જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે આમળા નો મોરબો બનાવવાની રીત – amla no murabbo banavani rit શીખીશું. આમળા માં વિટામિન c રહેલું હોય છે, Please subscribe Rasoi Ghar YouTube channel If you like the recipe, તેથી આમળા આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આમળા નો મોરબો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે એકવાર બનાવ્યા પછી તેને પૂરા વર્ષ માટે સ્ટોર કરી ને પણ રાખી શકાય છે. સાથે હેલ્થી પણ છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી amla no murabbo recipe in gujarati શીખીએ.
આમળા નો મોરબો બનાવવા જરૂરી સામગ્રી
- ખાંડ 400 ગ્રામ
- આમળા 500 ગ્રામ
- ગોળ 100 ગ્રામ
- એલચી પાવડર ¼ ચમચી
- સંચળ પાવડર ¼ ચમચી
amla no murabbo banavani rit
આમળા નો લછેદાર મોરબો બનાવવા માટે સૌથી પહેલાં આમળા ને ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેને કોટન ના કપડાં થી પોછી લ્યો.
ગ્રેટર ની મદદ થી તેને ગ્રેટ કરી લ્યો. હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં થોડું ગ્રેટ કરેલા આમળા નાખો. હવે તેમાં થોડી ખાંડ નાખો. હવે ફરી થી તેમાં ગ્રેટ કરેલા આમળા નાખો. હવે ફરી થી તેમાં ખાંડ નાખો. આવી રીતે બે થી ત્રણ વાર કરો. ત્યાર બાદ તેને બે મિનિટ માટે ઢાંકી દયો. જેથી ખાંડ જલ્દી થી ઓગળી જાય.
ઢાંકણ હટાવી દયો. હવે મોરબા નું મિશ્રણ ઘટ થાય ત્યાં સુધી તેને હલાવતા રહો. ત્યાર બાદ તેમાં ગોળ નો પાવડર કરી ને તેમાં નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ફરી થી મોરબો ઘટ થાય ત્યાં સુધી તેને હલાવતા રહો.
ત્યાર બાદ તેમાં એલચી નો પાવડર નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સંચળ પાવડર નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગેસ બંધ કરી દયો.
તૈયાર છે આપણો ટેસ્ટી અને હેલ્ધી આમળા નો મોરબો. હવે મોરબો ઠંડો થાય ત્યારે તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો.
amla no murabbo recipe notes
- આમળા ના મોરબા ને તમે ખાલી ખાંડ કે ખાલી ગોળ થી પણ બનાવી શકો છો.
- આમળા ના મોરબા માં તમે કેસર નાખી શકો છો.
આમળા નો મોરબો બનાવવાની રીત | Recipe Video
Youtube પર Rasoi Ghar ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
amla no murabbo recipe in gujarati
આમળા નો મોરબો | amla no murabbo | આમળા નો મોરબો બનાવવાની રીત
Equipment
- 1 કડાઈ
Ingredients
આમળા નો મોરબો બનાવવા જરૂરી સામગ્રી
- 400 ગ્રામ ખાંડ
- 500 ગ્રામ આમળા
- 100 ગ્રામ ગોળ
- ¼ ચમચી એલચી પાવડર
- ¼ ચમચી સંચળ પાવડર
Instructions
આમળા નો મોરબો | amla no murabbo
- આમળા નો લછેદાર મોરબો બનાવવા માટે સૌથી પહેલાં આમળા ને ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેને કોટન ના કપડાંથી પોછી લ્યો.
- ગ્રેટર ની મદદ થી તેને ગ્રેટ કરી લ્યો. હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં થોડું ગ્રેટ કરેલા આમળા નાખો. હવે તેમાં થોડી ખાંડ નાખો. હવેફરી થી તેમાં ગ્રેટ કરેલા આમળા નાખો. હવે ફરી થી તેમાં ખાંડ નાખો.આવી રીતે બે થી ત્રણ વાર કરો. ત્યાર બાદ તેને બે મિનિટ માટે ઢાંકી દયો. જેથી ખાંડ જલ્દી થી ઓગળી જાય.
- ઢાંકણ હટાવી દયો. હવે મોરબા નુંમિશ્રણ ઘટ થાય ત્યાં સુધી તેને હલાવતા રહો. ત્યાર બાદ તેમાં ગોળનો પાવડર કરી ને તેમાં નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી નેમિક્સ કરી લ્યો. હવે ફરી થી મોરબો ઘટ થાય ત્યાં સુધી તેને હલાવતા રહો.
- ત્યારબાદ તેમાં એલચી નો પાવડર નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સંચળ પાવડર નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો. હવે ગેસ બંધ કરી દયો.
- તૈયાર છે આપણો ટેસ્ટી અને હેલ્ધી આમળા નો મોરબો. હવે મોરબો ઠંડો થાય ત્યારે તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો.
amla no murabbo recipe notes
- આમળા ના મોરબા ને તમે ખાલી ખાંડ કે ખાલી ગોળ થી પણ બનાવી શકો છો.
- આમળાના મોરબા માં તમે કેસર નાખી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
બીટ નો હલાવો બનાવવાની રીત | Beet no halvo banavani rit
મોહનથાળ ની રેસીપી | mohanthal recipe | mohanthal banavani rit
ગોળ ના પરાઠા બનાવવાની રીત | Gol na parotha banavani rit | jaggery paratha recipe in gujarati