HomeLunch & Dinnerવઢવાણી મરચા નું અથાણું | vadhvani marcha recipe in gujarati | વઢવાણી...

વઢવાણી મરચા નું અથાણું | vadhvani marcha recipe in gujarati | વઢવાણી મરચા બનાવવાની રીત

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે વઢવાણી મરચા નું અથાણું બનાવવાની રીત – vadhvani marcha nu athanu  – vadhvani marcha recipe in gujarati શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે, Please subscribe Food se Fitness Gujarati YouTube channel If you like the recipe , સાથે આ પરાઠા ને તમે એક વાર બનાવ્યા પછી સ્ટોર કરીને રાખી શકો છો. આ અથાણાં ને તમે રોટલી કે પરાઠા સાથે ખાઈ શકો છો. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી વઢવાણી મરચા બનાવવાની રીત – vadhvani marcha banavani rit શીખીએ.

મરચાં ને આથવા માટેની સામગ્રી

  • મરચાં 250 ગ્રામ
  • મીઠું 1 ચમચી
  • હળદર ½ ચમચી

વઢવાણી મરચા નું અથાણું બનાવવા માટેની સામગ્રી

  • તેલ 2 ચમચી
  • રાઈ ના કુરિયા 2-3 ચમચી
  • હિંગ ½ ચમચી
  • હળદર ⅓ ચમચી
  • લીંબુ 3
  • મીઠું 1 નાની ચમચી

vadhvani marcha recipe in gujarati | vadhvani marcha nu athanu

મરચાં ને આથવા માટે સૌથી પહેલાં ફ્રેશ લીલાં મરચાં લ્યો. હવે તેને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને કોટન ના કપડાં થી પોચ્છી ને સાફ કરી લ્યો.

ત્યાર બાદ ચાકુ ની મદદ થી મરચાં ને વચ્ચે થી એક ઊભો કટ લગાવી લ્યો. આવી રીતે બધા મરચાં માં કટ લગાવી લ્યો.

હવે એક કટોરી માં મીઠું અને હળદર નાખો. હવે તેને ચમચી ની મદદ થી સરસ થી હલાવી લ્યો. હવે તેને મરચાં ની અંદર ચપટી ચપટી ભરી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં રાખી લ્યો. હવે તેને ઢાંકી ને ચોવીસ કલાક માટે સેટ થવા માટે રાખી દયો.

વઢવાણી મરચા બનાવવાની રીત

વઢવાણી મરચા નું અથાણું બનાવવા માટે સૌથી પહેલાં સેટ થવા માટે આથી ને રાખેલ મરચાં ને એક કોટન ના કપડાં માં સુખવી લ્યો. જેથી મરચાં માં રહેલું પાણી નીકળી જાય.

ત્યાર બાદ એક બાઉલ માં રાઈ ના કુરિયા નાખો. હવે તેની ઉપર હિંગ નાખો. હવે તેમાં હળદર નાખો. હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તેને થોડું ઠંડું થવા માટે રાખી દયો. હવે તેલ નવશેકું થાય ત્યારે તેને બાઉલ માં હિંગ ઉપર રેડી દયો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં સુકાવા માટે રાખેલ મરચાં ને તેમાં નાખો. હવે તેમાં એક લીંબુ ના સાત થી આઠ ટુકડા કરી ને તેમાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે રાઈ ના કુરિયા સરસ થી મરચાં માં કોટ થઈ ગયા હશે.

તેમાં એક નાની ચમચી જેટલું મીઠું અને બે લીંબુ ના રસ કાઢી ને તેમાં નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ફરી થી એક દિવસ માટે સેટ થવા માટે રાખી દયો.

એક દિવસ બાદ તૈયાર છે આપણું ટેસ્ટી વઢવાણી મરચા નું અથાણું. હવે તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો.

