HomeNastaKaju Vada Recipe in Gujarati | વડોદરાના પ્રખ્યાત કાજુ વડા

Kaju Vada Recipe in Gujarati | વડોદરાના પ્રખ્યાત કાજુ વડા

ગુજરાતી ફરસાણમાં બટાકા વડા તો આપણે ખાઈએ જ છીએ, પણ વડોદરા બાજુ Kaju Vada (કાજુ વડા) ખૂબ પ્રખ્યાત છે. આને તમે “શાહી બટાકા વડા” પણ કહી શકો છો. આપણે વડોદરાની વિવધ ફેમસ વાનગીઓ બનાવતા હોઈએ છીએ ત્યારે આ વડા એક વખત ચોક્કસ બનાવવા એનો સ્વાદ બીજા વડા કરતા અલગ લાગશે બધાને. કોઈ ખાસ મહેમાન આવે ત્યારે અથવા તહેવારમાં બનાવવા માટે આ શ્રેષ્ઠ ફરસાણ છે. ચાલો જોઈએ કાજુ વડા બનાવવાની રીત.

Vadodara Famous Kaju Vada Ingredients

  1. બાફેલા બટાકા 8-10 
  2. ઝીણા સુધારેલ લીલા મરચા 1-2
  3. આદુની પેસ્ટ ½ ચમચી
  4. ચીલી ફેલ્ક્ષ 1 ચમચી
  5.  મરી પાઉડર ½ ચમચી
  6. લવિંગ પાઉડર 1/8 ચમચી
  7. લીલા ધાણા સુધારેલ 4-5 ચમચી
  8. હળદર ¼ ચમચી
  9. ધાણા જીરું પાઉડર 1 ચમચી
  10. ગરમ મસાલો ½ ચમચી
  11. સફેદ તલ 2 ચમચી
  12. આમચૂર પાઉડર 1 ચમચી
  13. પીસેલી ખાંડ 1 ચમચી
  14. પાપડી નો ભૂકો ¼ કપ
  15. ઝીણા સુધારેલ કાજુ ના કટકા ¼ કપ
  16. કાજુ ના અડધા કરેલ કટકા જરૂર મુજબ
  17. મીઠું સ્વાદ મુજબ

Kaju Vada banavani rit

કાજુ વડા બનાવવા સૌથી પહેલા બે ભાગમાં અલગ કરેલ કાજુ ને પાણીમાં પલાળી મુકો. ત્યાર બાદ બટાકા ને બાફી લ્યો. બટાકા બફાય ત્યાં સુંધી લીલા મરચા સુધારી તૈયાર કરી લ્યો સાથે બેસન પાપડી ને પીસી દર્દરો ભૂકો કરી લ્યો એની સાથે લીલા ધાણા ને સાફ કરી સુધારી લેવા અને આદુની પેસ્ટ બનાવી તૈયાર કરી લ્યો. હવે બાફેલા બટાકા ને ઠંડા થઇ ગયા બાદ છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો.

હવે છીણેલા બટાકા ને એક મોટા વાસણમાં લઇ એમાં ઝીણા સમારેલા લીલા મરચા, આદુની પેસ્ટ, બેસન પાપડી નો ભૂકો, કાજુ ના ઝીણા કટકા, પીસેલી ખાંડ, આમચૂર પાઉડર, ચીલી ફેલ્ક્ષ, મરી પાઉડર, લવિંગ પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, સફેદ તલ,લીલા ધાણા સુધારેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.

ત્યારબાદ તૈયાર મિશ્રણ માંથી એક સરખા ગોળા બનાવી લ્યો પાણીમાં પલાળેલા કાજુ ને પાણી નીતારી લ્યો. હવે ગોળ લુવાને હથેળીમાં ફેરવી થોડા દબાવી ચપટા કરી કિનારી ની તિરાડો સરખી કરી લ્યો ત્યાર બાદ એમાં કાજુ ઉપર મૂકી થોડા દબાવી દયો. આમ બધા જ વડા બનાવી તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે ગેસ મીડીયમ કરી એમાં તૈયાર કરેલ વડા ને નાખો અને બે ત્રણ મિનીટ પછી હલકા હાથે ઉથલાવી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી તારી લ્યો. આમ બધા જ વડા ને તારી તૈયાર કરી લ્યો અને સોસ કે ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે વડોદરા ના ફેમસ કાજુ વડા.

