Home Lunch & Dinner Gujarati dal recipe | ગુજરાતી દાળ બનાવવાની રીત

Gujarati dal recipe | ગુજરાતી દાળ બનાવવાની રીત

0
Image credit – Youtube/Home food recipes Gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે એક વાચક દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ન how to make gujarati dal ? તો આજ ગુજરાતી દાળ બનાવવાની રીત – gujarati dal recipe – gujarati dal banavani rit શીખીશું. Please subscribe Home food recipes Gujarati YouTube channel If you like the recipe આ દાળ સ્વાદ માં ખૂબ ટેસ્ટી લાગે છે અને ભાત, લાપસી કે શીરા સાથે પીવાની ખૂબ મજા આવે છે અને દરેક ગુજરાતી ના ઘરે બપોર માં જમણ કે રાત્રિ ના જમણમાં બનતી જ હોય છે તો ચાલો gujarati khatti meethi dal – daal banavani rit શીખીએ.

Gujarati dal ingredients

  • તુવેર દાળ ⅓ કપ
  • હળદર  ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1-½ ચમચી
  • ટમેટા 1-2
  • સીંગદાણા 4-5 ચમચી
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • મીઠા લીમડાના પાન 7-8
  • ખાંડ / ગોળ 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી 4-5 કપ
  • લીંબુ નો રસ 1-2 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી

દાળ ના વઘાર માટેની સામગ્રી

  • તેલ/ ઘી 3-4 ચમચી
  • રાઈ 1 ચમચી
  • મેથી દાણા ¼ ચમચી
  • જીરું ¼ ચમચી
  • હિંગ ½ ચમચી
  • સૂકા લાલ મરચા 1-2

ગુજરાતી દાળ બનાવવાની રીત | gujarati dal banavani rit

ગુજરાતી દાળ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં તુવેર દાળ લ્યો જો તેલ વાળી લ્યો તો એક વખત ગરમ પાણી થી ને ત્યાર બાદ સાદા પાણી થી બે ત્રણ વખત ધોઇ લ્યો ને એક ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલાળી લ્યો

દાળ ને અડધો કલાક પલાળી લીધા બાદ એનું પાણી નિતારી દાળ ને કુકર માં નાખો ને સાથે બે કપ પાણી અને સ્વાદ મુજબ મીઠું, પા ચમચી હળદર અને સુધારેલ ટમેટા નાખી ઢાંકણ બંધ કરી એક સીટી ફૂલ તાપે.

ત્યાર બાદ પંદર વીસ મિનિટ ધીમા તાપે બાફી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો અને કુકર માંથી હવા નીકળી જાય ત્યાર બાદ કુકર ખોલી જેણી વડે બરોબર મિક્સ કરી લ્યો

હવે કુકર ને ગેસ પર મૂકો અને એમાં બીજા એક બે કપ પાણી નાખો ને દાળ ને ઉકાળો સાથે એમાં સીંગદાણા, હળદર, લાલ મરચાનો પાઉડર, મીઠા લીમડાના પાન, આદુ પેસ્ટ, લીલા મરચા સુધારેલા, ગોળ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને ઉકળી લ્યો દાળ એક વખત ઉકળવા લાગે એટલે ગેસ ને ધીમો કરી બીજી પંદર વીસ મિનિટ સુંધી ઉકળવા દયો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો

દાળ બરોબર ઉકળી જાય એટલે એમાં લીંબુ નો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એક વઘારિયા માં તેલ / ઘી ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો.

ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં સૂકા લાલ મરચા નાખો બે તૈયાર વઘાર ને દાળ માં નાખી બરોબર મિક્સ કરી બીજી બે ચાર મિનિટ દાળ ને ઉકળી લ્યો છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ સર્વ કરો ગુજરાતી દાળ

gujarati khatti meethi dal notes

  • અહી તમે મીઠાસ માં ખાંડ કે ગોળ નો ઉપયોગ કરી શકો છો
  • દાળ માં લીંબુ માં રસ ની જગ્યાએ કોકમ કે આંબલી પણ નાખી શકો છો
  • દાળ ને થોડી પાતળી રાખશો ને ઉકડવશો એમ દાળ સ્વાદિષ્ટ બનશે

gujarati dal recipe | recipe Video

Youtube પર Home food recipes Gujarati ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

તુવેરની દાળ બનાવવાની રીત | daal banavani rit | gujarati khatti meethi dal

દાળ - gujarati dal - દાળ બનાવવાની રીત - dal banavani rit - તુવેરની દાળ બનાવવાની રીત - gujarati dal banavani rit - gujarati dal recipe - recipe of gujarati dal - ગુજરાતી દાળ બનાવવાની રીત - daal banavani rit - gujarati khatti meethi dal - daal banavani rit

તુવેરની દાળ બનાવવાની રીત | gujarati dal banavani rit | gujarati dal recipe | recipe of gujarati dal | ગુજરાતી દાળ બનાવવાની રીત | daal banavani rit | gujarati khatti meethi dal

