HomeDessert & Drinksરબડી ખીર બનાવવાની રીત | Rabdi kheer banavani rit

રબડી ખીર બનાવવાની રીત | Rabdi kheer banavani rit

આજે આપણે ઘરે Rabdi kheer banavani rit – રબડી ખીર બનાવવાની રીત શીખીશું. ખીર તો આપણે ઘરે ઘણી વાર બનાવતા હોય છીએ, Please subscribe Hebbars Kitchen YouTube channel If you like the recipe,  પણ આજે આપણે એકદમ નવી રીતે રબડી ખીર બનાવતા શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી સુંદર દેખાય છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Rabdi kheer recipe in gujarati શીખીએ.

રબડી ખીર બનાવવા જરૂરી સામગ્રી

  • દૂધ 2 લીટર
  • ચોખા ½ કપ
  • કેસર 1 ચપટી
  • કેન્ડ્સન્ડ મિલ્ક ½ કપ
  • ખાંડ ½ કપ
  • એલચી પાવડર ¼ ચમચી
  • કાજુ ના ટુકડા 2 ચમચી
  • ફેની
  • પિસ્તા અને બદામ ની કતરણ

Rabdi kheer banavani rit

રબડી ખીર બનાવવા માટે સૌથી પહેલાં ચોખા ને એક બાઉલ માં લઇ લ્યો. હવે તેમાં પાણી નાખી તેને અડધી કલાક માટે પલાળવા માટે રાખી દયો.

હવે અડધી કલાક પછી ચોખા માંથી એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો. હવે તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેને દર દરૂ પીસી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં દૂધ નાખો. હવે તેને સરસ થી ઉકાળી લ્યો. ત્યાર બાદ તેમાં પીસી ને રાખેલા ચોખા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને પાંચ મિનિટ સુધી હલાવતા રહો.

ત્યાર બાદ તેમાં કેસર અને કન્ડ્સન્ડ મિલ્ક નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે દૂધ એકદમ ક્રીમી થાય ત્યાં સુધી તેને ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ ધીમો કરી દયો.

 બીજા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ખાંડ નાખો. હવે તે મેલ્ટ થાય ત્યાં સુધી તેને સરસ થી હલાવી લ્યો. હવે ખાંડ ગોલ્ડન બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી તેને હલાવતા રહો. ત્યાર બાદ તેને રબડી ખીર માં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

 તેમાં એલચી પાવડર અને કાજુ ના ટુકડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક થી બે મિનિટ સુધી ખીર ને ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

એક કાંચ્ ના બાઉલમાં ખીર નાખો. હવે તેની ઉપર ફેની નાખો. હવે તેની ઉપર પિસ્તા અને બદામ ની કતરણ નાખો. હવે તેને ગરમા ગરમ સર્વ કરો. અને ટેસ્ટી રબડી ખીર ખાવાનો આનંદ માણો.

રબડી ખીર બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Hebbars Kitchen

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Rabdi kheer recipe in gujarati

રબડી ખીર - Rabdi kheer banavani rit - રબડી ખીર બનાવવાની રીત - Rabdi kheer recipe in gujarati

રબડી ખીર | Rabdi kheer banavani rit | રબડી ખીર બનાવવાની રીત | Rabdi kheer recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે Rabdi kheer banavani rit – રબડી ખીર બનાવવાની રીત શીખીશું. ખીર તો આપણે ઘરેઘણી વાર બનાવતા હોય છીએ, પણ આજે આપણે એકદમ નવી રીતે રબડી ખીરબનાવતા શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબજ સરળ છે. બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી સુંદર દેખાય છે. તોચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Rabdi kheer recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 30 mins
Cook Time 20 mins
Total Time 50 mins
Course sweet recipe in gujarati
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

રબડી ખીર બનાવવા જરૂરી સામગ્રી

  • 2 લીટર દૂધ
  • ½ કપ ચોખા
  • 1 ચપટી કેસર
  • ½ કપ કેન્ડ્સન્ડ મિલ્ક
  • ½ કપ ખાંડ
  • ¼ ચમચી એલચી પાવડર
  • 2 ચમચી કાજુના ટુકડા
  • ફેની
  • પિસ્તા અને બદામ ની કતરણ

Instructions
 

રબડી ખીર | Rabdi kheer banavani rit | રબડી ખીર બનાવવાની રીત | Rabdi kheer recipe in gujarati

  • રબડી ખીર બનાવવા માટે સૌથી પહેલાં ચોખા ને એક બાઉલ માં લઇ લ્યો. હવે તેમાં પાણી નાખી તેને અડધી કલાક માટે પલાળવા માટે રાખી દયો.
  • હવે અડધી કલાક પછી ચોખા માંથી એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો. હવે તેને એક મિક્સર જારમાં નાખો.હવે તેને દર દરૂ પીસી લ્યો. હવે તેને એક બાઉલ માંકાઢી લ્યો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં દૂધ નાખો. હવે તેને સરસ થી ઉકાળી લ્યો.ત્યાર બાદ તેમાં પીસી ને રાખેલા ચોખા નાખો. હવેતેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને પાંચ મિનિટ સુધી હલાવતા રહો.
  • ત્યારબાદ તેમાં કેસર અને કન્ડ્સન્ડ મિલ્ક નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે દૂધ એકદમ ક્રીમી થાય ત્યાં સુધી તેને ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસધીમો કરી દયો.
  •  બીજા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ખાંડ નાખો.હવે તે મેલ્ટ થાય ત્યાં સુધી તેને સરસ થી હલાવી લ્યો. હવે ખાંડ ગોલ્ડન બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી તેને હલાવતા રહો. ત્યાર બાદ તેને રબડી ખીર માં નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો.
  •  તેમાં એલચી પાવડર અને કાજુ ના ટુકડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો. હવે એક થી બે મિનિટ સુધી ખીર ને ઉકાળી લ્યો.ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • એક કાંચ્ના બાઉલમાં ખીર નાખો. હવે તેની ઉપર ફેની નાખો. હવે તેની ઉપર પિસ્તા અને બદામની કતરણ નાખો. હવે તેને ગરમા ગરમ સર્વ કરો. અને ટેસ્ટી રબડી ખીર ખાવાનો આનંદ માણો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

ડ્રાય ફ્રુટ કાજુ કટોરી બનાવવાની રીત | Dry fruit kaju katori banavani rit

માલપૂવા બનાવવાની રીત | malpua banavani rit | malpua recipe in gujarati

વરિયાળી નો શરબત બનાવવાની રીત | Variyali no sarbat banavani rit | Variyali no sarbat recipe in gujarati

બદામ શેક બનાવવાની રીત | badam shake banavani rit

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular