઘરે Hot Chocolate Mix recipe in gujarati શીખીએ.
હોટ ચોકલેટ મિક્સ બનાવવા જરૂરી સામગ્રી
- ડાર્ક ચોકલેટ 150 ગ્રામ
- રો કાકો પાવડર ½ કપ
- આરોરૂટ પાવડર 2 ચમચી
- કેંદેસન્ડ સુગર પાવડર 1.5 કપ
- સોય મિલ્ક પાવડર 1.5 કપ
- વેનીલા અસ્ટ્રેક્ત 1.5 ચમચી
હોટ ચોકલેટ મિક્સ બનાવવાની રીત
હોટ ચોકલેટ મિક્સ બનાવવા માટે સૌથી પહેલાં ડાર્ક ચોકલેટ ને ગ્રેટર ની મદદ થી સરસ થી ગ્રેટ કરી લ્યો. હવે તેને એક બાઉલ માં રાખી લ્યો.
તેમાં છની ની મદદ થી રો કાકો પાવડર ચાળી ને નાખો. હવે તેમાં આરોરૂત પાવડર ને ચાળી ને નાખો. હવે તેમાં કેંદેસન્ડ સુગર પાવડર નાખો. હવે તેમાં સોય મિલ્ક પાવડર અને વેનીલા અસ્ટ્રેક્ત નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો.
એક કપ જેટલું પાણી એક તપેલી માં નાખો. હવે તેને ગેસ પર મૂકો. હવે તેમાં ત્રણ થી ચાર ચમચી જેટલો બનાવી ને રાખેલ હોટ ચોકલેટ મિક્સ નો પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે બે થી ત્રણ મિનિટ સુધી તેને ઉકાળી લ્યો.
ત્યાર બાદ તેને એક કપ માં કાઢી લ્યો. હવે તેની ઉપર થોડો હોટ ચોકલેટ મિક્સ નો પાવડર નાખો. હવે તૈયાર છે આપણો ટેસ્ટી અને હેલ્ધી હોટ ચોકલેટ મિક્સ. હવે તેને ગરમા ગરમ સર્વ કરો.
Hot Chocolate Mix banavani rit | Recipe Video
Youtube પર Skinny Recipes ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Hot Chocolate Mix recipe in gujarati
ઈન્સ્ટન્ટ હોટ ચોકલેટ મિક્સ બનાવવાની રીત | Hot Chocolate Mix banavani rit
Equipment
- 1 તપેલી
Ingredients
હોટ ચોકલેટ મિક્સ બનાવવા જરૂરી સામગ્રી
- 150 ગ્રામ ડાર્ક ચોકલેટ
- ½ કપ રો કાકો પાવડર
- 2 ચમચી આરોરૂટ પાવડર 2
- 1.5 કપ કેંદેસન્ડ સુગર પાવડર
- 1.5 કપ સોય મિલ્ક પાવડર
- 1.5 ચમચી વેનીલા અસ્ટ્રેક્ત
Instructions
હોટ ચોકલેટ મિક્સ બનાવવાની રીત | Hot Chocolate Mix banavani rit
- હોટ ચોકલેટ મિક્સ બનાવવા માટે સૌથી પહેલાં ડાર્ક ચોકલેટ ને ગ્રેટર ની મદદ થી સરસ થી ગ્રેટકરી લ્યો. હવે તેને એક બાઉલ માં રાખી લ્યો.
- તેમાં છની ની મદદ થી રો કાકો પાવડર ચાળી ને નાખો. હવે તેમાં આરોરૂત પાવડર ને ચાળી ને નાખો. હવે તેમાં કેંદેસન્ડસુગર પાવડર નાખો. હવે તેમાં સોય મિલ્ક પાવડર અને વેનીલા અસ્ટ્રેક્ત નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો.
- એક કપ જેટલું પાણી એક તપેલી માં નાખો. હવે તેને ગેસ પર મૂકો. હવે તેમાં ત્રણ થી ચાર ચમચી જેટલો બનાવી ને રાખેલ હોટ ચોકલેટ મિક્સ નો પાવડર નાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે બે થી ત્રણ મિનિટ સુધી તેને ઉકાળી લ્યો.
- ત્યારબાદ તેને એક કપ માં કાઢી લ્યો. હવે તેની ઉપર થોડો હોટ ચોકલેટ મિક્સ નો પાવડર નાખો. હવે તૈયાર છે આપણો ટેસ્ટીઅને હેલ્ધી હોટ ચોકલેટ મિક્સ. હવે તેને ગરમા ગરમ સર્વ કરો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
રોઝ કલાકંદ બનાવવાની રીત | Rose kalakand banavani rit
બાજરી ની રાબ બનાવવાની રીત | bajra ni raab recipe | rab banavani rit
મોહનથાળ ની રેસીપી | mohanthal recipe | mohanthal banavani rit