વઢવાણી મરચા નું અથાણું બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Food se Fitness Gujarati

Youtube પર Food se Fitness Gujarati ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

વઢવાણી મરચા બનાવવાની રીત | vadhvani marcha banavani rit

vadhvani marcha - vadhvani marcha recipe - vadhvani marcha recipe in gujarati - વઢવાણી મરચા નું અથાણું - vadhvani marcha nu athanu - વઢવાણી મરચા બનાવવાની રીત - vadhvani marcha banavani rit

વઢવાણી મરચા નું અથાણું | vadhvani marcha | vadhvani marcha recipe | vadhvani marcha recipe in gujarati | vadhvani marcha nu athanu

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે વઢવાણીમરચા નું અથાણું બનાવવાની રીત – vadhvani marcha nu athanu  – vadhvani marcha recipe in gujarati શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગેછે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે, સાથે આ પરાઠા ને તમે એક વાર બનાવ્યા પછી સ્ટોર કરીને રાખી શકો છો. આ અથાણાં ને તમે રોટલી કે પરાઠા સાથે ખાઈ શકો છો. નાનાબાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટીવઢવાણીમરચા બનાવવાની રીત – vadhvani marcha banavani rit શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 25 mins
Total Time 45 mins
Course aathela marcha, marcha nu athanu, મરચા નું અથાણું
Cuisine gujarati
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

મરચાં ને આથવા માટેની સામગ્રી

  • 250 ગ્રામ મરચાં
  • 1 ચમચી મીઠું
  • ½ ચમચી હળદર

વઢવાણી મરચા નું અથાણું બનાવવા માટેની સામગ્રી

  • 2 ચમચી તેલ
  • 2-3 ચમચી રાઈના કુરિયા
  • ½ ચમચી હિંગ
  • ચમચી હળદર
  • 3 લીંબુ
  • 1 નાની ચમચી મીઠું

Instructions
 

વઢવાણી મરચા ને આથવાની રીત

  • મરચાં ને આથવા માટે સૌથી પહેલાં ફ્રેશ લીલાં મરચાં લ્યો. હવે તેને ધોઈ ને સાફ કરી લ્યો.હવે તેને કોટન ના કપડાં થી પોચ્છી ને સાફ કરી લ્યો.
  • ત્યારબાદ ચાકુ ની મદદ થી મરચાં ને વચ્ચે થી એક ઊભો કટ લગાવી લ્યો. આવી રીતે બધા મરચાં માં કટ લગાવી લ્યો.
  • હવે એક કટોરી માં મીઠું અને હળદર નાખો. હવે તેને ચમચી ની મદદ થી સરસ થી હલાવી લ્યો. હવે તેને મરચાં ની અંદર ચપટી ચપટી ભરી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માંરાખી લ્યો. હવે તેને ઢાંકી ને ચોવીસ કલાક માટે સેટ થવા માટે રાખી દયો.

વઢવાણી મરચા બનાવવાની  રીત

  • વઢવાણી મરચા નું અથાણું બનાવવા માટે સૌથી પહેલાં સેટ થવા માટે આથી ને રાખેલ મરચાં ને એક કોટનના કપડાં માં સુખવી લ્યો. જેથી મરચાં માં રહેલું પાણી નીકળી જાય.
  • ત્યારબાદ એક બાઉલ માં રાઈ ના કુરિયા નાખો. હવે તેની ઉપર હિંગ નાખો. હવે તેમાં હળદર નાખો.હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો.તેલ ગરમ થાય ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તેને થોડું ઠંડું થવા માટે રાખી દયો. હવે તેલ નવશેકું થાય ત્યારે તેનેબાઉલ માં હિંગ ઉપર રેડી દયો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તેમાં સુકાવા માટે રાખેલ મરચાં ને તેમાં નાખો. હવે તેમાં એક લીંબુ ના સાત થી આઠ ટુકડા કરી ને તેમાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે રાઈ ના કુરિયા સરસ થી મરચાં માં કોટ થઈ ગયા હશે.
  • તેમાં એક નાની ચમચી જેટલું મીઠું અને બે લીંબુ ના રસ કાઢી ને તેમાં નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે તેને ફરી થી એક દિવસ માટે સેટ થવા માટેરાખી દયો.
  • એક દિવસ બાદ તૈયાર છે આપણું ટેસ્ટી વઢવાણી મરચા નું અથાણું. હવે તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

જૈન શાહી પનીર બનાવવાની રીત | shahi paneer jain banavani rit

રાજમા ચાવલ બનાવવાની રીત | rajma chawal banavani rit | rajma chawal recipe

ખીચડો બનાવવાની રીત | khichdo recipe in gujarati | saat dhan no khichdo in gujarati

રીંગણ નું ભરતું બનાવવાની રીત | Ringan nu bharthu in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular