જય શ્રી કૃષ્ણ આજે આપણે દુધી ના મુઠીયા બનાવવાની રીત – dudhi na muthiya banavani rit શીખીશું, Please subscribe Sunita Agarwal YouTube channel If you like the recipe , મુઠીયા એ દરેક ગુજરાતી ની પસંદીદા વાનગી છે જે અલગ અલગ રીતે અને અલગ અલગ શાક ની ઉપયોગ કરી બનાવવામાં આવે છે અને આ વાનગી બાફીને બનાવતી હોવાથી ટેસ્ટી ને હેલ્થી હોય છે તો આજ આપણે બારે મહિના મળતી દૂધી માંથી મુઠીયા બનતા શીખીએ તો ચાલો dudhi na muthiya recipe in gujarati – dudhi na muthiya banavani recipe – dudhi muthiya recipe in gujarati શીખીએ.
દુધી ના મુઠીયા બનાવવા માટેની સામગ્રી
- ઘઉનો લોટ 1 ½ કપ
- દૂધી 400 ગ્રામ
- સોજી ½ કપ
- બેસન ½ કપ
- આદુ મરચાની લસણ ની પેસ્ટ 2 -3 ચમચી
- દહી 3-4 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- અજમો ½ ચમચી
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ખાંડ 2 ચમચી
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- બેકિંગ સોડા ¼ ચમચી
- પાણી જરૂર મુજબ
- સ્વાદ મુજબ મીઠું
મુઠીયા ના વઘાર માટેની સામગ્રી
- તેલ 3-4 ચમચી
- રાઈ 1 ચમચી
- જીરું ½ ચમચી
- સફેદ તલ 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- સૂકા લાલ મરચા 1-2
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
દુધી ના મુઠીયા બનાવવાની રીત | dudhi na muthiya recipe in gujarati
દૂધી ના મુઠીયા બનાવવા સૌપ્રથમ દૂધી લ્યો અને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુ વડે છોલી લ્યો ને ફરી એક વખત ધોઇ લ્યો ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો અને જો કાચી દૂધી હોય તો આખી છીણી લેવું અને જો બીજ વાળી દૂધી હોય તો વચ્ચેનો ભાગ ને છીણવો નહિ
હવે એક વાસણમાં ઘઉંનો લોટ અને બેસન ને ચાળી લ્યો ત્યાર બાદ એમાં સાફ કરેલ સોજી નાખો ત્યાર બાદ છીણેલી દૂધી, મસળી ને અજમો, હળદર, આદુ લસણ ને મરચાની પેસ્ટ, દહીં, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, ખાંડ, લીલા ધાણા સુધારેલા, બેકિંગ સોડા, તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો
બરોબર મિક્સ કરી લીધા બાદ ઢાંકી પાંચ સાત મિનિટ મૂકો ત્યાર બાદ ફરી લોટ ને બરોબર મસળી લ્યો ને જરૂર લાગે તો પાણી ની એક બે ચમચી નાખો ને બાંધેલા લોટ ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકી બે ગ્લાસ પાણી નાખી ઢાંકી ને પાણી ગરમ કરવા મૂકો અને તેલ થી ગ્રીસ કરેલ ચારણી તૈયાર કરો અને હાથ પર તેલ લગાવી બાંધેલા લોટ ને ફરી મસળી લાંબા લાંબા લંબગોળ બનાવી ને ચારણી માં મૂકો ને ચારણી ને કડાઈ માં મુકેલ કાંઠા પર મૂકી ઢાંકી ને વીસ મિનિટ સુંધી બાફી લ્યો
વીસ મિનિટ પછી ચારણી ભર કાઢી મુઠીયા ને થોડા ઠંડા થવા દયો મુઠીયા ઠંડા થાય એટલે ચાકુથી ગોળ ગોળ કાપી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં સફેદ તલ, મીઠા લીમડા ના પાંદડા અને સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી એમાં કટકા કરેલ મુઠીયા નાખી મિક્સ કરી લ્યો બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ચટણી સોસ સાથે સર્વ કરો દૂધી ના મુઠીયા
dudhi na muthiya recipe in gujarati notes
- અહી તમે મલ્ટી ગ્રેન લોટ, બાજરાનો લોટ પણ વાપરી શકો છો
- દૂધી સાથે લીલી મેથી ને લીલું લસણ ઝીણું સમારેલું નાખી શકો છો
dudhi na muthiya banavani rit | dudhi na muthiya banavani recipe | Recipe Video
Youtube પર Sunita Agarwal ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
dudhi muthiya recipe in gujarati | dudhi na muthiya gujarati recipe
