HomeDessert & Drinksડ્રેગન ફ્રૂટ સ્મુથી બનાવવાની રીત | dragon fruit smoothi banavani rit

ડ્રેગન ફ્રૂટ સ્મુથી બનાવવાની રીત | dragon fruit smoothi banavani rit

ડ્રેગન ફ્રૂટ  એ એક હેલ્થી ફ્રુટ છે. જે બે રંગ ના મળે છે સફેદ અને ગુલાબી બને માં કાળા બીજ હોય છે સફેદ રંગ વાળા માં કોઈ સ્વાદ નથી હોતો જ્યારે ગુલાબી વાળો થોડા મીઠા લાગતા હોય છે , Please subscribe Sunkissed Kitchen YouTube channel If you like the recipe , આજ આપણે ગુલાબી ડ્રેગન ફ્રૂટ માંથી સ્મુથી બનાવશું. જે ટેસ્ટી ની સાથે સ્વાસ્થ્ય માટે હેલ્થી પણ છે તો ચાલો ડ્રેગન ફ્રૂટ સ્મુથી બનાવવાની રીત – dragon fruit smoothi banavani rit શીખીએ.

ડ્રેગન ફ્રૂટ સ્મુથી બનાવવા જરૂરી સામગ્રી

  • ગુલાબી ડ્રેગન ફ્રૂટ  1 ના કટકા
  • મેંગો કટકા 1 કપ
  • કેળા ના કટકા 2 કપ
  • લીંબુનો રસ 1-2 ચમચી
  • બદામ નું દૂધ / દૂધ 1 ½  કપ
  • મિલ્ક પાઉડર / પ્રોટીન પાઉડર 1-2 ચમચી

ડ્રેગન ફ્રૂટ સ્મુથી બનાવવાની રીત

ડ્રેગન ફ્રૂટ સ્મુથી બનાવવા સૌપ્રથમ ડ્રેગન ફ્રૂટ ને છોલી સાફ કરી એના નાના કટકા કરી લ્યો ત્યાર બાદ મેંગો ને છોલી એના પણ કટકા કરી લ્યો ત્યાર બાદ કેળા ને છોલી એના પણ કટકા કરી લ્યો.

કટકા કરેલ ફ્રુટ ને એર ટાઈટ ડબ્બામાં ભરી ફ્રિઝર માં આખી રાત અથવા છ સાત કલાક ફ્રોઝન કરવા મૂકો.

સાત કલાક પછી મેંગો, કેળા અને ડ્રેગન ફ્રૂટ ને કરી મિક્સર જારમાં નાખો સાથે લીંબુનો રસ, મિલ્ક પાઉડર / પ્રોટીન પાઉડર, ઠંડુ બદામ નું દૂધ અથવા ફૂલ ક્રીમ દૂધ એક કપ નાખી પીસી લ્યો.

સ્મુથી ને પીસવા મટે જરૂરી દૂધ નાખી ઘટ્ટ અને સ્મૂથ પીસી લ્યો ત્યાર બાદ સર્વિંગ ગ્લાસ માં નાખી ઠંડી ઠંડી સ્મૂથી ની મજા લ્યો તો તૈયાર છે ડ્રેગન ફ્રૂટ સ્મુથી.

dragon fruit smoothi recipe notes

  • અહી તમે મીઠાસ માટે મધ અથવા ખડી સાકર નો ઉપયોગ કરી શકો છો.

dragon fruit smoothi banavani rit

Video Credit : Youtube/ Sunkissed Kitchen

Youtube પર Sunkissed Kitchen ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

dragon fruit smoothi recipe in gujarati

ડ્રેગન ફ્રૂટ સ્મુથી - dragon fruit smoothi - ડ્રેગન ફ્રૂટ સ્મુથી બનાવવાની રીત - dragon fruit smoothi banavani rit - sdragon fruit smoothi recipe in gujarati

ડ્રેગન ફ્રૂટ સ્મુથી | dragon fruit smoothi

ડ્રેગન ફ્રૂટ  એ એક હેલ્થી ફ્રુટ છે. જે બે રંગ ના મળે છે સફેદ અને ગુલાબી બને માં કાળા બીજ હોય છે સફેદ રંગ વાળામાં કોઈ સ્વાદ નથી હોતો જ્યારે ગુલાબી વાળો થોડા મીઠા લાગતા હોય છે , આજ આપણે ગુલાબી ડ્રેગન ફ્રૂટ માંથી સ્મુથીબનાવશું. જે ટેસ્ટી ની સાથે સ્વાસ્થ્ય માટે હેલ્થી પણ છે તો ચાલોડ્રેગન ફ્રૂટ સ્મુથી બનાવવાની રીત – dragon fruit smoothi banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 2 ગ્લાસ

Equipment

  • 1 એર ટાઈટ ડબ્બા
  • 1 મિક્સર

Ingredients

ડ્રેગન ફ્રૂટ સ્મુથી બનાવવા જરૂરી સામગ્રી

  •   1 ગુલાબી ડ્રેગન ફ્રૂટ ના કટકા
  • 1 કપ મેંગો કટકા
  • 2 કપ કેળાના કટકા
  • 1-2 ચમચી લીંબુનો રસ
  • ½ કપ બદામ નું દૂધ / દૂધ1
  • 1-2 ચમચી મિલ્ક પાઉડર / પ્રોટીન પાઉડર

Instructions

dragon fruit smoothi banavani rit

  • ડ્રેગન ફ્રૂટ સ્મુથી બનાવવા સૌપ્રથમ ડ્રેગન ફ્રૂટ ને છોલી સાફ કરી એના નાના કટકા કરી લ્યોત્યાર બાદ મેંગો ને છોલી એના પણ કટકા કરી લ્યો ત્યાર બાદ કેળા ને છોલી એના પણ કટકાકરી લ્યો.
  • કટકા કરેલ ફ્રુટ ને એર ટાઈટ ડબ્બામાં ભરી ફ્રિઝર માં આખી રાત અથવા છ સાત કલાક ફ્રોઝન કરવા મૂકો.
  • સાત કલાક પછી મેંગો, કેળા અને ડ્રેગન ફ્રૂટ ને કરી મિક્સર જારમાં નાખો સાથે લીંબુનો રસ,મિલ્ક પાઉડર / પ્રોટીન પાઉડર, ઠંડુ બદામ નું દૂધ અથવા ફૂલ ક્રીમ દૂધ એક કપ નાખી પીસી લ્યો.
  • સ્મુથી ને પીસવા મટે જરૂરી દૂધ નાખી ઘટ્ટ અને સ્મૂથ પીસી લ્યો ત્યાર બાદ સર્વિંગ ગ્લાસ માંનાખી ઠંડી ઠંડી સ્મૂથી ની મજા લ્યો તો તૈયાર છે ડ્રેગન ફ્રૂટ સ્મુથી.

dragon fruit smoothi recipe notes

  • અહી તમે મીઠાસ માટે મધ અથવા ખડી સાકર નો ઉપયોગ કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular