જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે રાગી બનાના ચોકલેટ કેક બનાવવાની રીત – Ragi banana chocolate cake banavani rit શીખીશું. કેક નું નામ સાંભળતા જ દરેકના મોઢામાં પાણી આવી જાય, Please subscribe foodtrails25 YouTube channel If you like the recipe , આજે આપણે મેંદા વગર રાગી ના લોટ થી એકદમ સોફ્ટ, ગ્લુટેન ફ્રી અને મોઢામાં નાખતા જ પિઘળી જાય તેવી કેક બનાવતા શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે હેલ્થી પણ છે. બર્થડે પર કે કોઈ સ્પેશિયલ ઓકેશન પર તમે રાગી બનાના ચોકલેટ કેક બનાવી શકો છો. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી Ragi banana chocolate cake recipe in gujarati શીખીએ.
રાગી બનાના ચોકલેટ કેક બનાવવા જરૂરી સામગ્રી
- રાગી નો લોટ ¾ કપ
- બેકિંગ પાવડર 1 ચમચી
- બેકિંગ સોડા ¼ ચમચી
- મીઠું ¼ ચમચી
- કો કો પાવડર 2 ચમચી
- મિક્સડ ડ્રાય ફ્રુટ ¼ કપ
- ડ્રાય બેરિસ 2 ચમચી
- કેળા 2
- ગોળ પાવડર ¼ કપ
- દહી ¼ કપ
- તેલ ¼ કપ
- વેનીલા એશેંશ 1 ચમચી
- ગરમ પાણી ¼ કપ
રાગી બનાના ચોકલેટ કેક બનાવવાની રીત
રાગી બનાના ચોકલેટ કેક બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં રાગી નો લોટ લ્યો. હવે તેમાં બેકિંગ પાવડર, બેકિંગ સોડા, મીઠું અને કો કો પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ડ્રાય ફ્રુટ ને ચાકુ ની મદદ થી ઝીણા ટુકડા કરી ને એક બાઉલ માં નાખી લ્યો. હવે ડ્રાય બેરીસ ના પણ ટુકડા કરી લ્યો.
એક બાઉલમાં બે કેળા લ્યો. હવે તેમાં ગોળ પાવડર નાખો. હવે તેને મેસર ની મદદ થી સરસ થી મેસ કરી લ્યો. હવે તેમાં દહી, તેલ અને વેનીલા એશેંશ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં મિક્સ કરી ને રાખેલ રાગી નો લોટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં મિક્સ ડ્રાય ફ્રુટ ના ટુકડા કરીને રાખ્યા હતા તે અડધા નાખો. હવે તેમાં ડ્રાય બેરિસ્ ના ટુકડા કરીને રાખ્યા હતા તે પણ અડધા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં અડધા કપ જેટલું ગરમ પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક કેક ટીન લ્યો. હવે તેમાં બટર પેપર લગાવી લ્યો. હવે તેમાં કેક નું મિશ્રણ નાખો. હવે તેને એક થી બે વાર ટેપ કરી લ્યો. હવે તેની ઉપર ડ્રાય ફ્રુટ અને ડ્રાય બેરિશ છાંટો.
કેક ટીન ને માઇક્રોવેવ માં 180 ડિગ્રી પર ત્રીસ થી પાંત્રીસ મિનિટ સુધી રાખી લ્યો. ત્યાર બાદ કેક ટીન ને બારે કાઢી લ્યો. હવે તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી રાગી બનાના ચોકલેટ કેક.
Ragi banana chocolate cake banavani rit | recipe video
Youtube પર foodtrails25 ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Ragi banana chocolate cake recipe in gujarati
રાગી બનાના ચોકલેટ કેક | Ragi banana chocolate cake | રાગી બનાના ચોકલેટ કેક બનાવવાની રીત | Ragi banana chocolate cake banavani rit
Equipment
- 1 માઇક્રોવેવ
Ingredients
રાગી બનાના ચોકલેટ કેક બનાવવા જરૂરી સામગ્રી
- ¾ કપ રાગી નો લોટ
- 1 ચમચી બેકિંગ પાવડર
- ¼ ચમચી બેકિંગ સોડા
- ¼ ચમચી મીઠું
- 2 ચમચી કો કો પાવડર
- ¼ કપ મિક્સડ ડ્રાય ફ્રુટ
- 2 ચમચી ડ્રાય બેરિસ
- 2 કેળા
- ¼ કપ ગોળ પાવડર
- ¼ કપ દહી
- ¼ કપ તેલ
- 1 ચમચી વેનીલા એશેંશ
- ¼ કપ ગરમ પાણી
Instructions
રાગી બનાના ચોકલેટ કેક | Ragi banana chocolate cake
- રાગી બનાના ચોકલેટ કેક બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં રાગી નો લોટ લ્યો. હવે તેમાં બેકિંગ પાવડર,બેકિંગ સોડા, મીઠું અને કો કો પાવડર નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- ડ્રાયફ્રુટ ને ચાકુ ની મદદ થી ઝીણા ટુકડા કરી ને એક બાઉલ માં નાખી લ્યો. હવે ડ્રાય બેરીસ ના પણ ટુકડા કરી લ્યો.
- એક બાઉલમાં બે કેળા લ્યો. હવે તેમાં ગોળ પાવડર નાખો. હવે તેને મેસર ની મદદ થી સરસથી મેસ કરી લ્યો. હવે તેમાં દહી, તેલ અનેવેનીલા એશેંશ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- તેમાં મિક્સ કરી ને રાખેલ રાગી નો લોટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં મિક્સ ડ્રાય ફ્રુટ ના ટુકડા કરીને રાખ્યા હતા તે અડધા નાખો. હવેતેમાં ડ્રાય બેરિસ્ ના ટુકડા કરીને રાખ્યા હતા તે પણ અડધા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- તેમાં અડધા કપ જેટલું ગરમ પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક કેક ટીન લ્યો. હવે તેમાં બટર પેપર લગાવી લ્યો. હવે તેમાં કેક નું મિશ્રણ નાખો. હવે તેને એક થી બે વાર ટેપ કરી લ્યો. હવે તેની ઉપર ડ્રાય ફ્રુટ અને ડ્રાય બેરિશ છાંટો.
- કેક ટીન ને માઇક્રોવેવ માં180 ડિગ્રી પર ત્રીસ થી પાંત્રીસ મિનિટ સુધી રાખી લ્યો. ત્યાર બાદ કેક ટીન ને બારે કાઢી લ્યો. હવે તૈયાર છે આપણીટેસ્ટી અને હેલ્ધી રાગી બનાના ચોકલેટ કેક.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
મકાઈ ના ભૂટા નો હલવો બનાવવાની રીત | Makai na bhuta no halvo banavani rit
સાટા બનાવવાની રીત | Sata banavani rit | sata recipe in gujarati
ડ્રાય ફ્રુટ કાજુ કટોરી બનાવવાની રીત | Dry fruit kaju katori banavani rit