દુધી ના મુઠીયા | dudhi na muthiya | dudhi na muthiya banavani rit | dudhi na muthiya recipe in gujarati | dudhi na muthiya recipe | દુધી ના મુઠીયા બનાવવાની રીત
Equipment
- 1 કડાઈ
- 1 ચારણી
Ingredients
દુધી ના મુઠીયા બનાવવા માટેની સામગ્રી
- 1 ½ કપ ઘઉનો લોટ
- 400 ગ્રામ દૂધી
- ½ કપ સોજી
- ½ કપ બેસન
- 2-3 ચમચી આદુ મરચાની લસણ ની પેસ્ટ
- 3-4 ચમચી દહી
- ½ ચમચી ગરમ મસાલો
- ½ ચમચી અજમો
- ½ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 2 ચમચી ખાંડ
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- ¼ ચમચી બેકિંગ સોડા
- પાણી જરૂર મુજબ
- સ્વાદ મુજબ મીઠું
મુઠીયા ના વઘાર માટેની સામગ્રી
- 3-4 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- ½ ચમચી જીરું
- 1 ચમચી સફેદ તલ
- ¼ ચમચી હિંગ
- 1-2 સૂકા લાલ મરચા
- 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
Instructions
dudhi na muthiya banavani recipe | dudhina muthiya recipe in gujarati language | dudhi muthiya recipe | dudhi muthiyarecipe in gujarati | dudhi na muthiya gujarati recipe
- દૂધી ના મુઠીયા બનાવવા સૌપ્રથમ દૂધી લ્યો અને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુ વડે છોલી લ્યો ને ફરી એક વખત ધોઇ લ્યો ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો અને જો કાચી દૂધી હોય તો આખી છીણી લેવું અને જો બીજ વાળી દૂધી હોય તો વચ્ચેનો ભાગ ને છીણવો નહિ
- હવે એક વાસણમાં ઘઉંનો લોટ અને બેસન ને ચાળી લ્યો ત્યાર બાદ એમાં સાફકરેલ સોજી નાખો ત્યાર બાદ છીણેલી દૂધી, મસળી ને અજમો,હળદર, આદુ લસણ ને મરચાની પેસ્ટ, દહીં, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો,ખાંડ, લીલા ધાણા સુધારેલા, બેકિંગ સોડા, તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો
- બરોબર મિક્સ કરી લીધા બાદ ઢાંકી પાંચ સાત મિનિટ મૂકો ત્યાર બાદ ફરી લોટ ને બરોબર મસળી લ્યોને જરૂર લાગે તો પાણી ની એક બે ચમચી નાખો ને બાંધેલા લોટ ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો
- હવે ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકી બે ગ્લાસ પાણી નાખી ઢાંકી ને પાણી ગરમ કરવા મૂકો અને તેલ થી ગ્રીસ કરેલ ચારણી તૈયાર કરો અને હાથ પર તેલ લગાવી બાંધેલા લોટ ને ફરી મસળી લાંબા લાંબા લંબગોળ બનાવી ને ચારણી માં મૂકો ને ચારણી ને કડાઈ માં મુકેલ કાંઠા પર મૂકી ઢાંકીને વીસ મિનિટ સુંધી બાફી લ્યો
- વીસ મિનિટ પછી ચારણી ભર કાઢી મુઠીયા ને થોડા ઠંડા થવા દયો મુઠીયા ઠંડા થાય એટલે ચાકુથી ગોળ ગોળ કાપી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં સફેદ તલ, મીઠા લીમડા ના પાંદડા અને સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી એમાં કટકા કરેલ મુઠીયાનાખી મિક્સ કરી લ્યો બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ચટણી સોસ સાથે સર્વ કરો દૂધી ના મુઠીયા
dudhi na muthiya recipe in gujarati notes
- અહી તમે મલ્ટી ગ્રેન લોટ, બાજરાનો લોટ પણ વાપરી શકો છો
- દૂધી સાથે લીલી મેથી ને લીલું લસણ ઝીણું સમારેલું નાખી શકો છો
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
પાલક પનીર પરોઠા બનાવવાની રીત | Palak paneer parotha banavani rit
કુંભણીયા ભજીયા બનાવવાની રીત | kumbhaniya bhajiya recipe in gujarati
મિસળ પાવ બનાવવાની રીત | misal pav banavani rit | misal pav recipe in gujarati
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.