જય શ્રી કૃષ્ણ આજ આપણે લીંબુ આથવાની રીત – limbu aathvani rit શીખીશું. Please subscribe Sangeeta’s World YouTube channel If you like the recipe. આજ આપણે વઘાર કર્યા વગર કે તડકા માં મૂક્યા વગર ઘર માં મૂકી ને લીંબુ નું અથાણું તૈયાર કરીશું જે ગેસ અપચા વગેરે તકલીફ ને દુર કરવા માં મદદ કરશે ને તમારા ખાવા ના સ્વાદ માં પણ વધારો કરશે તો ચાલો limbu aathvani rit gujarati ma – limbu aathvani recipe in gujarati શીખીએ.
Limbu athva jaruri samgri | લીંબુ આથવા જરૂરી સામગ્રી
- મીઠું 4-5 ચમચી
- લીંબુ 10-12
- ખાંડ 2 ચમચી
- હળદર 2 ચમચી
લીંબુ આથવાની રીત | limbu aathvani rit gujarati ma
લીંબુ આથવાની રીત મા સૌપ્રથમ પીડા થયેલ અને બને તો પાતળી છાલ વાળા લીંબુ લ્યો અને પાણી થી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ એને કપડા થી લુછી કોરા કરી લ્યો અને ચાકુ થી ચાર થી છ કાપા કરી એક બાજુ મૂકો
હવે એક વાસણમાં મીઠું ખાંડ અને હળદર નાખી બરોબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લ્યો ત્યાર બાદ હાથ થી કે ચમચી થી એક એક લીંબુ ના કાપા માં તૈયાર કરેલ મિશ્રણ બરોબર ભરાવી લ્યો આમ બધા લીંબુ ભરી ને તૈયાર કરી લ્યો
હવે એક કાચ કે સિરામિક ની સાફ કરી સાવ કોરી કરેલ બરણી લ્યો એમાં ભરી ને તૈયાર કરેલ લીંબુ નાખી પેક કરી લ્યો ને રોજ દિવસ માં બે થી ત્રણ વખત હલાવતા રહો.
આમ પાંચ સાત દિવસ સુંધી હલાવતા રહેવું ત્યાર બાદ ધીરે ધીરે લીંબુ નરમ પડતા જસે ને સાત દિવસ પછી આથેલ લીબું ખાવા માટે તૈયાર છે જેને બહાર કે ફ્રીઝ માં મૂકી શકો છો ને મજા લઇ શકો છો આથેલાં લીંબુ
limbu aathvani recipe notes
- અહી મીઠા, ખાંડ ને હળદર ના મિશ્રણ માં આખા મરી અને જીરું નાખવાથી લીંબુ નો સ્વાદ સારો આવશે ને ગેસ જેવું સમસ્યા માં ખુબ ફાયદા કારક થશે
- આ તૈયાર લીંબુ ને તમે ઘર માં મૂકી ને જ તૈયાર કરી શકો છો એટલે તડકા વગર પણ તૈયાર થઈ જાય છે
- લીંબુ અને મીઠું પોતે પ્રિસર્વેતિવ હોવાથી એમાં અલગથી કઈ નાખવાની જરૂર નથી પડતી
limbu aathvani rit | Recipe Video
Youtube પર Sangeeta’s World ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
limbu aathvani recipe in gujarati | limbu aathvani recipe
લીંબુ આથવાની રીત | limbu aathvani rit gujarati ma | limbu aathvani recipe in gujarati
Equipment
- 1 કાંચની બરણી
Ingredients
લીંબુ આથવા જરૂરી સામગ્રી
- 10-12 લીંબુ
- 4-5 ચમચી મીઠું
- 2 ચમચી ખાંડ
- 2 ચમચી હળદર
Instructions
limbu aathvani rit | લીંબુ આથવાની રીત | limbu aathvani recipe
- લીંબુ આથવાની રીત મા સૌપ્રથમ પીડા થયેલ અને બને તો પાતળીછાલ વાળા લીંબુ લ્યો અને પાણી થી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ એને કપડા થી લુછી કોરા કરીલ્યો અને ચાકુ થી ચાર થી છ કાપા કરી એક બાજુ મૂકો
- હવે એક વાસણમાં મીઠું ખાંડ અને હળદર નાખી બરોબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લ્યો ત્યારબાદ હાથ થી કે ચમચી થી એક એક લીંબુ ના કાપા માં તૈયાર કરેલ મિશ્રણ બરોબર ભરાવી લ્યો આમ બધા લીંબુ ભરી ને તૈયાર કરી લ્યો
- હવે એક કાચ કે સિરામિક ની સાફ કરી સાવ કોરી કરેલ બરણી લ્યો એમાં ભરી ને તૈયાર કરેલ લીંબુ નાખી પેક કરી લ્યો ને રોજ દિવસ માં બે થી ત્રણ વખત હલાવતા રહો.
- આમ પાંચ સાત દિવસ સુંધી હલાવતા રહેવું ત્યાર બાદ ધીરે ધીરે લીંબુ નરમ પડતા જસે ને સાત દિવસ પછી આથેલ લીબું ખાવા માટે તૈયારછે જેને બહાર કે ફ્રીઝ માં મૂકી શકો છો ને મજા લઇ શકો છો આથેલાં લીંબુ
limbu aathvani recipe notes
- અહી મીઠા, ખાંડ ને હળદરના મિશ્રણ માં આખા મરી અને જીરું નાખવાથી લીંબુ નો સ્વાદ સારો આવશે ને ગેસ જેવું સમસ્યામાં ખુબ ફાયદા કારક થશે
- આ તૈયાર લીંબુ ને તમે ઘર માં મૂકી ને જ તૈયાર કરી શકો છો એટલે તડકા વગર પણ તૈયાર થઈ જાય છે
- લીંબુઅને મીઠું પોતે પ્રિસર્વેતિવ હોવાથી એમાં અલગથી કઈ નાખવાની જરૂર નથી પડતી
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
લીલા ચણા નું શાક | lila chana nu shaak banavani rit | lila chana nu shaak recipe in gujarati
સુરતી ઊંધિયું બનાવવાની રીત | surti undhiyu recipe in gujarati | surti undhiyu banavani rit
મેથી બટાકા નું શાક | methi batata nu shaak | methi bataka nu shaak
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
Amazing recipes
Thank you so much.