જય શ્રી કૃષ્ણ આજ આપણે એક વાચક દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ન how to make gujarati dal ? તો આજ ગુજરાતી દાળ બનાવવાની રીત – gujarati dal recipe – gujarati dal banavani rit શીખીશું. આ દાળ સ્વાદ માં ખૂબ ટેસ્ટી લાગે છે અનેભાત, લાપસી કે શીરા સાથે પીવાની ખૂબ મજા આવે છે અને દરેક ગુજરાતીના ઘરે બપોર માં જમણ કે રાત્રિ ના જમણમાં બનતી જ હોય છે તો ચાલો gujarati khatti meethi dal – daal banavani rit શીખીએ
No ratings yet
Prep Time 10 mins
Cook Time 30 mins
Resting time 30 mins
Total Time 1 hr 10 mins
Course dal, gujarati dal, gujarati food, gujarati recipe, દાળ
Cuisine gujarati cuisine
Servings 5 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 વઘારીયું

Ingredients
  

gujarati dal ingredients

  • કપ તુવેર દાળ
  • ½ ચમચી હળદર 
  • 1-½ ચમચી લાલમરચાનો પાઉડર
  • 1-2 ટમેટા
  • 4-5 ચમચી સીંગદાણા
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 7-8 મીઠા લીમડાના પાન
  • 1-2 ચમચી ખાંડ / ગોળ
  • મીઠું સ્વાદ મુજબ
  • 4-5 કપ પાણી
  • 1-2 ચમચી લીંબુનો રસ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા

દાળના વઘાર માટેની સામગ્રી

  • 3-4 ચમચી તેલ/ ઘી
  • 1 ચમચી રાઈ
  • ¼ ચમચી મેથી દાણા
  • ¼ ચમચી જીરું
  • ½ ચમચી હિંગ
  • 1-2 સૂકા લાલ મરચા

Instructions
 

દાળ | gujarati dal | દાળ બનાવવાની રીત| dal banavani rit | daal banavani rit

  • ગુજરાતી દાળ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં તુવેર દાળ લ્યો જો તેલ વાળી લ્યો તો એક વખત ગરમ પાણીથી ને ત્યાર બાદ સાદા પાણી થી બે ત્રણ વખત ધોઇ લ્યો ને એક ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલાળી લ્યો
  • દાળને અડધો કલાક પલાળી લીધા બાદ એનું પાણી નિતારી દાળ ને કુકર માં નાખો ને સાથે બે કપ પાણી અને સ્વાદ મુજબ મીઠું, પા ચમચી હળદર અને સુધારેલ ટમેટા નાખી ઢાંકણ બંધ કરી એક સીટી ફૂલ તાપે.
  • ત્યારબાદ પંદર વીસ મિનિટ ધીમા તાપે બાફી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો અને કુકર માંથી હવા નીકળી જાય ત્યાર બાદ કુકર ખોલી જેણી વડે બરોબર મિક્સ કરી લ્યો
  • હવે કુકર ને ગેસ પર મૂકો અને એમાં બીજા એક બે કપ પાણી નાખો ને દાળ ને ઉકાળો સાથે એમાં સીંગદાણા, હળદર, લાલ મરચાનો પાઉડર, મીઠા લીમડાના પાન, આદુ પેસ્ટ, લીલા મરચા સુધારેલા, ગોળ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને ઉકળી લ્યો દાળ એક વખત ઉકળવાલાગે એટલે ગેસ ને ધીમો કરી બીજી પંદર વીસ મિનિટ સુંધી ઉકળવા દયો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો
  • દાળ બરોબર ઉકળી જાય એટલે એમાં લીંબુ નો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એક વઘારિયા માંતેલ / ઘી ગરમ કરવામૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો.
  • ત્યારબાદ ગેસ બંધ કરી એમાં સૂકા લાલ મરચા નાખો બે તૈયાર વઘાર ને દાળ માં નાખી બરોબર મિક્સ કરી બીજી બે ચાર મિનિટ દાળ ને ઉકળી લ્યો છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ સર્વ કરો ગુજરાતી દાળ

gujarati dal recipe notes

  • અહી તમે મીઠાસ માં ખાંડ કે ગોળ નો ઉપયોગ કરી શકો છો
  • દાળમાં લીંબુ માં રસ ની જગ્યાએ કોકમ કે આંબલી પણ નાખી શકો છો
  • દાળ ને થોડી પાતળી રાખશો ને ઉકડવશો એમ દાળ સ્વાદિષ્ટ બનશે
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

ભરેલા મરચા બનાવવાની રીત | bharela marcha nu shaak in gujarati

મેથી બટાકા નું શાક | methi batata nu shaak | methi bataka nu shaak

લીંબુ આથવાની રીત | limbu aathvani rit | limbu aathvani recipe in gujarati

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version