કેરડા સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે અને અનેક બીમારી માં ખૂબ લાભકારી છે ઉનાળા દરમ્યાન થોડા સમય માં બજાર માં આ કેરડા જોવા મળતા હોય છે , Please subscribe Food se Fitness Gujarati YouTube channel If you like the recipe , અને ઘણા ઘરો માં આજ પણ પારંપરિક રીતે આ અથાણું બનાવવામાં આવે છે આજ આપણે બે રીતે કેરડા માંથી અથાણું બનાવશું જે ખૂબ જ ટેસ્ટી લાગશે. તો ચાલો કેરડા નું અથાણું – કેરડાનું અથાણું બનાવવાની રીત – kerda nu athanu banavani rit શીખીએ.
કેરડાનું અથાણું બનાવવા જરૂરી સામગ્રી
- હળદર 2 ચમચી
- કેરી નું ખાટું પાણી 1 કપ
- કેરડા 1 કિલો
- મીઠું 5-7ચમચી
- રાઈ ના કુરિયા 2 ચમચી
- હિંગ 1 ચમચી
- વિનેગર 2 ચમચી
- તેલ 2-3 ચમચી
kerda nu athanu banavani rit
કેરડાનું અથાણું બનાવવા સૌપ્રથમ નાની સાઇઝ ના હોય એવા કાચા કેરડા લ્યો અને એને મોટા વાસણમાં ઘણું પાણી લઈ ખૂબ ઘસી ઘસીને ને ધોઇ લ્યો આમ કેરડા ને પાંચ છ વખત ઘસી ને ધોઇ બિલકુલ સાફ કરી લેવા. કેરડા સાફ થઈ જાય એટલે ચારણી માં કાઢી લ્યો અને વધારા નું પાણી નિતારી લ્યો.
એક તપેલી માં સાફ કરેલ કેરડા નાખો અને કેરડા ડૂબે એટલું પાણી નાખો અને પાંચ છ કલાક પલાળી રાખો. છ કલાક પછી તપેલી વાળું પાણી કાઢી બીજું નવું પાણી નાખો અને ફરી છ કલાક પછી પાણી નિતારી નવું પાણી નાખો આમ છ થી સાત વખત પાણી છ છ કલાકે કાઢી ને કેરડા ની ખારાસ કાઢી નાખો.
નીતરેલ કેરડા ને એક તપેલી માં નાખી એના પર હળદર અને ચાર પાંચ ચમચી મીઠું નાખી બરોબર મિક્સ કરી ઢાંકી એક બાજુ મૂકો અને દિવસ માં બે ત્રણ વખત હલાવતા રહો અને ને ત્રણ દિવસ એમજ રહેવા દયો. ત્રીજા દિવસે કેરડા ને ચારણી માં કાઢી પાણી નિતારી લ્યો અને કાંચ ની બરણી માં નાખો.
બરણી માં કેરી નું ખાટું પાણી અથવા વિનેગર અથવા લીંબુનો રસ અને લીંબુના કટકા નાખો અને ઉપર કેરડા ડૂબે એટલું પાણી નાખી ઢાંકણ બંધ કરી મિક્સ કરી લ્યો અને એક બે દિવસ હલાવતા રહો. અઠવાડિયા પછી કેરડા નું અથાણું ખાવા લાયક બની ને તૈયાર થઈ જશે જ્યારે અથાણું ખાવું હોય ત્યારે કેરી ના પાણી માંથી કાઢી ને મજા લઇ શકો છો કેરડા નું અથાણું.
રાઈ ના કુરિયા વાળું કેરડા નું અથાણું બનાવવા કેરી ના પાણી માંથી કેરડા કાઢી લ્યો અને કપડા પર ફેલાવી ને સૂકવી ને કોરા કરવા બે કલાક સૂકવી લ્યો. ત્યાર બાદ ગેસ પર એક વઘાસિયા માં તેલ ગરમ કરી લ્યો અને એક વાસણમાં રાઈ ના કુરિયા, પા ચમચી હળદર, હિંગ નાખો અને ત્યાર બાદ એમાં ગરમ તેલ નાખી ઢાંકી ને દસ મિનિટ રાખી દયો.
દસ મિનિટ પછી એમાં વિનેગર અને એક ચમચી મીઠું નાંખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ સૂકવી રાખેલ કેરડા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ મજા લ્યો રાઈ ના કુરિયા વાળા કેરડા નું અથાણું.
kerda athanu recipe notes
- આ અથાણાં માં મીઠા નું પ્રમાણ થોડું આગળ પડતું નાખવું જેથી અથાણું લાંબો સમય સુંધી સાચવી શકો.
