જય શ્રી કૃષ્ણ આજ આપણે બદામ શેક બનાવવાની રીત – badam shake banavani rit શીખીશું, Please subscribe Cook with Priyanka YouTube channel If you like the recipe , બદામ શેક ની તમે અત્યાર સુધી બજાર માં જઈ ને જ મજા લીધી હસે પણ જો બજાર કરતા પણ ટેસ્ટી ને હેલ્થી શેક ઘરે થોડી મહેનત કરી તૈયાર કરો અને ઘર ના સભ્યો, આવેલા મહેમાન અને મિત્રો ને પીવડાવો તો ચાલો badam shake recipe in gujarati શીખીએ.
બદામ શેક બનાવવા જરૂરી સામગ્રી
- ફૂલ ક્રીમ દૂધ 1 લીટર
- વેનીલા ફ્લેવર્સ કસ્ટર્ડ પાઉડર 1-2 ચમચી
- ખાંડ ¼ ચમચી
- બદામ 15-20
- પિસ્તા ની કતરણ 2-3 ચમચી
- બદામ ની કતરણ 2-3 ચમચી
- કાજુ ની કતરણ 2-3 ચમચી
- ટુટી ફૂટી 1-2 ચમચી
- કેસર ના તાંતણા 10-15
- એલચી પાઉડર ¼ ચમચી
બદામ શેક બનાવવાની રીત | badam shake recipe
બદામ શેક બનાવવા સૌપ્રથમ બદામ ને ગરમ પાણી માં બે ચાર કલાક અથવા આખી રાત પલાડી મૂકો બદામ બરોબર પલાળી લીધા બાદ એના ફોતરા કાઢી ને પીસી ને સ્મુથ પેસ્ટ બનાવી લ્યો હવે પા કપ દૂધ માં કસ્ટર્ડ પાઉડર નાખી મિક્સ કરી એક બાજુ મૂકો અને કાજુ, બદામ અને પીસ્તા ની કતરણ બનાવી તૈયાર કરી એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકો ને થોડી થોડી વારે હલાવતા રહો દૂધ ઉકળવા લાગે એટલે એમાં કેસર ના તાંતણા, એલચી પાઉડર અને ખાંડ નાખી બરોબર હલાવી લ્યો ને પા ભાગ દૂધ ને ધીમા તાપે વચ્ચે વચ્ચે હલાવતા રહી ઉકાળી લ્યો
પા ભાગ નું દૂધ ઉકડી જાય એટલે એમાં પીસેલી બદામ ની પેસ્ટ નાખી મિક્સ કરી બે મિનિટ ઉકાળી લ્યો ત્યાર બાદ એક બે ચમચી ડ્રાય ફ્રુટ ની કતરણ એક બાજુ મૂકી બાકી ની ડ્રાય ફ્રુટ ની કતરણ ઉકળતા દૂધ માં નાખો સાથે થોડી ટુટી ફૂટી નાખી મિક્સ કરી લ્યો,
ત્યાર બાદ એમાં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરેલ દૂધ ને હલાવી ને ઉકળતા દૂધ માં નાખી બરોબર હલાવી બે ચાર મિનિટ ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને દૂધ ને રૂમ તાપમાન માં ઠંડુ થવા દયો
દૂધ રૂમ તાપમાન માં ઠંડુ થાય ત્યાર બાદ ઓછામાં ઓછા બે ચાર કલાક ફ્રીઝ માં ઠંડુ થવા દયો અથવા તૈયાર દૂધ ને ફ્રીઝ માં મૂકી દયો ને જ્યારે પણ પીવાની ઈચ્છા થાય ત્યારે ફ્રીઝ માંથી કાઢી ને ઠંડુ ઠંડુ મજા લ્યો આ શેક ને તમે એક થી બે દિવસ ફ્રીઝ માં રાખી મજા લઈ શકો છો તો તૈયાર છે બદામ શેક
badam shake recipe notes
- ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો
- અહી જો તમે આ દૂધ વધારે બની ગયું હોય તો ફ્રીઝર માં એર ટાઈટ ડબ્બામાં ભરી ને જમાવી લ્યો ત્યાર બાદ આઈસક્રીમ જેમ પણ મજા લઇ શકો છો
badam shake banavani rit | badam shek banavani rit | Recipe Video
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
badam sek recipe | badam shake recipe in gujarati
