જય શ્રી કૃષ્ણ આજ આપણે મઠરી બનાવવાની રીત – mathri banavani rit શીખીશું. મઠરી મીઠી અને મસાલા વાળી એમ બે પ્રકારની બનતી હોય છે, Please subscribe Cooking With Chef Ashok YouTube channel If you like the recipe, આજ આપણે મસાલા વાળી મઠરી બનાવવાની રીત શીખીશું. મઠરી અલગ અલગ પ્રકારના મસાલા અને આકાર ની બનાવવામાં આવતી હોય છે પણ આજ આપણે રેગ્યુલર મસાલા અને વણવા ની ઝંઝટ વગર ખૂબ ઓછી મહેનતે તૈયાર થઈ જાય એવી મઠરી બનાવશું તો ચાલો gujarati mathri recipe – mathri in gujarati શીખીએ.
મઠરી બનાવવા જરૂરી સામગ્રી
- મેંદા નો લોટ / ઘઉંનો લોટ 3 કપ
- નવશેકું ગરમ તેલ ½ કપ
- દરદરો મરી પાઉડર 1 ચમચી
- અજમો 1 ચમચી
- કસુરી મેથી 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
- તરવા માટે તેલ
મઠરી બનાવવાની રીત | gujarati mathri recipe
મઠરી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉં નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં મસળી ને અજમો, મસળી સૂકી મેથી નાખી દયો અને દર્દરા પીસેલી મરી અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં નવશેકું ગરમ તેલ નાખી ને ચમચાથી મિક્સ કરી લ્યો
હવે હાથ વડે બરોબર તેલ અને લોટ ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો
ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ નવશેકું ગરમ થાય ત્યાં સુધી બાંધેલા લોટ ને ફરી થોડો મસળી લ્યો ,
ત્યાર બાદ કિચન કાતર થી લોટ ની એક બાજુ થી નાની નાની સાઇઝ માં કાપતા જાઓ આમ એક બાજુ થી લોટ ને કાતર થી કાપતા જાઓ કાપેલા કટકા ને નવશેકા તેલ માં નાખી દયો
હવે થોડી વાર એમજ રહેવા દયો બે ચાર મિનિટ પછી ઝારા થી ઉથલાવી લ્યો ને હલાવતા રહી ગોલ્ડન તરી લ્યો અને મઠરી ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો અને બીજી મઠરી ને કાપી લ્યો ને નવશેકા તેલ માં નાખી ને એમને પણ ગોલ્ડન તરી લ્યો,
બધી મઠરી તરી લીધા બાદ સાવ ઠંડી કરી લ્યો ને મઠરી ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લો અને જ્યારે પણ ખાવા નું મન થાય ત્યારે મજા લ્યો મઠરી
gujarati mathri recipe notes
- અહી તમે ઘઉં ની જગ્યાએ મેંદા નો કે મલ્ટી ગ્રેન લોટ નો પણ ઉપયોગ કરી શકો છો
- મઠરી નો આકાર તમને ગમે એવો બનાવી શકો છો અને મનગમતા મસાલા નાખી ને બનાવી શકો છો
- મઠરી હમેશા મિડીયમ ધીમા તાપે તરવી જેથી અંદર સુંધી ક્રિસ્પી બનશે
mathri banavani rit | gujarati mathri | Recipe Video
Youtube પર Cooking With Chef Ashok ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
mathri in gujarati | Mathri recipe in gujarati

મઠરી બનાવવાની રીત | gujarati mathri recipe | mathri recipe | mathri | Mathri recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 કિચન કાતર
Ingredients
મઠરી બનાવવા જરૂરી સામગ્રી
- 3 કપ મેંદા નો લોટ / ઘઉંનો લોટ
- ½ કપ નવશેકું ગરમ તેલ
- 1 ચમચી દરદરો મરી પાઉડર
- 1 ચમચી અજમો
- 1 ચમચી કસુરી મેથી
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
- તરવા માટે તેલ
Instructions
gujarati mathri recipe | mathri recipe | mathri | મઠરી બનાવવાની રીત| Mathri recipe in gujarati
- મઠરી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉં નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં મસળી ને અજમો, મસળી સૂકી મેથી નાખી દયો અનેદર્દરા પીસેલી મરી અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં નવશેકું ગરમ તેલ નાખી ને ચમચાથી મિક્સ કરી લ્યો
- હવે હાથ વડે બરોબર તેલ અને લોટ ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો
- ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ નવશેકું ગરમ થાય ત્યાં સુધી બાંધેલા લોટને ફરી થોડો મસળી લ્યો ,
- ત્યારબાદ કિચન કાતર થી લોટ ની એક બાજુ થી નાની નાની સાઇઝ માં કાપતા જાઓ આમ એક બાજુ થી લોટને કાતર થી કાપતા જાઓ કાપેલા કટકા ને નવશેકા તેલ માં નાખી દયો
- હવે થોડી વાર એમજ રહેવા દયો બે ચાર મિનિટ પછી ઝારા થી ઉથલાવી લ્યો ને હલાવતા રહી ગોલ્ડન તરી લ્યો અને મઠરી ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો અને બીજી મઠરી ને કાપી લ્યો ને નવશેકા તેલ માં નાખી ને એમને પણ ગોલ્ડન તરી લ્યો,
- બધી મઠરી તરી લીધા બાદ સાવ ઠંડી કરીલ્યો ને મઠરી ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લો અને જ્યારે પણ ખાવા નું મન થાય ત્યારે મજા લ્યો મઠરી
gujarati mathri recipe notes
- અહી તમે ઘઉં ની જગ્યાએ મેંદા નો કે મલ્ટી ગ્રેન લોટ નો પણ ઉપયોગ કરી શકો છો
- મઠરીનો આકાર તમને ગમે એવો બનાવી શકો છો અને મનગમતા મસાલા નાખી ને બનાવી શકો છો
- મઠરી હમેશા મિડીયમ ધીમા તાપે તરવી જેથીઅંદર સુંધી ક્રિસ્પી બનશે
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
દહીં વડા બનાવવાની રીત | dahi vada recipe gujarati | dahi vada ni recipe
છોલે ભટુરે બનાવવાની રીત | chhole bhature banavani rit
દુધી ના મુઠીયા | dudhi na muthiya | dudhi na muthiya banavani rit
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.