કેરડાનું અથાણું બનાવવાની રીત
Youtube પર Food se Fitness Gujarati ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
kerda athanu recipe in gujarati
કેરડા નું અથાણું | કેરડાનું અથાણું બનાવવાની રીત | kerda nu athanu banavani rit
Equipment
- 1 કાંચ ની બરણી
- 1 તપેલી
Ingredients
કેરડાનું અથાણું બનાવવા જરૂરી સામગ્રી
- 2 ચમચી હળદર 2 ચમચી
- 1 કપ કેરીનું ખાટું પાણી
- 1 કિલો કેરડા
- 5-7 ચમચી મીઠું
- 2 ચમચી રાઈના કુરિયા
- 1 ચમચી હિંગ
- 2 ચમચી વિનેગર
- 2-3 ચમચી તેલ
Instructions
kerdanu athanu
- કેરડાનું અથાણું બનાવવા સૌપ્રથમ નાની સાઇઝ ના હોય એવા કાચા કેરડા લ્યો અનેએને મોટા વાસણમાં ઘણું પાણી લઈ ખૂબ ઘસી ઘસીને ને ધોઇ લ્યો આમ કેરડા ને પાંચ છ વખત ઘસીને ધોઇ બિલકુલ સાફ કરી લેવા. કેરડા સાફ થઈ જાય એટલે ચારણી માં કાઢી લ્યો અને વધારા નું પાણી નિતારી લ્યો.
- એક તપેલીમાં સાફ કરેલ કેરડા નાખો અને કેરડા ડૂબે એટલું પાણી નાખો અને પાંચ છ કલાક પલાળી રાખો. છ કલાક પછી તપેલી વાળું પાણીકાઢી બીજું નવું પાણી નાખો અને ફરી છ કલાક પછી પાણી નિતારી નવું પાણી નાખો આમ છ થીસાત વખત પાણી છ છ કલાકે કાઢી ને કેરડા ની ખારાસ કાઢી નાખો.
- નીતરેલ કેરડા ને એક તપેલી માં નાખી એના પર હળદર અને ચાર પાંચ ચમચી મીઠું નાખી બરોબર મિક્સકરી ઢાંકી એક બાજુ મૂકો અને દિવસ માં બે ત્રણ વખત હલાવતા રહો અને ને ત્રણ દિવસ એમજરહેવા દયો. ત્રીજા દિવસેકેરડા ને ચારણી માં કાઢી પાણી નિતારી લ્યો અને કાંચ ની બરણી માં નાખો.
- બરણીમાં કેરી નું ખાટું પાણી અથવા વિનેગર અથવા લીંબુનો રસ અને લીંબુના કટકા નાખો અને ઉપરકેરડા ડૂબે એટલું પાણી નાખી ઢાંકણ બંધ કરી મિક્સ કરી લ્યો અને એક બે દિવસ હલાવતા રહો. અઠવાડિયા પછી કેરડા નું અથાણુંખાવા લાયક બની ને તૈયાર થઈ જશે જ્યારે અથાણું ખાવું હોય ત્યારે કેરી ના પાણી માંથીકાઢી ને મજા લઇ શકો છો કેરડા નું અથાણું.
- રાઈના કુરિયા વાળું કેરડા નું અથાણું બનાવવા કેરી ના પાણી માંથી કેરડા કાઢી લ્યો અને કપડાપર ફેલાવી ને સૂકવી ને કોરા કરવા બે કલાક સૂકવી લ્યો. ત્યાર બાદ ગેસ પર એક વઘાસિયા માં તેલ ગરમ કરી લ્યો અને એક વાસણમાં રાઈ ના કુરિયા, પા ચમચીહળદર, હિંગ નાખો અને ત્યાર બાદ એમાં ગરમ તેલ નાખી ઢાંકી ને દસ મિનિટ રાખી દયો.
- દસ મિનિટ પછી એમાં વિનેગર અને એક ચમચી મીઠું નાંખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ સૂકવી રાખેલ કેરડા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ મજા લ્યો રાઈ ના કુરિયા વાળા કેરડા નું અથાણું.
kerda athanu recipe notes
- આ અથાણાં માં મીઠા નું પ્રમાણ થોડું આગળ પડતું નાખવું જેથી અથાણું લાંબો સમય સુંધી સાચવી શકો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
આમચૂર પાવડર | આમચૂર પાઉડર | amchur powder banavani rit
ટીંડોળા બટાકાનું શાક બનાવવાની રીત | tindora batata nu shaak banavani rit
ગાંઠિયા નુ શાક બનાવવાની રીત | gathiya nu shaak banavani rit
ગલકા નું શાક બનાવવાની રીત | Galka nu shaak banavani rit | Galka nu shaak recipe in gujarati