બદામ શેક | badam shake | badam shake recipe | badam shake banavani rit | badam shek | badam sek
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
બદામ શેક બનાવવા જરૂરી સામગ્રી
- 1 લીટર ફૂલ ક્રીમ દૂધ
- 1-2 ચમચી વેનીલા ફ્લેવર્સ કસ્ટર્ડ પાઉડર
- ¼ ચમચી ખાંડ
- 15-20 બદામ
- 2-3 ચમચી પિસ્તા ની કતરણ
- 2-3 ચમચી બદામ ની કતરણ
- 2-3 ચમચી કાજુ ની કતરણ
- 1-2 ચમચી ટુટી ફૂટી
- 10-15 કેસરના તાંતણા
- ¼ ચમચી એલચી પાઉડર
Instructions
badam shake | badam shake recipe | badam shake banavani rit | બદામ શેક બનાવવાની રીત | badam shek | badam sek
- બદામ શેક બનાવવા સૌપ્રથમ બદામ ને ગરમ પાણી માં બે ચાર કલાક અથવા આખી રાત પલાડી મૂકો બદામ બરોબર પલાળી લીધા બાદ એના ફોતરા કાઢી ને પીસી ને સ્મુથ પેસ્ટ બનાવી લ્યો હવે પા કપ દૂધ માં કસ્ટર્ડ પાઉડર નાખી મિક્સ કરી એક બાજુ મૂકો અને કાજુ, બદામ અને પીસ્તા ની કતરણ બનાવી તૈયાર કરી એક બાજુ મૂકો
- હવે ગેસ પર એક કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકો ને થોડી થોડી વારે હલાવતા રહો દૂધ ઉકળવા લાગે એટલે એમાં કેસર ના તાંતણા, એલચી પાઉડર અને ખાંડ નાખી બરોબર હલાવી લ્યો ને પા ભાગ દૂધ ને ધીમા તાપે વચ્ચે વચ્ચે હલાવતા રહી ઉકાળી લ્યો
- પા ભાગનું દૂધ ઉકડી જાય એટલે એમાં પીસેલી બદામ ની પેસ્ટ નાખી મિક્સ કરી બે મિનિટ ઉકાળી લ્યો ત્યાર બાદ એક બે ચમચી ડ્રાય ફ્રુટ ની કતરણ એક બાજુ મૂકી બાકી ની ડ્રાય ફ્રુટ ની કતરણ ઉકળતા દૂધ માં નાખો સાથે થોડી ટુટી ફૂટી નાખી મિક્સ કરી લ્યો,
- ત્યારબાદ એમાં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરેલ દૂધ ને હલાવી ને ઉકળતા દૂધ માં નાખી બરોબર હલાવી બે ચાર મિનિટ ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને દૂધ ને રૂમ તાપમાન માં ઠંડુ થવા દયો
- દૂધ રૂમ તાપમાન માં ઠંડુ થાય ત્યાર બાદ ઓછામાં ઓછા બે ચાર કલાક ફ્રીઝ માં ઠંડુ થવા દયો અથવા તૈયાર દૂધ ને ફ્રીઝ માં મૂકી દયો ને જ્યારે પણ પીવાની ઈચ્છા થાય ત્યારે ફ્રીઝમાંથી કાઢી ને ઠંડુ ઠંડુ મજા લ્યો આ શેક ને તમે એક થી બે દિવસ ફ્રીઝ માં રાખી મજા લઈશકો છો તો તૈયાર છે બદામ શેક
badam shake recipe notes
- ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો
- અહી જો તમે આ દૂધ વધારે બની ગયું હોય તો ફ્રીઝર માં એર ટાઈટ ડબ્બામાં ભરી ને જમાવી લ્યો ત્યાર બાદ આઈસક્રીમ જેમ પણ મજા લઇ શકો છો
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ઠંડાઈ બનાવવા ની રીત | thandai recipe in gujarati | thandai banavani rit
khajur pak banavani rit | khajur pak | ખજૂર પાક | ખજૂર પાક બનાવવાની રીત
મગ દાળ નો હલવો | mag ni dal no halvo | mag ni dal no halvo banavani rit
ભાંગ બનાવવાની રીત | bhang banavani rit | bhang recipe
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.