આજ આપણે સાંગડી મરચા બનાવવાની રીત શીખીશું. આ મરચા મહારાષ્ટ્ર બાજુ ખુબ બનાવમાં આવે છે જેને તારી રોટલી, પરોઠા કે ભાત સાથે ખાઈ શકો છો. આ મરચા એટલા સ્વાદીસ્ટ લાગે છે કે એક વખત બનવી ને ખાસો તો તમને શાક ની પણ જરૂર નહિ લાગે તો ચાલો Sangadi Marcha banavani rit શીખીએ.
Table of contents
Ingredients List
- નાની સાઈઝ વાળા લીલા મરચા 250 ગ્રામ
- આખા સુકા ધાણા 1 કપ
- મેથી દાણા 2 ચમચી
- જીરું 2-3 ચમચી
- રાઈ ¼ કપ
- હિંગ 1 ચમચી
- હળદર ½ ચમચી
- દહીં 5-6 ચમચી
- તેલ 1-2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Sangadi Marcha banavani rit
સાંગડી મરચા બનાવવા સૌથી પહેલા નાની સાઈઝ ના તીખા લીલા મરચાને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ કપડાથી કોરા કરી લ્યો અને ત્યાર બાદ કોરા કરેલ લીલા મરચા ઉભા લાંબા ચીરા કરી કાપા કરી લ્યો. હવે કાપા માં મીઠું લગાવી એક બાજુ મુકો આમ બધા મરચા મીઠું લગાવી એક બાજુ મુકો.
હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી એમાં મેથી દાણા નાખી શેકી લ્યો. મેથી સેકાઈ ગોલ્ડન બ્રોઉંન થાય એટલે એને કાઢી લ્યો અને એજ કડાઈમાં રાઈ નાખી એક થી બે મિનીટ માટે શેકી એને પણ મેથી સાથે નાખો ત્યાર બાદ સુકા આખા ધાણા ને કડાઈમાં નાખી બે ત્રણ મિનીટ શેકો ત્યાર બાદ એમાં જીરું નાખી એને પણ ધાણા સાથે બરોબર શેકી લ્યોઅને બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો.
હવે ઠંડા થયેલા આખા સુકા ધાણા , જીરું, મેથી, રાઈ અને મસાલા ના ભાગ નું મીઠું ( મીઠું માપ માં નાખવું આપણે મરચા માં પણ મીઠું ભરી ને મુકેલ છે ) મિકસર જારમાં નાખી પલ્સ મોડ માં ફેરવી પાઉડર બનાવી લ્યો. પીસેલા પૌદારને બીજા વાસણમાં કાઢી એમાં હળદર અને હિંગ ને બરોબર મિક્સ કરી લ્યો.
હવે એમાં દહીં નાખી હાથ થી બરોબર મિક્ક્ષ કરી લ્યો અને કાપા કરેલ મરચામાં તૈયાર ત્યેલ મસાલો ભરી સીધા થાળીમાં મુક્ત જાઓ આમ બધા મરચા ભરી લ્યો અને ચાર પાંચ દિવસ તડકામાં સુકવી લ્યો. મરચા બિલકુલ સુકાઈ જાય ત્યાર બાદ બરણીમાં ભરી લ્યો અને જ્યારે ખાવા હોય ત્યારે તેલ મા તારી મજા લ્યો. તો તૈયાર છે સાંગડી મરચા.
દહીં ની જગ્યાએ તમે લીંબુનો રસ પણ વાપરી શકો છો.
સાંગડી મરચા બનાવવાની રીત

Sangadi Marcha Recipe in Gujarati | સાંગડી મરચા બનાવવાની રીત
Equipment
- 1 મિક્સર
- 1 કડાઈ
Ingredients
- 250 ગ્રામ નાની સાઈઝ વાળા લીલા મરચા
- 1 કપ આખા સુકા ધાણા
- 2 ચમચી મેથી દાણા
- 2-3 ચમચી જીરું
- ¼ કપ રાઈ
- 1 ચમચી હિંગ
- ½ ચમચી હળદર
- 5-6 ચમચી દહીં
- 1-2 ચમચી તેલ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Sangadi Marcha banavani rit
- સાંગડી મરચા બનાવવા સૌથી પહેલા નાની સાઈઝ ના તીખા લીલા મરચાને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ કપડાથી કોરા કરી લ્યો અને ત્યાર બાદ કોરા કરેલ લીલા મરચા ઉભા લાંબા ચીરા કરી કાપા કરી લ્યો. હવે કાપા માં મીઠું લગાવી એક બાજુ મુકો આમ બધા મરચા મીઠું લગાવી એક બાજુ મુકો.
- હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી એમાં મેથી દાણા નાખી શેકી લ્યો. મેથી સેકાઈ ગોલ્ડન બ્રોઉંન થાય એટલે એને કાઢી લ્યો અને એજ કડાઈમાં રાઈ નાખી એક થી બે મિનીટ માટે શેકી એને પણ મેથી સાથે નાખો ત્યાર બાદ સુકા આખા ધાણા ને કડાઈમાં નાખી બે ત્રણ મિનીટ શેકો ત્યાર બાદ એમાં જીરું નાખી એને પણ ધાણા સાથે બરોબર શેકી લ્યોઅને બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો.
- હવે ઠંડા થયેલા આખા સુકા ધાણા , જીરું, મેથી, રાઈ અને મસાલા ના ભાગ નું મીઠું ( મીઠું માપ માં નાખવું આપણે મરચા માં પણ મીઠું ભરી ને મુકેલ છે ) મિકસર જારમાં નાખી પલ્સ મોડ માં ફેરવી પાઉડર બનાવી લ્યો. પીસેલા પૌદારને બીજા વાસણમાં કાઢી એમાં હળદર અને હિંગ ને બરોબર મિક્સ કરી લ્યો.
- હવે એમાં દહીં નાખી હાથ થી બરોબર મિક્ક્ષ કરી લ્યો અને કાપા કરેલ મરચામાં તૈયાર ત્યેલ મસાલો ભરી સીધા થાળીમાં મુક્ત જાઓ આમ બધા મરચા ભરી લ્યો અને ચાર પાંચ દિવસ તડકામાં સુકવી લ્યો. મરચા બિલકુલ સુકાઈ જાય ત્યાર બાદ બરણીમાં ભરી લ્યો અને જ્યારે ખાવા હોય ત્યારે તેલ મા તારી મજા લ્યો. તો તૈયાર છે સાંગડી મરચા.
- દહીં ની જગ્યાએ તમે લીંબુનો રસ પણ વાપરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Saragva nu Athanu Recipe in Gujarati | સરગવાનું અથાણું | Moringa Pickle
dungri na paratha | ડુંગળી ના પરોઠા
Paneer Biryani banavani rit | પનીર બિરીયાની બનાવવાની રીત
Farali dahi vada banavani rit | ફરાળી દહીં વડા બનાવવાની રીત
Langar vari daal banavani rit | લંગર વાળી દાળ બનાવવાની રીત
kaju gathiya nu shaak recipe | કાજુ ગાંઠિયા નું શાક બનાવવાની રીત