કાજુ વડા બનાવવાની રીત

Vadodara Famous Kaju Vada - કાજુ વડા

Kaju Vada Recipe in Gujarati | વડોદરાના પ્રખ્યાત કાજુ વડા બનાવવાની રીત

ગુજરાતી ફરસાણમાં બટાકા વડા તો આપણે ખાઈએ જ છીએ, પણ વડોદરા બાજુ Kaju Vada (કાજુ વડા) ખૂબ પ્રખ્યાત છે. આને તમે "શાહી બટાકા વડા" પણ કહી શકો છો. આપણે વડોદરાની વિવધ ફેમસ વાનગીઓ બનાવતા હોઈએ છીએ ત્યારે આ વડા એક વખત ચોક્કસ બનાવવા એનો સ્વાદ બીજા વડા કરતા અલગ લાગશે બધાને. કોઈ ખાસ મહેમાન આવે ત્યારે અથવા તહેવારમાં બનાવવા માટે આ શ્રેષ્ઠ ફરસાણ છે. ચાલો જોઈએ કાજુ વડા બનાવવાની રીત.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 મોટું વાસણ
  • 1 કડાઈ

Ingredients

Vadodara Famous Kaju Vada Ingredients

  • 8-10 બાફેલા બટાકા
  • 1-2 ઝીણા સુધારેલ લીલા મરચા
  • ½ ચમચી આદુની પેસ્ટ
  • 1 ચમચી ચીલી ફેલ્ક્ષ
  • ½ ચમચી મરી પાઉડર
  • ચમચી લવિંગ પાઉડર
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલ
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 2 ચમચી સફેદ તલ
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • 1 ચમચી પીસેલી ખાંડ
  • ¼ કપ પાપડી નો ભૂકો
  • ¼ કપ ઝીણા સુધારેલ કાજુ ના કટકા
  • કાજુ ના અડધા કરેલ કટકા જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Kaju Vada banavani rit

  • કાજુ વડા બનાવવા સૌથી પહેલા બે ભાગમાં અલગ કરેલ કાજુ ને પાણીમાં પલાળી મુકો. ત્યાર બાદ બટાકા ને બાફી લ્યો. બટાકા બફાય ત્યાં સુંધી લીલા મરચા સુધારી તૈયાર કરી લ્યો સાથે બેસન પાપડી ને પીસી દર્દરો ભૂકો કરી લ્યો એની સાથે લીલા ધાણા ને સાફ કરી સુધારી લેવા અને આદુની પેસ્ટ બનાવી તૈયાર કરી લ્યો. હવે બાફેલા બટાકા ને ઠંડા થઇ ગયા બાદ છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો.
  • હવે છીણેલા બટાકા ને એક મોટા વાસણમાં લઇ એમાં ઝીણા સમારેલા લીલા મરચા, આદુની પેસ્ટ, બેસન પાપડી નો ભૂકો, કાજુ ના ઝીણા કટકા, પીસેલી ખાંડ, આમચૂર પાઉડર, ચીલી ફેલ્ક્ષ, મરી પાઉડર, લવિંગ પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, સફેદ તલ,લીલા ધાણા સુધારેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ તૈયાર મિશ્રણ માંથી એક સરખા ગોળા બનાવી લ્યો પાણીમાં પલાળેલા કાજુ ને પાણી નીતારી લ્યો. હવે ગોળ લુવાને હથેળીમાં ફેરવી થોડા દબાવી ચપટા કરી કિનારી ની તિરાડો સરખી કરી લ્યો ત્યાર બાદ એમાં કાજુ ઉપર મૂકી થોડા દબાવી દયો. આમ બધા જ વડા બનાવી તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે ગેસ મીડીયમ કરી એમાં તૈયાર કરેલ વડા ને નાખો અને બે ત્રણ મિનીટ પછી હલકા હાથે ઉથલાવી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી તારી લ્યો. આમ બધા જ વડા ને તારી તૈયાર કરી લ્યો અને સોસ કે ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે વડોદરા ના ફેમસ કાજુ વડા.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular